SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૩૩ ૧૧૯ ૧૨૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ક્ષૌમ-સામાન્યથી કપાસનું બનેલ, બીજાના મતે અતસીનું બનેલ. તનુ-શરીરને સુખસ્પર્શપણે લાતિ-અનુગ્રહણ કરે છે, તે તનુલ-તનુસુખાદિ, કંબલ, તનુકકંબલ એ પાઠ મુજબ-તંતુક-સૂમ ઉનનું કંબલ, દુકૂલ-ગૌડ દેશનું વિશિષ્ટ કાપિિસક અથવા ૬કૂલ-વૃક્ષ વિશેષ, તેનું વક લઈને ઉદૂષલ જળ વડે કુટીને વણાય છે તે. કૌશયવસરિતંતુથી નિષ કાલમૃગપટ્ટ - કાળમૃગચર્મ, શુકસિતાંશુક એ વિવિધ દેશમાં પ્રસિદ્ધ દુકુલવિશેષરૂપ છે. અથવા પૂર્વોક્ત વકની જે અત્યંતર હરિ વડે નિપાદિત થાય, સૂફમાંતર હોય તે ચીનાંશુક પટ્ટ-પટ્ટઝ નિષ્પન્ન, આભરણ વિચિત્ર. પ્લેણસૂફમતંતુ નિષ્પક્ષ, કલ્યાણક-પરમવસ્ત્ર લક્ષણયુક્ત. | વ્યંગ-કટ વિશેષ, તેની જેમ નીલ, કજ્જલવર્ણ બહુવર્ણ-વિચિત્રવર્ણ, લાલપીળુંસફેદ, સંસ્કૃત-પરિકર્મિત, જે મૃગરોમ અને હેમ, તે રૂપ કનકસચ્છરિતત્વાદિ ધર્મયોગથી. રલક-કંબલ વિશેષ જીન આદિ. આ કેવા પ્રકારે છે ? તે કહે છે – પશ્ચિમ દેશ, ઉત્તરદેશ, સિંધુદેશ, ઉસભક્તિ-સંપ્રદાયથી જાણવું, દ્રવિડ-બંગ-કલિંગ દેશો છે. ઉક્ત દેશોમાં ઉત્પન્નપણાથી જે છે તે. નલિનતંતુ - સૂક્ષ્મતંતુ મય જે વિશિષ્ટ ચના, તેને વડે ચિત્રિત, ઈત્યાદિ, વસ્ત્ર વિધિ ઘણાં પ્રકારે હોય છે. વરપતન-તેતે પ્રસિદ્ધ પતન, તેમાંથી નીકળેલ. વિવિદ મંજિષ્ઠારાગાદિ વડે યુક્ત, તે પ્રમાણે અનZક વૃગણ પણ અનેક બહુવિધ વિવિધ વિયસા પરિણત વસ્ત્રવિધિ વડે યુક્ત ઈત્યાદિ. જીવાભિગમની પ્રતિમાં ક્યાંક ક્યાંક કંઈક અધિક પદ પણ દેખાય છે, તે વૃત્તિમાં વ્યાખ્યાયિત કરેલ નથી. તેથી અમે પણ અર્થપદ લખેલ નથી. તે સંપ્રદાયથી જાણવું. * * * સુષમસુષમામાં કલાવૃક્ષાનું સ્વરૂપ કહ્યું. હવે તે કાળના મનુષ્યનું સ્વરૂપને પૂછતાં કહે છે - • સૂગ-3૪ - ભગવન ! તે આરામાં-ન્સમયગાળામાં ભરતક્ષેત્રમાં મનુષ્યના કેવા સ્વરૂપના આકાર ભાવ પ્રત્યવતર કહેલ છે ? ગૌતમ ! તે મનુષ્યો સુપતિષ્ઠિત કૂર્મ ચારુ ચરણવાળા યાવત્ લક્ષણવ્યંજન-ગુણયુકd, સુત સુવિભકતસંગત અંગવાળા પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે. ભગવન ! તે આરામ-સમયગાળામાં ભરતક્ષેત્રમાં માનુષીના કેવા સ્વરૂપના આકાર ભાવપત્યવતાર કહેલ છે? ગૌતમાં તે માનુષીઓ સુન્નત સવાંગસુંદરી, પ્રધાનમહિલા ગુણો વડે યુકત, અતિકાંત વિસઈમાન મૃદુતા, સુકુમાલ કૂર્મ સંસ્થિત વિશિષ્ટ ચરણો, ઋજુ મૃદુ પીવર સુસાધક અંગુલી, ન્યુન્નત રચિત નલિન રામભૂચિ નિધ નાખો, રોમરહિત, વૃત્ત-લસ્ટ-સંસ્થિત, આજઘન્ય પ્રશસ્ત લક્ષણ, કકોu fઘયુગલ, સુનિર્મિત સુગૂઢ સુજશુ મંડલ સંબદ્ધસંધી, કદલી ખંભાતિરેક સંસ્થિત નિર્વાણ સુકુમાલ મૃદુ માંસલ અવિરલ સમ સંહિત સુજાત વૃત પીવર નિરંતર ટૂ અષ્ટાપદ તીતિકધૃષ્ટ સંસ્થિત પ્રશસ્ત વિછિન્ન, પૃથલ શ્રોણી - - ••• વદન આયામ પ્રમાણથી બમણી વિશાળ માંસલ સુબદ્ધ, શ્રેષ્ઠ જઘન ધારિણી, વજ વિરાજિત પ્રશસ્ત લક્ષણ નિરોદર, ગવલીક વલિ, તનનક મધ્યભાગ, ઋજુ સમ સહિત જાન્યતન કૃન નિધુ અદેય લડહ સુજાત સુવિભકત કાંd શોભત રુચિર મeણીય રોમરાજી ગંગાવત પ્રદક્ષિણાવર્ત તરંગ ભંગુર રવિકિરણ તરણ બોધિત કોશાયત, પw ગંભીર વિવૃત નાભિ, અનુભટ પ્રશસ્ત પીનકુell, સ¥ત પાર્શ, સંગત પાW, મૃદુ-માયીક પીન રચિત પાર્શ, અકરડુક કનક ટુચક નિર્મળ સુજાત નિરાહત ગાત્રયષ્ટિ, કંચન કળશ પ્રમાણ સમ સહિત ઉષ્ટ યુટ્યુક આમેલક યમલયુગલ વર્તિક અનુwત પીન રચિત પીવર પયોધરા, ભુયંગ અનુપૂર્વ તyક ગોપુચ્છ વૃત્ત સંહિતા નમિત. આદેય સુલભિત બાહુઓ, તમનખ, માંસલ અગ્રહd - - - - - - પીવર કોમળ શ્રેષ્ઠ અંગુલી, સ્નિગ્ધ હસ્તરેખા, રવિ-શશિ-શંખચક-સ્વસ્તિકથી સુવિભક્ત સુવિરચિત હાથની રેખાઓ, પીન-ઉwત હાથકક્ષા-ભસ્તિપદેશ, પતિપૂર્ણ ગાળ-કપોલ, ચતુરંગુલ સુપમાણ કંબુવર સર્દેશ ગ્રીવા, માંસલ સંસ્થિત પ્રશસ્ત હનુક, દાડમપુષ્પ સમાન પીવર પલંબ કુંચિત વર અધર, સુંદર ઉત્તરોષ્ઠ, દહીં દકરક ચંદ ફુદ વાસંતિ મુકુલ ધવલ અછિદ્ર વિમલ દાંત, રકત ઉપલપત્ર મૃદુ સુકુમાલ તાલુ અને જીભ, કણેર મુકુલ કુટિલ અભ્યગત ઋજુ તુંગ નાક, શરદ નવ કમલ કુમુદ કુવલય વિમલદલ નકર સંદેશ લક્ષણ પ્રશસ્ત અજિષ્ઠ કાંત નયનો, પ્રતલ ધવલ આયd આતામલોચન, અનામિત ચાપ રુચિર કૃણાસ્રરાજિ સંગત સુજાત ભમર, આલીન પ્રમાણયુકત કાન, પીન કૃષ્ટ ગંડ લેખા, ચતુરસ્ત્ર પ્રશસ્ત સમ નિડાલ, કૌમુદી રજનીકર વિમળ પતિપૂર્ણ સૌમ્ય વદના, છwત ઉત્તમાંગ, કપિલ સુસ્નિગ્ધ સુગંધ દીધવાળ - - - • • • છત્ર, ધ્વજ, સૂપ, જીભ, દામનિ, કમંડલુ, કળશ, વાપી, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કુંભ, શ્રેષ્ઠથ, મગરધ્વજ, અંક, થાળ, અંકુશ, અષ્ટાપદ, સુપતિષ્ઠક, મયૂર, શ્રી-અભિષેક, તોરણ, મેદિની, ઉદધિ, શ્રેષ્ઠ ભવન, ગિરિ, શ્રેષ્ઠ આદર્શ, સલીલગત, વૃષભ, સહ અને ચામર એ ઉત્તમ પ્રશસ્ત મીશ લક્ષણધારી - - - • • • હસ સંદેશગતિકા, કોયલ મધુર ગિર સુરવરા, કાંતા, બધાંને અનુમતા, ચાલી ગયેલ વળી - પળીઆ - વ્યંગ - દુdણ, વ્યાધિ, દોષ્યિ , શોકાદિ. જે ઉચ્ચત્વ મનુષ્યોનું છે, તેનાથી કંઈક ન્યૂન ઉંચાઈવાળી, સ્વભાવથી શૃંગાર-ચાર વેશવાળી, સંગત ગત હસિત ભણિત ચેષ્ટિત વિલાસ સંલાપ નિપુણયુકતોપચાર કુશલા, સુંદર જાન જઘન વદન હાથપગ નયન લાવાય રૂપ ચૌવન વિલાસયુકત છે. • • • તે માનુષી સ્ત્રીઓ નંદનવન વિવર ચારિણી અપ્સરા જેવી, જાણે
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy