________________ 1/-50 205 206 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ જ્ઞાન દ્વારમાં - જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે. * x * તેમાં જે જ્ઞાની છે, તે નિયમથી ત્રણ જ્ઞાનવાળા છે. તે આ રીતે- આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની. તેમાં જે અજ્ઞાની છે, તેમાં કેટલાંક બે અજ્ઞાની છે, કેટલાંક ત્રણ અજ્ઞાની છે. તેમાં જે બે અજ્ઞાની છે, તે નિયમા મતિ અજ્ઞાની અને શ્રત અજ્ઞાની છે. જે ત્રણ અજ્ઞાની છે, તે નિયમા મતિ અજ્ઞાની, શ્રત અજ્ઞાની, વિર્ભાગજ્ઞાની છે. આ બે કે ત્રણ અજ્ઞાનીનો વિકલા અસંજ્ઞી મળેથી જે ઉત્પન્ન થાય છે, તેના પ્રતિ કહેવું. તે નૈરયિકવત્ કહેવું. ઉપયોગ - આહાર દ્વારો નૈરયિકવત્ કહેવા. ઉપપાત-સંજ્ઞી-અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચ-ગર્ભજ મનુષ્યોથી છે. સ્થિતિ-જઘન્યથી 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમ છે. સમુઠ્ઠાતને આશ્રીને મરણ વિચારણામાં સમવહત થઈને પણ મરે છે, અસમવહત થઈને પણ મરે છે. ચ્યવનદ્વારમાં અનંતર ઉદ્વર્તીને પૃથ્વી, અપ, વનસ્પતિ કાયિક ગર્ભ બુકાંતિક સંખ્યાત વષય તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્યોમાં જાય છે, બાકીના જીવ સ્થાનોમાં નહીં. તેથી ગતિ-આગિતદ્વારમાં બે ગતિ-બે આગતિ, તિર્યંચ અને મનુષ્યગતિ અપેક્ષાએ કહેલ છે. પરીd-પ્રત્યેકશરીરી, અસંખ્યાતા કહ્યા છે. ઉપસંહારાર્થે, તે આ દેવો, તે પંચેન્દ્રિયાદિ કહ્યું. હવે સ્થાવર અને બસનું ભવસ્થિતિ કાળમાન કહે છે - * સૂત્ર-૫૧ - ભગવના સ્થાવરની કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમી જન્યથી અંતમુહૂર્વ, ઉત્કૃષ્ટથી રર,સ્થિતિ કહી છે. ભગવન ! ત્રસની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ સ્થિતિ કહી છે. ભગવના થાવસ્થાવરવમાં કાળથી ક્યાં સુધી રહે ? જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અનંતલોક - અસંખ્યાત યુગલ પરિવર્ત. તે પુગલ પરાવતું આવલિકાથી અસંખ્યાત ભાગ. ભગવન / બસ, બસત્વથી કાળથી કેટલો કાળ હોય ? જાન્યથી અંતમુહૂર્ત ઉતકૃષ્ટથી અસંખ્યાત કાળ-અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંખ્યાત લોક. ભગવાન ! સ્થાવરનું કેટલા કાળનું અંતર હોય છે ? બસની સંચિણા મુજબ કહેવું. ભગવાન ! બસને કેટલા કાળનું અંતર હોય છે જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવાન ! આ બસ અને સ્થાવરમાં કોણ, કોનાથી અલા-બહુ, તુલ્યવિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં ત્રસ છે, સ્થાવરો અનંતગણા છે. તે આ દ્વિવિધા સંસાર સમાપણા જીવો કહ્યા. * વિવેચન-પ૧ : જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી 22,000 વર્ષ, આ પૃથ્વીકાયને આશ્રીને જાણવું. બીજા સ્થાવર કાયને ઉત્કૃષ્ટથી આટલી ભવસ્થિતિનો અભાવ છે. ત્રસકાયની જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી બીશ સાગરોપમ, આ દેવ-નાક અપેક્ષાઓ જાણવું. બીજા ત્રસકાયને ઉત્કૃષ્ટથી આટલી ભવસ્થિતિનો અભાવ છે. હવે આ બંનેની કાયસ્થિતિ કાળમાનને કહે છે - સ્થાવર, આ રૂપે સ્થાવરવ એવો ભાવ છે. કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહfકાળ, ઉત્કૃષ્ટથી અનંતકાળ. તે જ અનતંકાળ. કાળ અને ક્ષેત્ર વડે નિરૂપે છે - અનંતી ઉત્સર્પિણી - અવસર્પિણી, કાળથી. ફોગથી અનંત લોક. શું કહે છે ? અનંતલોકમાં જેટલો આકાશ પ્રદેશો છે, તેમાં પ્રતિ સમય એક-એકના અપહારથી જેટલી અનંતી અવસર્પિણી-ઉત્સર્પિણી થાય છે. આનું જ પુદ્ગલપરાવર્ત માન કહે છે–અસંખ્ય પુદ્ગલ પરાવર્ત. અસંખ્ય પુદ્ગલ પરાવર્તામાં ક્ષેત્રથી એટલે પદ સાંનિધ્યથી ફોટા પદગલ પરાવર્તામાં જેટલા સંભવે છે. તે અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી સમજવું. આ અસંમેય અસંખ્યય ભેદાત્મક છે, તેથી પુદ્ગલપરાવર્ત અસંખ્યયવ નિધરિ છે. પુદ્ગલ પરાવર્ત આવલિકાનો અસંખ્યાત ભાગ. આવલિકાના અસંખ્યાતમે ભાગે જેટલા સમયો છે તેટલું પ્રમાણ સમજવું. આ વનસ્પતિકાય સ્થિતિને આશ્રીને જાણવું. પણ પૃથ્વી-અકાય સ્થિતિની અપેક્ષાએ નહીં. તે બંનેની કાયસ્થિતિ ઉત્કર્ષથી અસંખ્યય ઉત્સર્પિણી પ્રમાણત્વથી છે. તેથી પ્રજ્ઞાપનામાં કહ્યું છે - પૃથ્વીકાયિક, પૃવીકાયિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી. અંતમુહd, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ, અસંખ્યાત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળથી, ફોગથી અસંખ્યાતલોક, એ રીતે અપુકાયિક પણ જાણવા. જે વનસ્પતિકાયની સ્થિતિ છે, તે ચોક્ત પ્રમાણ ત્યાં કહેલ છે - ભગવતુ ! વનસ્પતિકાયિક, વનસ્પતિકાયિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ - અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અનંત લોક અસંખ્યાત પુદ્ગલ પાd આવલિકાનો અસંખ્યાત ભાગ. આ જ વનસ્પતિ સ્થિતિકાળ સાંવ્યવહારિક જીવોને આશ્રીને કહ્યો છે, અસાંવ્યવહારિક જીવોને તો કાયસ્થિતિ અનાદિ જાણવી. તથા “વિશેષવતીમાં કહ્યું છે - અનંતા જીવો છે, જેના વડે ત્રસાદિ પરિણામ પ્રાપ્ત થતાં નથી, તેઓ અનંતાનંત નિગોદવાસમાં વસે છે. તે પણ તે અસાંવ્યવહારિક જીવોની અનાદિ કાયસ્થિતિ કેટલાંકને અનંતકાળ હોય છે, જેઓ કદી અસાંવ્યવહારિક રાશિમાંથી ઉદ્વર્તીને સાંવ્યવહારિક સશિમાં પડશે નહીં. કેટલાંકને અનાદિ સાંત હોય છે, જે અસાંવ્યવહારિક રાશિમાંથી ઉદ્વર્તીને સાંવ્યવહારિક રાશિ પામે છે. હવે કઈ રીતે અસાંવ્યવહારિક સશિથી નીકળીને સાંવ્યવહારિક રાશિમાં આવે છે ? જેથી એવી પ્રરૂપણા કરાય છે. કહેવાય છે, આવે છે ? કઈ રીતે માનવું ? તેથી કહે છે - પૂર્વચાર્યના ઉપદેશથી તથા કહે છે - “દુષમઅંધકાર નિમગ્નજન પ્રવચન