________________
૨૮/૧/-/૫૫૮
૧૧૫
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ પદ-૨૮, ઉદ્દેશો-૨ છે.
છે
૦ આહારપદના ઉદ્દેશા-૧-ની વ્યાખ્યા કરી, હવે બીજાની વ્યાખ્યા કરીએ છીએ. તેની આ અધિકાર સંગ્રહ ગાથા.
• સૂત્ર-પ૫૮ -
આહાર, ભવ્ય, સંજ્ઞા, વેશ્યા, દૌષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પયતિ એ ૧૩ દ્વારો છે.
• વિવેચન-૫૫૮ :
(૧) સામાન્યથી આહાર અધિકાર, (૨) ભવ્ય વિશેષિત આહારાધિકાર, (3) સંજ્ઞી અધિકાર, (૪) લેશ્યાધિકાર, (૫) દૈષ્ટિ અધિકાર, (૬) સંયતાધિકાર, () કષાયાધિકાર, (૮) જ્ઞાનાધિકાર, (૯) યોગાધિકાર, (૧૦) ઉપયોગાધિકાર, (૧૧) વેદાધિકાર, (૧૨) શરીર અધિકાર, (૧૩) પતિ અધિકાર. અહીં ભવ્યાદિના ગ્રહણથી તેના વિપારૂપ ભવ્યાદિ પણ જાણવી. તેમાં પહેલો અધિકાર -
છે પદ-૨૮, ઉદ્દેશો-૨, દ્વાર-૧ થી ૩ છે.
વિવેચન-૫૫૮ :
બોનસ્ - ઉત્પત્તિ સ્થાને આહાર યોગ્ય પુદ્ગલોનો સમૂહ, જેનો ઓજસરૂપ આહાર છે, તે ઓજાહારી. મન વડે ભક્ષણ કરવાના સ્વભાવવાળા તે મનોભક્ષી કહેવાય. નૈરયિકો ઓજાહારી છે, કેમકે તેમને અપર્યાપ્તાવસ્થામાં ઓજાહારનો સંભવ છે. પણ મનોભક્ષી નથી. મનોભક્ષણ આહાર - તયાવિધ શક્તિથી મન વડે સ્વ શરીરની પુષ્ટિ કરનારા પુગલોનો આહાર કરાય, આહાર પછી તૃપ્તિ સહ સંતોષ પામે. તેવો મનોભક્ષણ આહાર નૈરસિકોને નથી. કેમકે તેવી શક્તિનો તેમને અભાવ છે. નૈરયિકોને કહ્યા પ્રમાણે પૃથ્વીકાયિકથી માંડી મનુષ્ય સુધીના બધાં ઔદારિક શરીરી જાણવા. તે આ પ્રમાણે –
બધાં પૃવીકાયિકો ઓજાહારી અને મનોભક્ષી હોય છે ? ગૌતમ ! ઓજાહારી હોય, પણ મનોભક્ષી નહીં. એ રીતે બધાં દેવો કહેવા. * * * * * હવે દેવો જે પ્રકારે મનોભક્ષી છે, તે બતાવે છે – મનોભક્ષી દેવોનું મન આહારનો પ્રસ્તાવ હોવાથી આહાર વિશે આવા પ્રકારે થાય- “અમે મન વડે ખાવા ઈચ્છીએ છીએ.” તથાવિધ શુભ કર્મોદયથી તકાળ ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ પુદ્ગલો મનોભક્ષણરૂપે પરિણમે છે. કેવી રીતે પરિણમે ? તે વિષયે દૃષ્ટાંત કહે છે - શીત પુદ્ગલો વિશેષથી શીત થઈને શીતયોનિ વાળા પ્રાણીના સુખને માટે થાય છે. - x • એ પ્રમાણે પૂર્વોક્ત રીતિથી તે દેવોએ મનોભક્ષણ કર્યું, તેથી તે દેવોનું ઈચછાપધાન મન તુરંત વૃદ્ધિ થવાથી શાંત થાય છે. - x - ૪ -
અહીં ઓજાહારાદિના વિભાગને જણાવનારી સૂયગડાંગ નિર્યુક્તિની આ ગાથાઓ છે - ઓજાહાર શરીર વડે, લોમાહાર વચાના સ્પર્શ વડે, પ્રક્ષેપાહાર કોળીયા વડે થાય છે. બધાં અપયતિ જીવો ઓજાહારી જાણવા. પયક્તિા જીવો લોમાહારી અને પ્રોપાહારી વિશે જાણવા - હોય કે ન પણ હોય. એકેન્દ્રિયો, દેવો, નાકોને પ્રોપાહાર નથી. શેષ સંસારીને હોય છે. લોમાહારી એકેન્દ્રિયો, દેવો, નાચ્યો છે. બાકીના બધાને લોમાહાર, પ્રક્ષેપાહાર બંને હોય છે.
આહારની આભોગનિવર્તિતા અને અનાભોગનિવર્તિતા – દેવોને અપર્યાપ્તાવસ્થામાં અનાભોગ નિવર્તિત ઓજાહાર હોય, પયક્તિાવસ્થામાં અનાભોગ નિવર્તિત લોમાહાર હોય છે. તતા મન વડે ભક્ષણ રૂપ આહાર આભોગ નિવર્તિત હોય અને પતાવસ્થામાં હોય છે. બધાં જીવોને અપર્યાપ્તાવસ્થામાં ઓજાહાર અને પયદ્ધિાવસ્થામાં લોમાહાર હોય, તે પણ અનાભોગ નિવર્તિત હોય છે. નૈરયિકોને લોમાહાર આભોગનિવર્તિત પણ હોય.
• સૂત્ર-૫૫૯ થી પ૬૧ -
[પપ૯] ભગવાન ! જીવ આહારક હોય કે અનાહારક? ગૌતમ ! કદાચ આહારક, કદાચ આનાહારક. એ પ્રમાણે નૈરાયિક ચાવત્ અસુરકુમાર રાવ વૈમાનિક કહેવા.
ભગવન!સિદ્ધ આહારક છે કે અનાહારક? આહારક નથી, અણાહારક છે. જીવો આહારક છે કે અનાહાફ? આહાફ પણ હોય અને આણાહારક પણ હોય. નૈરયિકો વિશે પ્રસ્ત – (૧) બધાં જ આહારક હોય, અથવા-ર- બધાં આહાહ અને એક અનાહારક હોય. અથવા-૩-ધણાં આહાક હોય, ઘણાં અનાહારક હોય. એ રીતે વૈમાનિકો સુધી કહેવું. પરંતુ એ નિદ્રયો જીવોવ4 જાણવા..
સિદ્ધો ? તેઓ આહારક નથી, આણાહાક છે.
[૫૬] ભગવદ્ ! ભવ્ય જીવ આહારક હોય કે અનાહારક? કદાચ આહારક, કદાચ અનાહાક. એમ વૈમાનિક સુધી જાણતું. ભવ્ય જીવો આહારક કે અનાહાક? જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. અભવ્યજીવ પણ એમ જ સમજવો. નોભવ્ય-નો ભવ્ય જીવ આહારક કે અનાહારક ? આહાફ ન હોય, અનાહારક હોય. એમ સિદ્ધો પણ જાણવા.
| [૫૬૧] ભગવત્ ! સંજ્ઞી જીવો આહાક કે આનાહારક? ગૌતમ! કદાચ