________________ 188 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ 1-39 મનુષ્ય, દેવ. * વિવેચન-૩૯ : પંચેન્દ્રિયો ચાર પ્રકારે કહ્યા છે, તે આ પ્રમાણે - નૈરયિકાદિ. તેમાં - નીકળી ગયું છે. ઈષ્ટ ફળ કમ જેમાંથી તે નિરયા - સરકાવાસ, તેમાં થનાર તૈરયિક. તિર્યંચપ્રાયઃ તિછલિોકમાં યોનિ છે, તેમાં જન્મેલ તે તિર્યોનિજ અથવા તિર્યંચયોનિક એ શબ્દ સંસ્કાર છે, પ્રાયઃ તિછ લોકમાં ઉત્પત્તિસ્થાન જેના છે તે. ‘મન’ એ મનુષ્યની સંજ્ઞા છે, મનુના સંતાનો તે મનુષ્ય. સુખમાં રમણ કરે છે તે દેવ હવે - નૈરયિકને કહે છે - * સૂત્ર-૪o - તે નૈરયિકો શું છે ? તે સાત ભેદે છે - રનપભામૃdી નૈરયિક યાવતું ધસપ્તમી પ્રસવી નૈરકિ. તે સંપથી બે ભેદે છે - પ્રયતા અને અપાતા. -- ભગવાન ! તે જીવોને કેટલા શરીરો છે? ગૌતમ ! ત્રણ છે - સૈક્રિય, વૈજય, કામણ. * * ભગવન તે જીવોની શરીરવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! શરીરવગાહના બે ભેદ છે - ભવધારણીય અને ઉત્તરપૈક્રિય. તેમાં જે ભવધારણીય છે, તે જEાથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી પo૦ ધનુષ. તેમાં જે ઉત્તરવૈકિય છે, તે જઘન્યથી અંગુલનો સંખ્યાતભાગ, ઉત્કૃષ્ટથી હજાર ધનુષ. ભગવતુ ! તે જીવોના શરીર કયા સંઘયણે છે ? ગૌતમ ! છ સંધયણમાંથી એક પણ નહીં તે અસંઘયણી છે. તેમના શરીરમાં હાડકા નથી, નાડી નથી, સ્નાય નથી, સંઘયણ નથી. જે યુગલો છે તે અનિષ્ટ, એકાંત, અપિય, શુભ, અમનોજ્ઞ, અમણામ છે. તે તેમને સંધાતપણાએ પરિણમે છે. * * * ભગવન ! તે જીવોના શરીર કયા આકરે છે? ગૌતમ! સંસ્થાન બે ભેદે છે - ભવધારણીય અને ઉત્તરઐક્રિય. તેમાં ભવધારણીય છે. તે હુંડ સંસ્થિત છે, જે ઉત્તરપૈક્રિય છે, તે પણ હુંડ સંસ્થિત છે. ચાર કષાયો, ચાર સંજ્ઞાઓ, ત્રણ લેશ્યા, પાંચ ઈન્દ્રિયો, પહેલાં ચાર સમુઘાતો, સંજ્ઞી પણ છે - અસંજ્ઞી પણ છે, નપુંસકવેદ છે, છ પયક્તિ - 7 આપયાંતિ, ત્રણ દષ્ટિ, ઝણ દર્શન, જ્ઞાની પણ છે - આડાની પણ છે. જે જ્ઞાની છે, તે નિયમો મણ જ્ઞાની - અભિનિભોવિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની. જે અજ્ઞાની છે તેમાં કેટલાંક લે અજ્ઞાની છે, કેટલાંક ત્રણ અજ્ઞાની છે. જે બે અજ્ઞાની છે, તે નિયમો મતિ જ્ઞાની અને શ્રુત જ્ઞાની છે. જે ત્રણ અstlની છે, તે નિયમાં મતિ અજ્ઞાની, કૃત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની છે. ત્રણ યોગ, બે ઉપયોગ છે. આહાર છ દિશાથી, પ્રાયઃ કરીને વર્ષથી કાળા યાવતુ આહારને આહાર છે. ઉપપાત તિર્યંચ અને મનુષ્યોમાંથી છે. સ્થિતિ જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ. બંને રીતે મરે છે. ઉવીના મનુષ્ય અને તિર્યંચમાં છે પણ સંમૂર્ણિમોમાં જતા નથી. બે ગતિ - બે ગતિ, પરિત્ત, અસંખ્યાત હે આયુષ્યમાન શ્રમણ કહ્યા છે. તે નૈરયિક કહ્યા. * વિવેચન-૪૦ : નૈરયિકો સાત ભેદે કહ્યા છે. તે આ - રાપભા, શર્કરપ્રભા, વાલુકાપભા, પંકપ્રભા, ધૂમપભા, તમ પ્રભા, અધ:સતમી (આ સાત પૃથ્વીના) નૈયિકો. સંક્ષેપથી પયક્તિા, અપર્યાપ્યા છે. હવે શરીરાદિ દ્વાર પ્રતિપાદના - સુગમ છે. વિશેષ આ - ભવપ્રત્યયથી જ તેમના શરીર પૈક્રિય છે, ઔદારિક નથી. ત્રણ શરીરો કહ્યા - વૈક્રિય, તૈજસ અને કાર્પણ. તેમની અવગાહના બે ભેદે - ભવધારણીય, ઉત્તરપૈક્રિય. જેનાથી ભવ ધારણા કરાય તે ભવધારણીય, બીજી ભવાંતરવૈરી નારકોના પ્રતિઘાત અર્થે ઉત્તરકાળ જે વિચિત્રરૂપા જે પૈક્રિય અવગાહના તે ઉત્તવૈક્રિય. તેમાં ભવધારણીય તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, તે ઉપપાતકાળે જાણવી. ઉત્કૃષ્ટથી 500 ધનુષ. આ ઉત્કૃષ્ટ પ્રમાણ સાતમી નકને આશ્રીને જાણવું. પ્રત્યેક પૃથ્વીનું ઉત્કૃષ્ટ પ્રમાણ સંગ્રહણી ટીકાથી કહેવું. ઉત્તર વૈક્રિયા જઘન્યથી અંગુલનો સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ નહીં કેમકે તેવા પ્રયત્નનો અભાવ છે. ઉત્કૃષ્ટથી હજાર ઘનુષ. આ ઉત્કૃષ્ટ પરિમાણ પણ સાતમી નરક પૃથ્વીને આશ્રીને જાણવું. * x - સંહનન દ્વારમાં - છમાંથી કોઈ સંહનામાંથી કોઈ પણ સંહનન વડે તેમનું સંહનન નથી, તેઓ અસંઘયણી છે. કેમકે તેમના શરીરમાં હાડકાં નથી, ધમનિ-નાડી નથી, નાયુ નથી, અચ્યાદિ અભાવથી અસંઘયણી શરીર કહ્યું. તવવૃતિથી સંહનન અસ્થિ નિચયાત્મક છે. જેમ પૂર્વે એકેન્દ્રિયોનું સેવાd સંહનન કહ્યું, તે ઔદારિક શરીર સંબંધ માત્ર અપેક્ષાએ ઔપચારિક છે. દેવો પણ પ્રજ્ઞાપનાદિમાં વજ સંઘયણી કહ્યા, તે ગૌણવૃત્તિથી છે. તેથી કહે છે - જેમ મનુષ્યલોકમાં ચક્રવર્તી આદિ વિશિષ્ટ વજ ઋષભનારાય સંઘયણી બીજા બધાં મનુષ્યજનથી અસાધારણ શકિત છે. * * તેથી અધિકતર દેવોની પર્વતોપાટનાદિ વિષયક શક્તિ સંભળાય છે, શરીર પરિફ્લેશ નથી. તેથી તેઓ પણ વજસંહનની જેવા કહ્યા. પરમાથિી તેઓ સંમાનવાળા નથી. તેમ નારકોમાં અસ્થિના અભાવથી સહનતનો અભાવ છે. * * * * * (શંકા) નૈરયિકોને અસ્થિ અભાવે કઈ રીતે શરીરબંધન થાય ? તથાવિધ પુગલ સ્કંધવત્ શરીરબંધન થાય. તેથી જ કહે છે - જે પુદ્ગલો અનિષ્ટ-મનથી ઈચ્છાને ઉલંઘેલ. તેમાં કેટલાંક કમનીય છતાં કોઈને અનિષ્ટ થાય, તેથી કહ્યું - એકાંત-અકમનીય, અત્યંત અશુભવર્ણયુક્તપણાથી. તેથી જ અપ્રિય છે. દર્શનાપાતકાળે પણ પિયબુદ્ધિ ઉત્પન્ન કનારા નથી. અશુભ રસ, ગંધ, સ્પશત્મિકાવથી અશુભ. અમનો-મનને આનંદહેતુક નહીં, વિપાકી દુ:ખજનક. અમનામ છે. તયારૂપ શરીર પરિણતિ ભાવે પરિણમે છે. સંસ્થાન દ્વારમાં - તેમના ભવધારણીય અને ઉતક્રિય શરીર હંડ સંસ્થાન કહેવા. તેથી કહે છે - તેમના ભવધારણીય શરીર, ભવ સ્વભાવથી જ નિમૅલ વિલુપ્ત પક્ષોત્પાટિત સકલ ગ્રીવાદિ રોમ પક્ષી શરીરવતુ અતિ બીભત્સ ફંડ સંસ્થાન યુક્ત