________________
૧/૩/૧૬
૧૩૩
૧૩૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
સારી રીતે અતિ અર્થને માટે પ્રયનવાળા. કહ્યું છે કે- દુષ્કર્મનો સંચય કરેલ મનુષ્ય જેમ જેમ કર્મને આરંભે છે, તેમ તેમ ઉખરભુમિમાં વાવેલ બીજની જેમ નિષ્ફળતાને પામે છે. પ્રતિદિન કર્મ-વ્યાપાર વડે ઉધત હોવા છતાં દુ:ખ-કષ્ટ વડે સંસ્થાપિત-મળતા લોટ, પિંડ આદિના સંચયમાં જે પ્રધાન છે, તે.
અધવ-અસ્થિર, ધન-ગણિમ આદિ, ધાન્ય-શાલી આદિ, કોશ-આશ્રય, તે સ્થિરતામાં પણ પરિભોગ કરી ન શકે, હિત-ન્યક્ત, કામ-શબ્દ, રૂપ. ભોગ-ગંધ, રસ, સ્પર્શ તેનો પરિભોગ-આસેવનમાં, જે સર્વ સૌગ - આનંદ જેના વડે છે, તે તથા બીજાની જે શ્રી-લક્ષમી વડે ભોગોપભોગ, તેની નિશ્રાના માર્ગણ-ગવેષણામાં રક્ત. તેમાં ભોગોપભોગ, તેની નિશ્રાના માર્ગણગવેષણામાં રક્ત. તેમાં ભોગોપભોગ એટલે એક વખત ભોગવાય તે ભોગ- આહાર, પુષ્પ આદિ. ઉપભોગ - વારંવાર ભોગવાતા એવા વસ્ત્ર, આવાસ આદિ. વરાક-તપસ્વી, અનિચ્છાએ પ્રેરાય છે.
તે દુ:ખ-અસુખ, સુખ કે સ્વાથ્યને પામતા નથી. તેઓ અત્યંત વિપુલ સેંકડો દુ:ખોથી બળતા રહે છે. જેઓ બીજાના દ્રવ્યમાં અવિરત થાય છે, તેઓ આ બધું સુખ ન પામે. આ રીતે કેવું ફળ મળે છે, તે બતાવ્યું. બાકી પૂર્વવતુ. - X -
મુનિ દીપરત્નસાગરે કરેલ આશ્રવદ્વાર-અધ્યયન-3-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
અનવદગ્ર-અનંત, રુદ્ર-વિસ્તૃત સંસાર સાગરમાં.
કેવો થઈને ? અસ્થિત-સંયમમાં અવ્યવસ્થિત, તેમને આલંબન રહિત અને પ્રતિષ્ઠાન-ત્રાણનું કારણ જેમાં છે, અપ્રમેય - અસર્વજ્ઞ જેને જાણી ન શકે, ૮૪ લાખ યોનિ વડે યુક્ત. યોનિ-જીવોનું ઉત્પત્તિ સ્થાન, તેઓ અસંખ્યાતપણે હોવા છતાં • સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શીની એકત્વ વિવક્ષાથી ઉક્ત સંખ્યા આવે છે. જેમાં પૃથ્વી-પાણી-અનિ-વાયુ એ ચારેની સાત-સાત લાખ યોનિઓ, વનસ્પતિમાં પ્રત્યેકની દશ અને અનંતની ચૌદ લાખ યોનિઓ, વિકસેન્દ્રિયોની બળે, નાડી-દેવતાની ચાર-ચાર લાખ, તિર્યંચયોનિક ચાર લાખ, મનુષ્યોની ચૌદ લાખ છે.
અનાલોક-જે અજ્ઞાનરૂપી અંધકાર, અનંતકાળ-અપર્યવસિત કાળ સુધી. ઉoણસા-ઉદ્ગત બસ, સુન્ન-કર્તવ્યમૂઢ. સંજ્ઞા - આહાર, મૈથુન, ભય, પરિગ્રહ સંજ્ઞા વડે યુક્ત. સંસાર સાગરમાં વસે છે. કેવા સંસારમાં ? ઉદ્વિગ્નોનો વાસ, વસતિસ્થાન, જેમાં જેમાં ગ્રામ-કુળ આદિનું આયુ બાંધે છે. પાપકારી-ચોરી કરનારા. બાંધવજન-ભાઈ આદિ, સ્વજન-પુત્ર આદિ, મિત્ર-સુહ તે બધાંથી રહિત તથા લોકોને અનિષ્ટ થાય છે - ૪ -
અસુઈણ - અશુચિ કે અશ્રુતતા. કુસંહનન - સેવાd આદિ સંહનનયુક્ત, કુમાણ - અતિદીર્ધ કે અતિદ્દસ્વ. કુસંસ્થિત - હુંડ આદિ સંસ્થાન, કુરૂપ - કુત્સિત વર્ણવાળા. બહુમોહ-અતિકામ કે અનિ અજ્ઞાન, ધર્મસંજ્ઞા-સમ્યકત્વ અને ધર્મબુદ્ધિથી, પરિભ્રષ્ટ, દારિઘ અને ઉપદ્રવથી યુક્ત. જે અર્થ-દ્રવ્ય વડે જીવાય છે, તેનાથી રહિત. કૃપણ-રાંક, પરિપિડિતર્કક - બીજાએ આપેલા ભોજનને શોધનારા. રસ-હિંગ આદિ વડે ન સંસ્કારેલ, વિરસ-જૂનું હોવાથી, તુચ્છ • .
બીજાના દ્ધયાદિ જોઈને, તેમાં ઋદ્ધિસંપત્તિ, સત્કાર-પૂજા, ભોજન-કાશનાદિ તે બધાંના સમહની ઉદય વર્તતા અથવા તેની જે વિધિ-અનુષ્ઠાન, તેને નિંદતાજગુપ્ત કરતા, આત્મા અને ભાગ્યને નિંદતા. આ પૂર્વકર્મનું ફળ છે, તેમ માને છે. અહીં પુરાકૃત-જન્માંતરમાં કરેલ, ક - આ જન્મના પાપ, વિમનસ-દીન, શોક વડે બળતા, પરાભવ પામે છે. છોભ - નિસ્સહાય, શિલા-ચિગ આદિ, કલા-ધનુર્વેદાદિ, સમયશાસ્ત્ર • જૈન, બૌદ્ધાદિ સિદ્ધાંત-શાસ્ત્ર, આ બધાથી હિત યથાજાત પશુભૂત - શિક્ષા, આરક્ષણાદિ વર્જિત બળદીયા જેવા, કેમકે વિજ્ઞાનાદિથી હિત છે.
અચિયત - અપતિ ઉત્પાદક, નીચ-અધમજન ઉચિત, ઉપજીવંતિ- તેના વડે આજીવિકા કરે છે. મનોરથ - અભિલાષા, તેનો જે નિરાસ - ક્ષેપ, તેની બહુલતાવાળા અથવા મોઘમનો રસ્થા-નિફળ મનોરથવાળા, નિરાશ બહુલા - આશા ભાવની પ્રચુરતાવાળા. આશા-ઈચ્છા વિશેષ, તે રૂપ પાશ બંધન, તેના વડે પ્રતિબદ્ધ - સંરદ્ધ, અયપાદાન - દ્રવ્ય આવર્જન અને કામ સુખ, લોકસાર-લોકમાં પ્રધાન. અફલવંતગ - અકળવાનું અથતુ અપાd.
કહે છે કે - અર્થ, તેનો મિત્રો છે, અર્થ તેના ભાઈઓ છે, લોકમાં અર્થવાળો જ પુરષ છે, તે જ પંડિત છે.