________________ 10/14/61 થી 60 196 સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/૧ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-૧૫ છે. પક્ષેપો પરિપૂર્ણ ૧૫-અહોરણ સંભવે છે, માટે તેમ કહ્યું. તેમાં આ પંદર ત્રિના યથાક્રમે આ પંદર નામો કહેલા છે, તે આ પ્રમાણે - પ્રથમ પ્રતિપ સંબંધી રાત્રિ ઉતમા-ઉત્તમા નામે છે. દ્વિતીયા-સુનક્ષત્રા, બીજી લાપત્યા, ચોથી યશોધરા, પાંચમી-સૌમનસી ઈત્યાદિ સૂગાવત્ જાણવું. 0 પ્રાભૃતપામૃત-૧૪-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - X - X - X - X -X - એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું ચૌદમું પ્રાભૃતપ્રાભૃત કહ્યું. હવે પંદરમું આરંભે છે, તેનો આ અધિકાર છે - “તિથિઓની વક્તવ્યતા.” તેના વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે - * સૂત્ર-૬૮ : તે તિથિ કઈ રીતે કહેલ છે, તેમ કહેવું? તેમાં નિષે આ બે ભેદે તિથિ કહેલી છે, તે આ રીતે - દિવસતિથિ, રાગિતિથિ. કઈ રીતે તે દિવસતિથિ કહેલી છે, તેમ કહેવું? તે એકએક પક્ષમાં પંદર-પંદર દિવસ તિથિઓ કહેલી છે. તે આ પ્રમાણે - નંદા, ભદ્રા, જયા, તુચ્છા, પૂણf તે પક્ષાની પાંચમી તિથિ છે. ફરી પણ નંદા, ભદ્રા, જયા, તુચ્છા અને પક્ષની દશમી તિથિ-પૂણ. ફરી પણ નંદા, ભદ્રા, જયા, તુચ્છા અને પક્ષની પંદરમી તિથિ-પૂણ. એ પ્રમાણે બધાં દિવસોની ગુI તિથિઓ છે. કઈ રીતે તે સમિતિથિ કહેલ છે, તેમ કહેવું એક-એક પક્ષની પંદપંદર સમિ તિથિઓ કહેલી છે, તે આ પ્રમાણે - ઉગ્રવતી, ભોગવતી, યશસ્વતી, સાવસિદ્ધા, શુભનામા. ફરી પણ ઉગ્રવતી, ભોગવતી, યશસ્વતી, સર્વ સિદ્ધા, શુભનામાં. ફરી પણ ઉગ્રવતી, ભોગવતી, યશસ્વતી, સર્વસિદ્ધા અને શુભનામા. એ પ્રમાણે બધી સગિની આ ત્રિગુણ તિથિઓ છે. * વિવેચન-૬૮ - ભગવદ્ ! કયા પ્રકારે, કયા ક્રમથી તિથિઓ કહેલી છે, તેમ સ્વ શિષ્યોને કહેવું ? o શંકા- દિવસથી તિથિઓમાં શું વિશેષ/ભેદ છે, જેથી તેને અલગથી પૂછેલ છે ? કહે છે - અહીં સૂર્ય વડે નિષ્પાદિત અહોરાત્ર છે અને ચંદ્ર વડે નિપાદિત તિથિઓ છે. તેમાં ચંદ્ર વડે વૃદ્ધિ અને હાતિઓ થકી તિથિઓને નિપાદિત કરે છે. તથા કહે છે - તું ત્રિસુરુચિ, કુમુદશ્રી સાભ ચંદ્રની પૂજાને સ્થાવ. લોકમાં “તિથિ”એ પ્રમાણે નિયત કહેવાય છે, જેની વૃદ્ધિ વડે અને હાનિ વડે [તિથિ કહી.] તેમાં વૃદ્ધિ-હાનિ ચંદ્રમંડલની છે, સ્વરૂપવી નહીં. પણ રાહુ વિમાનાવરણઅનાવરણથી કરાયેલ છે. તેથી કહે છે - રાહુ અહીં બે ભેદે છે - પર્વરાહુ અને ઘુવરાહુ. તેમાં જે પર્વરાહુ છે, તદ્ગત વિચારણા અહીં અનુપયોગી છે, તેથી આગળ કહીશું. અથવા ફોગ સમાસ ટીકાથી જાણી લેવી.. જે ઘુવરાહુ છે, તેનું વિમાન કૃષ્ણ છે અને તે ચંદ્રમંડલ નીચેથી ચાર અંગુલ