________________
3/દ્વીપ૰/૧૭૪
વનખંડો કહ્યા છે. તે આ પ્રમાણે – અશોકવન, સપ્તવતિન, સંપકવન અને ચૂતવન. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તવર્ણવન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં તવન છે.
૧૭૭
તે વનખંડો સાતિરેક ૧૨,૦૦૦ યોજન લંબાઈથી અને ૫૦૦ યોજન વિખંભથી
કહેલ છે. પ્રત્યેક પ્રત્યેક પ્રાકાર વડે ઘેરાયેલ છે. કૃષ્ણ, કૃષ્ણાવભાસ વનખંડ વર્ણન કહેવું યાવત્ ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ ત્યાં વિશ્રામ કરે છે, સુરે છે, રહે છે, બેસે છે, પડખાં બદલે છે, રમણ કરે છે, લીલા કરે છે, ક્રીડા કરે
છે, મોહન કરે છે, જૂના-પુરાણા સુચી સુપકિાંત શુભ કર્મોના કરેલા કલ્યાણફળવૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે.
તે વનખંડોના બહુમધ્ય દેશ ભાગમાં પ્રત્યેકે પ્રત્યેક પાસાદાવતંસક કહેલ છે. તે પ્રાસાદાવર્તક ૬ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી અને ૩૧૪ યોજન લંબાઈપહોળાઈથી અભ્યુદ્ગત, ઉચ્છિત આદિ પૂર્વવત્ યાવત્ અંદર બહુસમરમણીય ભૂમિભાગ કહેલો છે. ઉલ્લોક અને પદ્મભક્તિચિત્રો કહેવા. તે પ્રાસાદાવાંસકોના બહુ મધ્યદેશ ભાગમાં પ્રત્યેક-પ્રત્યેકમાં સીંહાસન કહેલ છે. સપરિવાર વર્ણન કરવું. તે પ્રાસાદાવાંસકની ઉપર ઘણાં આઠ આઠ મંગલો, ધ્વજ, છાતિછત્ર છે. [તે કહેવું.]
ત્યાં ચાર મહર્ષિક દેવો યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવો વસે છે. તે આ રીતે – અશોક, સપ્તપર્ણ, ચંપક, ચૂત. ત્યાં પોત-પોતાના વનખંડોનું, પોતપોતાના પ્રાસાદાવતંસકોનું, પોત-પોતાના સામાનિક દેવોનું, પોત-પોતાની અગ્રમહિષીઓનું પોત–પોતાની પર્યાદાનું, પોત-પોતાના આત્મરક્ષક દેવોનું આધિપત્ય કરતા યાવત્ વિચારે છે.
વિજયા રાજધાનીની અંદર બહુામરમણીય ભૂમિભાગ કહેલ છે. યાવત્ તે પંચવર્ણીમણીથી ઉપશોભિત છે. તૃણ શબ્દરહિત મણીઓનો સ્પર્શ યાવત્ દેવદેવીઓ ત્યાં બેસે છે યાવત્ વિચરે છે.
તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે અહીં એક મોટું ઉપકાકિાલયન કહેલ છે. તે ૧૨૦૦ યોજન લાંબુ-પહોળું અને ૩૭૯૫ યોજનથી કંઈક અધિક તેની પરિધિ છે. અડધો કોસ તેની જાડાઈ છે. તે સંપૂર્ણ સુવર્ણનું યાવત્ પ્રતિરૂપ છે.
તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. પાવર વેદિકા વર્ણન, વનખંડ વર્ણન યાવત્ વિહરે છે, સુધી કહેવું. તે વનખંડ દેશોન બે યોજન ચક્રવાલ વિખંભથી અને ઉપકારિકાલયનની પરિધિ તુલ્ય પરિધિવાળું વનખંડ છે,
તે ઉપકારિકાલયનની ચારે દિશામાં ચાર ખ્રિસોપાન-પ્રતિરૂપક કહેલ છે. (વર્ણન કરવું). તે ત્રિસોપાન પ્રતિરૂપકની આગળ પ્રત્યેક પ્રત્યેક તોરણ કહેલ
18/12
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
છે. છાતિછત્ર છે. તે ઉપકારિકા લયન ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે યાવત્ મણી વડે શોભે છે. મણિ વર્ણન કરવું. ગંધ-સ-સ્પર્શ [કહેવા]. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં એક મોટું મૂલ પ્રાસાદાવાંસક કહેલ છે તે દુર યોજન ઉંચુ, ૩૧૪ યોજન લાંબું-પહોળું, અભ્યુદ્ગત-ઉચિતપ્રહસિત પૂર્વવત્. તે પ્રાસાદાવર્તકના અંદર બહુરામરમણીય ભૂમિભાગ કહેલ છે. યાવત્ મણિસ્પર્શ, ઉલ્લોક.
૧૩૮
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગે અહીં એક મોટી મણિપીઠિકા કહી છે. તે એક યોજન લાંબી-પહોળી, અર્ધયોજન બાહલ્યથી સર્વ
મણિમયી સ્વચ્છ, લક્ષણ છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સીંહાસન કહેલ છે. એ પ્રમાણે સપરિવાર સીહાસન વર્ણન કરવું.
તે પ્રાસાદાવાંસક ઉપર ઘણાં આઠ-આઠ મંગલો, ધ્વજો, છાતિછત્રો છે. તે પ્રાસાદાવતંક બીજા સાર, તેનાથી અર્ધ ઉચ્ચત્વ પ્રમાણ માત્ર પ્રાસાદાવતંસકોથી ચોતફથી ઘેરાયેલ હતું. તે પાસાદાવર્તકો ૩૧૪ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી અને સાડા પંદર યોજન અને અર્ધ કોશ લાંબા-પહોળા છે, અભ્યુદ્ગત આદિ પૂર્વવત્ તે પ્રાસાદાવાંસકોની અંદર બહુસમરમણીય ભૂમિભાગ અને ઉલ્લોક છે. તે બહુામરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં પ્રત્યેકે પ્રત્યેક સીંહાસન કહેલ છે. વર્ણન કરવું તેમાં પરિવારરૂપ ભદ્રાસન કહેલ છે, તેમાં આઠ આઠ મંગલ તથા ધ્વજ, છાતિછત્રો કહેવા.
તે પાસાદાવાંસકો તેનાથી અરૂં ઉચ્ચત્વ પ્રમાણ માત્ર બીજા ચાર ચાર પાસાદાવાંસકથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પાસાદાવતંસકો ૧૫॥ યોજન અને અર્ધકોશ ઉર્ધ્વ ઉચ્ચત્વથી, દેશોન આઠ યોજન લંબાઈ-પહોળાઈથી આદિ પૂર્વવત્ કહેવું. તે પ્રાસાદાવર્તકોની અંદર બહુસમરમણીય ભૂમિભાગ, ઉલ્લોક છે. તે બહુમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે પ્રત્યેક પ્રત્યેક પદ્માસનો કહેલા છે. તે પ્રાસાદે અષ્ટમંગલો, ધ્વજો, છત્રાતિ છો છે.
તે પ્રાસાદાવતંસકો તેનાથી અદ્ધ ઉચ્ચત્વ પ્રમાણ બીજા ચાર પ્રાસાદાવાંસકોથી ચોતરફથી ઘેરાયેલા છે. તે પાસાદાવાંસકો દેશોન આઠ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, દેશોન ચાર યોજન લંબાઈ-પહોડાઈથી છે. શેષ પૂર્વવત્. ભૂમિભાગ, ઉલ્લોક, ભદ્રાસનો ઉપર અષ્ટ મંગલો, ધ્વજો, છાતિછત્રો કહેવા.
તે પાસાદાવર્તક, તેનાથી અર્ધ ઉચ્ચત્વ પ્રમાણ બીજા ચાર પ્રદાવર્તકોથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પ્રાસાદાવાંસકો દેશોન ચાર યોજન ઉર્દૂ ઉરાવથી અને દેશોન બે યોજન લંબાઈ-પહોડાઈથી છે તે અભ્યુદ્ગત આદિ પૂર્વવત્. ભૂમિભાગ, ઉલ્લોક, પદ્માસન, ઉપર અષ્ટમંગલ, ધ્વજ, છાતિછત્રો છે.
• વિવેચન-૧૭૪ :
વિજયા રાજધાનીની ચારે દિશામાં - ૪ - ૫૦૦-૫૦૦ યોજન અબાધાએ -