________________ 18/-/14/486 203 પદ-૧૮, દ્વા-૧૪-“આહાર” છે. 204 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર કેવલી સમુદ્ધાતનો ત્રીજો, ચોયો, પાંચમો એ ત્રણ સમયો અનાહારક હોય છે. કહ્યું છે - પહેલા સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મંથાન, ચોથા સમયે લોકવ્યાપી થાય છે. પાંચમાં સમયે આંતરાનો સંહાર, છઠ્ઠા સમયે મંથાન સંહરે, સાતમે સમયે કપાટ આઠમા સમયે દંડ સંહરે છે. પહેલા અને આઠમાં સમયે ઔદાન્કિ કર્મયોગી હોય, સાતમા, છટ્ટા, બીજા સમયે ઔદારિક મિશ્રયોગી અને ચોથા, પાંચમા, બીજા એ ત્રણ સમયે કામણ કાયયોગી હોય છે, તે વખતે અવશ્ય અનાહારક હોય છે. * * આહારદ્વાર પૂર્ણ - - છે પદ-૧૮, દ્વાર-૧૫ થી 22 ) o હવે આહાર દ્વાર, તેનું આ પહેલું સૂત્ર - સૂl-૪૮૬ - ભગવાન ! આહારક, આહાક રૂપે ક્યાં સુધી હોય આહાક બે ભેદે - છાસ્થ આહારક, કેવલી અlહાક. ભગવન્! છ$ાસ્થ આહાકની પૃચ્છા - ગૌતમ / જઘન્યથી બે સમય ન્યૂન સુલક ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ * કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી અને હોમથી ગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણ કાળ સુધી હોય છે. ભગવાન ! કેવલી આહાક વિશે પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી વર્ષ. ભગવાન ! આનાહાક વિશે પૃચ્છા - આનાહાક બે પ્રકારે છે - છાસ્થ અનાહાક, કેવલી અનાહાફ. ભગવાન ! છાસ્થ અનાહાસ્ક વિશે પૃચ્છા - જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બે સમય. ભગવન ! કેવલી અનાહાક વિશે પૃચ્છા - ગૌતમ ! કેવલી અનાહારક બે ભેદ - સિદ્ધ કેવલી અનાહારક અને ભવ કેવલી અનાહારક સિદ્ધ કેવલી અનાહાક વિણે પૃચ્છા - ગૌતમ! તે સાદિ અનંતકાળ હોય. ભગવન્ભવસ્થ કેવલી અનાહાક વિશે પૃચ્છા - ગૌતમ / ભવસ્થ કેવલી અનાહાફ બે ભેદે - સયોગ અયોગ ભગવન્! સયોગી ભવસ્થ કેવલી અનાહારકની પૃચ્છા - જઘન્ય, ઉત્કૃષ્ટ રહિત ત્રણ સમય, અયોગી ભવસ્થ કેવલી અનાહાક વિશે પૃચ્છા - જઘન્ય, ઉત્કૃષ્ટ રહિત તમુહૂર્ત. * વિવેચન-૪૮૬ : સૂણ સુગમ છે. પરંતુ જઘન્ય બે સમય ન્યૂન સુલકભવ હોય. અહીં જો કે ચાર અને પાંચ સમયની વિગ્રહગતિ છે. કહ્યું છે - ઋજુ ગતિ, એક સમયની વક્રગતિ, બે સમયની વક્રગતિ કહી છે તથા ત્રણ-ચાર સમયની વક્રગતિ અને ચારપાંચ સમયની વક્રગતિ ઘટી શકે છે તો પણ બહુધા બે સમય કે ત્રણ સમયની વક્રગતિ હોય છે. પણ ચાર-પાચ સમયની વક્રગતિ હોતી નથી. માટે તેની વિવા કરી નથી. તેમાં ઉત્કૃષ્ટ ત્રણ સમયની વક્રગતિમાં આદિના બે સમય અનાહારક હોય. તેથી આહારકપણાના વિચારમાં બે સમય ન્યૂન કહી છે. જુગતિ અને એક સમયની વક્રગતિની વિવક્ષા કરી નથી. કેમકે અહીં સૌથી ઘાનો વિચાર છે. શેષ સગમ છે, પણ એટલા કાળ પછી અવશ્ય વિગ્રહ ગતિ થાય. તેમાં અનાહારકપણું હોય છે. માટે અનંતકાળ ન કહ્યો. વલસૂત્ર સુગમ છે. છઠાસ્થ અનાહારક સૂત્રમાં ઉત્કૃષ્ટ બે સમયો ત્રણ સમયની વિગ્રહગતિને આશ્રીને કહા. * * * સયોગી ભવસ્થ કેવલી નાહાક સૂત્રમાં આઠ સમયના o હવે ભાષક આદિ દ્વારો કહે છે - * સૂત્ર-૪૮૭ થી 494 - [48] ભાષક વિશે પૃચ્છા - ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ણ અભાષક વિશે પૃચ્છા - ગૌતમ ! આભાષક ત્રણ પ્રકારે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. જે સાદિ સાંત છે તે જઘન્યથી અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ હોય. [488] પરિત વિશે પૃચ્છા - પરિત્ત બે ભેદે છે, કાય પરિd, સંસાર પરિd. કાય પરિd વિશે પૃચ્છા - જઘન્ય અંતર્મુહુd, ઉતકૃષ્ટ અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીરૂપ અસંખ્યાત પૃedીકાળ. સંસાર પરિત્ત વિશે પૃચ્છા - જઘન્ય અંતમુહૂર્ત. ઉત્કૃષ્ટ અનંતકાળ ચાવતુ કંઈક ન્યૂન આઈ પુદ્ગલ પરાવર્ત. આપત્તિ વિશે પૃચ્છા - અપરિત્ત બે ભેદે છે - કાયઅપરિત, સંસાર અપરિd. કાય અપરિત્ત વિશે પૃચ્છા - જન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. સંસાર પરિત્ત વિશે પૃચ્છા - સંસાર અપિરd બે ભેદે છે - અનાદિ સાંત અને અનાદિ અનંત. નોપરિત્ત-નોઅપરિત્ત વિશે પૃચ્છા-સાદિ અનંત [48] પર્યતા વિશે પૃચ્છા - જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન શત પૃથકૃત્વ સાગરોપમ હોય. અપર્યાપ્તા વિશે પૃચ્છા-જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. નોપચંતા-નોઅપાતા વિશે પૃચ્છા-સાદિ અનંત. [4] સૂક્ષ્મ વિશે પૃચ્છા - જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પૃધીકાળ. ભાદર વિશે પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ ચાવતું ક્ષેત્રથી ગુલનો અસંખ્યાતમો ભાગ નોસૂક્ષ્મ-નોબાદર વિશે પૃચ્છા * સાદિ અનંતકાળ. [49] ભગવાન ! સંજ્ઞી વિશે પૃચ્છા - જઘન્ય આંતર મુહૂર્ત ઉત્કૃષ્ટથી સાધિક શતપૃથકવ સાગરોપમાં સંજ્ઞા વિશે પૃચ્છા - જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. નોસંજ્ઞી