________________ 1/-/31 થી 33 183 તમુહd સ્થિતિ, ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્રિ. આહાર-બાદર પૃવીકાયિકોની સમાન જાણવો. તેજસ્કાયિક કહ્યા, હવે વાયુકાયિકોને કહે છે - * સૂમ-૩૪ : તે વાયુકાયિકો શું છે ? તે બે ભેદે છે - સૂક્ષ્મ અને ભાદર વાયુકાયિકો. સમવાયકાચિકોને તેઉકાયિકad કહે. વિશેષ એ કે શરીર પતાકા સંસ્થિત છે, એક ગતિક, બે આગતિક, પરિત્ત, અસંખ્યાતતે આ સૂક્ષ્મવાયુકાયિકો છે. તે ભાદર વાયુકાયિકો શું છે ? અનેક ભેદે છે. તે આ - પૂવવાયુ, પશ્ચિમવાય, આવા પ્રકારના અન્ય વાયુકાય. તે સોપણી બે ભેટે છે પાપિતા અને અપયા . ભગવન ! તે જીવોને કેટલા શરીરો કહ્યા છે ? ગૌતમ ચાર શરીરો છે. તે આ - ઔદારિક, વૈક્રિય, વૈજસ, કામણ. શરીર પતાકા સંસ્થાને છે. ચાર સમુઘાતો છે - વેદના-કષાય-મારણાંતિક-વૈક્રિય સમુઘાત. નિવ્યઘિાતથી આહાર છ દિશાથી અને ત્યાઘાતને આશીને કદાચ ત્રણ દિશાથી, કદાચ ચાર દિશાથી, કદાચ પાંચ દિશાથી. ઉપપત દેવ, મનુષ્ય, નૈરયિકોમાં નથી. સ્થિતિ જEાજ્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી 3000 વર્ષ બાકી પૂર્વવતું. એકગતિક, બે આતિક, પરિd, અસંખ્યાતા કહ્યા છે. હે આયુષ્યમાન શ્રમણો! તે આ બાદર વાયુકાય કI. * વિવેચન-૩૪ : વાયુકાયિકો બે ભેદે કહ્યા છે - સૂક્ષ્મ વાયુકાયિક અને બાદર વાયુકાયિક, ‘વ’ શબ્દ પૂર્વવતું. તેમાં સૂથમવાયુકાયિકો સૂક્ષ્મ તેઉકાયિકવ કહેવા. વિશેષ એ કે - સંસ્થાન દ્વારમાં - તેમના શરીર પતાકા સંસ્થાન સંસ્થિત કહેવું. બાકી પૂર્વવતું. બાદરવાયુકાયિકો પણ સૂક્ષ્મતેજકાયિકવતું જાણવા. વિશેષ એ - તેના ભેદ પ્રજ્ઞાપના સૂત્ર મુજબ કહેવા. તે આ પ્રમાણે - બાદર વાયુકાયિક શું છે ? | બાદર વાયુકાયિક અનેકભેદે કહેલ છે - પૂર્વવાયુ, પશ્ચિમ વાયુ, દક્ષિણવાયુ, ઉત્તરવાયુ, ઉMવાયુ, અધોવાયુ, તિર્થો વાયુ, વિદિશિવાય, વાતોશ્નામ, વાતોકલિકા, મંડલિકવાયુ, ઉત્કલિક વાયુ, ગુંજાવાયુ, ઝંઝાવાયુ, સંવર્તક વાયુ, ઘનવાયુ, તનુવાયુ, શુદ્ધવાયુ, બીજા અન્ય આવા પ્રકારના વાયુ. તે સંક્ષેપથી બે ભેદે કહેલ છે - પતિક અને અપયપ્તિક. તેમાં જે અપર્યાપ્તકો છે, તે અસંહાપ્ત છે. તેમાં જે પર્યાપ્તા છે, તે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આદેશથી હજારો વિધાનોથી સંખ્યાત યોનિ પ્રમુખ લાખ, પતિક નિશ્રાએ અપર્યાપ્તા વ્યુત્ક્રમે છે. વ્યાખ્યા - પાઈણવાયુ - પૂર્વ દિશાથી આવતો વાયુ, તે પ્રાચીન વાયુ. એ રીતે પશ્ચિમી આદિ વાયુ કહેવા. ઉંચે જઈને વહેતો વાયુ તે ઉM વાયુ. એ રીતે અધો, તીર્થો વાયુ. વાતોભ્રમ - અનિયત વાયુ, વાતોકલિકા - સમુદ્રની જેમ વાયુની આંધી. મંડલિકાવાત-મંડલિકાચી આરંભી પ્રચુરતર આંધીથી મિશ્રિત વાત. ગુંજાવાતગુંજન શબ્દ કરતા વહેતો પવન, ઝંઝાવાત - વર્ષા સાથે કે નિષ્ઠુર હવા. સંવતંકવાય 184 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ - વૃણાદિ સંવર્ધન સ્વભાવ. ધનવાત - ધન પરિણામી વાયુ, રતનપભા પૃથ્વી આદિ અધોવર્તી. તનુવાત-વનવાતની નીચે રહેલ પાતળો વાયુ, શુદ્ધવાત-મંદવાયુ, મશકાદિમાં ભરેલ વાયુ, તે સંક્ષેપથી ઇત્યાદિ પૂર્વવત્ શરીરાદિ દ્વાર કલાપ ચિંતામાં શરીર દ્વારમાં ચાર શરીરો કા, કેવલી સિવાયના ચાર સમુદ્ધાતો કહ્યા. સ્થિતિહાર, આહાર દ્વાર આદિ સૂકાઈસમાન જાણવા. લોકનિકુટાદિમાં પણ બાદર વાયુકાયનો સંભવ છે. બાકી સૂમ વાયુકાયવ છે. * સૂત્ર-૩૫ - તે ઔદારિક બસ પાણી શું છે ? તે ચાર ભેદે કહેલ છે - બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય. * વિવેચન-૩પ : ઔદારિક બસો ચાર ભેદે છે. તે આ - બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય. તેમાં બે - સ્પર્શન, રસનારૂપ ઈન્દ્રિયો. ત્રણ - સ્પર્શન, રસન, પ્રાણરૂપ ઈન્દ્રિયો. ચાર - સ્પર્શન, સના, ધાણ, ચક્ષરૂપ ઈન્દ્રિયો. પાંચ-સ્પર્શનાદિ પાંચે ઈન્દ્રિયો. * સૂત્ર-૩૬ તે બેઈન્દ્રિયો શું છે ? અનેકવિધ છે - પુલાકૃમિક યાવતુ સમુદ્રતિક્ષા, જે આવા બીજા પ્રકારના છે, તે બેઈન્દ્રિયજીવ. તે સંક્ષેપથી બે ભેદે છે - પર્યાપ્તા અને . ભગવન! તે જીવોને કેટલા શરીરો છે ગૌતમાં ત્રણ - ઔદારિક, વૈજન્મ અને કામણ. ભગવન ! તે જીવોની શરીર અવગાહના કેટલી મોટી છે ? જઈપણી ગુણનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી બાર યોજના. છેલ્ફ સંઘયણ અને હું સંસ્થાન સંસ્થિત છે. ચાર કષાયો, ચાર સંજ્ઞા, ત્રણ વેશ્યા, બે ઈન્દ્રિયો, ત્રણ સમુઘાતો-વેદના, કષાય, મારણાંતિક, સંજ્ઞી નથી - અસંtી છે. નપુંસક વેદક છે. પાંચ પતિ , પાંચ અપયરતિ, સમ્યફ દૈષ્ટિ પણ છે, મિથ્યાર્દષ્ટિ પણ છે, પણ સમ્યફ મિથ્યાષ્ટિ નથી. અવધિદર્શની - ચક્ષુદર્શની કે કેવલદર્શની નથી, માત્ર અશુદર્શની છે. ભગવાન ! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમ! જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ. જે જ્ઞાની છે, તે નિયમા બે જ્ઞાનવાજ છે - અભિનિબૌધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની. જે અજ્ઞાની છે, તે નિયમા ને અજ્ઞાનવાળ છે - મતિ જ્ઞાની, ક્ષત અજ્ઞાની. મનોયોગી નથી પણ વચનયોગી, કાયયોગી છે. સાકારોપયુકત અને અનાકારોપયુકત પણ છે. આહાર નિયમ છ દિશાથી છે. ઉપપાત અસંખ્યાત વષસિ સિવાયના તિર્યંચ અને મનુષ્ય તથા દેવ અને નરકથી થાય છે. સ્થિતિ જન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટથી બાર વર્ષ. સમવહત થઈને પણ મરે, અસમવહત થઈને પણ મરે. કયાં જાય છે / નૈરયિક, દેવ અને અસંખ્યાત વષ િવન તિર્યો અને મનુષ્યોમાં જાય છે. બે ગતિક, બે આગતિક, પરિd, અસંખ્યાત છે. તે આ