SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪૫ ૧૫ પઠન ન વાંચવું - ન જાણવું. પહેલાં તીર્થકરનો રાજ્યાભિષેકનો આચાર શક વડે કરાતાં દેવકાર્યવ લક્ષણ સાધર્મ્સથી સમાન નpપણું હોવાથી, પ્રસંગે તેના પઠનની સાર્થકતા હોવાથી કહેલ છે. તેથી સમાનનક્ષત્રમાં તે વસ્તુ હોવા છતાં કલ્યાણકcવના અભાવથી અનિયત વક્તવ્યતાથી ક્યારેક રાજ્યાભિષેકના કથનમાં પણ દોષ નથી. વળી દશાશ્રુતસ્કંધના આઠમાં અધ્યયનમાં પર્યુષણા કલ્લામાં શ્રી ભદ્રબાહુ સ્વામી કહે છે – “તે કાળે તે સમયે અરહંત ઋષભ કૌશલિકને ચાર ઉત્તરાષાઢામાં અને પાંચમું અભિજિમાં થયું. એ પ્રમાણે પાંચ કલ્યાણક નાગનું પ્રતિપાદન કરતું સૂત્ર બાંધ્યું, પણ રાજ્યાભિષેક નક્ષત્રનું અભિધાન ન કર્યું. - આ વ્યાખ્યાનનું નાગમિકત્વ પણ ન વિચારવું. કેમકે આચારાંગમાં ભાવના અધ્યયનમાં શ્રીવીર કલ્યાણક સૂત્રનું એ પ્રમાણે જ વ્યાખ્યાન કરાયેલ છે. હવે ભગવંતની શરીર સંપદા અને શરીરૂમાણનું વર્ણન કરતાં કહે છે - સૂત્ર-૪૬ - કૌશલિક ઋષભ અરહંત વજઋષભનારાય સંઘયણી, સમચતુરસ સંસ્થાનથી સંસ્થિત, પdo ધનુણ ઉર્જા ઉંચા હતા. ઋષભ અરહંત ૨૦ લાખ પૂર્વ કુમારવાસ મથે રહીને, ૬૩ લાખ પૂર્વ મહારાજાપણે રહીને, એમ કુલ ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહીને મુંડ થઈને ગૃહત્યાગ કરી સાધુપણે દીક્ષા લીધી. ઋષભ અરહંત ૧૦૦૦ વર્ષ છાસ્થ પર્યાય પાળીને, એક લાખ પૂર્વમાં ૧૦૦૦ વર્ષ જૂના કેવલિપર્યાય પાળીને, એ રીતે કુલ એક લાખ પૂર્વ બહુ પતિપૂર્ણ શામણ્ય પર્યાયિનું પાલન કર્યું. એમ કુલ ૮૪ લાખ પૂર્વ સતયુષ્ય પાળીને જે તે હેમંત ઋતુનો ત્રીજો માસ, પાંચમો પા-માઘકૃષ્ણ, તે મહાવદની તેરસના દિવસે ૧૦,૦૦૦ અણગાર સાથે સંપવૃિત્ત થઈને અષ્ટાપદ પર્વતના શિખરે અપાનક ચૌદ ભકત અથતિ નિર્જળ છ ઉપવાસપૂર્વક પલ્ચકાસને રહીને [પશાસનમાં] પૂવહિણકાળ સમયમાં અભિજિતુ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે સુષમદુષમા આરાના ૮૯ પક્ષ [3 વર્ષ, ૮ માસ બાકી હતા ત્યારે કાળધર્મ દુનિવણિ] પામ્યા યાવત્ સવદુ:ખથી રહિત થયા મુિક્તિ પા]. જે સમયે કૌશલિક ઋષભ અરહંત કાળધર્મ [નિવ]િ પામ્યા, જન્મજરા-મરણના બંધનો છિન્ન થયા, સિદ્ધ-બુદ્ધ યાવત્ સર્વદુ:ખથી મુક્ત થયા, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શકનું આસન ચલિત થયું. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે આસનને ચલિત થયું જુએ છે. જઈને અવધિ જ્ઞાનને પ્રયોજ્યું. પ્રયોજીને અવધિજ્ઞાન વડે તિર્થંકર ભગવંતને જુએ છે, જોઈને આ પ્રમાણે બોલ્યા - ૧૭૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જંબુદ્વીપ દ્વીપમાં ભારતમાં કૌશલિક કષભ અરહંત પરિનિર્વાણ પામ્યા છે. તો અતીત-વમાન-અનાગતના દેવેન્દ્ર દેવરાજ શક્રનો એ પરંપરાગત આચાર છે કે તીર્થકરનો પરિનિર્વાણ મહોત્સવ કરવો જોઈએ... ...તો હું ત્યાં જઉં અને તીર્થકર ભગવંતનો પરિનિવણિ મહોત્સવ કરું. એમ કહીને વંદન-નમન કરે છે. કરીને પોતાના ૮૪,ooo સામાનિકો, 33 પ્રાયશિંશકો, ચાર લોકપાલ યાવતુ ચાહ્મણ ૮૪,ooo આત્મરક્ષક દેવો તથા બીજી પણ ઘણાં સૌધર્મકલ્પવાસી વૈમાનિક દેવો અને દેવીઓ સાથે સંપરિવરીને, તેવી ઉત્કૃષ્ટ યાવતુ સંખ્યા તોછ દ્વીપ સમુદ્રોની વચ્ચોવરથી જ્યાં અષ્ટાપદ પર્વત છે, જ્યાં તીર ભગવંતનું શરીર છે, ત્યાં આવે છે. આવીને ઉદાસ, નિરાનંદ, અક્ષયૂનિયને તીર્થના શરીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને બહુ નજીક નહીં કે બહુ દૂર નહીં તેવા સ્થાને રહીને સુશ્રુષા કરતાં ચાવતુ પર્યાપાસે છે. તે કાળે - તે સમયે ઉત્તરાદ્ધ લોકાધિપતિ દેવેન્દ્ર દેવરાજ ઈશાન, કે જે ર૮-લાખ વિમાનનો અધિપતિ છે, હાથમાં શૂળ છે, વૃષભ વાહન છે, નિર્મળ આકાશ જેવા વર્ષના વસ્ત્ર પહેરેલ છે યાવતુ વિપુલ ભોગપભોગને ભોગવતો વિચરે છે. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ ઈશાનનું આસન ચલિત થયું. ત્યારે તે ઈશાન ચાવત દેવરાજ આસનને ચલિત થતું જુએ છે, જોઈને અવધિજ્ઞાન પ્રયોજે છે, પ્રયોજીને તીર્થકર ભગવંતને અવધિ વડે જુએ છે. જોઈને શકની જેમ નીકળ્યો. અહીં તેનો પોતાનો પરિવાર કહેવો ચાવતું તે પર્યાપાસના કરે છે. એ પ્રમાણે બધાં દેવેન્દ્રો યાવતુ અય્યતેન્દ્ર પોત-પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યા. એ પ્રમાણે ચાવતું ભવનવાસી ઈન્દ્રો, વંતરના ૧૬-ઈન્દ્રો, જ્યોતિકના બંને ઈન્દ્રો પોતપોતાના પરિવાર સાથે ત્યાં આવ્યા, એ પ્રમાણે જાણવું. [કહેવું... ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે, ઘણાં જ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો/ નંદનવનથી સરસ શ્રેષ્ઠ ગોશીષ ચંદનના કાષ્ઠ લઈ આવો, લાવીને પછી ત્રણ ચિત્તાની રચના કરો. એક ભગવત તીર્થક્તની, એક ગણાધરની અને એક બાકીના અણગારો માટેની. ત્યારે તે ભવનપતિ ચાવતુ વૈમાનિક દેવો નંદનવનથી સહરસ, શ્રેષ્ઠ, ગોશીષચંદનના કાષ્ઠ લાવે છે, લાવીને ત્રણ ચિત્તા રચે છે. એક તીર ભગવંતની, એક ગણધરની, એક બાકીના શણગારોની. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને પ્રમાણે તેમને કહ્યું – જલ્દીથી ઓ દેવાનુપિયો ! ક્ષીરોદક
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy