________________ 1/-/do 189 190 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ છે. ઉત્તવૈક્રિયને પણ શુભ વિકવવા જાય, તો પણ તયાવિધ નામકર્મોદયથી તીવ અશુભતર ઉપજે છે. તેથી તે પણ હુંડ સંસ્થાન છે. લેયા-પહેલી ત્રણ. પહેલી બે નરકમાં કપોત, બીજામાં કોઈક નરકાવાસમાં કાપો, બાકીમાં નીલવૈશ્યા, ચોથીમાં નીલલૈશ્યા, પાંચમી નરકના કેટલાંક નરકાવાસોમાં નીલલેશ્યા, બાકીનામાં કૃષ્ણલેશ્યા. છઠ્ઠીમાં કૃષ્ણલેશ્યા, સાતમી નકમાં પરમકૃષ્ણલેશ્યા છે. * X - ઈન્દ્રિય દ્વારમાં સ્પર્શન, રસન આદિ પાંચે ઈન્દ્રિયો છે. સમુદ્ધાત દ્વારમાં વેદના, કષાય, વૈક્રિય, મારણાંતિક ચાર, સંજ્ઞીદ્વારમાં - સંજ્ઞી, અસંજ્ઞી. તેમાં જે ગર્ભવ્યુત્ક્રાંતિથી ઉત્પન્ન તે સંજ્ઞી કહેવાય. જે સંપૂર્ઝનજયી છે તે અસંજ્ઞી. તેઓ રત્નપ્રભા નારકીમાં જ ઉત્પન્ન થાય, પછી નહીં. અનાશય-અશુભક્રિયાના દાયણ એવા અનંતર વિપાકી છતાં આટલું જ ફળપણું છે તેથી કહે છે કે અiી પહેલી સુધી, સરીસર્પ બીજી સુધી, પક્ષી બીજી સુધી, સિંહ ચોથી સુધી, ઉગ પાંચમી સુધી, સ્ત્રી છઠ્ઠી સુધી, મનુષ્ય અને મત્સ્ય સાતમી નરક સુધી ઉત્પન્ન થાય. આ પરમ ઉપાત નરકમાં જાણવો. વેદ-નપુંસક, પતિ અને અપતિ -પાંચ, પાંચ છે. દૈષ્ટિ-ત્રણ પ્રકારે છે. મિથ્યાર્દષ્ટિ, સમ્યગ્દષ્ટિ, સમિથ્યાર્દષ્ટિ. દર્શન ત્રણ - ચક્ષુ, ચક્ષ, અવધિ. જ્ઞાન દ્વારમાં જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે. નિયમાં ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન છે. જે નારકો અસંજ્ઞી છે, તેને અપનાવસ્થામાં બે અજ્ઞાન અને પર્યાદ્ધિાવસ્થામાં ત્રણ અજ્ઞાન. સંજ્ઞીને ઉભયાવસ્થામાં ત્રણે અજ્ઞાન છે. અસંડ્રીથી ઉત્પન્ન થનારને તેવી બોધમંદતા અપર્યાપ્તાવસ્થામાં હોવાથી અવ્યક્તઅવધિ પણ નથી. ઉપપાત - પ્રજ્ઞાપનાના વ્યુત્ક્રાંતિ પદ મુજબ કહેવો. પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચમનુષ્યોથી અસંખ્યાત આયુ વર્જીને બાકીનાનો કહેવો. સ્થિતિ, સમુદ્યાત સૂત્રાર્થ મુજબ, ઉદ્વતના - પ્રજ્ઞાપનાના વ્યુત્ક્રાંતિ પદ મુજબ કહેવી. ગતિ-દ્વિગતિક, ગતિદ્વિગતિક. પરીd-પ્રત્યેક શરીરી, અસંખ્યાતા કહેવા. - - હવે તિર્યંચ પંચેન્દ્રિય * સૂત્ર-૪૧ : તે પંચેન્દ્રિય તિર્યંચયોનિકો શું છે ? બે ભેદે - સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિચિયોનિક અને ગર્ભવ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિર્યંચયોનિક. * વિવેચન-૪૧ : પંચેન્દ્રિય તિર્યંચયોતિકો બે ભેદે - સંમૂચ્છિમ, ગર્ભજ. સંપૂર્ઝન-ગર્ભ ઉપપાત સિવાય જે પાણીનો ઉત્પાદ, તેના વડે જન્મેલ. ગર્ભજ-ગર્ભમાં ઉત્પત્તિ જેવી છે તે અથવા ગર્ભવશથી નિક્રમણ જેવું છે, તે ગર્ભ વ્યુત્ક્રાંતિક. 'a' શબ્દ સ્વગત અનેક ભેદ સૂચક છે. * સૂત્ર-૪૨,૪૩ : [2] તે સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ યૌનિક શું છે? તે ત્રણ ભેદે છે - જલચર, સ્થલચર, ખેચર, [43] તે જલચર શું છે? તે પાંચ ભેદે છે - મત્સ્ય, કાચબા, મગર, ગાહ, સુસુમાર. -- તે મત્સ્ય શું છે ? જેમ પ્રજ્ઞાપનામાં કહ્યું તેમ ચાવતું જે આ પ્રકારના અન્ય છે તે. તે સંક્ષેપથી બે ભેદે - પયપ્તિ અને અપયર્તિા. - - ભગવન ! તે જીવોને કેટલા શરીર છે ? ગૌતમ! ત્રણ - દારિક, વૈજસ, કામણ. શરીરવગાહના - જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી હજાર યોજન છેવટનું સંઘયણ, હુંડ સંસ્થિત ચાર કષાયો, ચાર સંજ્ઞા, છ વેશ્યા, પાંચ ઈન્દ્રિયો, સમુદ્યાત ત્રણ, સંજ્ઞી નથી . સંજ્ઞી છે. નપુંસક વેદ, પતિ અને પતિ -પાંચ. બે દષ્ટિ, બે દર્શન, બે જ્ઞાન, બે અજ્ઞાન, બે યોગ, બે ઉપયોગ, આહાર છ દિશામાથી, ઉપપાત-તિર્યંચ અને મનુષ્યમાંથી થાય, દેવ કે નાકથી નહીં. તિયામાં અસંખ્યાત વષયને લઈને. મનુષ્યોમાં અકર્મભૂમિજ, અંતર્લિંપજ, અસંખ્યાત વાયુવાળાને વજીને જાણતો. સ્થિતિ-જઘન્યથી અંતર્મુહૂર્ણ ઉકૃષ્ટથી પૂર્વકોડી, મારણાંતિક સમુઘાતથી બંને રીતે મરે છે, અનંતર ઉદ્ધતીને ક્યાં જાય ? નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવો-ચારેમાં પણ જાય. નૈરયિકમાં મધ્ય રતનપભામાં જાય, બાકીનાનો પ્રતિષેધ છે. બધાં જ તિરંગોમાં ઉપજી શકે, સંખ્યાત વષયુિમાં પણ, અસંખ્યાત વાયુમાં પણ, ચતુપદ અને પક્ષીઓમાં પણ. મનુષ્યોમાં બધી કમભૂમિમાં ઉપજે. કમભૂમિમાં ન ઉપજે, અંતર્લીપોમાં પણ, સંખ્યાત વષયુિ, અસંખ્યાત વષયવાળામાં પણ ઉપજે. દેવોમાં વ્યંતરો સુધી ઉપજે. ચાર ગતિક, બે આગતિક છે. પરિd, અસંખ્યાતા કહ્યા છે. તે જલચર સંમૂર્ણિમ છે. * વિવેચન-૪૨,૪૩ : સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યચયોનિકો ત્રણ ભેદે કહ્યા છે - જલચર, સ્થલચર, ખેચર. જે જળમાં ચરે તે જળચર ઈત્યાદિ. જળચર કોણ છે ? પાંચ ભેદે છે - મત્સ્ય, ક૭૫, જાગર, ગ્રાહ, સુંસુમાર. એ પ્રમાણે પ્રજ્ઞાપનાનુસાર ભેદો કહેવા. તે આ રીતે - તે મલ્યો શું છે ? અનેકવિધ છે - ગ્લણ મત્સ્ય, ખવલ મત્સ્ય, યુગમસ્ય, ભિભિયમસ્ય, હેલિયમસ્ય, મંજકિા મત્સ્ય, રોહિત મત્સ્ય, હલીસાકાર, મોગરાવડા, વડગર, તિમિતિર્મિંગલ, તંદલમસ્ય, કર્ણિક, સિલેછિયા, લંભણ, પતાકા, પતાકાતિપતાકા. તથા આવા પ્રકાર અન્ય પણ. તે આ મન્ચ કહ્યા. તે કાચબા શું છે ? કાચબા બે ભેદે - અસ્થિ, માંસલ. તે ગાહા શું છે ? પાંચ ભદે છે - દિલી, વેખક, મૃદુગ, પુલક, સ્તમાકારા. તે ગ્રાહ કહ્યા. તે મકરો શું છે ? બે ભેદે છે - સોંડમગર, ગૃષ્ટ મગર. તે સુસુમાર શું છે ? એક જ પ્રકારના છે. આ મસ્યાદિ ભેદ લોકથી જાણવા. જે બીજા પણ ઉકત પ્રકારના મસ્યાદિરૂપ,