SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ 2/47 થી 49 શોભિત હશે.] ભગવના તે સમયમાં ભરતક્ષેત્રના મનુષ્યોના કેવા પ્રકારે આધાર ભાવ પ્રત્યવતાર કહે છે ? ગૌતમાં તે મનુષ્યોને છ ભેદે સંઘયણ, છ ભેદે સંસ્થાન, ઘણાં સ્તની (હાથ) ઉક્ત ઉંચાઈથી હોય, જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી સતિરેક સો વરુનું આણુ પાલન કરશે, પાલન કરીને કેટલાંક નરકગામી થશે સાવત્ સર્વ દુઃખોનો અંત કરનારા કેટલાંક થશે. તે સમયમાં પાછલા ભાગમાં ગણધર્મ, અખંડ ધર્મ, રાજધર્મ, જત તેજ તજ અધિર્મ વિચછેદ પામશે.. [49] તે સમયમાં પાંચમા આરાના 5,000 વર્ષ-કાળ વીત્યા પછી અનંતા વર્ષ પયયૌથી, ગંધ-સ-સ્પર્શ પયયોથી રાવત હ્રાસ થતાં-થતાં દુખદુષમા નામનો છઠ્ઠો આરો હે આયુષ્યમાન શમણાં આરંભ થશે. ભગવન! તે રામાં ઉત્તમકાઇપ્રાપ્ત ભરત ક્ષેત્રનું સ્વરૂષ આકારભાવ પ્રત્યાવતાર કેવા હશે ગૌતમાં તે કાળે હાહાભૂત, ભભભૂત, કોલાહલભૂત સમનુભાવથી અત્યંત કઠોર, ધૂળથી મલિન, દુર્વિષહ, વ્યાકુળ, ભર્યક્ત વાયુ અને સંવર્તક વાયુ ચાલશે. દિશાઓ વારંવાર ધુમાડાને છોડશે. તે સર્વથા રજથી ભરેલી અને ધૂળથી મલિન તથા ઘોર અંધકારને કારણે પ્રકાશશુન્ય થઈ જશે. કાળની રૂક્ષતાના કારણે ચંદ્ર અધિક અપથ્ય શીતને છોડશે. સૂર્ય અધિક તપશે. ગૌતમ ! ત્યારપછી અરસમેઘ, વિરસમેઘક્ષારમેઘ, અમેઘ, અનિમેષ, વિધુવમેઘ, વિશ્વમેઘ, અપલોજનીય જળયુક્ત વ્યાધિશૈગ-વેદના ઉત્પાદક પરિમાણ જળ, અમનોજ્ઞ જળયુકત, અંક-વાયુથી અપહત તીક્ષ્ણ પાસ છોડનારી વનિ વરસાવશે. ઉક્ત વજઈથી ભરતક્ષેત્રમાં ગ્રામ, આકાર, નગર, ખેડ, કબૂટ, મર્ડબ, દ્રોણમખ, પાટણ, આશ્રમમાં રહેલ જનપદ-જતુષ્પદ-ગવેલક- ખેચર-પક્ષિસંઘ ગમ અને અરણ્યમાં રહેલ બસ અને પ્રાણ જીવો, ઘf પ્રકારના વૃક્ષગુછગુભ-લતા-નલિ-પ્રવાલ-અંકુર આદિ તૃણ, વનસ્પતિ અને ઔષદિનો વિધ્વસ કરી દેશે... (તા). ...વત, ગિરિ, ડુંગર, ઉwત સ્થળ, ભાજૂ આદિક અને વૈતાઢયગિરિ સિવાયના પર્વતાદિનું નામ નિશાન મિટાવી દેશે. ગંગા, સિંધુ નદી સિવાયના જળના સોતો, ઝરણા, વિષમગત નીચા-ઉંચ જળના સ્થાનોને સમાન કરી દેશે. ભગવાન ! તે સમયમાં ભરતક્ષેત્રની ભૂમિના કેવા આકારભાવ પ્રત્યવતાર રિવરૂપ થશે? ગૌતમાં ભૂમિ ગારભૂત મુમુરભૂત ક્ષાભૂિત, તપ્ત કવેલ્લકભૂત. 188 જંબૂલીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તપ્તસમ જ્યોતિભૂત, ધૂળ-રેણુ-પંક-કીચડ અને ચલનિ એ બધાંની બહુલતાવાળી ભૂમિ થશે. તે ધરતી ઉપર જનોને ચાલવાનું દુર બની જશે. - ભગવન! તે સમયમાં ભરત ક્ષેત્રના મનુષ્યોના કેવા આકાર-ભાવ પ્રત્યાવતર થશે? ગૌતમ! તે મનુષ્યો કુરા, ફુવર્ણ, દુધ, દુરસ અને દુષ્ટમefહાળા થશે. (તથા) અનિષ્ટ, આકાંત, આપિય, શુભ, અમનોજ્ઞ, હમણામ થશે. (વળી) હીનરવરવાળા, દીનસ્વરવાળા, અનિષ્ટસ્વરવાળા, એકાંત સ્વરવાળા, અપિયરવરાળા, આમણામ સ્વરવાળા, મનોજ્ઞરવરવાળા, અનાદેય વાનવાળા, અવિશ્વાસ્થ, નિર્લજજ થશે... [તે મનુષ્યો] કૂડ, કપટ, કલહ, બંધ તથા વૈમ નિરત થશે. મયદાના અતિક્રમણમાં પ્રધાન, અકાર્ય કરવામાં સદા ઉંધત, ગુરના નિયોગ અને વિનયથી રહિત, વિકલરૂપવાળા, વધી ગયેલા નખ-વાળ-દાઢી અને મુંછવાળા, કાળા અને ક્ષ-કઠોર સ્પરવાળા, ફૂટેલ જેવા મસ્તક યુક્ત, કપિલવણ-પલિત વાળવાળા, ઘણાં જ નાયુઓ વડે નિબદ્ધ, દુર્દશનીય રૂપવાળા, દેહની આસપાસ પડેલ કડચલીરૂપ તરંગોથી વ્યાપ્ત એવા અંગઉપાંગથી યુક્ત હતા. તેિમજ [તે મનુષ્યો) ગયુક્ત વૃદ્ધોની સાઁશ પરિણત વયવાળા, પ્રવિરહ અને . પરિઝટિત દંતસિવાળા, ઘડાના વિકૃતમુખ સમાન મુખવાળા, વિષમ એવા ચહ્યું અને વાંકી નાકવાળા, કંવલી, વિકૃત-ભયાનક મુખાળા, દાદ-ખાજ ઈત્યાદિથી વિકૃત કઠોર ચામડીવાળા, કાબરચીતરા શરીરવાળા, અસર નામક ચામડીના રોગથી પીડિત, કઠોર તીર્ણ નાખોથી ખરજવાને લીધે વિકૃત શરીરવાળા.. [તા. ...તે મનુષ્યો ટોલગતિ [ઉંટ જેવી ચાલવાળs], વિષમ સંધિ ધનવાળા, અક્કડુ અસ્થિવાળા, વિભક્ત, દુબળ, ફુસંઘયા, કુમાણ, કુસંસ્થિત, કુરૂપ, કથાન, કુઆસન, કુરાચ્યા, કુભોજન એ બધાંથી યુક્ત, અશુચિ, અનેક વ્યાધિથી પીડિત અંગ-ઉપાંગવાળા, અલંત-વિહળ ગતિ વાળા, નિરસાહી, સત્વ પરિવર્જિત, ચેષ્ટાહિન, નષ્ટતેજ, વારંવાર શીત-ઉણ-ખર-કઠોર વાયુથી વ્યાપ્ત શરીરવાળા, મલિનધુળથી અાવૃત્ત દેહતાળા. [તથા ઘણાં ક્રોધ-માન-માયા-લોભવાળા, ઘણાં મોહવાળા, અશુભ દુઃખના ભાગી, પ્રાયઃ ધર્મસંજ્ઞા અને સભ્યત્વથી પરિભ્રષ્ટ થશે. તેઓ ઉત્કૃષ્ટ એક હાથ પ્રમાણ ઉંચાઈવાળા, સોળel વીસ વર્ષ પમ આયુષ્યવાળા હોય છે. પોતાના ઘરમાં પુત્ર-પૌત્ર પરિવારમાં તિષણ યુકત હોય છે. ગંગા-શિiધુ મહાનદી અને વૈતાદ્ય પર્વતની નિશ્રામાં બિલમાં રહેશે. તે બિલવાસીની સંખ્યા કરની હશે. તેમનાથી ભવિષ્યમાં ફ્રી મનુષ્ય જાતિનો
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy