________________ 246 - 185 જેમ આજ્ઞા કરણ સૂત્રમાં ચાવતુ કરણથી સૂત્રકારે લાઘવતા સૂચવી, તે પ્રમાણે પૂર્વસૂત્રમાં પણ કેમ લાઘવ વિચારણા ન કરી? સૂત્રથી પ્રવૃત્તિ વિચિત્ર હોય છે, માટે તેમ કર્યું. ત્યારપછી તે ઘણાં ભવનપતિ આદિ દેવો સ્તુપ ઉપપાસે યથોચિત તીર્થકરનો પરિનિર્વાણ મહોત્સવ કરે છે. કરીને જ્યાં આકાશખંડમાં નંદીશ્વરદ્વીપ છે, ત્યાં આવે છે. ત્યારપછી તે શક્ર પૂર્વના અંજનગિરિ પર્વત અષ્ટાલિકા-આઠ દિવસીય સમારોહ જે મહોત્સવમાં હોય છે, તે અષ્ટાલિકા, તેમાં મહામહોત્સવ કરે છે. ત્યારપછી શકના ચારે લોકપાલો સોમ-ચમ-વરણ અને વૈશ્રમણ, તેની નીકટના ચાર દધિમુખ પર્વત ઉપર અષ્ટાલિકા મહોત્સવ કરે છે. અહીં નંદીશ્વરાદિ શબ્દોનો શો અર્થ છે? નધા-પર્વત પુષ્કરિણી આદિ પદાર્થ સાર્થ સમુદભૂત એવી અતિ સમૃદ્ધિથી ઈશ્વર-સ્ફાતિમાન તે નંદીશ્વર, તે જ મનુષ્યદ્વીપોની અપેક્ષાથી ઘણાં સિદ્ધાયતનાદિના સદભાવથી શ્રેષ્ઠ છે, માટે નંદીશરવર, તથા અંજનરનમયપણાથી અંજન અથવા કૃણ વર્ણપણાથી જન તુલ્ય હોવાથી અંજનક, દહીં સમાન ઉજ્જવલ વર્ણ મુખશિખર, રજતમયપણાથી જેમાં છે તે. હવે ઈશાનેન્દ્રના નંદીશ્વરે આગમનની વક્તવ્યતા કહે છે - ઈશાન દેવેન્દ્ર ઉત્તરના અંજનકે અષ્ટાહિકા કરે છે, તેમના લોકપાલો ઉત્તરીય અંજનકના પરિવારરૂપ ચાર દધિમુખે અષ્ટાલિકા કરે છે. ચમર દક્ષિણના અંજનકે અને તેના લોકપાલો દધિમુખ પર્વત ઉપર કરે. બલીન્દ્ર પશ્ચિમના અંજનકે અને તેના લોકપાલો દધિમુખ પર્વત ઉપર અષ્ટાલિકા કરે છે. ત્યારપછી તે ઘણાં ભવનપતિ આદિ દેવો અષ્ટાલિકા મહામહોત્સવરૂપ કરે છે. આ અષ્ટાલિકા સૌધર્મેન્દ્ર આદિ વડે અલગ-અલગ કરાય છે. અષ્ટાલિકા મહામહોત્સવ કરીને જે લોકદેશમાં પોત-પોતાના સંબંધી વિમાનો હોય, જ્યાં-જ્યાં પોત-પોતાના ભવનો-નિવાસપાસાદ હોય, તેમાં જ્યાં-જ્યાં સુધમસિભા હોય, જ્યાં-જ્યાં પોતપોતાના સંબંધી માણવક નામે ચૈત્ય તંભ હોય, ત્યાં આવે છે. આવીને ત્યાં વજમય ગોલક સમુગક - ગોળ ડાબલામાં જિનસકિચને મૂકે છે. સકિચ પદના ઉપલક્ષણથી દાંત વગેરે પણ યથાયોગ્ય મૂકે છે. અહીં જ્ઞાતાધર્મકથાંગમાં કહેલ મલિનાથ નિવણિ મહિમા અધિકારમાં કહેલ સૂત્રગત વૃત્તિ અનુસાર માણવક, તેમાંથી ગોળ ડાબલો કાઢીને સિંહાસને મૂકે છે. તેમાં રહેલા જિનશકિથ પૂજે છે. તેમાં ઋષભજિનના સકિથ-દાઢાદિ પણ મૂકે છે, તેમ 186 જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિપુલ-ભોગોચિત્ત, ભોગોને ભોગવતાં વિચરે છે - રહે છે. અહીં બીજા કહે છે કે - ચાત્રિાદિગુણ હિત ભગવંતના શરીરના પૂજનાદિ પૂર્વે પણ મને અંદરના ઘાની જેમ નડતા હતા, ત્યારે પછી આ જિનસકિય આદિનું પૂજન ઘામાં ક્ષારની જેમ વધારે પીડે છે. (તેનું શું ?) આવું ન બોલવું. નામ, સ્થાપના, દ્રવ્ય જિન પણ ભાવજિન માફક જ વંદનીયપણે છે. ત્યારે ભગવંતના શરીરના દ્રવ્યજિત રૂપવથી અને સકિથ આદિ તેમનાં જ અવયવ હોવાથી ભાવજિનના ભેદથી વંદનીયપણે જ છે. અન્યથા ગર્ભપણે ઉત્પન્ન માત્ર ભગવંતને “શ્રમણ ભગવંત મહાવીર” ઈત્યાદિ આલાપ વડે સૂત્રકારે સૂત્ર રચનામાં શસ્તવ આદિ પ્રયોગ કર્યો ન હોત. તેથી જ જિનકિ આદિના આશાતનાબીર જ દેવો ત્યાં કામ સેવનાદિમાં પણ પ્રવર્તતા નથી. એ રીતે ત્રીજો આરો ગયો. હવે ચોથા આરાનું સ્વરૂપ કહે છે - * સૂત્ર-૪૦ થી 49 : (4) બીજ આરાનો બે કોડાકોડી સાગરોપમ કાળ વીજ પછી અનંત વર્ણ પાયિોની યાવતુ અનંત ઉત્થાન કર્મ સવવ હ્રાસ થતાં થતાં આ દુષમકુમા નામક ઇરાનો છે આયુષ્યમાન શ્રમણો આરંભ થયો. ભગતના તે સમયમાં ભરતક્ષેત્રના કેન પ્રકારની કારભાવ પ્રત્યાવતાર કહેલા છે ગૌતમ બમમ્મણીય ભૂમિભાગ કહેલ છે, જેમ કોઈ આલિંગપુ ચાવત મણી વડે ઉપશોભિત હોય, તે આ પ્રમાણે કૃત્રિમ અને અકૃત્રિમ. ભગવન તે આરામાં ભરતક્ષેત્રના મનુષ્યોના કેશ કારભાવ પ્રત્યાવતાર કહે છે ગૌતમાં તે મનુષ્યોને છ ભેદે સંધયણ, છ ભેદે સંસ્થાન, ઘણાં ધનુષ ઉd ઉંચાઈથી, જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પૂકિોડીનું આવ્યું પાલન કરે છે. પાળીને કેટલાંક નરકગામી, રાવત દેવગામી થાય છે, કેટલાંક સિદ્ધ, બુદ્ધ ચાવ4 સર્વ દુઃખોનો અંત કરનારા થાય છે. તે ચોથા આરામાં ત્રણ વંશો ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે - અરહંતર્વસ, ચક્વતdશ, દશાર્કdશ. તે સમયમાં 3 તીર્થકરો ૧૧-ચક્રવતઓ, ૯-બલદેવ અને વાસુદેવ ઉતપન્ન થયા. (48) તે ચોથા આરામાં 42,000 વર્ષ જૂના એક અગરોપમ કોડાકોડી કાળ વ્યતીત થયા પછી અનંત પોથી આદિ પૂર્વવત ચાવત પરિહાનીથી હ્રાસ થતાં-થતાં આ દૂધમાં નામે પાંચમો આરાનો આરંભ હે આયુષ્યમાન શ્રમણો ! થશે. ભગવન ! તે આરામાં ભરતક્ષેત્રના કેશ અધ્યકાર-ભાવપત્યાવતાર થશે ? ગૌતમ બસમ મeીય ભૂમિભાગ થશે, જેમ કોઈ આલિંગપુક્ર કે મૃદંગમુક્ત યાવત વિવિધ પંચવણમeણી કે જે કૃત્રિમ અથવા અકૃત્રિમ હોય તેના વડે તે જાણવું. મૂકીને પછી તેને શ્રેષ્ઠ માળા વડે અને ગંધ વડે અર્ચના કરે છે, અર્ચન કરીને