________________ 4/194 થી 196 189 10 જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ મહાનદીની પશ્ચિમે છે. અવતંસ દેવ, રાજધાની વાયવ્યમાં. એ પ્રમાણે રોચનાગિરિદિશાહસ્તિકૂટ મેરની ઈશાને, ઉત્તરીય સીતાનદીની પૂર્વે છે. રોયનાગિરિદેવ, રાજધાની ઈશાનમાં છે. * વિવેચન-૧૯૪ થી 196 - પ્રશ્ન પૂર્વવતું. ઉત્તરસૂત્રમાં - ઉત્તરકુરની દક્ષિણે, દેવકરની ઉત્તરે ઈત્યાદિ સિગાર્ણવતું તે મેરુ 9,000 યોજન ઉંચો, 1000 ભૂમિમાં, કુલ એક લાખ યોજન છે, તેની ચૂલા ૪૦-યોજન અધિક છે. ઉંચાઈનો ચોથો ભાગ ભૂમિમાં હોવાનો નિયમ મેરુ પર્વતને વજીને જાણવો. મૂલમાં-કંદમાં-૧૦,૦૯૦ યોજન, 10/11 અંશ છે. ક્રમથી ઘટતાં આનો વિકૅભ ધરણીતલે સમ ભાગે 10,000 યોજન પહોળો છે. મૂળથી હજાર યોજન ઉર્વ જતાં 90-10/11 યોજન ઘટે છે. પછી માત્રાથી ઉંચાઈમાં - x * યોજને હાનિથી - x - ઘટતાં-ઘટતાં શિરો ભાગે જ્યાં ચૂલિકા છે, ત્યાં માત્ર 1000 યોજન પહોળો રહે છે. સમભૂતલથી 9,ooo યોજન ઉંચે જઈને પૃથવમાં રહેલા 9000 યોજન ગુટિત થાય છે. હવે તેની પરિધિ - મૂળમાં 31,10-11 યોજન છે. ઈત્યાદિ [સૂત્રાર્થ મુજબ જાણવું.] - X - મૂળમાં વિકંભ-૧૦,૦૯૦-૧૦/૧૧ છે. તેમાં યોજનરાશિના ૧૧ભાગ કરવાને, 11 વડે ગુણવા. ઉપરના 10 ભાગ ઉમેરવા. તેથી 1,11,ooo આવે. પછી આ રાશિનો વર્ણ કરતાં 12,32,10,00,000 થાય, તેને દશ વડે ગુણીને પછી વર્ગમૂળ કાઢતાં 3,51,012 આવે. તેના યોજન કરતાં - 31,610 યોજન અને 2 શ થાય. શેષ ૫૩૫૮૫૬/go૨૦૨૪થી અડધાંથી અધિકપણાથી ઉશ. સમભૂતલગત પરિધિ પણ 31,623 યોજન થશે. ઈત્યાદિ - 4 - જો કે સર્વથા રનમય એ પ્રાયઃવચન છે, અન્યથા ત્રણ કાંડના વિવેચનમાં આધકાંડ-પૃથ્વી, ઉપલ, શર્કરા, વજમયત્વ અને બીજી કાંડમાં જાંબૂનદ મયવ ન કહેવાય. બાકી પૂર્વવતુ. હવે અહીં પડાવવેદિકાદિ કહે છે - સ્પષ્ટ છે. અહીં આરોહ-અવરોહમાં ઈટસ્થાનમાં વિસ્તારાદિ કરણ, સૂરમાં કહેલ નથી. પણ પછીના ગ્રંથોમાં હોવાથી વૃત્તિકારશ્રીએ દશવિલ છે. જેનો અનુવાદ અમે અહીં છોડી દીધેલ છે - X - X - હવે શિખરથી અવરોહ કરણયોજનાદિકમાં ૧૧-વડે ભાંગતા જે પ્રાપ્ત થાય, તેના સહિત તે પ્રદેશમાં મેરુ વ્યાસ સમાન છે. ઈત્યાદિ વૃિત્તિમાં છે, જે અમે લીધેલ efથી.) પછી મેરના મૂળથી આરોહ અને શિખરચી અવરોહમાં વિઠંભ વિષયક હાનિ-વૃદ્ધિને જાણવાને માટે આ કારણ છે - ઉપરના અને નીચેના વિસ્તારનો વિશ્લેષણ કરતાં, તેની મધ્યવર્તી પર્વતની ઉંચાઈથી ભાંગ કરતા, જે મળે તે હાનિ-વૃદ્ધિ. તેથી ઉપરનો વિસ્તાર 1000 યોજન, નીચેનો વિસ્તાર 10090-111 યોજન છે, તે બાદ કરતાં મણે 9090 યોજન-૧૦ અંશ રહેશે. ઈત્યાદિ ગણિતથી પ્રતિયોજને - 1/11 ની હાનિ-વૃદ્ધિ થાય છે. મેરુના એક પાર્શમાં ૧/૧ર યોજન હાનિ-વૃદ્ધિ થાય. ( ધે ઉચ્ચત્વ જાણવા માટે આ કરણ છે - મેરના જે ભૂતલ આદિ પ્રદેશમાં જે જેટલો વિસ્તાર છે. તેમાં મૂળ વિસ્તાચી બાદ કરી, જે શેષ આવે, તેને ૧૧-વડે ગુણતાં જે થાય તે પ્રમાણ ઉસેધ જાણવો. તેથી 1,00,990 માંથી 1000 બાદ કરતાં 9,99 થાય. જે 1/11 ભાગ છે, તેને 11 વડે ગુણતાં 110 થાય, તે 11 વડે ભાંગતા 10 યોજન આવે, તે પૂર્વ રાશિમાં ઉમેરતાં એક લાખ યોજન થશે. આટલી ઉંચાઈ થાય. એ રીતે મધ્યભાગાદિનું ઉચ્ચત્વ પરિણામ કહેવું. અહીં ૧૧-લક્ષણ છેદ અને કેમ શેષ વડે ગુણાય છે ? ૧૧-યોજનના અંતે ૧યોજન, 1100 યોજનના અંતે 1oo યોજન, 11,ooo યોજનના અંતે-૧ooo યોજના ઘટે છે. તે ૧૧-લક્ષણ છેદ. તેનાથી ઉચ્ચસ્વ જાણવા માટે વિસ્તાર શેષને ગુણીયો, અન્યથા 1009-10/11 ભાગ યોજનના એ પ્રમાણે વિસ્તારથી કંદથી આરોહણમાં ધરણીતલે 90 યોજન 10/11 ભાગ કઈ રીતે ગુટિત થાય? [શંકા] બે મેખલા, પ્રત્યેક ફરતાં 5oo યોજન વિસ્તાર નંદન અને સૌમનસવનના સદ્ભાવથી છે, પ્રત્યેકમાં 1000 યોજન એકસાથે બુટિત થઈ, કઈ રીતે ૧૧-ભાગની પરિહાનિ થાય ? (સમાધાન] કગતિથી થાય. તે કર્ણપતિ શું છે ? કંદથી આરંભી, શિખર સુધી એકાંત ઋજુરૂપે દવરિકા દત્તમાં જે અપાંતરાલમાં કંઈ પણ કેટલું આકાશ છે, તે બધું કર્ણ ગતિથી મેરમાં કહેવું. મેરપણાથી પરિકલ્પીને ગણિતજ્ઞોએ સર્વત્ર ૧૧-ભાગપરિહાનિને વવિ છે. * * હવે તેમાં વનખંડની વકતવ્યતા કહે છે પ્રશ્નસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તરમાં ચાર વનો કહેલા છે - ભદ્રા - સત ભૂમિજાતત્વથી સળ તરશાખા જેમાં છે, તે ભદ્રશાલ અથવા ભદ્ર શાલા-વૃક્ષો જેમાં છે તે ભદ્રશાલ. જ્યાં દેવો આનંદ કરે છે તે નંદન દેવોને આ સૌમનસ દેવોપભોગ્ય ભૂમિ આદિથી સૌમનસ. ચોથું ખંડક-જિન જન્માભિષેક સ્થાનત્વથી સર્વ વનોમાં અતિશાયિત તે પંડક. આ ચારે પણ સ્વસ્થાનમાં મેરને ઘેરીને રહેલાં છે. આધવનનું સ્થાન પૂછે છે - તે ધરણીતલે અહીં મેરુમાં ભદ્રશાલનમાં વન છે. તેના ચાર વક્ષસ્કાર એ બે મહાનદીથી આઠ ભાગ થાય છે. જેમકે (1) મેરની પૂર્વથી, (2) મેરની પશ્ચિમથી (3) વિધુપ્રભ અને સૌમનસ મળે દક્ષિણથી, (4) ગંધમાદન અને માલ્યવંત મણે ઉત્તચી, (5) સીતોદાની ઉત્તરથી પૂર્વ-પશ્ચિમ વિભાગથી ત્યાં, (6) પશ્ચિમચી જતાં પશ્ચિમખંડને દક્ષિણોત્તર ભાગથી ત્યાં. (3) સીતા મહાનદીથી દક્ષિણાભિમુખ જતાં ઉત્તરાખંડના બે ભાગ મળે. (8) પૂર્વમાં જતાં પૂર્વખંડ મળે છે. મેરુની પૂર્વથી અને પશ્ચિમથી બાવીસ-બાવીશ હજાર લાંબુ, કુરુની જીવા 53,000 યોજન, એકૈક વક્ષસ્કાર ગિરિના મૂલે પૃયુત્વ ૫૦૦-યોજન. તેથી કુલ 1000 યોજન, પૂર્વરાશિમાં ઉમેરતા થાય-૫૪,૦૦૦, તેમાંથી મેરુનો વ્યાસ બાદ કરતાં૪૪,ooo યોજન, તેનું અડધું-૨૨,000 યોજન થાય, અથવા આ ઉપપત્તિ પછી - સીતાવનમુખ 222 યોજન, અંતર્નાદી-છના 35 યોજન, આઠ વક્ષસ્કાર્તા 4000 યોજન, સોળ વિજયના-૩૫,૪૦૬ યોજન, સીસોદા વનમુખ-૨૯૨૨ યોજન, તે બધાં મળીને 46,000 યોજન. મહાવિદેહની જીવા લાખ યોજનમાંથી આ બાદ કરતાં - 54,000 યોજન થાય. આટલું ભદ્રશાલ વન ક્ષેત્ર, મેરુ સહિત જાણવું. તેમાં મેરના 10,000 યોજન બાદ કરતાં બાકી પૂર્વવત્ ગણિત થાય. દક્ષિણ અને ઉત્તરથી ભદ્રશાલ વન 50 યોજન સુધી દેવકુટુ-ઉત્તરકુરુમાં પ્રવિષ્ટ છે. - x -