________________ સવજીવ-3/૩૮૩ 193 તિય પંચેન્દ્રિય અને મનુષ્યો જ મનોયોગી છે, તેનાથી વચનયોગી અસંખ્યાતગણી છે. બેઈન્દ્રિયાદિને લેતા, અયોગી અનંતગણાં છે, સિદ્ધો અનંત છે. કાયયોગી અનંતગણાં છે. * સૂત્ર-૩૮૩ - અથવા સર્વ જીવો ચારભેદે છે - પ્રીવેદક, પરવેદક, નપુંસકતેદક, વેદક, ભગવન ! વેદક, વેદક રૂપે કેટલો કાળ રહે? ગૌતમ ! એક દેશથી પૂિવકોટી પૃથકવથી અધિક 110, 118, ૧૪-પલ્યોપમ તથા પલ્યોપમ પૃથકત્વ સુધી રહી શકે. જઘન્યથી એક સમય રહે. પરવેદક જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ શત પૃથકત્વ રહે. નપુંસકવેદક જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળવનસ્પતિકાળ રહે. આવેદક બે ભેટે છે - સાદિ અપર્યાસિત અને સાદિ સંપર્યાસિત, તે જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. વેદકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પુરષવેદકનું જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, નપુંસકવેદકનું જન્ય અંતર્મુહૂd, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શત પૃથક્વ, આવેદકનું અંતર નથી. અ૨બહુd * સૌથી થોડાં પુરુષવેદક, સ્ત્રીવેદક સંખ્યાલગણાં, અવેદક અનંતગણાં, નપુંસકવેદક અનંતગણd. * વિવેચન-૩૮૩ - અથવા બીજા પ્રકારે સર્વે જીવો ચાર ભેદે કહ્યાં છે - પ્રીવેદક આદિ. કાયસ્થિતિ - સ્ત્રીવેદકને પૂર્વે વિવિધ પ્રતિપત્તિમાં કહી છે, પુષવેદકને જઘન્ય તમુહd * x - જેમ સ્ત્રીવેદકે નપુંસકવેદકને ઉપશમ શ્રેણીમાં ઉપશમ થાય, પછી એક સમય તે વેદ અનુભવી મરીને એક સમયતા કહીં તેમ પુરપdદકની જઘન્યથી એક સમયતા કેમ ન થાય ? ઉપશમ શ્રેણીમાં મરીને બધાં પુરુષવેદમાં જ ઉપજે. બીજા વેદમાં નહીં, તેથી સ્ત્રી, નપુંસકમાં ઉક્ત જઘન્ય એક સમયતા સંભવે પુરષવેદમાં નહીં. * * * પુરુષવેદકને ઉત્કૃષ્ટ સાગરોપમ શત પૃથકd - નપુંસકને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. અવેદક બે ભેદે - સાદિ અપર્યવસિતને ક્ષીણવેદ, સાદિ સપર્યવસિત તે ઉપશાંતવેદ, તે જાન્યથી એક સમય. - x* ઉત્કૃષ્ટથી શાંતમુહર્ત અંતર વિચારણાસ્ત્રીવેદકને જઘન્ય અંતમુહd - x * x * ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પુરુષવેદનું અંતર જઘન્ય એક સમય * * * ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. નપુંસકવેદનું જઘન્ય અંતમુહૂર્ત ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. અલાબહત્વ - સૌથી થોડાં પુરુષવેદકો, કેમકે ત્રણે ગતિમાં અલા છે. સ્ત્રીવેદક સંખ્યાતગણ, તિર્યક્ર ગતિમાં ત્રણ ગણાં હોવાથી ઈત્યાદિ, અવેદક અનંતગણાં, નપુંસકો તેથી અનંતગણા. 19/13 194 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ * સૂત્ર-૩૮૪ : અથવા સર્વે જીવો ચાર ભેદે છે - ચક્ષુર્દર્શની, અચસુન્દર્શની, અવધિદર્શની, કેવળદર્શની. ભગવાન ! ચક્ષુર્દશની તે જ રૂપે જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક હાર સાગરોપમ રહે. ચાઈની બે ભેદે છે - અનાદિ અપચવસિત, અનાદિ સાયવસિત. * * * અવધિદર્શનીની જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સાતિરેક ને છાસઠ સાગરોપમ કેવલદર્શન સાદિ અનંત ચશનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. બંને અચસુર્દશનીનું અંતર નથી. અવધિ દર્શનીનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. કેવળ દર્શનીને અંતર નથી. આલબહુત - સૌથી થોડાં અવધિદર્શની, ચક્ષુર્દશની અસંખ્યાતગણા, કેવલદર્શની અનંતગણા, આચક્ષુદશની અનંતગણો છે. * વિવેચન-૩૮૪ - અથવા બીજી રીતે સર્વે જીવો ચાર ભેદે કહ્યા - ચક્ષુર્દર્શની ઈત્યાદિ. તેઓની કાયસ્થિતિ કહે છે - ચન્દર્શની જઘન્યથી અંતર્મુહર્ત - x *x* ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ સહસ્ર રહે. અયક્ષદંશની બે ભેદે - અનાદિ અપર્યવસિત, બીજા અનાદિ સપર્યવસિત - ભવ્ય વિશેષ જે મોક્ષે જશે. અવધિદર્શની જઘન્યથી એક સમય - X-X * ઉત્કૃષ્ટથી બે છાસઠ સાગરોપમાં સાતિરેક, તેમાં એક છાસઠ-વિભંગ જ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્ય અધસપ્તમીમાં ઉપજી ત્યાં 33-સાગરોપમ રહી, ઉદ્વતના કાળે સમ્યકત્વ પામી, ફરી યજે, વિભંગથી પૂર્વકોટી આયુમાં તિર્યંચમાં જન્મી ફરી અધ:સપ્તમીમાં ઉપજે. ત્યાં 33-સાગરોપમ રહી ઉદ્ધના કાળે સમ્યકત્વ પામી ફરી ત્યજે. ફરી તિર્યંચ, ફરી સાતમી નાસ્કી ઈત્યાદિ - X - X * હવે અંતરને કહે છે - ચક્ષુર્દશનીનું જઘન્ય અંતમુહૂર્ત - x * ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું. વૃત્તિમાં એટલું વિશેષ છે કે ત્યાં કારણો રજૂ કરાયા છે. જે અહીં નોંધ્યા નથી - x-xx* x-x- અલાબહત્વમાં સૌથી થોડાં અવધિદર્શની છે કેમકે દેવ, નાક, ગર્ભજ તિર્યચ-મનુષ્યમાં છે. તેનાથી ચક્ષુર્દર્શની અસંખ્યાતપણાં છે ઈત્યાદિ કહેવું. * સૂત્ર-૩૮૫ - અથવા સર્વે અને ચાર ભેદે કહ્યા છે. તે રીતે - સંયત, અસંયત, સંયતાસંયત, નોસંયતનો અસંયતનોસંયતાસંયત ભગવદ્ ! સંયત, સંયત કેટલો કાળ રહે ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. અસંયતને અજ્ઞાની માફક કહેવા. સંયતાસંયત જઘન્યથી અંતમુહુર્ત ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. નોસંયતનોઅસંયતનોસંયતાસંયત જીવો સાદિ અપવિસિત છે.