________________ 18/-/10/482 19 Boo પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર ત્યારપછી અવશ્ય સમ્યકત્વની પ્રાપ્તિ થતાં અજ્ઞાન નષ્ટ થાય છે. આ પ્રમાણે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની ત્રણ પ્રકારે જાણવા. વિર્ભાગજ્ઞાન જઘન્યથી એક સમય હોય. કેવી રીતે? સમ્યગુર્દષ્ટિ હોવાથી અવધિજ્ઞાની કોઈ તિર્યય પંચેન્દ્રિય, મનુષ્ય કે દેવ મિથ્યાત્વને પામે અને મિથ્યાવ પ્રાપ્તિ સમયે મિથ્યાત્વથી અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન રૂપે થાય. કેમકે “આદિના ત્રણ જ્ઞાન મિથ્યાવસહિત અજ્ઞાનરૂપે થાય છે એમ શાસ્ત્રવચન છે. તે પછીના સમયે મરણથી કે અન્ય રીતે તે વિભંગજ્ઞાન પડે છે. તેથી વિર્ભાગજ્ઞાન કાળ એક સમય છે. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ અધિક 33-સાગરોપમ હોય. તે આ રીતે - કોઈ મિયાર્દષ્ટિ પૂઈકોટિ આયુ વર્ષનો હોય, કેટલાંક વર્ષ પછી વિર્ભાગજ્ઞાન થાય, અપતિત વિભંગાન સહિત હજુ ગતિથી સાતમી નક્કે જઈ 33-સાગરોપમ સ્થિતિવાળો થાય, ત્યારે આ પ્રમાણ હોય. પછી અવધિજ્ઞાન થવાથી કે વિર્ભાગજ્ઞાનના નાશથી જાય છે. છે પદ-૧૮, દ્વા-૧૧-“દર્શન” છે શુતજ્ઞાની જાણવા. અવધિજ્ઞાનમાં પણ એમ જ જાણતું. પણ તે જાન્યથી એક સમય છે. ભગવદ્ ! મન:પર્યવજ્ઞાની, મન:પર્યવજ્ઞાની રૂપે કેટલો કાળ હોય ? જElm એક સમય, ઉત્કૃષ્ટ કંઈક ન કોડપૂર્વ વર્ષ કેવલજ્ઞાની વિશે પૂછા. - સાદિ અનંતકાળ. અજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાનીની પૃચ્છા - આ ત્રણે ત્રણ પ્રકારે છે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. આ સાદિ સાંત જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટથી અનંતકાળ-અનંત ઉત્સર્પિમી - અવસર્પિણી કાળથી, ફોગથી કંઈક જૂન અર્ધ યુગલ પરાવતું હોય. વિર્ભાગજ્ઞાનીની પૃચ્છા * જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂરકોટી અધિક 33-સાગરોપમ. * વિવેચન-૪૮૨ - જેનામાં જ્ઞાન છે, તે જ્ઞાની. તે બે ભેદે - સાદિ સાંત, સાદિ અનંત. તેમાં કેવળજ્ઞાનની અપેક્ષાએ સાદિ અનંત છે, કેમકે તે પ્રાપ્ત થયા પછી જતું નથી, બાકીના જ્ઞાનની અપેક્ષાએ સાદિ સાંત છે. કેમકે બાકીના જ્ઞાનો અમુક કાળ સુધી જ હોય છે. તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય, પછી મિથ્યાત્વની પ્રાપ્તિ વડે જ્ઞાનના પરિણામનો નાશ થાય છે. ઉત્કૃષ્ટ સાધિક ૬૬-સાગરોપમ, તે સમ્યગુર્દષ્ટિ માફક જાણવો. કેમકે સમ્યષ્ટિને જ જ્ઞાનીપણું છે. આભિનિબોધિક જ્ઞાનસૂત્રમાં કહ્યું - એમ જ છે. સામાન્યથી સાદિ સાંત જ્ઞાની જઘન્ય અને ઉત્કૃષ્ટથી કહ્યો છે તેમ આભિનિબોધિક જ્ઞાની પણ કહેવો. * * * * * એ પ્રમાણે શ્રુતજ્ઞાની પણ જાણવો. અવધિજ્ઞાન સંબંધે એમ જ સમજવું. પરંતુ જઘન્યથી એક સમય છે. કઈ રીતે? અહીં અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય કે દેવ સમ્યકત્વ પ્રાપ્ત કરે, તેને સમ્યકત્વ પ્રાપ્તિ સમયે જ વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાન રૂપ થાય છે. તે જ્યારે દેવના ચ્યવન વડે, બીજાના મરણ વડે કે બીજી રીતે પછીના સમયે પડે છે. ત્યારે અવધિજ્ઞાનનો એક સમય હોય છે. ઉત્કૃષ્ટથી કંઈક અધિક ૬૬-સાગરોપમ હોય. તે પતિત અવધિજ્ઞાન સહિત બે વખત વિજયાદિમાં કે ત્રણ વખત અચુતકલામાં જવા વડે જાણવું. મન:પર્યવજ્ઞાની જઘન્યથી એક સમય. અપ્રમત ગુણસ્થાનમાં વર્તમાન અને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરી બીજે સમયે કાળ કરતાં સંયતને એક સમય જાણવો. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ હોય. કેમકે ત્યારપછી સંયમ ન હોવાથી મન:પર્યવજ્ઞાનનો પણ અભાવ થાય છે. કેવળજ્ઞાની સાદિ અનંતકાળ હોય છે. કેમકે, તેને ત્યાંથી પડવાનું નથી. અજ્ઞાની ત્રણ પ્રકારે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તેમાં જેને કોઈ કાળે જ્ઞાનના પરિણામ થવાના નથી, તે અનાદિ અનંત. જેને જ્ઞાનની પ્રાપ્તિ થશે તે અનાદિ સાંત. જે જ્ઞાન પામી ફરીથી મિથ્યાત્વની પ્રાપ્તિ વડે અજ્ઞાનીપણું પો તે સાદિસાંત. તે જઘન્યથી અંતમુહર્ત હોય, કેમકે સમ્યકત્વ પામવાથી અજ્ઞાન પરિણામનો નાશ થાય છે. ઉત્કૃષ્ટથી અનંત કાળ * ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. 0 આ દર્શનદ્વાર છે, તેમાં પહેલું સૂત્ર - * સૂગ-૪૮૩ - ભગવન્! ચક્ષુદની, ચક્ષુદર્શનીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટથી સાધિક હજાર સાગરોપમ હોય. ભગવન ! અચ@દશની, અચદશનીરૂપે કેટલો કાળ હોય ? અચદશની બે ભેદે - અનાદિ અનંત, અનાદિ સાંત. અવધિદર્શની કેટલો કાળ હોય ? ગૌતમ ! જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાવિક ૧૩ર-સાગરોપમ. કેવલ દશાની વિશે પૂછા - ગૌતમ! સાદિ અનંત હોય. * વિવેચન-૪૮૩ - અહીં તેઈન્દ્રિયાદિ ચઉરિન્દ્રિયાદિમાં ઉપજી, અંતર્મુહર્ત રહી, ફરી તેઈન્દ્રિયાદિમાં ઉપજે ત્યારે ચાદની અંતમુહર્ત હોય. ઉત્કૃષ્ટથી હજાર સાગરોપમ. તે ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને નૈરયિકાદિના ભવભ્રમણ વડે જાણવું. અયાદશની અનાદિ અનંત છે કે જે કદિ મોક્ષે ન જાય, જે મોક્ષે જાય તે અનાદિ સાંત. પંચે તિર્યંચ કે મનુષ્ય તેવા અધ્યવસાયથી અવધિદર્શન ઉત્પન્ન કરી પછીના સમયે કાળ કરે તો અવધિદર્શની એક સમય. ઉત્કૃષ્ટ સાધિક ૧૩ર-સાગરોપમ. તે આમ * વિર્ભાગજ્ઞાન તિર્યચપંચે કે મનુષ્ય અપતિત વિર્ભાગજ્ઞાન સહિત સાતમી નકે જય, મરણ નજીક હોય ત્યારે સમ્યકત્વ પામી, ભ્રષ્ટ થઈ પુનરઃ અપતિત વિર્ભાગજ્ઞાનથી પૂર્વકોટિ આયુ તિર્યંચ થઈ, પૂરું આયુ ભોગવી ફરી સાતમી નક્કે જાય ત્યારે પણ અપતિત વિર્ભાગજ્ઞાની હોય. બંને વખત સાતમી નરકે 33-33 સાગરોપમ