________________ 1/-/51 ર09 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ પ્રદીપ” ભગવન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ “વિશેષણવતી''માં કહે છે. આ સંવ્યવહાર રાશિ મથેથી જેટલા સિદ્ધ થાય છે, તેટલા તેમાં અનાદિ વનસ્પતિ સશિથી આવે છે. હવે ત્રસકાયની કાયસ્થિતિ કહે છે - બસ એ પર્યાયથી કાળ વડે કેટલો કાળ રહે છે ? ગૌતમાજઘાણી અંતર્મહd, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. આને જ અસંખ્યય કાળ અને ક્ષેત્ર વડે નિરૂપે છે. અસંખ્યય ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંમેય લોક - અસંગેય લોકમાં જેટલા આકાશ પ્રદેશો છે, તેમાં પ્રતિ સમય એક-એકને બહાર કાઢતા જેટલી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી થાય છે, તેટલો કાળ. આ આટલી કાયસ્થિતિ ગતિ બસ તેજસ્કાયિક અને વાયુકાયિકને આશ્રીને જાણવી, લબ્ધિ બસને આશ્રીને નહીં. લબ્ધિમસની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી કેટલાંક વર્ષ અધિક બે હજાર સાગરોપમ પ્રમાણ છે. પ્રજ્ઞાપનામાં કહ્યું છે - ભગવત્ ત્રસકાય, ત્રસકાયવ થકી કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી બે હજાર સાગરોપમ સંખ્યાત વર્ષ અભ્યધિક. ભગવન્! તેઉકાયિક કાળથી કેટલો કાળ તેઉકાયિકપણે હોય છે ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ, અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંખ્યાત લોક. એ પ્રમાણે વાયુકાયિકને પણ કહેવા. - - - હવે સ્થાવરત્વનું અંતર કહે છે - ભગવદ્ ! સ્થાવરનું અંતર ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ - અસંખ્યય ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંખ્યાત લોક. એટલા પ્રમાણ અંતર તેજસ્કાયિક, વાયુકાયિક મધ્ય ગમનમાં જાણવું. અન્યત્ર ગતિમાં આટલા પ્રમાણનું અંતર ન સંભવે. * બસનું અંતર પણ સુગમ છે. પણ તે ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ કહેવું. તે આ રીતે - ઉત્કૃષ્ટથી અનંતાનંત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અનંતલોક, અસંખ્યાત પુદ્ગલપરાવર્ત, તે પુદ્ગલ પરાવર્ત આવલિકાનો અસંખ્યાત ભાગ છે. આટલું અંતર વનસ્પતિકાય મધ્યમાં ગયેલથી જાણવું. અન્યત્ર ગતિમાં આટલું અંતર પ્રાપ્ત થતું નથી. *** હવે અલાબહત્વ કહે છે - ભગવન્! આ બસ-સ્થાવર જીવો મધ્ય કોણ કોનાથી અલા-બહુ તુલ્ય-વિશેષાધિક છે ? સૂત્રાર્થ મુજબ જાણવું. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ " ભાગ-૧૭મો પૂર્ણ ક