________________
દ્વીપ/૧૭૩
૧૩૫
૧૭૬
તેનો સ્પર્શ શુભ અને સુખદ છે. તે પ્રાસાદીયાદિ વિરોષણયુક્ત છે.
તે દ્વારોની બંને બાજુ બંને નિષિવિકામાં બન્ને ચંદન કળશની પરિપાટી છે ઈત્યાદિ યાવત વનમાલા કહેતું..
તે દ્વારની બંને બાજુ બંને નૈBધિકામાં બન્ને પકંઠકો કહ્યા છે. તે પકંઠક- ૩૧ યોજન એક કોશ લંબાઈ-પહોળાઈથી અને ૧૫- યોજન અઢી કોશ બાહચથી છે. સર્વે રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે પ્રકંઠક ઉપર એકૈક પ્રાસાદાવતુંસક છે. તે પ્રાસાદાવતંસક ૩૫ યોજન ઉtd ઉચ્ચત્તથી, ૧૫ યોજનઅઢી કોશ લંબાઈ-પહોળાઈથી છે. બાકી પૂર્વવત્ યાવત સમુગફ વિશેષ એ કે આ બધું બહુવચનમાં કહેવું.
વિજય રાજધાનીમાં એકૈક દ્વારમાં ૧૦૮ ચકદેવજ ચાવત્ ૧૦૮ શ્વેત ચતુત શ્રેષ્ઠ હાથીની આકૃતિવાળી છે. એ પ્રમાણે તે બધી મળીને વિજયા રાજધાનીના એકૈક દ્વારમાં ૧૦૮o dજાઓ હોય છે, એમ કહેલ છે.
વિજય રાજધાનીના એકૈક દ્વટે - તે દ્વારની આગળ ૧-ભૌમ કહ્યા છે. તે ભૌમોનો ભૂમિભાગ, ઉલ્લોક પાલતાદિ ચિત્રોથી ચિત્રિત છે. તે ભૌમના બહુ મધ્યદેશ ભાગમાં જે નવ-નવ ભૌમ છે. તે ભૌમના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેક પ્રત્યેક સીંહાસન કહેલ છે. સીંહાસન વર્ણન દામ ઘન પૂર્વે કar મુજબ જાણતું. અહીં અવશેષ ભૌમમાં પ્રત્યેકપ્રત્યેક ભદ્રાસન છે.
તે દ્વારોના ઉપરનો ભાગ સોળ પ્રકારના રનોથી શોભિત છે આદિ પૂર્વવત યાવત્ છમાતિછત્ર, એ પ્રમાણે બધાં મળીને વિજયા રાજધાનીમાં ૫oo દ્વાર છે એમ કહેલ છે.
• વિવેચન-૧૩ :
ભદંત ! વિજય દેવની વિજયા રાજધાની ક્યાં છે ? ગૌતમ ! વિજય દ્વારની પૂર્વ દિશામાં તિછ અસંખ્યાત દ્વીપ સમદ્રો ઓળંગીને તેના અંતરમાં જે અન્ય જંબૂદ્વીપ, અધિકૃ દ્વીપ તુલ્ય નામક, આના દ્વારા જંબૂદ્વીપનું પણ અસંખ્યયવા સૂચવે છે. તેમાં ૧૨,000 યોજન અવગાહ્યા પછી તેના માર્ગમાં વિજય દેવની યોગ્યા વિજયા નામની રાજધાની મેં અને બધાં તીર્થકરે કહી છે. તે ૧૨,ooo યોજન લાંબીપહોળી છે ઈત્યાદિ સૂમાર્ચ મુજબ કહેવું.
વિજયા નામની રાજધાની એક મોટા પ્રાકાર વડે બધી દિશાથી સમસ્તપણે પરિક્ષિત છે. તે પ્રાકાર 3 યોજન ઉર્વ ઉચ્ચત્વથી છે ઈત્યાદિ માપ પ્રમાણ સૂકાથી મુજબ જાણવું. આ પ્રાકાર મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત-મૂળ વિકંભનું અડધું થવાથી, ઉપર તનુ-પાતળું, કેમકે મધ્ય વિકંભથી પણ અડધું થવાથી છે. તે ઉંચા કરાયેલ ગાયની પૂંછના આકારે રહેલ છે. સંપૂર્ણ સુવર્ણમય છે, સ્વચ્છ ઈત્યાદિ વિશેષણ પૂર્વવતુ, તે પ્રાકાર વિવિધ પંચવર્ણી - કૃણાદિ વર્ણ તારતમ્યતાથી કહેવા. પંચવર્ણત્વને જ જણાવે છે - “કૃષ્ણ' ઈત્યાદિ.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તે કપિશીર્ષક પ્રત્યેક અદ્ધક્રોશ-૧૦૦૦ ધનુ પ્રમાણ આયામથી - દીતિાથી, ૫૦૦ ધનુષ્ટ્ર વિસ્તારથી આદિ છે. • x • વિજયા રાજધાનીની એકૈક બાહામાં ૧૨૫૧૨૫ દ્વારો કહેલા છેસર્વ સંખ્યા ૫oo દ્વાર છે. તે દ્વારો પ્રત્યેક શો યોજન ઉદd, ૩૧ી યોજન વિ&મથી અને ૩૧ી યોજના પ્રવેશથી છે. દ્વારોનું વર્ણન સંપૂર્ણ, વનમાળાના વર્ણન પર્યન્ત કહેવું.
તે દ્વારોના પ્રત્યેક ઉભય પડખામાં એકૈક નૈષેધિકી ભાવથી બે પ્રકારે નૈપેધિકીમાં બબ્બે પ્રકંક-પીઠ વિશેષ કહી છે. તે પ્રકંક્કો પ્રત્યેક ૩૧ી યોજન લંબાઈ-પહોંડાઈથી ઈત્યાદિ કહેવું. તે પ્રકંઠકો વજનમય, સ્વચ્છ, ગ્લણ ઈત્યાદિ પૂર્વવત્.
તે પ્રકંઠકો ઉપર પ્રત્યેક પ્રાસાદ વિશેષ કહેલ છે. તે પ્રાસાદાવતુંસક ૩૧ યોજન ઉd ઉચ્ચત્વથી ઈત્યાદિ કહેવું. તે પ્રાસાદોનું અભ્યર્ગત ઈત્યાદિ સામાન્યથી
સ્વરૂપ વર્ણન, ઉલ્લોક વર્ણન, મધ્યભૂમિ ભાગ વર્ણન, સિંહાસન વર્ણન, વિજયદુષ્ય વર્ણન, મુતદામ વર્ણન એ બધું વિજયદ્વારવત્ જાણવું. બાકીના તોરણાદિ વિજયદ્વારવત્ હવે કહેવાનાર ગાથા મુજબ જાણવા.
તારા ઈત્યાદિ ત્રણ ગાથા, દ્વારોમાં પ્રત્યેક એકૈક નૈપેધિકીમાં બન્ને તોરણ કહ્યા. તે તોરણોની ઉપર પ્રત્યેકમાં આઠ-આઠ મંગલો છે. તે તોરણોની ઉપર કૃણા ચામર વિજાદિ છે. પછી તોરણોની આગળ શાલભંજિકા, પછી નાગદંતકો, નાગદંતકોમાં માળા, પછી અશ્વસંઘાટાદિ સંઘાટો કહેવા. પછી અશ્વપંક્તિ આદિ, પંક્તિ પછી અશ્વવીથી આદિ વીવીઓ, પછી અશ્વમિથુનકાદિ મિથુનો, પછી પદાલતાદિ લતા, પછી ચતુર્દિક સૌવસ્તિક કહેવા. પછી વંદન કળશ, પછી ભંગારક, પછી આદર્શક, પછી સ્વાલ, પછી પાની, પછી સુપતિષ્ઠ, પછી મનોગુલિકા તેમાં વાતકરકવાયુ ભરેલ અથવા જળશૂન્ય ઘડા છે. પછી ચિત્ર રત્નકરંક, પછી અશ્વ કંઠ, ગજકંઠ, નસ્કંઠ, ઉપલક્ષણથી કિંમર-કપુરષ-મહોગ-ગંધર્વ-વૃષભ કંક ક્રમથી કહેવા. પછી પુષ ચંગેરી, પછી પુષ્પાદિ પટલક, પછી સિંહાસન, પછી છત્ર, પછી ચામર, પછી તૈલ સમુદ્ગક વક્તવ્યતા પછી ધ્વજા, તે ધ્વજાનું આ છેલ્લું સૂત્ર છે -
એ પ્રમાણે બધાં મળીને વિજયા રાજધાનીના એકૈક દ્વારમાં ૧૦૮૦-૧૦૮૦ વિજાઓ થાય છે, એમ કહ્યું છે. પછી ભીમો કહેવા. તેમાં સૂત્રમાં સાક્ષાત્ કહે છે - તે દ્વારોની આગળ સત્તર-સત્તર ભોમો કહ્યા છે. તે ભૌમોના ભૂમિભાગ, ઉલ્લોક પૂર્વવત્ કહેવા.
તે ભૌમોના બહ મધ્ય દેશ ભાગમાં જે નવ-નવ ભૌમ છે તેના બહુ મધ્યદેશ ભાગમાં પ્રત્યેકમાં વિજયદેવ યોગ્ય સિંહાસન, જેમ વિજયદ્વાર પાંચમાં ભૌમમાં છે, તેમ કહેવું. માત્ર સપરિવાર સિંહાસન કહેવું. બાકીના ભૌમમાં પ્રત્યેકમાં સપરિવાર કહેલ છે. • x -
• સુત્ર-૧૩૪ - વિજયા રાજધાનીની ચારે દિશામાં પ૦૦ યોજન બાધાએ અહીં ચાર