________________
૮/૩/પર
૧૦૧
૧૦૨
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ પ્રતિમાને સ્વીકારી વિચરવા ઈચ્છું છું.
.. સુખ ઉપજે તેમ કરો . . ત્યારે સુકૃણા આયએિ આ ચંદનાની અનુu પામી અષ્ટ અષ્ટમિકા ભિક્ષુ પ્રતિમા સ્વીકારે છે. તેમાં પહેલા અષ્ટકમાં એક ભોજનની, એક પાનકની દક્તિ ગ્રહણ કરે છે, યાવતું આઠમાં અષ્ટકમાં આઠ-આઠ ભોજન-પાનકની દતિ ગ્રહણ કરે છે. એ રીતે આ પ્રતિમા ૬૪રાશિદિન વડે, ૨૮૮ દક્તિ વડે આરાધીને યાવતુ નવનવામિકા ભિક્ષુપતિમા સ્વીકારીને વિચરે છે. તેમાં પહેલાં નવકમાં એક-એક ભોજન-પાનકની દક્તિ ગ્રહણ કરે છે. યાવતુ નવમાં નવકમાં નવ-નવ દક્તિ ભોજન-પાનકની જાણવી. એ રીતે નવનવમિકા ભિક્ષુપતિમા ૮૧-અહોરાત્ર વડે, ૪૦૫ દક્તિ વડે યથાસૂત્ર આરાધી.
પછી દશ દશમિકા ભિન્ન પ્રતિમા સ્વીકારી વિયરે છે, પહેલાં દશકમાં એક-એક યાવત્ દશમાં દશકમાં દશ-દશ ભોજન-પાણીની દરિ. આ ભિક્ષુપતિમા૧૦૦ હોરણ વડે, ૫૫૦ દક્તિ વડે યથાસૂત્ર આરાધી. પછી ઘણાં ઉપવાસ યાવતુ અમાસ અને માસક્ષમણાદિ વિવિધ તપ વડે આત્માને ભાવિત કરતાં વિચરે છે. પછી તે સુકૃણા આય, તે ઉદર તપથી ચાવતું સિદ્ધિ પામ્યા.
$ વર્ગ-૮, અધ્યયન-૬-“મહાકૃષ્ણા” &
-
X
-
X
-
X
-
X
-
છ, સાત-પાંચ, છગ્ગાર, પાંચ-ત્રણ, ચાર-પ્લે, ત્રણ-એક, બે-એક ઉપવાસ કરે છે,
બધાંમાં સર્વકામગુણિત પારણાં કરે છે, તે પ્રમાણે ચારે પરિપાટી કરે છે. એક પરિપાટીમાં છ માસ અને સાત દિવસ થાય છે. ચારે પરિપાટી બે વર્ષ, ૨૮-દિવસ થાય છે. ચાવતું મહાકાલી સિદ્ધ થયા.
વિવેચન-પર :
UTT સીનિશદિન - હવે કહેવાનાર, મોટાની અપેક્ષાએ આ લઘુ-હૂરવ છે. સિંહનું નિક્રિડિત એટલે ગમન તે સિંહનિષ્ક્રિડિત, તેના જેવું આ તપ. જેમ ગમન કરતો સિંહ ઉલ્લંઘેલ દેશને પાછો વળીને જુએ છે, તેમ જે તપમાં ઓળંગેલ તપ ફરી કરીને, આગળ-આગળ તપોવૃદ્ધિ કરાય છે તે સિંહનિકિડિત તપ છે. • x • અહીં એકથી નવ, નવથી એક બે પંક્તિ થાય છે. તન્મથે એકથી આઠ અને આઠથી એક અંકની સ્થાપના થાય છે. • X - આ તપમાં કુલ - - ૧૫૪ ઉપવાસ અને 33-પારણાના દિવસો હોય છે.
8િ વર્ગ-૮, અધ્યયન-૪-“કૃષ્ણા” છે
- X - X - X - X - • સૂત્ર-પ૩ :
એ પ્રમાણે કૂણા પણ જાણવી. વિશેષ આ – તેણીએ મોટું સિંહનિક્રિડિત તપ કર્યું તે લધુનિકિડિત જેવું જ છે. વિશેષ છે - આમાં સોળ ઉપવાસ સુધી ચાવતુ જાણતું. તે જ પ્રમાણે પંક્તિ કરવી. તેમાં પહેલી પરિપાટી એક વર્ષ, છ માસ, ૧૮-દિને થાય છે. ચારે પરિપાટી છ વર્ષ, બે માસ, ૧૨-દિને પુરી થાય છે. બાકી બધું કાલી મુજબ જાણવું યાવ સિદ્ધ થયા.
• વિવેચન-૫૩ -
મહા સિંહ નિકિડિત તપમાં એકથી સોળ, સોળથી એકની સ્થાપના કરવી. બે થી સોળ મધ્ય એકથી પંદર ઉપવાસ સ્થાપવા. બીજી પંક્તિમાં પંદરથી બેમાં પૂર્વે ચૌદથી એક સુધી રાંક સ્થાપવા. આ તપમાં ૬૧ પારણાના દિવસો અને તપના કુલ દિવસે-૪૯૭ એક પરિપાટીમાં થાય છે.
$ વર્ગ-૮, અધ્યયન-૫-“સુકૃણા” છે
- X - X - X - X - • સૂત્ર-૫૪ :
એ પ્રમાણે સુકૃષ્ણા પણ જાણવી. વિશેષ આ - સંત સતમિકા નામક ભિHપતિમાં સ્વીકારી વિચારે છે. પહેલા સપ્તકમાં એક-એક ભોજનની દક્તિ, એક-એક પાણિની દતિ. બીજા સપ્તકમાં બંનેની બબ્બે, ત્રીજા સપ્તકમાં બંને ત્રણ-ત્રણ યાવતું સાતમાં સપ્તકમાં ભોજનની સાત અને પાણીની સાત દક્તિ ગ્રહણ કરે છે. આ પ્રતિમા ૪૯ અહોરણમાં અને ૧૬ દત્તિ વડે યથાસૂત્ર યાવતું આરાધીને ચંદના આ પાસે આવ્યા, આવીને આય ચંદનાને વાંદી-નમીને આમ કહ્યું - હે આય! હું આપની અનુજ્ઞા પામીને અષ્ટ અષ્ટમિકા ભિg
• સૂમ-પપ -
એ પ્રમાણે મહાકૃષ્ણા પણ જાણવી. વિશેષ – તેણી લધુ સર્વતોભદ્ર પ્રતિમા સ્વીકારીને વિચરે છે. (૧) ઉપવાસ કરે છે, સર્વ કામગુણિત પારણું કરે છે. પછી (૨) છઠ્ઠ, અટ્ટમ, ચાર, પાંચ ઉપવાસ અને સર્વકામગુણિત પારણું. (૩) પછી કુમ, ચાર પાંચ, એક ઉપવાસ અને સકામ પારણું. પછી (૪) છ8, પાંચ, એક, બે ઉપવાસ, સર્વકામe (૫) પછી બે, પાંચ, ચાટ, ઉપવાસ અને સર્વકામ (૬) પછી બે-ત્રણ-ચાર ઉપવાસ, સર્વકામe (9) પછી -ત્રણ-ચાર પાંચ ઉપવાસ, સર્વકામગુણિત પરણાં કરે
(૮) પછી એક-ચાર-પાંચ ઉપવાસ, સર્વકામ (૯) પછી એક-બે-ત્રણ ઉપવાસ, તન્મધ્યે સર્વકામગુણિત પારણા. એ રીતે લઘુ સર્વતોભદ્ર તપની પહેલી પરિપાટી ત્રણ માસ, દશ દિવસ વડે યથાસૂત્ર યાવતુ અારાધી. પછી બીજી પરિપાટીમાં ઉપવાસ કરી, વિગઈ રહિત પારણું રે છે, એ રીતે જેમ નાવલીમાં કહ્યું તેમ અહીં પણ ચાર પરિપાટી છે, પરિણા પૂર્વવતું. ચારેનો કાળ એક વર્ષ, એક માસ, દશ દિવસ. બાકી પૂર્વવત્ યાવતું સિદ્ધ થયા.
• વિવેચન-પ૫ :
gઈવ - નાની, મોટીની અપેક્ષાએ. સર્વે દિશા-વિદિશામાં ભદ્વા-સમ સંખ્યાવાળી હોવાથી સર્વતોભદ્રા. ચોતરફ એકથી પાંચ અંક વડે ૧૫-૧૫ બધે થાય. તેમાં 9૫ દિન ત૫, ૨૫-દિન પારણા. એક પરિપાટીમાં ૧૦૦-દિન.