________________
૧/૪/૧૦
૧૩૫
છે આશ્રવદ્વાર-અધ્યયન-૪-અબ્રહ્મ છે
* * * * * * * * * * * * હવે બીજા અધ્યયન પછી ચોથું આરંભે છે. આનો સૂમ નિર્દેશ કમથી સંબંધ છે. અદત્તાદાન પ્રાયઃ અબ્રામ આસક્ત ચિત ધરાવે છે તેથી હવે અબ્રહ્મને પ્રપે છે એ સંબંધળી ચાર્દેશ આદિ પંચક પ્રતિબદ્ધતા ‘સાદેશ” એમ દ્વારને જણાવે છે -
• સૂત્ર :
જંબૂ ચોનું આયવ અિધમ દ્વારા બ્રહ્મ છે. આ અધ્યક્ષ દેવમનુષ્ય-અસુર લોક દ્વારા પ્રાર્થનીય છે. તે પાણીને ફસાવનાર કાદવના જાળા સમાન છે. પુરુષ-નપુંસક વેદના ચિહ્નવાળું, તપસંયમ-બ્રહાચર્યમાં વિનરૂપ, ભેદ-રાયતન અને ઘણાં પ્રમાદનું મૂળ, કાયસ્કાપુરુષથી સેવિત, સુજન-જન તહાસ વીય, ઉtd-નક-તિચિ એ ત્રણે લોકમાં પ્રતિષ્ઠાન યુકત રા-મરણરોગ-શોકની બહુલતાવાળું, વધ-બધ-વિધાતમાં દુર્વિઘાત, દર્શનચાસ્ત્રિ મોહના હેતુભૂત, ચિસ્પરિચિત-અનુગત, દુઃખે કરીને અંત પામે તેવું આ ચોથું અધર્મદ્વાર છે.
• વિવેચન-૧૭ :
જંબૂ ! એ શિષ્યને આમંત્રણ છે. અબ્રહ્મ - કુશલકર્મ તે આ મૈથુન, તેને અત્યંત અકશપણે વિવક્ષા કરેલ છે, કહ્યું છે - ચોક મૈથુનને રાગદ્વેષ રહિત જિનવરેન્દ્રો વડે કંઈજ અનુજ્ઞાત કરેલ નથી, દેવ-મનુષ્ય-અસુરલોક વડે પ્રાર્થનીયઅભિલાષા કરાય છે, તેથી કહ્યું - હરિ-હર-બ્રાહ્મા આદિ કોઈ શૂરપુરુષ ભુવનમાં એવો નથી જે કામથી ખલન પામતો ન હોય, માત્ર જિનેશ્વર જ તેમાં ખલિત થતાં નથી.
પંક-મહા કાદવ, પનક-તે જ પાતળો હોય, પાશ-બંધન વિશેષ, જાલ-મસ્યબંધન તે ૫ કલંક અને દુવિમોંગ્ટના નિમિત્તથી તેનું સમાનપણું છે. કહ્યું છે - ત્યાં સુધી જ પુરણ સમાર્ગે રહે છે, ઈન્દ્રિયો શાંત રહે છે, લજા જળવાઈ રહે છે અને વિનય પણ આલંબનભૂત રહે છે, જયાં સુધી સ્ત્રીના - x " નયન બાણ વાગે નહીં, તે અબ્રાહમના ચિન્હો સ્ત્રી-પુરુષ-નપુંસક વેદરૂપ છે.
ભેદ-વ્યાજીિવિતનો નાશ, તેનું આયતન-આશ્રય, પ્રમાદ • મધ, વિકથા આદિ, તેનું મૂલ • કારણ. કહ્યું છે કે – વિષયાસક્ત, મધ વડે મત જેવો પુરષ શું શું કરતો નથી, વિચારતો નથી કે બોલતો નથી. કાતર-પરીષહથી ડરે છે તે, કાપુરકુત્સિત મનુષ્ય, તેમના વડે સેવિત, સુજન-સર્વ પાપથી વિરત, જન-સમૂહ, વર્જકીયપરિહરવા યોગ્ય. ઉદ્ધર્વ-ઉર્વલોક, નક-અધોલોક, તિર્યતિર્યશ્લોક એ રૂપ ત્રણે લોક, તેમાં પ્રતિષ્ઠાન. તેમાં કયાંય પણ જરા-મરણાદિ કારણપણે છે. કહ્યું છે કે - જે સેવે છે, તે શું પામે છે ? થાકી હારે છે, દુર્બળ થાય છે, વૈમનસ્ય પામે છે અને આત્મદોષથી દુઃખોને પામે છે.
૧૩૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વઘ-તાડન, બંઘ-સંયમ, વિઘાત-મારણ એ પણ દુષ્કરવિઘાત છે જેને અર્થાત વધ આદિથી પણ તેનો અંત આવતો નથી. ગાઢરામવાળાને મહાઆપત્તિમાં પણ અબ્રાહમ ઈચ્છા શાંત થતી નથી. •x•x• દર્શન યા»િ મોહના હેતુભૂત-વેનું નિમિત છે. [શંકા-] શું આ ચાત્રિ મોહનો હેતુ નથી ? કહ્યું છે - તીવકષાય, બહુમોહ પરિણત, રાગદ્વેષ સંયુકત એ ચાગુિણઘાતી બંને પ્રકારે ચાસ્ત્રિમોહને બાંધે છે. દ્વિવિઘકષાય, નોકષાય મોહનીય ભેદથી. વળી જે દર્શનમોહના હેતુભૂત છે, તે અમે પ્રતિપાદિત કરતા નથી. તેના હેતુની પ્રતિપાદક ગાયા આ પ્રમાણે સંભળાય છે – અરિહંત, સિદ્ધ, ચૈત્ય, તપસ્વી, શ્રુત, ગુરુ, સાધુ, સંઘના પ્રત્યેનીક હોય તે દર્શનમોહને બાંધે છે. -- સત્ય છે, પરંતુ • •
સ્વપક્ષ • અહ્મના સેવનથી જે સંઘપત્યનીકતા, તેના વડે દર્શનમોહને બાંઘતો, બ્રહ્મચર્યને દર્શનમોહ હેતુપણે વ્યભિચરતો નથી. કહે છે કે સ્વપક્ષ અબ્રાહ્મ સેવકને મિથ્યાત્વનો બંધ થાય, અન્યથા તેને દુર્લભ બોધિ કેમ કહ્યો ? કહ્યું છે - સાદગીના ચોથા વ્રતનો ભંગ, ચૈત્ય દ્રવ્યના ભક્ષણ આદિમાં અને પ્રવચનનો ઉકાહમાં, ઋષિઘાતમાં, બોધિલાભને બાળે છે. ચિપરિચિત-અનાદિકાળ સેવિત આદિ પૂર્વવત્ જાણવું.
અબ્રાનું સ્વરૂપ કહ્યું, હવે તેના કાર્યકને કહે છે - • સૂત્ર-૧૮ :
અબ્રહ્માના ગુણસંપન્ન આ - ગીશ નામો છે. તે આ પ્રમાણે - અધ્યા, મૈથુન, ચરત, સંસર્ગ, સેવનાધિકાર, સંકલ્પ, માધનાપદો, દઈ, મોહ, મન:સંક્ષોભ, અનિગ્રહ, વ્યગ્રહ, વિઘાત, વિભંગ, વિશ્વમ, અધમ, શીલતા, ગામદામતૃપ્તિ, રતિ, રોગ, કામભોગમાર, વૈર, રહસ્ય, ગુલ્મ, બહુમાન, જાવિદ, ભાપતિ, વિરાધના, પ્રસંગ અને કામગુણ. અબહાના મીશ નામધેય છે.
• વિવેચન-૧૮ :
સુગમ છે. બ્રહ્મ-અકુશલ અનુષ્ઠાન. મૈયુન-સ્ત્રી, પુરુષનું કર્યું. પરંત-સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત. સંસર્ગી-સ્ત્રી, પુરષના સંગ વિશેષ રૂપવી કે સંસર્ગજન્યપણાથી સંસર્ગી, કહ્યું છે કે- આનું નામ મારા મનને વિકારી કરે છે, તો તેના દર્શન અને વિલાસ વડે ઉલ્લસિત ભ કટાક્ષથી શું ન થાય ? સેવાધિકા-ચોસ આદિ પ્રતિસેવનનો તિયોગ, અબ્રા પ્રવૃત જ ચોરી આદિ અનાર્યસેવામાં અધિકૃત થાય છે. અર્થ એક લાલસાથી સર્વે અનર્થો થાય છે. • x• સંકલ્પ-વિકલ્પ, તેનાથી જમેલ. કહ્યું છે - હે કામ ! હું તારું રૂપ જાણું છું, તે સંકલ્પથી જન્મે છે. હું તારો સંકલ્પ કરીશ નહીં.
બાધનાપદ-સંયમ સ્થાનોને બાધિત કરનારા અથવા લોકોને પીડિત કરનાર, •x:x• દ-િશરીર અને ઈજ્યિના દર્પથી ઉત્પન્ન થનાર. પ્રકામ સને સેવવો નહીં, પ્રાયઃ સ દેખિકર થાય છે. •xx• અથવા દર્પ-સૌભાગ્યાદિ અભિમાનથી જમેલ, પ્રશમ કેૉન્યત્વથી તેમાં પ્રપની પ્રવૃત્તિ સંભવતી નથી. તેથી દર્પ જ કહેવાય છે. કહે છે - મૈથુન વ્યતિરેક બધી ક્રિયા પ્રશાંતવાહી ચિતવાળાને સંભવે છે. મોહ-મોહન,