________________ 10/12/56 છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૧૨ છે. 194 સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ કહેલી છે - પ્રહા, વિષ્ણુ, વરુણ, અજ, ત્યારપછી - અભિવૃદ્ધિ, પૂર્ણ, ગંધર્વ, તેના પછી “યમ” હોય છે. અગ્નિ, પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદિતી, બૃહસ્પતિ. નાગ, પિતૃ, ભાગ, અર્યમા, સવિતૃ, dષ્ટ્ર અને વાયુ. ઈન્દ્રાગ્નિ, મિત્ર અને ઈન્દ્ર, નિગતિ, આયુ અને વિશ્વ. એ નામના દેવતાઓ હોય છે. જે નમોના ક્રમથી જાણવા. 0 પ્રાભૃતપાભૂત-૧૨-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - X - X - X - X - X - એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું અગિયારમું પ્રાકૃતપ્રાકૃત કહ્યું. હવે બારમાંનો આરંભ કરો છો. તેનો આ અધિકાર છે - “દેવતાના અધ્યયનોની વાથતા" તે વિષયમાં પ્રશ્ન સૂત્ર કહે છે - * સૂત્ર-૫૬ - કઈ રીતે તે દેવતાના આધ્યયનો કહેલા છે, તેમ કહેતું ? ફાવીશ નક્ષત્રોમાં અભિજિત નક્ષના દેવતા કોણ કહ્યાં છે ? બ્રહ્મદેવતા કહેલ છે. શ્રવણનગના દેવતા કોણ કહ્યા છે ? વિષ્ણુ દેવતા કહ્યા છે. ધનિષ્ઠા નામના દેવતા કોણ કહ્યા છે ? વસુદેવતા કહેલ છે. શતભિષજ નફાનના દેવતા કોણ કહl છે ? વરુણદેવતા કહેલ છે. પૂર્વ પૌષ્ઠપદાના કોણ દેવતા કહ્યા છે ? આજ દેવતા કહેલ છે. ઉત્તરપૌષ્ઠાદાના દેવતા કોણ કહ્યા છે ? અભિવૃદ્ધિ દેવતા કહેલ છે. એ પ્રમાણે બધે પ્રશ્નનો કરવા જોઈએ. રેવતીના પુષ્ય દેવતા, અશ્વિનીના અશ્વ વતા, ભરણીના યમ દેવતા, કૃતિકાના આનિ દેવતા, રોહિણીના પ્રજાપતિ દેવતા, સંસ્થાન અથતિ મૃગશિર્ષના સોમ દેવતા, આધ્વનિતા રુદ્ધ દેવતા, પુનર્વસના અદિતિ દેવતા, પુણના બૃહસ્પતિ દેવતા, આશ્લેષાના સઈ દેવતા, મઘા નક્ષમના પિતૃ દેવતા કહેલ છે. [પછી–]. એ રીતે પૂતફિાળુનીના ભગ દેવતા, ઉત્તરાફાલ્ગનીના અર્થમાં દેવતા, હતાના સવિતૃ દેવતા, ચિત્રના તક્ષ કે તન્દ્ર દેવતા, વાડીના વાયુ દેવતા,. વિશાખાના ઇન્દ્રાનિ દેવતા, અનુરાધાના મિત્ર દેવતા, જ્યેષ્ઠાના ઈન્દ્ર દેવતા, મૂલના નિઋતિ દેવતા, પૂવષાઢાના આયુ દેવતા, ઉત્તરાષાઢા નક્ષત્રના વિશ્વ દેવતા કહેલ છે. * વિવેચન-૫૬ : ભગવન્! કયા પ્રકારથી આપે નક્ષત્રાધિપતિ દેવતાના અધ્યયનો-ભણાય છે, જ્ઞાન થાય છે જેના વડે તે અધ્યયનોના નામો કહેલા છે, તેમ [સ્વશિષ્યોને કહેવું ? એમ પ્રશ્ન કરાતા ભગવંતે કહ્યું - આ અનંતરોક્ત અઠ્ઠાવીશ નાગોમાં અભિજિતુ નબ કયા નામના દેવતા કહેલ છે ? ભગવંતે કહ્યું. 'તા' ઈત્યાદિ પૂર્વવતું. બ્રહ્મદેવતા - બ્રહ્મ નામે દેવતા કહેલ છે. શ્રવણ નક્ષત્રનો કયો દેવતા કહેલ છે ? ભગવંતે કહ્યું - તેના વિષ્ણુ નામે દેવતા કહેલ છે. એ પ્રમાણે બાકીના પણ સૂત્રો વિચારવા. દેવતાના નામની સંગ્રાહિકા આ ત્રણ પ્રવચન પ્રસિદ્ધા સંગ્રહણી ગાથાઓ [23/13