________________
૧/૪
છે. તે ગવાક્ષકટક ઉર્ધ્વ ઉચ્ચત્વથી અર્ધયોજન-બે ગાઉ વિધ્યુંભથી ૫૦૦-ધય્ છે, સર્વપણે રત્નમય, સ્વચ્છ છે. અહીં ચાવત્ કરણથી પૂર્વે વર્ણન કરાયેલ વિશેષણપદ ગ્રાહ્ય છે. ગવાક્ષશ્રેણિ લવણસમુદ્ર પડખામાં જગતી ભિત્તિના બહુમધ્ય ભાગગત જાણવી. - ૪ -
હવે જગતીના ઉપરના ભાગના વર્ણનને માટે કહે છે – ચચોક્ત સ્વરૂપા જગતીની ઉપસ્તિન તલમાં જે બહુ મધ્યદેશ લક્ષણ ભાગ છે ભાગ પ્રદેશ લક્ષણ પણ છે. તેમાં પદ્મવર્વેદિકાનો અવસ્થાન સંભવે છે. આ દેશગ્રહણથી મહાભાગ અર્થ
૩૫
કરવો. તે ચાર યોજનરૂપ જગતી ઉપરના તલની મધ્યે ૫૦૦ ધનુપ્ છે. આ બહુમધ્યદેશ ભાગમાં પૂર્વવત્ મોટી એક પાવરવેદિકા-દેવભોગ ભૂમિ મેં અને બાકીના તીર્થંકરોએ કહેલી છે.
તે વેદિકા ઉર્ધ્વ-ઉચ્ચત્વથી અર્દ્ર યોજન, ૫૦૦ ધનુષ વિખંભથી, જગતીની સમાન પરિક્ષેપ-પરિધિ છે. અર્થાત્ જંબૂદ્વીપની ચોતરફ વલયાકારથી સ્થિત જગતીના યાવત્ ઉપરના તળને ચાર યોજન વિસ્તારાત્મક, ત્યાંથી લવણની દિશામાં દેશોન બે યોજન ત્યાગીને પૂર્વે જ્યાં સુધી જગતીની પરિધિ છે, ત્યાં સુધી આ પણ છે, સમસ્તપણે રત્નખચિત છે. બાકી પાઠ પૂર્વવત્.
હવે આનું અતિદેશગર્ભ વર્ણક સૂત્ર કહે છે –
તે પાવરવેદિકાના અર્થ એ વક્ષ્યમાણપણાથી પ્રત્યક્ષ અને તે કહેવાનાર ન્યૂનાધિક ૫ણ હોય. આ જ સ્વરૂપ જેનું છે તે તથા વળું - શ્લાઘા યથાવસ્થિત સ્વરૂપ કીર્તન, તેનો નિવાસ અર્થાત્ ગ્રંથ પદ્ધતિરૂપ વર્ણક નિવેશ અથવા વર્ણક ગ્રંથ વિસ્તર કહેલ છે. તે આ રીતે – ‘વજ્રમયનેમ' ઈત્યાદિ, આ પ્રકાર વડે જેમ જીવાભિગમમાં પાવર વેદિકા વર્ણક વિસ્તાર કહેલ છે, તે રીતે જાણવો. તે ક્યાં સુધી ? તે કહે છે - યાવત્ અર્થ-પાવર વેદિકા શબ્દનો અર્થ નિર્વચન. પછી પણ ક્યાં સુધી ? તે કહે છે – યાવત્ ધ્રુવ, નિયત, શાશ્વત. વળી તે પણ ક્યાં સુધી ? તે કહે છે - નિત્ય સુધી.
તે સમગ્ર પાઠ આ પ્રમાણે – વજ્રમય નેમા, ષ્ટિમય પ્રતિષ્ઠાન, ધૈર્યમય સ્તંભ, સુવર્ણમય ફલક, લોહિતાક્ષમય શૂચિઓ, વજ્રમય સંધી, વિવિધ મણિમય
કડેવર, વિવિધ મણિમય કડેવર સંઘાડા, વિવિધ મણિમયરૂપ, વિવિધ મણિમય રૂપસંઘાડ, અંકમય પદ્મ અને પક્ષબાહા, જ્યોતિસમય વંશ, વંશ વેલુક, રજતમય પટ્ટિકા, જાત્ય રૂપમય અવઘાટનીઓ, વજ્રમય ઉપરની પુંછણી, સર્વ શ્વેત, રજતમય છાદન, તે પાવરવેદિકા એક-એક હેમજાલથી, એક એક કનકવક્ષ જાલથી, એકૈક પિંખીણી જાલથી, એકૈક ઘંટાજાલથી, એ પ્રમાણે મુક્તા જાલથી, મણિજાલથી, કનક જાલથી, રત્નજાલથી, પદ્મજાલથી, સર્વ રજતમયથી, ચારે દિશા-વિદિશા વેષ્ટિત છે.
તે જાલો તપનીય લંબૂશક, સુવર્ણ પ્રતસ્ક મંડિત, વિવિધ મણિરત્ન હાર
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અર્ધહારથી ઉપશોભિત સમુદયવાળા, કંઈક અન્યોન્ય સંપ્રાપ્ત, પૂર્વ-પશ્ચિમ-દક્ષિણઉત્તરથી આવતા મંદ-મંદ વાયુથી કંઈક કંપતા-કંપતા, લંબાતા-લંબાતા, પ્રઝંઝમાણ, ઉદાર મનોજ્ઞ મનહર કર્ણમન નિવૃત્તિકર શબ્દો વડે તે પ્રદેશમાં ચોતરફથી આપૂતિ કરતા-કરતા શ્રી વડે અતીવ-અતીવ ઉપશોભિત કરતાં રહે છે.
૩૬
તે પાવરવેદિકાથી તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણા અશ્વસંઘાટ ગજસંઘાટ, નરસંઘાટ, કિંનરસંઘાટ, કિંપુરુષસંઘાટ, મહોરગસંઘાટ, ગંધર્વસંઘાટ, વૃષભસંઘાટ બધાં રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. એ પ્રમાણે પંક્તિ, વિથી, મિથુનકો પણ કહેવા.
તે પાવરવેદિકાના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણી પાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, વનલતા, વાસંતીલતા, અતિમુક્તલતા, ગુંદલતા, શ્યામલતા નિત્યકુસુમિતમુકુલિત-લવચિક, સ્તબતિ-ગુલચિત-ગુચ્છિકા-ચમલિય-યુગલિક વિનમિત-પ્રણમિતસુવિભક્ત પિંડમંજરી અવતંસકધારી, નિત્યસુકુમિતા - ૪ - ચાવત્ - ૪ - મંજરી અવતંસકધારી, સર્વપ્નમય સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે.
તે પાવરવેદિકાથી તે-તે દશમાં, ત્યાં-ત્યાં ઘણાં અક્ષત સૌવસ્તિક કહેલાં છે. તે સર્વરત્નમય યાવત્ પ્રતિરૂપ છે.
ભગવન્ ! એવું કેમ કહે છે - પદ્મવવેદિકા પડાવવેદિકા છે ? ગૌતમ ! પાવરવેદિકાથી તે તે દેશમાં, ત્યાં-ત્યાં વેદિકામાં, વેદિકાબાહામાં, વેદિકાપુંટાતરમાં, સ્તંભમાં, સ્તંભબાહા-શીર્ષ-પુટાંતરમાં, સૂચિમાં, સૂચિ મુખ-ફલક-પુટાંતરમાં, પક્ષમાં, પક્ષબાહામાં ઘણાં ઉત્પલ, પદ્મ, કુમુદ, સુભગ, સૌગંધિક, પૌંડરિક, મહાપૌંડરિક, શતપત્ર, સહસત્ર, સર્વપ્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ કહેલ છે. તેથી હે ગૌતમ ! પાવર વેદિકા એ પાવરવેદિકા છે અથવા હે ગૌતમ ! પાવરવેદિકા શાશ્વત નામ કહેલ છે.
ભગવન્ ! પદ્મવવેદિકા શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ ! કંઈક શાશ્વત, કંઈક અશાશ્વત. એમ કેમ કહ્યું ? ગૌતમ ! દ્રવ્યાર્થતાથી શાશ્વત અને વર્ણ-ગંધ-રસસ્પર્શ પર્યાયોથી અશાશ્વત છે. તેથી એવું કહે છે કે – કંઈક શાશ્વત છે, કંઈક
:
અશાશ્વત છે.
ભગવન્ ! પદ્મવસ્વેદિકા કાળથી કેટલી જૂની છે ? ગૌતમ ! તે કદિ ન હતી તેમ નહીં, નહીં હોય તેમ નહીં, નહીં હશે તેમ નહીં. ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત, નિત્ય છે.
ઉક્ત સૂત્રની વ્યાખ્યાનો સાર – અનંતરોક્ત પદ્મવસ્વેદિકાના વજ્રરત્નમય નેમા-ભૂમિભાગથી ઉર્ધ્વ નીકળતા પ્રદેશો છે, રિષ્ઠ રત્ન મય મૂલપાદ છે. - ૪ - સુવર્ણ રૂણ્યમય ફલકો-પાવરવેદિકાના અંગભૂત છે. લોહિતાક્ષ રત્નમય બે ફલક સ્થિર સંબંધકારી પાદુકા સ્થાનીય છે. વજ્રમય ફલકની સંધિ છે. નાના મણિમય કડેવરમનુષ્યશરીરો છે. સંઘાટયુગ્મ - ૪ - રૂપ - હાથી આદિના રૂપો, તેમાં કેટલાંક શોભાર્થે, કેટલાંક વિનોદાર્થે કેટલાંક દૃદોષ નિવારણાર્થે છે. - x + X +