________________
૨૩૩
૧૧૩
૧૧૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
સૂત્ર વ્યાખ્યા – તે આરામાં ઈત્યાદિ પૂર્વવતું. વિશેષ એ કે – મણિમય આભરણ, અધેયમાં આધારના ઉપચારથી મણી માફક અંગો - અવયવો જેના છે, તે મયંગ અર્થાત આભુષણના સંપાદક. જેમકે તે હાર-ચઢારસરો, અદ્ધહાસ્તવસરો, વેટનક-કાનનું આભરણ, વામોત્તક હેમજાલ - છિદ્રવાળા સુવર્ણાલંકાર વિશેષ, એ પ્રમાણે મણિકનકજાલ પણ જાણવું.
સૂત્રક - વૈકાકકૃત સુવર્ણ સૂત્ર, ઉચિતકટક- યોગ્ય વલય, ક્ષુદ્રક-ડાંગુલીયક વિશેષ, એકાવલી - વિચિત્ર મણિની કૃત્ એકસરિકા, કંઠસૂત્ર-પ્રસિદ્ધ છે. મકરિકામકરાકાર આભરણ ઉરસ્થ-દયાભરણ, ગ્રેવેય-ગળાનું આભરણ.
અહીં સામાન્ય વિવેક્ષાથી વેય, એ જીવાભિગમ વૃત્તિ અનુસાર કહ્યું, અન્યથા હૈમવ્યાકરણાદિમાં અલંકાર વિવક્ષામાં પ્રવેયક કહેલ છે. એ પ્રમાણે બીજે પણ તેતે વૃત્તિ અનુસાર જાણવું.
શ્રોસિસૂગ - કટિસૂમ, ચૂડામણિ નામે સર્વતૃપરત્નસાર, નર-અમરેન્દ્ર મગટમાં સ્થાયી અમંગલમય પ્રમુખ દોષને હરનાર અને પરમ મંગલભૂત આભરણ વિશેષ. કનકતિલક-લલાટાભરણ, પુષ્પાકૃતિ લલાટાભરણ, સિદ્ધાર્થક-સર્ષપરમાણ સ્વર્ણકણ રચિત સુવર્ણ-મણિમય કર્મવાલી-કાનના ઉપરના ભાગનું ભૂષણ.
- શશિ-સૂર્ય-વૃષભ સ્વર્ણમય ચંદ્રકાદિરૂપ આભરણ વિશેષ. ચકાકાર શિરોભૂષણ વિશેષ, ગુટિક-બાહાનું આભરણ. -x - કેયૂર-અંગદ, વલય-કંકણ, પ્રાલંબ-ઝુંબનક, અંગુલીયક-મુદ્રિકા, વલઠ્ઠા-રૂઢિથી જાણવું. દીનારમાલિકી આદિ • દીનારાદિ આકૃતિ મણિમાળા. કાંચી મેખલા લાપ - સ્ત્રીનું કટી આભરણવિશેષ. પ્રતક - વૃત્તપતલ આભરણ વિશેષ, પારિહાર્ય-વલય વિશેષ પગમાં જાલાકૃતિ, ઘંટિકા-ઘઈકિા, કિંકિણીક્ષદ્ર ઘંટિકા, રનોટ જાલ-રત્નમય એવું જાંઘનું લટકતું સંકલક સંભવે છે. ચરણ માલિકા-સંસ્થાન વિશેષકૃત પગનું આભરણ, કનક નિગડ-બેડી આકારનું આભરણ વિશેષ, જે સુવર્ણનું સંભવે છે. લોકમાં તે કડલાં નામે પ્રસિદ્ધ છે. એ બધાંની શ્રેણિ - X -
આ અને આવી ભૂષણવિધિ - આભૂષણ પ્રકારો છે. તે અવાંતર ભેદથી ઘણાં પ્રકારે છે. તેમાં શું વિશેષ છે ? કંચન-મણિ-રનના ચિત્રોથી ચિકિત. તે પ્રમાણે આભૂષણ વિધિથી યુક્ત છે, તે મર્ચંગ, એવો તાત્પર્ય છે. બાકી પૂર્વવતું.
હવે નવમાં કલાવૃક્ષને કહે છે - તે આરામાં ત્યાં ત્યાં ઘણાં ગૃહાકાર નામના વૃક્ષણો કહેલા છે. જેમ તે પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, એક શાલક, બે શાલક, ત્રિશાલક, ચતુ:શાલક, ગર્ભગૃહ, મોહનગૃહ, વલ્લભી, માલી ગૃહ, ભક્તિગૃહ, વૃત-ચૅસ, ચતુરસ, નંધાવત સંસ્થિત, પંડુરતલ-મુંડમાલહર્મિત, ધવલહર-અર્ધમાગધ વિભ્રમ, શૈલઅશિલથી સંસ્થિત, કૂડાગાર સુવિહિત કોઠક અનેક ઘર - સરણ-લયનઆપણે વિડંગ જાલ છંદ નિયુહ અપવહરક ચંદ શાલિકારૂપ વિભક્તિ કલિત ભવનવિધિ, બહુ વિકલ્પ છે.
તે પ્રમાણે તે ગેહાકાર વૃક્ષગણો પણ અનેક-બહુવિધ-વિવિધ વિસસા પરિણત, સુખારોહણ, સુખોતરણ, સુખનિકમણ-પ્રવેશ, દર્દર સોપાન પંક્તિ યુકત, શુભવિહાચી, મનોનુકૂળ, ભવનવિધિ વડે ઉપયુક્ત યાવત્ રહેલ છે.
સૂર વ્યાખ્યા - ગેહાકાર નામે વૃક્ષગણો કહેલાં છે, જે રીતે તે પ્રાકાર-વપ, અટ્ટાલક-પ્રાકાર ઉપર રહેલ આશ્રય વિશેષ, ચરિકા-નગરના પ્રકારના અંતરાલમાં આઠ હાથ પ્રમાણ માર્ગ, દ્વાર, ગોપુ-પુરદ્વાર, પ્રાસાદ-નરેન્દ્રનો આશ્રય, આકાશતલકટ આદિથી ઢાંકેલ કુઢિમ, મંડપ-છાયાદિ માટે પટાદિમય આશ્રય વિશેષ.
એકશાલક, બે શાલક આદિ ભવનો છે. વિશેષ એ કે - ગર્ભ ગૃહ એ અત્યંતરગૃહ છે. અન્યથા કહેવાનાર અપવરકથી પુનરુક્તિ થાય. મોહનગૃહકતિક્રીડાગૃહ, વલ્લભી-છદિ આધાપ્રધાનગૃહ, ચિત્રશાલ ગૃહ - ચિત્રકર્મવતુ ગૃહ, માલકગૃહ-બીજી ભૂમિકાદિની ઉપરવર્તી ગૃહ, ચિત્રાદિ આલેખ પ્રઘાન ગૃહ, વૃતવર્તુલાકાર, રાસ-ત્રિકોણ, ચતુરસ-ચતુકોણ, નંધાવર્ત-પ્રાસાદવિશેષની જેમ સંસ્યાનગૃહ.
પાંડુરતલ-સુધામયતલ, મુંડમાલહસ્ને-ઉપરી અનાચ્છાદિત શિખાદિ ભાગરહિત હર્પ, ધવલગ્રહ-સૌધ, અર્ધમાગધવિભ્રમ-ગૃહવિશેષ શૈલ સંસ્થિત-પર્વતાકાર ગૃહ, અશિલ સંસ્થિત-તેમજ છે. કૂટાકાર-શિખરાકૃતિ આટ્સ, સુવિધિકોઠક-સુસૂઝણાપૂર્વ કરચિતનો ઉપરનો ભાગ વિશેષ, અનેક ગૃહો, સામાન્યથી શરણ-તૃણમય, લયનપર્વત નિમુદ્રિત ગૃહ, આપણ-હાટ ઈત્યાદિ ભવનવિધિ-વાસ્તુપકાર ઘણાં વિકલો છે. તે કેવા છે ?
વિટંક-કપોતપાલી, જાલવૃંદ-ગવાક્ષસમૂહ, નિસ્પૃહ-દ્વારના ઉપરના પડખે નીકળેલા લાકડું, ચંદ્રશાલિકા-શિરોગૃહ, એવા પ્રકારના વિભાગોથી યુક્ત તે પ્રમાણે ભવનવિધિ વડે યુક્ત તે ગૃહાકાર વૃક્ષો પણ રહેલાં છે. કઈ વિશિષ્ટ વિધિથી રહેલા છે ?
સુખથી આરોહણ-ઉર્ધ્વગમન, સુખેનાવતાર - નીચે ઉતરવું તે, સુખથી નિષ્ક્રમણનિગમ અને પ્રવેશ જેમાં ચે તે તથા, કઈ રીતે ઉકત સ્વરૂપ કહેલ છે ? – દર્ટર સોપાન પંડિતયુક્ત, એકાંતે સુખ વિહાર, અવસ્થાન, શયનાદિ રૂપ જેમાં છે તે. જેમાં છે તે, તથા મનોનુકૂલ છે, તે વ્યક્ત છે. બાકી પૂર્વવતુ. ' હવે દશમું કલાવૃક્ષ – તે સમય આરામાં ત્યાં ત્યાં ઘણાં અનગ્ન નામે વૃક્ષાગણ કહેલ છે. જેમ તે આજિનક, ક્ષૌમ તનુલ, કંબલ, દુકૂલ, કોશેય, કાલમૃગપટ્ટ અંશુક-ચિનાંક પટ્ટ, આભરણ-ચિત્ર-શ્લેણ-કલ્યાણક, ભૃગનીલ, કાજળ બહુવર્મી રક્ત-પીત-શુક્લ ઈત્યાદિ - x- ના ભક્તિચિત્રો યુક્ત બહુ પ્રકારે વાવિધિથી પ્રવર પટ્ટનુગત વર્ણરોગયુક્ત છે.
તે પ્રમાણે અનગ્ન વૃક્ષ પણ કહેલ છે. તે અનેક, બહુવિધ, વિવિધ, વિસસા પરિણત વસ્ત્રવિધિથી યુક્ત ચાવત્ રહેલ છે.
સૂગ વ્યાખ્યા - નામાર્ગ છે - વિચિત્ર વસ્ત્રદાયીપણાથી તકાલીન લોકોને નગ્નતા જેનાથી રહેતી નથી, તે અનગ્ન. - X - X - મનન - ચર્મમય વા,