________________ 1/-/36 બેઈન્દ્રિયો કહ્યા. * વિવેચન-૩૬ : બેઈન્દ્રિયો અનેક ભેદે કહ્યા છે. તે આ-પુલાકકૃમિક, કુચ્છિકૃમિક, ગંડોલક, ગોલોમ, નેઉર, સોમંગલક, વંસીમુખ, સૂચિમુખ, ગોલોક, જલોક, જાલાયુષ, શંખા, શંખણગ, ઘુલ્લા, ખુલ્લા, વરાડા, સોનિકા, મૌક્તિકા, કલુયાવાસ, એકતોષકા, દ્વિધાવકા, નંદિયાવર્ત, શંભુક્ક, માઈવાહ, સિભિસંપુડ, ચંદન, સમુદ્રલિક્ષા. - વ્યાખ્યા-પુલાકૃમિક-મળદ્વારમાં ઉત્પન્ન કૃમિ, કુક્ષિકૃમિ-કુક્ષિપદેશોત્પન્ન. શંખસમુદ્રમાં થાય. શંખનક-શંખિકા, ખુલ્લાબ્લઘુ શંખ, વરાટા-કપદ, માતૃવાહા - કોદ્રવ આકારપણાથી કોદ્રવ. સિuિસંપુડ-સંપુટરૂપ શુકિત, ચંદનક-અક્ષ. જે બીજા આવા પ્રકારના મૃતક ક્લેવર સંભૂત કૃમિ આદિ, તે બધાં બેઈન્દ્રિયો જાણવા. આ બેઈન્દ્રિયો સંક્ષેપથી બે ભેદે કહ્યા - અપર્યાપ્તા, પતિા. શરીર દ્વારમાં આ ત્રણ શરીરો - દારિક, તૈજસ, કામણ. અવગાહના - જઘન્યથી ચાંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી બાર યોજન. સંલગ્નન-છેદવતિસંહનન. અસ્થિનિયયભાવથી સંહનન મુખ્ય જ જાણવું. સંસ્થાન દ્વારમાં - હુંડ સંસ્થાન. કપાયદ્વાર - ચારે કષાય, સંજ્ઞાદ્વાર - ચારે સંજ્ઞા, લેસ્યાદ્વાર - પહેલી ત્રણ લેગ્યા. ઈન્દ્રિય દ્વાર - સ્પર્શન અને રસન છે. સમુદ્ધાત દ્વાર - ત્રણ સમુઠ્ઠાત- વેદના, કષાય, મારણાંતિક સમુઠ્ઠાત. સંજ્ઞીદ્વાર - નો સંજ્ઞી નોઅસંજ્ઞી. વેદદ્વાનપુંસક વેદ, કેમકે સંમૂર્ણિમ છે. પતિદ્વારમાં પાંચ પર્યાપ્તિ, પાંચ અપતિ. દષ્ટિ દ્વારમાં - સમ્યગૃષ્ટિ કે મિથ્યાદેષ્ટિ સમ્યગૃમિથ્યા દૈષ્ટિ નહીં. કઈ રીતે? કંઈક સાસ્વાદન સમ્યક્રવ શેષ કોઈ બેઈન્દ્રિયમાં ઉપજે છે. પછી પિયર્તિાવસ્થામાં કેટલોક કાળ સાસ્વાદન સમ્યકત્વ સંભવથી સમ્યગુર્દષ્ટિવ, બાકીનો કાળ મિથ્યાદેષ્ટિતા, તેથી સખ્યમિથ્યા દષ્ટિત્વ તેમને ન સંભવે. તથા ભવસ્વભાવતા, તથારૂપ પરિણામ યોગથી. સમ્યમિથ્યાર્દષ્ટિ થઈ ન કોઈ તેમાં ઉત્પન્ન થાય છે. | દર્શનદ્વાર પૂર્વવતુ. જ્ઞાનદ્વારમાં જ્ઞાની અને અજ્ઞાની. તેમાં જ્ઞાનીત્વ સાસ્વાદન સમ્યકત્વ અપેક્ષાથી છે, તે જ્ઞાની નિયમથી બે જ્ઞાનયુકત છે - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન. અજ્ઞાની પણ નિયમથી બે જ્ઞાનવાળા છે. મતિજ્ઞાન, કૃતાજ્ઞાન. યોગદ્વારમાં માત્ર વચન અને કાયયોગવાળા. આહાર નિયમથી છ દિશાથી, કેમકે બેઈન્દ્રિયાદિઓ બસનાડીમાં જ હોય છે. ઉપપાત - દેવ, નાક અને અસંખ્યાતવષય વર્જિત બાકીના તિર્થય, મનુણોથી. સ્થિતિ જઘન્યથી અંતર્મુહર્ત અને ઉકાટથી બાર વર્ષ. ચ્યવનદ્વારમાં દેવ, નાક અને સંખ્યાતવાયુ વર્જિત બાકીના તિર્યચ, મનુષ્યોમાં, ઉદ્વર્તીને જાય છે. તેથી જ ગતિ-આગતિ દ્વારમાં દ્વિગતિક, દ્વિગતિક તિર્યચ-મનુષ્ય ગતિ અપેક્ષાથી પરીત-પ્રત્યેકશરીરી, અસંખ્યય ધનીકૃત લોકના જે ઉર્વ-અધો લાંબા, એક પ્રાદેશિક્ય શ્રેણી-અસંખ્યાત યોજન કોડાકોડી પ્રમાણ આકાશ સૂચિગત પ્રદેશ સશિ પ્રમાણ, તેટલા પ્રમાણત્વથી કહેલ છે. 186 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ * સૂગ-૩૩ : તે તેઈન્દ્રિયો શું છે ? અનેક ભેદે કહ્યા છે - ઔપયિક, રોહિણીક, હતિશૌડ. બીજ પણ આવા પ્રકારના તેઈન્દ્રિય જીવ. તે સંક્ષેપથી બે ભેદે કહ્યા * પયા અને આપતા. બેઈન્દ્રિયવત કહેવા. માત્ર શરીર અવગાહના ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉં. ત્રણ ઈન્દ્રિયો, સ્થિતિ જઘન્યથી અંતમુહૂd, ઉતકૃષ્ટથી ૪૯-અહોરાશિ. બાકી પૂર્વવતુ. બે ગતિ : બે આગતિ, પરિત, અસંખ્યાતા કહ્યા છે. તે dઈન્દ્રિય કહી. * વિવેચન-39 : તેઈન્દ્રિયો અનેક ભેદે કહ્યા છે. પ્રજ્ઞાપના સૂત્રોનુસાર આ છે - પયિકા, રોહિણીકા, કુંથ, પિપિલિકા, ઉદ્દેશકા, ઉહિકા, ઉક્કલિયા, તણહાર, કાષ્ઠહાર, પબહાર, માલુકા, તૃણ-મ-ફળવૃત્તિક, તેંબુર-પુસ-કાપતષ્ઠિ મિંજિકા, ઝલ્લિકા, કિંગિરા, ઝગિરિડા, વાહુકા, મુગા, સૌવસ્તિકા, સુયર્બેટા, ઈન્દ્રકાયિક, ઈન્દ્રગોપક, કોત્યલવાહકો, હાલાહલા, પિસ્યા, તસવાઈયા, ગોવ્હી, હત્યિસોંડા, આમાં કેટલાંક પ્રસિદ્ધ છે, કેટલાંક દેશવિશેષથી જાણવા. આવા પ્રકારના અન્ય બધાં તેઈન્દ્રિયો જાણવા. સમસ્ત સૂત્ર બેઈન્દ્રિયવ કહેવું. વિશેષ એ કે અવગાહના, ઈન્દ્રિય, સ્થિતિમાં સૂગાર્ય મુજબ કહેવું. હવે ચઉરિન્દ્રિય કહે છે - * સૂત્ર-૩૮ :- તે ચતુરિન્દ્રિય શું છે? તે અનેક ભેદે છે - અધિકા, પુમિકા યાવત્ ગોમયકીડા. આ પ્રકારના અન્ય જીવ. તે સંક્ષેપથી બે ભેદ કહ્યા છે - પયર્તિા અને અપયતા. ભગવન્! તે જીવોને કેટલા શરીરો કહ્યા છે ? ગૌતમ ! ત્રણ શરીરો છે, બધું પૂર્વવતુ. વિશેષ આ * શરીરવગાહના ઉત્કૃષ્ટથી ચાર ગાઉં, ઈન્દ્રિયો ચાર, ચાદર્શની-અચકૂર્દશની, સ્થિતિ ઉત્કૃષ્ટથી છ માસ, બાકી તેઈન્દ્રિયવ4 ચાવત અસંખ્યાતા કહ્યા છે. તે આ ચઉરિન્દ્રિય કહNI. * વિવેચન-3૮ :ચઉરિન્દ્રિયો અનેક ભેદે કહ્યા છે, તે આ - ધિકા, પુમિકા, માખી, મચ્છર, હરિતપત્ર, શુક્લપત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ, ઓભંજલિક, જલચારિક, ગંભીર, નીનિક, તંતવ, અક્ષિરોટ, અક્ષિવેધ, સારંગ, નેવલ, દાલા, ભ્રમર, ભરિલી, જલા, તો, વિંછી, પત્રવિંછી, છાણવિંછી, જળવિંછી, પ્રિયંગાલ, કનક, ગોમયકીટ. આવા પ્રકારની બીજા પણ બધાં ચઉરિન્દ્રિયો લોકથી જાણવા. તે સંક્ષેપથી ઈત્યાદિ બધું પણ સૂત્ર બેઈન્દ્રિયવત્ જાણવું. માત્ર અવગાહના ચાર ગાઉ ઉત્કૃષ્ટથી કહેવી. ઈન્દ્રિય દ્વારમાં પર્શન, રસન, પ્રાણ, ચક્ષુરૂપ ચાર ઈન્દ્રિયો છે. સ્થિતિ-ઉત્કૃષ્ટથી છ માસ છે. બાકી પૂર્વવત્. - - હવે પંચેન્દ્રિયનું કથન - * સૂત્ર-૩૯ :તે પંચેન્દ્રિયો શું છે ? તે ચાર ભેદે છે, તે આ - નૈરયિક, તિર્યચયોનિક,