________________ 3દ્વીપ/ 8 193 194 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ જેનાથી પત્રો નીકળતા નથી. કરનમય પત્રો છે. વિવિધ મણિ-વૈડૂર્યમય લિયાસનમણી ભાજન છે. તપનીયમય સાંકળ છે. મણીભાજનની ઉપર રિટ રનમય તેનું ઢાંકણ છે. રિટરનમય મણી, વજમય લેખની, રિટમય અક્ષરોથી ધાર્મિક લેખ્ય છે. તે ઉપપાત સભાની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી બલિપીઠ છે. તે બે યોજના લાંબી-પહોળી, એક યોજન જાડી આદિ છે. તે બલિપીઠની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી નંદાપુષ્કરિણી કહી છે. તે દ્રહ પ્રમાણ છે. દ્રહની જેમ તેના પણ ગિસોપાન અને તોરણનું વર્ણન પૂર્વવત્ કરવું. વિજય દેવની રાજધાનીનું વર્ણન કર્યું. હવે વિજયદેવ, ત્યાં ઉત્પન્ન થાય પછી જે કરે છે, જે રીતે તેનો અભિષેક થાય છે, તેને હવે જણાવે છે - મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદિત કરેલ દ્વીપસમુદ્રાંતર્ગત્ જંબૂલીપ-વિજયદ્વારાધિકાર પૂર્ણ * વિવેચન-૧૩૮ : તે સિદ્ધાયતનના ઉત્તપૂર્વમાં એક મોટી ઉપપાત સભા છે. તેનું સુઘમસભા માફક પ્રમાણ, ત્રણ દ્વારો, દ્વારોની આગળ મુખમંડપ ઈત્યાદિ બધું ગોમાનસી સુધી કહેવું. પછી ઉલ્લોક વર્ણન, ભૂમિભાગ વર્ણન યાવત મણીના સ્પર્શ સુધી કહેવું. તે બહુસમ રમણીય ભૂમિ ભાગના બહુમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા છે. જે એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજન જાડી, સંપૂર્ણ મણીમય ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. તે મણિ પીઠિકા ઉપર એક દેવશયનીય કહેલ છે. તેના સ્વરૂપનું વર્ણન સુધમસિભાના દેવશયનીયની માફક કહેવું. તે ઉપાત સભાની ઉપર આઠ-આઠ મંગલકો છે ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. તે ઉપપાત સભાની ઉત્તરપૂર્વમાં અહીં એક મોટો દ્રહ છે. તે સાડાબાર યોજના લાંબો, સવા છ યોજન પહોળો, દશ યોજન ઉંડો છે. નંદાપુષ્કરિણીત સ્વચ્છ, ગ્લણાદિ બધું કહેવું. - x - તે દ્રહ એક પાવક્વેદિકા અને એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. પાવર વેદિકા અને વનખંડનું વર્ણન - ત્યાં ઘણાં વ્યતર દેવ-દેવીઓ યાવત્ વિવારે છે. સુધી કહેવું. તે દ્રહની ત્રણ દિશામાં મિસોપાન પ્રતિરૂપક છે. તે સિસોપાન પ્રતિરૂપક અને તોરણોનું વર્ણન પૂર્વવત્ છે. તે દ્રહની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી અભિષેકસભા કહી છે. તેનું પણ પ્રમાણ-સ્વરૂપ-દ્વાર-મુખમંડપ-પેક્ષાગૃહ મંડપ-ચૈત્યસ્તૂપ ઈત્યાદિનું વર્ણન સુધમસિભાવ કહેવું. તે ગોમાનસી સુધી કહેવું. ત્યારપચી તે પ્રમાણે જ ઉલ્લોક વર્ણન, ભૂમિભાગ વર્ણન મણીઓના સ્પર્શ સુધી કહેવું. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગે એક મોટી મણિપીઠિકા કહી છે, તે એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજન જાડી, સંપૂર્ણ મણિમય, સ્વચ્છશ્લષ્ણાદિ છે. તે મણિપીઠિકા ઉપર અહીં એક મોટું સિંહાસન છે. તેનું વર્ણન પૂર્વવતું. અહીં પરિવારભૂત ભદ્રાસનો ન કેહવા. તે સિંહાસનમાં વિજય દેવને યોગ્ય ઘણાં અભિષેક ભાંડ રહે છે. તે અભિષેક સમાની ઉત્તરપૂર્વ દિશામાં મોટી અલંકાર સભા છે. તે પ્રમાણ - સ્વરૂપ - ગણ દ્વાર - મુખમંડપ - પ્રેક્ષા ગૃહમંડપાદિ વર્ણન પ્રકારથી અભિષેક સભા પરિવાર સહિત સહાસન સુધી કરવું. તે સિંહાસને વિજયદેવને યોગ્ય ઘણાં અલંકાર ભાંડ રહેલા છે. તે અલંકાર સભાની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી નવસાય સભા છે. તે અભિષેક સભાવતુ પ્રમાણ-સ્વરૂપ-ત્રણ દ્વાર-મુખ મંડપાદિ વર્ણન પ્રકારથી અપરિવાર સિંહાસન સુધી કહેવું. અહીં સિંહાસનમાં એક મોટું પુસ્તકરત્ન રાખેલ છે. તે પુસ્તકનું વર્ણન આ પ્રમાણે છે - ટિ રત્નમયી કંબિકા-પુષ્ટક. ૪તમયતપનીયમય દવક જેમાં સ્ત્ર, પ્રોત છે. દવકની આદિમાં વિવિધ મણિમય ગ્રંથિ છે, [18/13]