________________ 2/47 થી 49 190 જંબૂલીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિસ્તાર થશે. ભગવાન ! તે મનુઓ શુ આહાર જશે ? ગૌતમાં તે કાળે, તે સમયે ગંગા-સિંધુમહાનદી થ ચાલવાના મામ જેટલી માત્ર વિસ્તારમાં હશે. અક્ષસોત પ્રમાણમાત્ર ઉંડુ ત્યાં પામી હશે. તે જળમાં ઘણાં મજ્ય કાચબા આદિ હશે. તે જળમાં સજાતીય અપૂકાય જીવ વધુ નહીં હોય. ત્યારે તે મનુષ્યો સૂર્યના ઉગવાના મુહૂર્તમાં અને સૂર્ય આથમવાના મુહૂર્તમાં બિલોમાંથી દોડતા નીકળશે. બિલોમાંથી દોડતા નીકળીને તે મત્સ્ય, કાચબાને પકડીને જમીન ઉપર લઈ આવશે. સ્થળ [જમીન ઉપર લાવીને શીત અને આતમ વડે મજ્ય અને કાચબાને સરહિત બનાવશે. એ રીતે પોતાની આજીવિકા ચલાવતા ર૧,૦૦૦ વર્ષ સુધી પોતાનો નિર્વાહ કરતાં રહેશે. ભગવન! તે મનુષ્યો નિ:શીલ, નિર્વત, નિર્ગુણ, નિર્મદ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ રહિત હશે. વળી તે પ્રાયઃ માંસાહારી, મસ્યાહા, શુદ્ધ આહાર, કુણિમાહારી (હશે) તે કાળમાસે કાળ કરીને કયા જશે? ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ પ્રાયઃ નરકગતિ અને તિચિગતિમાં ઉપજો. ભગતના તે અપરામાં સીંહ, વાઘ, કૂક, દ્વીપકા, છ, રક્ષ, રાસાર, સરભ, શિયાળ, બિડલ, નક, કોલશુનક, શશક, ચિત્તા, ચિલક પ્રાયઃ માંસાહારી, માહારી, શુદ્ધાહારી, કુણિમાહારી (હશે) તે મૃત્યુકાળે મૃત્યુ પામી ક્યાં જશે ? ઉપજશે ? ગૌતભા પ્રાયઃ નસ્ક અને તિર્યચનિકોમાં ઉપજશે. ભગવના તે ઢંક, કંક, પાલક, મઘુક, શિખી પ્રાયઃ માંસાહારી ઈત્યાદિ હશે વાવતું ક્યાં જશે? ક્યાં ઉપજશે ? ગૌતમાં પ્રાયઃ નક્ક અને તિચિયોનિમાં ઉપજશે. * વિવેચન-૪૩ થી 49 - તે અનંતર વર્ણિત આરાના કોડાકોડી સાગરોપમ, એટલો કાળ વ્યતીત થતાં અનંતા વણપર્યાયો આદિથી પૂર્વવત્ બીજા આરાની પ્રતિપત્તિના ક્રમથી જાણવું ચાવત્ અનંત ઉત્થાન-Mળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમોથી અનંતગુણ પરિહાની વડે ઘટતાં-ઘટતાં પછી અનંતર એવો દુષમસુષમા નામનો કાળ આવે છે. હવે પૂર્વેના આરાની માફક ભરતક્ષેત્રનું સ્વરૂપ પૂછતા કહે છે - તે સ્પષ્ટ છે. પછી તેમાંના મનુષ્યનું સ્વરૂપ પૂછતાં કહે છે - તે કાળે ઈત્યાદિ. આ બંને સુત્રો પ્રાયઃ પૂર્વના સત્ર સદેશ આલાવાવાળા હોવાથી સુગમ છે. વિશેષ એ કે- તે કાળના મનુષ્યો આયુને જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પૂવકોટિનું પાલન કરે છે. પાળીને પાંચે ગતિમાં અતિથિ થાય છે. હવે પૂર્વની સમાપ્તિમાં વિશેષ કહે છે - તે આરામાં ત્રણ વંશ સમાન વંશ-પ્રવાહ થયા, તે સંતાનરૂપ પરંપરાના અર્થમાં નથી. કેમકે પરસ્પર પિતાપુત્ર, પૌત્ર-પ્રપૌત્ર આદિ વ્યવહારનો અભાવ છે. તે ઉત્પન્ન થયા, તે આ પ્રમાણે - અહંતુ વશ, ચક્કર્તવંશ, દશાર્હ - બલદેવ અને વાસુદેવોનો વેશ. અહીં જે દશાર શબ્દ વડે બંનેનું કથન કર્યું, તે પછીના સૂત્રના બળથી કરેલ છે. અન્યથા દશાહે શબ્દથી વાસુદેવ જ પ્રતિપાદિત કર્યા હોત. કેમકે આ ઘ રક્ષા TUTIK એ વચન છે. જે પ્રતિવાસુદેવ વંશ કહેલ નથી, તે પ્રાયઃ અંગને અનુસરતા ઉપાંગો છે, કેમકે સ્થાનાંગમાં ત્રણ વંશની પ્રરૂપણા છે. જે હેતુથી ત્યાં નિર્દેશ છે, તેમાં આ વૃદ્ધ પરંપરા છે - પ્રતિવાસુદેવો વાસુદેવ વડે વધ્ય હોવાથી તેની પુરષોત્તમપણાની વિવક્ષા કરતા નથી. આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે - તે આરામાં 33-તીર્થકરો, ૧૧ચવતીઓ થયા. કેમકે ભગવંત ઋષભ અને ચક્રવર્તી ભરત બંને ત્રીજા આરામાં થયા છે. નવ બળદેવ અને નવ વાસુદેવ થયા. અહીં બળદેવ એ મોટા ભાઈ હોય છે, તેથી તેનું ગ્રહણ પહેલાં કર્યું. ઉપલક્ષણથી પ્રતિવાસુદેવનો વંશ પણ ગ્રહણ કરવો. ચોથો આરો પુરો થયો, હવે પાંચમો કહે છે - તે આરામાં 42,000 વર્ષ જૂન એક કોડાકોડી સાગરોપમનો કાળ હતો. તેના દ્વારા પાંચમો અને છઠ્ઠો આરો બંને 21,000 - 21,000 વર્ષના જાણવા. કાળ વ્યતીત થતાં અનંત વર્ણાદિ પર્યાયો પૂર્વવત્ ચાવત્ પરિહાનિથી ઘટતાંઘટતાં, આ સમયમાં દુઃષમ નામે કાળ આવશે. * x * હવે અહીં ભરતનું સ્વરૂપ પૂછતાં કહે છે - તે બધું પૂર્વે કહેવાઈ ગયેલ છે. વિસેષ એ કે પૂછનારની અપેક્ષાથી “થશે” એવો ભવિષ્યકાળનો પ્રયોગ કરેલ છે. અહીં ભૂમિનું બહુસમરમણીયતર આદિ ચોથા આરાની ઘટતાં-ઘટતાં સર્વથાહીન જાણવું. [શંકા સ્થાણુ-કાંટા અને વિષમતાની બહુલતા ઈત્યાદિ જે પછીના સૂગ વડે અને લોકપ્રસિદ્ધિથી કહ્યું, તે વિરોધ ન આવે. (સમાધાન આવું અવિચારિત ચિંતવવું નહીં. કેમકે અહીં બહુલ શબ્દ વડે સ્થાણુ આદિની બહુલતા વિચારવી, પણ છઠ્ઠા આરાની જેમ એકાંતિકપણું ન વિચારવું. તેથી કવચિત ગંગા તટાદિમાં, આરામ આદિમાં, વૈતાદ્ય ગિરિનિકુંજાદિમાં બહસમરમણીયત આદિ પ્રાપ્ત થાય છે જ, તેથી ઉકત વિધાનમાં કોઈ વિરોધ નથી. હવે તેના મનુષ્યોનું સ્વરૂપ પૂછતાં કહે છે - બધું પૂર્વ વ્યાખ્યા કરાયેલ છે. વિશેષ એ કે - ઘણાં રનિ એટલે હાથ, સાત હાથ ઉંચાઈ જેમાં છે તે. જો કે નામકોશમાં બદ્ધમુકી હાથને રનિક એમ કહેલ છે. તો પણ સિદ્ધાંતની પરિભાષાથી