________________
સવજીવ-૨/૩૭૬
થઈ મોક્ષે જઈ શકે. ઉત્કૃષ્ટ અનંતકાળ - ૪ - પછી નિયમા તે સિદ્ધ થાય. અન્યથા
પતિત્વ અર્થહીન છે.
૧૮૯
અપરિત બે પ્રકારે – કાય અપત્તિ, સંસાર પત્તિ. કાય અપત્તિ-સાધારણ વનસ્પતિજીવ, સંસાર અપત્તિ-કૃષ્ણપાક્ષિક. કાય અપરિત જઘન્યથી અંતર્મુહૂર્ત તે રૂપે રહે. પછી કોઈ પણ પ્રત્યેક શરીરીમાં જાય. ઉત્કૃષ્ટથી તે અનંતકાળ તે જ રૂપે રહી શકે.
સંસાર અપત્તિ બે ભેદે – અનાદિ અપર્યવસિત, જે કદી મોક્ષે ન જાય. અનાદિ સપર્યવસિત-ભવ્યવિશેષ.
નોપત્તિ નોઅપત્તિ સિદ્ધ જીવ છે, ઈત્યાદિ - x -
અંતર-કાયપત્તિનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટથી અનંતકાળવનસ્પતિકાળ, તેટલો કાળ સાધારણરૂપે રહે. સંસારપરિતનું અંતર નથી, કેમકે સંસાર પતિત્વ છૂટ્યા પછી ફરી તે ન થાય. તથા મુક્તનો પ્રતિપાત ન થાય.
ન
કાય અપતિનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્વ. - x - ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ અંતર છે. તે પૃથ્વીકાળ છે. પૃથ્વી આદિ પ્રત્યેક શરીરી ભવોમાં ભ્રમણકાળ ઉત્કૃષ્ટ આટલો જ છે. સંસાર અપત્તિોમાં જે અનાદિ અપર્યવસિત છે, તેનું અંતર નથી હોતું. અનાદિ સપર્યવસિતનું પણ અંતર ન હોય. - ૪ - નોપત્તિ નોઅપત્તિનું પણ અંતર નથી કેમકે તે સાદિ અપર્યવસિત છે.
અલ્પબહુત્વ - સૌથી થોડાં પરિત છે, કેમકે કાય પતિ અને સંસાર પત્તિ જીવ થોડાં છે, તેનાથી નોપતિનોઅપત્તિ અનંતગુણ છે. કેમકે સિદ્ધ જીવ અનંત છે. તેનાથી અપત્તિ અનંતગણાં છે. કેમકે કૃષ્ણપાક્ષિક અતિ ઘણાં છે.
• સૂત્ર-૩૭૭ :
અથવા સર્વે જીવો ત્રણ ભેદે છે – પર્યાપ્તક, અપર્યાપ્તક, નોપતાનો અપર્યાપ્તા. ભગવત્ પર્યાપ્તક કેટલો કાળ તે રૂપે રહે? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાગરોપમશત પૃથકત્વ.
ભગવન્ ! અપર્યાપ્ત ? જઘન્ય અંતર્મુહૂત્ત, ઉત્કૃષ્ટ આંતર્મુહૂર્ત નોપયતિનોઅપતિ સાદિ અપર્યવસિત છે. પર્યાપ્તાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત, અપતાનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમશત પૃથકત્વ. ત્રીજા-નોપયાપ્તાનો પતિાનું અંતર નથી.
અલ્પબહુત્વ-સૌથી થોડાં નોપાનોઅપર્યાપ્તતા, અપર્યાપ્તતા અનંતગણા,
પર્યાપ્તા તેથી સંખ્યાતગણાં છે.
• વિવેચન-૩૭૭ :
બીજા પ્રકારે જીવો ત્રણ ભેદે છે – પર્યાપ્તા, અપર્યાપ્તા અને નોપર્યાપ્તાનો અપર્યાપ્તા. તેમાં પર્યાપ્તાની કાયસ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત. તે અપર્યાપ્તાથી પર્યાપ્તામાં ઉત્પન્ન થઈ ત્યાં અંતર્મુહૂર્ત રહી ફરી અપર્યાપ્તામાં ઉત્પન્ન થવાની અપેક્ષાથી છે ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાધિક ૨૦૦ થી ૯૦૦ સાગરોપમ. આ કથન લબ્ધિ અપેક્ષાએ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
છે. - x -. અપર્યાપ્તાની કાયસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ છે. - X - ૪ - નોપર્યાપ્તા નોઅપર્યાપ્તા સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે.
૧૯૦
પર્યાપ્તકનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. કેમકે અપર્યાપ્તકાળ જ પર્યાપ્તકનું અંતર છે. અપર્યાપ્ત કાળ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. અપર્યાપ્તકનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર સાધિક સાગરોપમ-શત પૃથકત્વ છે. કેમકે પર્યાપ્તકકાળ જ અપર્યાપ્તકનું અંતર છે.
નોપર્યાપ્તા-નોઅપર્યાપ્તાનું અંતર નથી - ૪ -
અલ્પબહુત્વ-સૂત્રાર્થ મુજબ જાણવું વિશેષ એ કે – સિદ્ધ જીવો અલ્પ છે, નિગોદજીવોમાં અપર્યાપ્તા અનંતાનંત સદૈવ હોય છે. પર્યાપ્તાને સંખ્યાતગણાં કહ્યાં છે. સૂત્ર૩૭૮ :
-
અથવા સર્વે જીવો ત્રણ ભેદે છે સૂક્ષ્મ, બાદર અને નોસૂક્ષ્મનોભાદર. ભગવન્ ! સૂક્ષ્મ, સૂક્ષ્મરૂપે કેટલો કાળ રહે? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાત-કાળ-પૃથ્વીકાળ બાદર, જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળઅસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાળથી, ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાતભાગ, નોસૂક્ષ્મનોબાદર સાદિ પર્યવસિત છે.
સૂક્ષ્મનું અંતર બાદરકાળ અને બાદરનું અંતર સૂક્ષ્મકાળ છે. ત્રીજા નોસૂક્ષ્મનોભાદરનું અંતર નથી.
અલ્પબહુત્વ-સૌથી થોડાં નોસૂક્ષ્મનોબાદર, તેથી બાદર અનંતગણાં છે, તેથી સૂક્ષ્મ અસંખ્યાતગણાં છે. • વિવેચન-૩૭૮ :
બીજી રીતે સર્વ જીવો ત્રણ ભેદે સૂક્ષ્મ, બાદર આદિ. સૂક્ષ્મની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ણ. - X - ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ - ૪ - બાદરની જઘન્ય અંતર્મુહૂર્વ - ૪ - x - ૪ - નોસૂક્ષ્મ નોબાદર એ સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે. અંતર-સૂક્ષ્મનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ - X * કેમકે બાદર કાળનું આટલું જ પ્રમાણ છે. બાદરનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ - X - · સૂક્ષ્મનું આટલું કાળ પ્રમાણ છે. નોસૂક્ષ્મનોબાદરનું અંતર નથી. અાબહુત્વ સુગમ છે. વિશેષ કંઈ લખતા નથી.
- સૂત્ર-૩૭૯ :
અથવા સર્વે જીવો ત્રણ ભેદે કહ્યા છે – સંજ્ઞી, અસંજ્ઞી, નોસંજ્ઞીનોઅસંી.
ભગવન્ ! સંજ્ઞી કેટલો કાળ રહે? જઘન્ય અંતર્મુહૂ. ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમશત પૃથવ. અસંી, જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, નોસંજ્ઞીનોઅસંજ્ઞી સાદિ અપર્યવસિત છે.
---
-
સંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. સંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શત પૃથકત્વ. ત્રીજાનું અંતર નથી. અલ્પબહુત્વ - સૌથી થોડાં સંજ્ઞી, નોર્સીનોઅસંી અનંતગણા, અસંતી