________________ /51 199 પર્યવસાનથી જાણવો. અહીં એવું કહેવા માંગે છે કે - અવસર્પિણીની આદિમાં મહાકાળે પહેલાંથી પ્રવર્તમાન બધાં પણ તેના અવાંતરરૂપ કાળ વિશેષ પ્રથમથી જ એક સાથે પ્રવર્તે છે. પછી સ્વસ્વ પ્રમાણ સમાપિતમાં સમાપ્ત થાય છે. તે જ પ્રમાણે ફરી પ્રવર્તે છે, ફરી પરિસમાપ્તિ પામે છે યાવતું મહાકાળ પરિસમાતિ પામે છે. જો કે બીજા ગ્રંથમાં ઋતુનું અષાઢાદિપણાથી કથન વડે ઉત્સર્પિણીનું શ્રાવણ આદિપણાથી આ પ્રથમ સમય સરખો થતો નથી. કેમકે ઋતુનું અડધું ચાલી ગયેલ છે, તો પણ પ્રાવૃત્ - શ્રાવણાદિ વર્ષ સત્રિ, ષ - આસો આદિ, શરદ્ - મૃગશિર્ષાદિ, હેમંત-માઘાદિ, વસંત-ચૈત્ર આદિ ગ્રીષ્મ-જયેષ્ઠ આદિ ઈત્યાદિ ભગવતી સૂત્રની વૃત્તિના વચનથી શ્રાવણ આદિપણાના પક્ષનું આશ્રયપણ કહેવું, તેમાં દોષ નથી. પરંતુ આ સમ ગંભીર છે અને બીજા ગ્રંથમાં વ્યકત અનુપલભ્ય ભાવાર્થક છે, તેથી બીજી રીતે પણ આગમના અવિરોધથી મધ્યસ્થ બહુશ્રુતોએ પરિભાવના કરવી જોઈએ. હવે અહીં કાળ સ્વરૂપ પૂછે છે - તે બધું સુગમ છે. વિશેષ એ કે - દુષમક્ષમાના અવસર્પિણીના છઠ્ઠા આરાના વર્ણકને જાણવું- કેમકે તે આની સમાન પ્રાપ્ત થાય છે. ઉત્સર્પિણીનો પહેલો આરો પુરો થયો, હવે બીજા આરાનું સ્વરૂપ વર્ણવે છે. તે બધું સુગમ છે. વિશેષ એ કે - તેને ઉત્સર્પિણીનો બીજા આરો કહેવો જોઈએ. હવે અવસર્પિણીના દુઃષમા આરાથી આનું વિશેષ કહે છે - * સૂગ-પ૧ : તે કાળે - તે સમયે પુક્કલ સંવતક નામક મહામેળ ઉત્પન્ન થશે. તે મહામેળ લાઈથી ભરતને અનુરૂષ અને વિક્રંભ તથા બાહલ્યથી પણ અનુરૂપ હશે. ત્યારપછી તે પુકલ સંવર્તક મહામેળ શmતાથી ગર્જના છે. શluતાથી ગર્જના કરીને, શીઘતાથી વિધુવયુક્ત થશે. શીઘતાથી વિધુત યુક્ત થઈને શીઘતાથી યુગ મુસલ મુષ્ટિ પ્રમાણ માત્ર ધારા વડે સાતરાત્રિ સુધી ઓવમેધ વર્ષ વરસાવરો. - ઉક્ત વષણિી ભરતના ભૂમિભાગના અંગારભૂત, મુરભૂત, ક્ષારિકભૂત તપ્ત કરેલ્વકભૂત, તપ્ત સમજ્યોતિભૂત ભૂમિને નિવ્યપિતશીતળ કરી દેશે. તે પુલ સંવતક મહામેળ સાત અહોરણ ભૂમિને શીતળ કર્યા પછી, અહીં મેઘ નામક મહામેઘનો પ્રદુભતિ થશે. તે મહામેળ ભરતપ્રમાણ માત્ર લંબાઈથી અને તેને અનુરૂપ વિકંભ અને બાહલ્યથી થશે. ત્યારે તે ક્ષીરમેઘ નમક મહામેવ જદીeણી ગર્જના કરશે. યાવતું જલ્દીથી સુગમુસાલ મુષ્ટિ ચાવતું સાત અહોરાત્ર વષ વરસાવશે.. 200 જંબૂતીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ઉક્ત વષણિી ભરતક્ષેત્રની ભૂમિમાં (શુભ) વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ઉત્પન્ન કરશે. તે ક્ષીરમેઘ સાત અહોરાત્ર પર્યન્ત ભૂમિને શીતલકરે પછી અહીં ધૃતમેઘ નામે મહામેળ ઉત્પન્ન થશે, તે લંબાઈથી ભરતક્ષેત્ર પ્રમાણ માત્ર અને તેને અનુરૂપ વિક્કમ અને બાહલ્યથી હરશે. ત્યારે તે ધૃતમેષ નામક મહામેળ જલ્દીથી ગર્જના કરશે. ચાવ4 વર્ષ વરસાવશે. જેનાથી ભરતક્ષેત્રની ભૂમિ નિભાવ વડે યુક્ત થશે - નેહભાવ જન્માવશો. તે ધૃતમેઘ સાત અહોરાત્ર ભૂમિને શીતળ કર્યા પછી અહીં અમૃતમેઘ નામક મહામેઘનો ઉદ્ભવ થશે, તે ભરતક્ષેત્ર પ્રમાણ લંબાઈ વડે ચાવ4 વષર્તિ વરસાવશે. ઉક્ત મેળવી ભરતક્ષેત્ર, વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ, તૃણ, થર્વક, હરિત, ઔષધિ, પ્રવાલ, અકુર આદિ તૃણ વનસ્પતિકાયને ઉતw કરશે - તૃણ વનસ્પતિયુક્ત થશે. તે અમૃતમેa uત અહોરાત્ર ભૂમિને શીતળ કઈ પછી અહીં અમેઘ નામક મહામેળ ઉત્પન્ન થશે. તે ભરત પ્રમાણ માત્ર લંબાઈથી યાવ4 વર્ષ વરસાવશે. ઉકત વષીિ ઘણાં જ વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ, તૃણ, પવક, હરિત, ઔષધિ, પ્રવાલ, અંકુર આદિ તિક્ત-કફુક-કષાય-અશ્વ અને મધુર ઈચ પ્રકારના સવિશેષને જમાવશે. ત્યારે ભરતક્ષેત્ર પરૂઢ વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ, વ્રણ, પક, હરિત, ઔષધિથી યુક્ત થશે. ઉપસ્થિત ત્વચા--પ્રવાલઅંકુયુ-ફળ સુક્ત સુખોપભોગ્ય થશે. વિવેચન-૫૧ - તે કાળે અર્થાત ઉત્સર્પિણીના બીજા આરારૂપ, તે સમયે અથતિ તેના જ પ્રથમ સમયાં, પુકલ - સર્વ અશુભ અનુભાવરૂપ ભરત ક્ષેત્રમાં રહેલ રૂક્ષ દાહાદિને પ્રશસ્ત ઉદક વડે સંવત - નાશ કરશે. પુજ્ય સંવર્તક, તે પર્જન્ય આદિ મેઘ ત્રણની અપેક્ષાથી મહાનું મેઘ-૧૦,૦૦૦ વર્ષની અવધિવાળી એક વષથિી ભૂમિના ભાવુકપણાથી મહામેઘ પ્રગટ થશે - ઉદ્ભવશે. ભરતક્ષેત્ર પ્રમાણથી સાધિક 14,431 પ્રમાણ જેનું છે તે, કઈ રીતે? લંબાઈ વડે. આ ભાવ છે - પૂર્વ સમુદ્રથી આરંભીને પશ્ચિમ સમુદ્ર સુધી તેના વાદળો વ્યાપ્ત થશે. તે ભરતક્ષેત્ર સદેશ * x * હશે. કોના વડે? વિકંભ અને બાહલ્યથી અતિ જેટલો વ્યાસ ભરતક્ષેત્રના ઈષ સ્થાને - પ૨૬ યોજન, ૬-કળા અને યોજનના ૨૧-ભાગરૂપ છે, તેનાથી અતિરિક્ત સ્થાનમાં અનિયતપણાથી, આનો પણ વિભ છે. બાહલ્ય-જેટલા જળ ભાર વડે જેટલા અવગાઢ ભરતક્ષેત્રની તપ્ત