________________ 1/-/49 203 204 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ કેવલ અવબોધ વડે સમસ્ત વસ્તુજાત. એ રીતે અસિદ્ધ પણ ભવસ્થ કેવલી એ પ્રમાણે વર્તે છે. તેમ ન થાય, એમ પ્રતીતિ માટે કહે છે - મુક્યને - પુચાપુન્યરૂપથી છૂ કમથી. આ પણ અપરિનિવૃતા જ બીજા વડે ઈચ્છાય છે - “મુક્તિ પદ પ્રાપ્ત થવા છતાં પણ તીર્થનિકાર દર્શનથી અહીં આવે છે.” આ વચનથી કહ્યું. તેથી મંદમતિની બુદ્ધિ ભ્રમિત ન થાય માટે કહે છે - પનિવનિ - બધાં કર્મો અગ્નિમાં બળી ગયા જેવા થાય છે. તેથી શું કહે છે ? સર્વે શારીરિક, માનસિક દુઃખોનો વિનાશ કરે છે. ઉક્ત કારણે જ ગતિ-આગતિ દ્વારમાં ચાર ગતિ અને પાંચ ગતિ થાય કેમકે સિદ્ધ ગતિમાં ગમન થાય છે. પરીd-પ્રત્યેક શરીરી, સંખ્યય-સંખેયકોટી પ્રમાણત્વથી કહ્યું. હવે દેવોને કહે છે - * સૂત્ર-પ૦ : તે દેવો શું છે ? દેશે ચાર ભેદે કહ્યા છે, તે આ રીતે - ભવનવાસી, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક. તે ભવનવાસી શું છે ? તેઓ દશ ભેદે કહ્યા છે. તે આ પ્રમાણે - અસુકુમારો યાવતુ અનિતકુમાર. તે ભવનવાસી કહn. તે વ્યંતરો શું છે ? સર્વે દેવ ભેદો કહેવા. ચાવત તે સંક્ષેપથી બે ભેદ કહ્યા છે. તે આ - પતા અને પર્યાપ્તા. ત્રણ શરીરો - વૈક્રિય, તૈજસ, કામણ. અવગાહના બે ભેદે છે - ભવધારણીય અને ઉત્તર ઐકિચિક. તેમાં જે તે ભવધરણીય તે જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉકૃષ્ટથી સાત હાથ. ઉત્તર વૈદિયિક શરીર જાન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી એક લાખ યોજના શરીરો-છ સંઘયણમાંના કોઈપણ સંઘયણ રહિત એવા અસંઘયણી છે, કેમકે તેમને હાડકા શિરા, નાય ન હોવાથી સંઘયણ પણ નથી. જે ઈષ્ટ, કાંત ચાવ4 યુગલો છે, તે યુગલો જ સંઘાયતપણે પરિણમે છે. કયાં સંસ્થાને સંસ્થિત છે ? ગૌતમ! બે ભેદે છે - તે આ પ્રમાણે - ભવધારણીય અને ઉત્તરવૈકિયિક. તેમાં જે ભવધારણીય છે, તે સમચતુરસ સંસ્થાન સંસ્થિત છે, તેમાં જે ઉત્તર ઐક્રિય છે, તે વિવિધ સંસ્થાને સંસ્થિત સાગરોપમ. બંને રીતે કરે છે. ઉદ્વતને નૈરયિકમાં જતા નથી. યથા સંભવ તિચ અને મનુષ્યોમાં જાય છે, દેવોમાં જતા નથી. બે ગતિક, બે આગતિક છે. પરિત્તા અસંખ્યાતા કહ્યા છે.. તે દેવો કહા, તે પંચેન્દ્રિય કા. ઉદાર-ત્રસ-પ્રાણ કહા. * વિવેચન-૫o : તે દેવો કોણ છે ? આચાર્ય કહે છે - દેવો ચાર ભેદે કહ્યા છે. તે આ રીતે - ભવનવાસી, વ્યંતર, જયોતિક, વૈમાનિક. ઉક્ત પ્રકારથી ભેદો કહેવા, જેમ પ્રજ્ઞાપનામાં કહ્યા છે તેમ કહેવા, તે આ રીતે- તે ભવનવાસી કોણ છે ? ભવનવાસી દશ ભેદો કહ્યા છે. ઈત્યાદિરૂપ, તે વ્યાખ્યાન સહિત કહેવા. તે સંક્ષોપથી બે ભેદે કહ્યા છે - પર્યાપ્તા, અપMિા . આમનું અપયક્તિત્વ ઉત્પત્તિકાળે જ કહેવું. અપર્યાપ્તિ નામ કર્મોદય થકી નહીં. કહ્યું છે કે- નારક, દેવો, અસંખ્યાત વષયક ગર્ભજ તિર્યંચ અને મનુષ્યો., આ બધાં ઉપપાતકાળે જ અપર્યાપ્તા જાણવા. શરીરાદિ દ્વાર વિચારણામાં શરીર દ્વારે ત્રણ શરીરો છે - વૈક્રિય, વૈજસ અને કામણ. અવગાહના - ભવધારણીય જઘન્યથી ગુલના અસંખ્યાત ભાગ માગ છે, ઉત્કર્ષથી સાત હાથ પ્રમાણ છે. ઉત્તર પૈક્રિયની જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણ, ઉકર્ષથી એક લાખ યોજન પ્રમાણ છે. સંહનન દ્વારમાં - છ સંહનનોમાંથી કોઈ પણ સંહનન ન હોવાથી અસંહનની છે. કઈ રીતે ? તે કહે છે - તે દેવોના શરીરમાં કોઈ હાડકાં નથી, શિરા પણ નથી, સ્નાયુઓ પણ નથી. સંહનન એ અસ્થિ નિચયાત્મક છે, તેથી અસ્થિ આદિના અભાવથી સંતનનો અભાવ છે. પરંતુ જે પુદ્ગલો ઈષ્ટ-મનમાં ઈચ્છાને પ્રાપ્ત, તેમાં કિંચિત અકાંત હોવા છતાં પણ કેટલાંકને ઈષ્ટ હોય છે. તેથી કહે છે - wત - કમનીય, શુભવર્ણયુક્ત હોવાથી ચાવતુ કરણથી પ્રિય-મનોજ્ઞ-મણામ જાણવા. તેમાં જે કારણથી જ કાંત છે, તેથી જ પ્રિય - સદૈવ પોતામાં પ્રિય બુદ્ધિને ઉત્પન્ન કરે છે. તથા શુભ - શુભ સ, ગંધ, પશત્મકપણાથી. મનોજ્ઞ-વિપાકમાં પણ સુખજનકતાથી મનને પ્રહલાદ હેતુપણે છે મણામ - સદૈવ ભોજયપણે જીવોના મનમાં પમાય છે. આવા પ્રકારના પુગલો તેમને શરીર સંઘાતને માટે પરિણમે છે. સંસ્થાન દ્વારમાં ભવધારણીય શરીર બધાંને જ સમચતુસ સંસ્થાનપણે છે. ઉત્તવૈક્રિય વિવિધ સંસ્થાન સંસ્થિત છે. તેના ઈચ્છાનુસાર પ્રાદુભવ થાય છે. કષાય ચાર છે. સંજ્ઞા ચાર છે. લેશ્યા છ છે. ઈન્દ્રિયો પાંચ છે. સમુદ્ધાતો પાંચ છે - તે વેદના, કષાય, મારણાંતિક, શૈક્રિય અને તૈજસ સમુઠ્ઠાતના સંભવથી કહ્યા. સંજ્ઞીદ્વારમાં સંજ્ઞી પણ છે, અસંજ્ઞી પણ છે. તેને નૈરયિકવત કહેવા. વેદદ્વારમાં સ્ત્રીવેદવાળા પણ છે, પુરુષવેશવાળા પણ છે, નપુંસકdદવાળા નથી. પતિ -દૈષ્ટિદર્શન નૈરયિકવત્ જાણવા. કહેલ છે. ચાર કષાયો, ચાર સંજ્ઞા, છ લેયા, પાંચ ઈન્દ્રિયો, પાંચ સમુદઘાતો, સંજ્ઞી પણ * અસંજ્ઞી પણ, વેદી પણ છે અને પરવેદી પણ છે, નપુંસકવેદી નથી. પતિ-પતિઓ પાંચ, ત્રણ દૃષ્ટિ, ત્રણ દર્શન, જ્ઞાની પણ છે - અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તે નિયમાં ત્રણ જ્ઞાની છે, અજ્ઞાની ભજનાએ છે. બે ઉપયોગ, ત્રણ યોગ, આહાર નિયમ છ દિશાથી ગ્રહણ કરે છે.. અવસજ્જ કારણને આગ્રીને વણથિી પીળો અને શેત ચાવતું બહાર આહાર છે. ઉપપાત-તિચિ, મનુષ્યોમાં છે. સ્થિતિ-જાન્યથી દશ હજાર વર્ષ, ઉcકૃષ્ટ 39