________________
3/દ્વીપ૰/૧૭૪
આક્રમણ રહિત અર્થાત્ અપાંતરાલ છોડીને. ચાર વનખંડો કહ્યા છે. તે જ વનખંડોને નામથી દિશા ભેદથી દર્શાવે છે. અશોક વૃક્ષ પ્રધાન વન તે અશોકવન. એ પ્રમાણે સપ્તપર્ણવ, ચંપકવન, ચૂતવન પણ જાણવું. - x +
તે વનખંડ સાતિરેક ૧૨,૦૦૦ યોજન લંબાઈથી અને ૫૦૦ યોજન વિખંભથી
પ્રત્યેક કહ્યા છે, પ્રત્યેક પ્રાકારથી ઘેરાયેલ છે. વળી તે વનખંડો કેવા છે ? પાવર વેદિકા, બાહ્ય વનખંડ સુધી તે વિશેષણો કહેવા. ત્યાં ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ ચાવત્ વિચરે છે.
૧૭૯
તે વનખંડોના બહુ મધ્ય દેશ ભાગે પ્રત્યેક પ્રાસાદાવતંસકો કહ્યા છે. તે પ્રાસાદાવાંસકો ૬૨ા યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી અને ૩૧1 યોજન વિકુંભથી છે
“અશુદ્ગત '' ઈત્યાદિ પ્રાસાદાવહંસકોનું વર્ણન સંપૂર્ણ, સપરિવાર પ્રત્યેક સિંહાસન સુધી કહેવું.
તે વનખંડોમાં પ્રત્યેકમાં એકૈક દેવ ભાવથી ચાર દેવો મહદ્ધિક, મહધુતિક, મહાબલ, મહાયશ, મહાસૌખ્ય, મહાનુભાવ એવા પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે આ પ્રમાણે – અશોકવનમાં અશોક, સપ્તપર્ણ વનમાં સપ્તપર્ણ, ચંપકવનમાં ચંપક, ચૂતવનમાં ચૂત.
તે અશોકાદિ દેવો, તે વનખંડના પોતાના પ્રાસાદાવતંસકના પોત-પોતાના હજારો સામાનિકો, પોત-પોતાની સપરિવાર અગ્રમહિષી, પોત-પોતાની પર્ષદા ઈત્યાદિનું આધિપત્ય કરતાં વિચરે છે.
વિજયા રાજધાનીનો અંદરનો બહુસમરમણીય ભૂમિભાગ કહ્યો છે. તેનું – “જેમ કોઈ આલિંગપુષ્કર” ઈત્યાદિ “વર્ણન પૂર્વવત્ સંપૂર્ણ મણીના સ્પર્શ સુધી કહેવું. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં અહીં એક મોટું
ઉપકારિકાલયન કહેલ છે. રાજધાની સ્વામીના પ્રાસાદાવતંસકાદિને ઉપકાર કરે છે અથવા ઉપકારીકા એટલે પ્રાસાદાવાંસકાદિની પીઠિકા. અન્યત્ર આ ઉપકારક પ્રસિદ્ધ છે. આ ઉપકારિકાલયનવત્ ઉપકાલિયન છે. તે ૧૨૦૦ યોજન લાંબુ-પહોળું, ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. • x - તે સંપૂર્ણ જાંબૂનદમય છે, “સ્વચ્છ” ઈત્યાદિ વિશેષણ પૂર્વવત્ જાણવા.
તે ઉપકારિકાલયન એક પાવરવેદિકાથી, તેના પછી એક વનખંડથી બધી દિશામાં, સામસ્ત્યથી પરીવરેલ છે. બંનેનું વર્ણન પૂર્વવત્ કહેવું. ત્યાં ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ બેસે છે, સુવે છે યાવત્ વિચરે છે. તે ઉપકારિકાલયનની ચારે દિશામાં એક-એક દિશામાં એકૈક ભાવથી ચાર ત્રિસોપાનપ્રતિરૂપક - પ્રતિવિશિષ્ટરૂપ ત્રિસોપાન કહે છે. વર્ણન પૂર્વવત્ કહેવું. તે ત્રિસોપાન પ્રતિરૂપકોની આગળ પ્રત્યેક-પ્રત્યેકને તોરણ કહેલ છે, તેનું વર્ણન પૂર્વવત્.
તે ઉપકાકિાલયનની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. - x - ભૂમિભાગ વર્ણન પૂર્વવત્ મણીના સ્પર્શ સુધી કહેવું. તે બહુસમરમણીય ભૂમિભાગના
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ બહુમધ્ય દેશભાગે અહીં એક મહાન મૂલ પ્રાસાદાવાંસક કહેલ છે. તે ૬૨ા યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. ૩૧૧ યોજન લંબાઈ-પહોળાઈથી છે. - ૪ - તેનું વર્ણન, મધ્યમાં ભૂમિભાગ વર્ણન, સિંહાસન વર્ણન, બાકીના ભદ્રાસનો, તેના પરિવાર ભૂત વિજયદ્વાર બહાર રહેલ પ્રાસાદવત્ કહેવું.
a મૂલ પ્રાસાદાવર્તસકના બહુમધ્ય દેશભાગે અહીં એક મણિપીઠિકા કહી છે, તે એક યોજન લાંબી-પહોળી, અર્ધયોજન બાહલ્યથી છે. તે સંપૂર્ણ મણિમયી છે. શેષ વિશેષણ પૂર્વવત્. તે મણિપીઠિકાની ઉપર અહીં એક મોટું સિંહાસન કહેલ છે. તે સિંહાસનના પરિવારભૂત બીજા ભદ્રારાનો પૂર્વવત્ કહેવા. તે મૂલ પ્રાસાદાવતંક બીજા ચાર મૂલપ્રાસાદાવતંરાકતી ચોતરફથી ઘેરાયેલ છે. તે પ્રાસાદો, મૂલ પ્રાસાદથી અદ્ધ ઉચ્ચત્વ પ્રમાણવાળા છે. બાકી સૂત્રાર્થ મુજબ છે.
૧૮૦
તે પ્રાસાદાવાંસકોના બહુમધ્ય દેશભાગે એક-એકમાં સિંહાસન કહેલ છે, તે સિંહાસનનું વર્ણન પૂર્વવત્ છે. વિશેષ એ કે સિંહાસનોમાં શેષ-બાકીનાને પરિવારભૂત ન કહેવા. તે પ્રાસાદાવતંસકો બીજા ચાર પ્રાસાદાવાંસકોથી ઘેરાયેલા છે. તે પૂર્વના પ્રાસાદ કરતા અર્હા ઉચ્ચત્વ પ્રમાણથી છે ઈત્યાદિ સૂત્રાર્થવત્. તેથી તે મૂલ પ્રાસાદની અપેક્ષાએ ચતુર્થ ભાગ માત્ર પ્રમાણથી થશે. - ૪ - x -
આ પ્રાસાદાવતંસકો પણ તેનાથી અર્હા ઉચ્ચત્વ પ્રમાણ માત્ર - અનંતરોક્ત પ્રાસાદાવતંસકોથી અડધી ઉંચાઈવાળા બીજા ચાર પ્રાસાદાવતંસકોથી પરિવરેલ છે.
સ્વરૂપાદિ વર્ણન અનંતર પ્રાસાદવત્ કહેવું. તે પ્રાસાદાવતંસકો પણ તેનાથી અર્લ ઉચ્ચત્વવાળા બીજા ચાર પ્રાસાદાવાંસકોથી ઘેરાયેલ છે. અર્થાત્ તે પ્રાસાદાવતંસકો મૂળ પ્રાસાદાવતંસકની અપેક્ષાએ સોળમાં ભાગ પ્રમાણ છે. તેનું લંબાઈ આદિ પ્રમાણ સૂત્રાર્થવત્ જાણવું. તેનું સ્વરૂપ વર્ણન, મધ્ય ભૂમિભાગ વર્ણન, ઉલ્લોક વર્ણન સિંહાસનનું પરિવાર વર્જિત વર્ણન પૂર્વવત્.
- સૂત્ર-૧૭૫ :
તે મૂલ પ્રાસાદાવતસકની ઉત્તરપૂર્વમાં અહીં વિજય દેવની સુધર્માંસભા કહી છે. તે ૧૨ યોજન લાંબી, 1 યોજન પહોળી અને નવ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. અનેકશત સ્તંભ સંનિર્વિષ્ટ છે. અભ્યુદ્ગત સુકૃત્ વજ્રર્વેદિકા, શ્રેષ્ઠ તોરણ ઉપર રતિદાસી શાલભંજિકા, સુશ્લિષ્ટ-વિશિષ્ટ-લષ્ટ-સંસ્થિત-પ્રશરતવૈસૂર્ય-વિમલ સ્તંભ છે. વિવિધ મણિ-કનક-રત્ન ખચિત ઉજ્જ્વલ-બહુામસુવિભકત-ચિત્ર-નિશ્ચિત રમણીય કુઢ઼િમતલ, ઈહાશૃંગ-વૃષભ-૮-ન-મગરવિહગ-વ્યાલક-કિન્નર-ગુરુ-સરભ-ચમર-કુંજર-વનલતા-પાલતા આદિના ચિત્રો [d સભામાં છે તેના સ્તંભો ઉપર વજ્ર વેદિકાથી પરિંગત હોવાથી અભિરામ - રમ્ય લાગે છે. સમશ્રેણીના વિધાધરોના યુગલોના યંત્રોના પ્રભાવે આ સભા હજારો કિરણોથી પ્રભાસિત છે.
[આ સભા] હજારો રૂપકોથી યુકત છે. તે દીપ્યમાન છે, વિશેષ દીપ્યમાન