________________
૧૦/૧૧/૫૫
૧૯૧
ભાગના હોવાથી સાત ભાગ વડે ચૂન ચોક્ત પ્રમાણ ચંદ્રમંડલ અંતર આવે છે,
ત્યારપછી પરમ એવા બીજા પણ બાર સૂર્યમાર્ગો આવે.
ત્યારે તે અંતરમાં સર્વસંકલના વડે તેર સૂર્યમાર્ગો અને તેમાં સૂર્યમાર્ગની બહાર આઠમાં ચંદ્રમંડલની પૂર્વે અંતર તેત્રીશ-એકસઠાંશ ભાગ આવે.
ત્યારપછી આઠમું ચંદ્રમંડલ, તે આઠમાં ચંદ્રમંડલથી આગળ 32/૬૧ ભાગ વડે સૂર્યમંડલ. પછી ૮૧ સંખ્યા વડે ૬૧ ભાગથી જૂન યથોક્ત પ્રમાણ ચંદ્રમંડલ અંતર આગળ વિધમાન છે.
તેનાથી આગળ અન્ય પણ બાર સૂર્યમાર્ગો છે. તેથી તે પણ અંતરમાં સર્વ સંકલનાથી તેર સુર્ય માર્ગો અને તેમાં સૂર્ય માર્ગથી આગળ નવમાં ચંદ્રમંડલથી પૂર્વે અંતર ૪૪/૧ ભાગ અને એકના એકસઠ ભાગના ૪ ભાગો છે.
ત્યારપછી નવમાં ચંદ્રમંડલ અને તે નવમાં ચંદ્ર મંડલથી આગળ ૧/૧ભાગ વડે અને એકના એકસઠ ભાગના 3, ભાગ વડે સૂર્યમંડલ, તેથી ૬૯ સંખ્યા વડે૬૧ ભાગથી એકના ૬૧-ભાગના 39 ભાગ વડે પરિહીન યચોક્ત પ્રમાણ ચંદ્ર મંડલાંતર, તેમાં બીજા બાર સૂર્ય માર્ગો.
એ પ્રમાણે આ અંતરમાં સર્વ સંકલનાથી તેર સૂર્યમાર્ગો. તે તેરમાં સૂર્યમાર્ગની ઉપર દશમાં ચંદ્રમંડલથી પૂર્વે અંતર છે - /૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના ૧/૩ ભાગ.
- ત્યારપછી દશમું ચંદ્રમંડલ અને તે દશમાં ચંદ્રમંડલથી આગળ SI ભાગો વડે અને તેમાંના ૧૦ ભાગના ૬, ભાગ વડે સૂર્યમંડલ આવે. પછી પણ ભાગ વડે અને તેમાંના /૧ ભાગના 5 ભાગ વડે ચૂતપૂર્વોક્ત પરિમાણ ચંદ્રમંડલાંતર,
ત્યારપછી ફરી પણ બાર સૂર્ય માર્ગો પ્રાપ્ત થાય છે. તેથી તે અંતરમાં પણ સર્વ સંકલનાથી તેર સૂર્ય માર્ગો છે. તેથી તેમાં સૂર્યમાર્ગની ઉપર અને અગિયારમાં ચંદ્રમંડલથી પૂર્વે અંતર ૬૧ ભાગ અને તેમાંના ૧૧ ભાગના " ભાગ.
એ પ્રમાણે પાંચ ચંદ્રમંડલો, છઠ્ઠા આદિથી દશમાં સુધીના સૂર્ય સંમિશ્ર કહ્યા. છઠા ચંદ્રમંડલાંતરમાં તેર સૂર્યમાર્ગો એ પ્રમાણે થયેલા છે.
હવે આનાથી અનંતર કહે છે - તેમાં અગિયારમાં ચંદ્ર મંડલમાં પw/૧ ભાગ અને એકના એકસઠ ભાગના 9 ભાગ, એ પ્રમાણે આટલું સૂર્યમંડલથી અત્યંતર પ્રવિષ્ટ એક-એકસઠ ભાગ અને એકના એકસઠભાગના પાંચ-સપ્તમાંશ ભાગો. એટલા પ્રમાણમાં સૂર્યમંડલ સંમિશ્ર અગિયારમાં ચંદ્રમંડલથી બહાર નીકળતું સૂર્યમંડલ, ૪૬/૧ ભાગ અને એકના એકસઠભાગના બે સપ્તમાંશ ભાગ, તે આટલા હીન પછી ચંદ્રમંડલાંતર હોય છે, એ રીતે બાર સૂર્યભાગો પ્રાપ્ત થાય છે.
ત્યારપછી પરમ ૧/૬૧ ભાગો વડે, તેમાંના ૬૧ ભાગના જે ભાગે બારમું ચંદ્રમંડલ છે અને તે બારમું ચંદ્રમંડલ. સૂર્ય મંડલથી અત્યંતર પ્રવિણ ૪૨૧ ભાગોના એકના ૬૧ ભાગોના પાંચ-સપ્તમાંશ ભાગ થાય. બાકીના ૧૩ ભાગ
૧૯૨
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ યોજનના એકના એકસઠ ભાગના બે-સપ્તમાંશ ભાગ, એ પ્રમાણે આટલા પ્રમાણમાં સૂર્યમંડલ સંમિશ્ર થાય.
તે બારમાં ચંદ્રમંડલથી બહાર નીકળતાં સૂર્યમંડલ 3૪/૧ ભાગ યોજનના એક ભાગના ૬૧-ભાગોના " ભાગો છે. તેથી આટલા મામથી હીન, તેથી આગળ ચંદ્રમંડલાંતર.
તેમાં બાર સુર્ય માર્ગો પ્રાપ્ત થાય છે અને બાદમાં સૂર્યમાર્ગથી આગળ ૯૦ સંખ્યા વડે ૬૧-ભાગો વડે એકના ૬૧-ભાગના હોવાથી 6/ભાગ વડે તેરમું ચંદ્રમંડલ આવે.
તે તેરમું ચંદ્રમંડલ, સૂર્યમંડલથી અત્યંતર પ્રવિષ્ટ છે. ૩૧/૬૧ ભાગોમાં એકના એકસઠમાં ભાગના /ભાગ થયા પછી બાકી રહે છે - /૬૧ ભાગ. એકના ૬૧ભાગના 6/3 ભાગ, એ રીતે આટલાં પ્રમાણમાં સૂર્યમંડલ સંમિશ્ર અને તે તેરમાં ચંદ્રમંડલથી બહાર સૂર્યમંડલથી નીકળતાં ૨૩/૧ ભાગોમાં એકના ૬૧-ભાગના હોતાં ૧૩ ભાણ કરવા, ત્યારપછી આટલો હીન થતાં આગળ ચંદ્રમંડલાંતર આવે છે.
તેમાં બાર સૂર્યમાર્ગો છે અને બારમાં સૂર્યમાર્ગથી આગળ ૬૧-ભાગોના ૧૦૨ વડે એકના એકસઠ ભાગના 3 વડે ચૌદમું ચંદ્રમંડલ આવે છે (અને) -
તે ચૌદમું ચંદ્રમંડલ સૂર્યમંડલથી અત્યંતર પ્રવિષ્ટ ૧૯૬૧ ભાગ અને તેમાંના ૧/૪ ભાગના */ ભાગો થાય. તેથી આટલું હીન થયોક્ત પરિમાણ ચંદ્રમંડલાંતર છે અને તેમાં બાર સૂર્યમાર્ગો [કહેલા છે, વળી તે -1.
બારમાં સૂર્યમાર્ગથી આગળ એકસઠ ભાગોના ૧૧૪ સંખ્યા વડે પંદરમું ચંદ્રમંડલ આવે છે અને તે -
પંદરમું ચંદ્રમંડલ સૌથી છેલ્લા સૂર્યમંડલની પૂર્વે અત્યંતર પ્રવિષ્ટ ‘૧ (આઠેએકસઠાંશ) ભાગો છે. બાકી શેષ રહેશે ૪૮/૧ ભાગ સૂર્યમંડલ સંમિશ્ર.
એ પ્રમાણે આ અગિયારથી પંદર સુધીના પાંચ ચંદ્ર મંડલો સૂર્યમંડલ સંમિશ્રા હોય છે. ચોથા ચરમમાં ચંદ્રમંડલાંતરમાં બાર-બાર સૂર્ય માર્ગો છે. એ પ્રમાણે જે અન્યત્ર ચંદ્રમંડલાંતરમાં સૂર્યમાર્ગ પ્રતિપાદન કર્યુ છે. • x • x -
૦ પ્રાભૃતપામૃત-૧૧નો સટીક અનુવાદ પૂર્ણ ૦
- X
- X
- X
- X
- X
-