SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કથા રત્નવિશેષમય, પક્ષ - તેનો એક દેશ, જયોતિરસ નામે રનમયવંશ, પૃષ્ઠવંશની બંને બાજુ તીજી સ્થાપના વંશ તે કેવલુક • x • x • જતમય વંશની ઉપર કંબા સ્થાનીયા પટ્ટિકા, સુવર્ણ વિશેષમય અવઘાટિની આચ્છાદન હેતુ કળા, ઉપર સ્થાયમાન મહા પ્રમાણ કિલિંય સ્થાનીય, પંછણી-નિબિડતર આચ્છાદિત તૃણ વિશેષ સ્થાનીય - X - X - કિંકિણી - ક્ષુદ્રઘંટિકા, ઘંટાજાલ-કિંકિણીની અપેક્ષાથી કંઈક મોટી ઘંટા, મુક્તાજાલ-મુક્તા ફળમય દામસમૂહ - X - કનક-પીળું સ્વર્ણ વિશેષ - x • x - અહીં સ્થળજાત મણિઓ, જલજાત નો એ રત્ન મણિનો ભેદ છે - ૪ - તે જાલો તપનીય - આરક્ત સુવર્ણ. લંબૂસણ-માળાના અશ્ચિમ ભાગમાં-મંડન વિશેષ, • x • પ્રતરક-પતરા વડે મંડિત, તથા નાનાપ-જાતિભેદથી અનેક પ્રકારે. - x " હા-અઢાર સરો, અઈહાર-નવસરો, તેના વડે ઉપશોભિત. - X - અન્યોન્યપરસ્પર અસંપ્રાપ્ત-અસંલગ્ન. - x • માન - કંપતો. - * * * * * * પછી પરસ્પર સંપર્ક વશથી પક્ષHTOT - શબ્દો કરતા, ૩યાર - ફાર શબ્દ વડે, તે ફાર શબ્દ મનને પ્રતિકૂળ પણ હોય, તેથી કહે છે – મનોનુકૂલ વડે તે મન અનુકૂલવ થોડું પણ હોય, તેથી કહે છે – મનોહર એટલે મન અને શ્રોમને હરે છે - આમવશ કરે છે, તે મનોહર. તેનું મનોહરત્વ કઈ રીતે તે કહે છે – સાંભળનારના કાન અને મનને સુખોત્પાદક - x • x • વળી આગળ દશાવે છે - તે પાવરપેરિકાના, તે જ દેશન તે-તે એકદેશમાં, એટલે કે જે દેશમાં એક હોય, તે અન્યમાં પણ હોય છે. ઘણાં અaiઘાટો પણ કહેવા, આ બધાં સર્વયા રત્તમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ ઈત્યાદિ છે. આ બધાં પણ અશ્વસંઘાટાદિ સંઘાટો પુષ્પાવકીર્ણકા કહેલાં છે. હવે આ જ અશ્વાદિ પંક્તિ આદિને કહે છે - જેમ આ અશ્વાદિ આઠે સંઘાટો કહ્યા, તેમ પંક્તિઓ, વીશિઓ પણ મિથુનક કહેવી. તે આ રીતે - તે પાવરવેદિકાથી તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણી અપંક્તિગજપંક્તિઓ ઈત્યાદિ છે. વિશેષ એ કે – એક દિશામાં જે શ્રેણી, તે પંક્તિ કહેવાય છે. બંને પડખે એક-એક શ્રેણિ ભાવથી જે બે શ્રેણિ તે વીવી. આ વીવી, પંક્તિ, સંઘાટ અશ્વાદિની અને પુરુષોની કહી. હવે આ જ અશાદિના સ્ત્રી-પુરુષ યુગ્મપતિપાદનાર્થે મિથુનકો કહ્યા. ઉક્ત પ્રકારે અશ્વાદિના મિથુનકો કહેવા. જેમકે - તે તે દેશના ત્યાં-ત્યાં ઘણાં અશ્વ યુગલો છે. તે પાવર વેદિકા તે તે દેશમાં ત્યાં ત્યાં • x• એમ કહેતા જ્યાં જ્યાં એક લતા, ત્યાં અન્યા પણ ઘણી લતાઓ હોય છે એમ પ્રતિપાદિત થયેલ જાણવું, ઘણી પાલતા-પશિની, નાગલતા-નાગ નામે તુમ વિશેષ, તે જ લતા તીર્જી શાખાના પ્રસારના અભાવે નાગલતા આદિ કહ્યા. * * - કુમલ કલિકા. નિત્ય લવંકિત - સંજાત પલ્લવ. નિત્ય સ્તબકિત-સંજાત પુષ્પ તબક, નિત્ય ગુભિત-સંજાત ગુમક, તે લતાસમૂહ છે નિત્ય ગંછિત, ગુંછ એટલે પત્રસમુહ, જો કે પુષ અને સ્તબક અભેદ છે, તેવું નામકોશ જણાવે છે, તો પણ અહીં પુષ, પત્રકૃત વિશેષ જાણવું. નિત્ય ચમલિત, યમલ નામે સમાન જાતિય લતા યુગ્મ, તેમાંથી થયેલ. યુગલિત-સજાતીય વિજાતીય બે લતા, વિનમિત-ફળપુષ્પાદિ ભારથી વિશેષ નમેલ-નીચે તસ્ક ઝુકેલ. પ્રણમિત-તેના વડે જ નમવાને આરંભ કરેલ, કેમકે તુ શબ્દની આદિ કર્યતા છે, અન્યથા પૂર્વ વિશેષણથી અભેદ થાય. સુવિભક્ત-પ્રતિવિશિષ્ટ મંજરીરૂપ જે અવતંસક, તેને ધારણ કરનાર અથવા ઉવવાઈ આદિના પાઠ મુજબ સુવિભકત એટલે અતિ વિવિક્ત, સુનિષ્પન્નતાથી લેબી અને મંજરી. આ બધાં પણ કુસુમિતપણાદિ ધર્મ એકએક લતાના કહ્યા. હવે કેટલીક લતાના સર્વ કુસુમિતવાદિ ધર્મના પ્રતિપાદ ન માટે કહે છે – નિત્ય કુસુમિત મુકુલિત ચાવતુ સુવિભાપતિમંજરી-અવતંસકધારી છે. અર્થ પૂર્વવતુ જાણવો. આ બધી જ લતા કેવા સ્વરૂપે છે, તે કહે છે – સંપૂર્ણપણે રનમય, સ્વચ્છગ્લણ ઈત્યાદિ વિશેષણ પૂર્વવતું. અહીં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની પ્રતિમાં અક્ષત સૌવસ્તિકા સૂગ જણાય છે, પણ મલયગિરિ આદિ વૃત્તિકારે તેની વ્યાખ્યા કરી ન હોવાથી અમે પણ વ્યાખ્યા કરતાં નથી. હવે પાવક્વેદિકા શબ્દ પ્રવૃત્તિ નિમિત્તે જિજ્ઞાસુ પૂછે છે – કયા કારણે ભગવન્પાવરવેદિકાને પાવરવેદિકા કહે છે ? અર્થાતુ પરાવરવેદિકારૂપ શબ્દની તેમાં પ્રવૃત્તિમાં શું નિમિત છે ? ભગવંતે કહ્યું - હે ગૌતમ ! પાવરપેદિકામાં તે-તે દેશમાં, તે દેશના ત્યાં-ત્યાં એક દેશમાં વેદિકામાં-ઉપવેશન યોગ્ય મgવારણ રૂપમાં, વેદિકાલાહા-વેદિકા પાર્વોમાં, બે વેદિકાપુટના અંતરોમાં, સ્તંભ-ખંભાપા-સ્તંભશીર્ષબે સ્તંભોના પુટાંતરમાં, ફલક સંબંધનું વિઘટન ન થાય તે હેતુથી પાદુકા સ્થાનીયસૂચિમાં, જે પ્રદેશમાં સૂચિ ફલક ભેદીને મધ્ય પ્રવેશે તે સૂચિમુખમાં, સૂચિ સંબંધી કલકોમાં, તે સૂચિની ઉપર-નીચે વર્તે છે. સૂચિ પુટાંતરમાં - બે સૂચિપુટના અંતરોમાં, પક્ષબાહા-વેદિકા દેશ વિશેષ. • તેમાં ઘણાં ઉત્પલ-ગર્દભક કંઈક નીલ એવા પડશો, સૂર્ય વિકાસી - કંઈક શેત પદા, નલિન-કંઈક લાલ પદા, કુમુદચંદ્ર વિકાસ પા વિશેષ, સૌગંધિક-કલ્હાર, પંડરીક-સ્વેત પદો, તેજ મહાનું હોય તો મહાપુંડરીક, શતક - સો દલથી યુક્ત, સમ્રપત્ર-હજાર દલિકયુકત. આ બધાં પદાવિશેષ પત્ર સંખ્યા વિશેષથી અલગ ગ્રહણ કરેલા છે. આ બધાં સર્વરનમય છે. છ ઈત્યાદિ વિશેષણો પૂર્વવતુ જાણવા. મહાપમાણવાળા, વર્ષાકાળે પાણીના રક્ષણાર્થે જે કરાયેલ તે વાર્ષિક, તે-તે છો, તેની સમાન કહેલા છે. હે શ્રમણ ! તપ:પ્રવૃત્ત !, હે આયુષ્યમાન્ ! પ્રશસ્તજીવિત આ અન્વર્યથી હે ગૌતમ પદાવપેદિકાને પકાવવેદિકા કહે છે. તેમાં તેમાં ચણોક્તરૂપમાં યથોક્તરૂપના
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy