________________ 2/39 થી 44 243 244 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ આ બ્રહમચર્ય વ્રત નિરપદવાદ જ છે. કહ્યું છે - જિનવરેન્દ્રોએ મૈથુન સિવાય કોઈ વાતને એકાંતે અનુમત કરી નથી કે એકાંતે કોઈ વસ્તુનો નિષેધ કર્યો નથી. કેમકે મૈથુન રાગ-દ્વેષ વિના થતું નથી. આ રીતે “નિવૃતિગૃહ નિયમ તિપર્ક” થાય છે તેમ કહ્યું. તપ અને સંયમનું મૂળદલિક-આદિભૂત દ્રવ્ય છે. તેના નિખ - સદંશ, પાંચ મહાવત મણે સુષુ-અત્યંત રક્ષણ-પાલન યોગ્ય. ઈયસિમિતિ આદિ અને મનોગુપ્તિ આદિ અથવા વસતિ આદિ વડે નવ બ્રહ્મચર્યગુપ્તિ વડે યુક્ત કે ગુપ્ત, પ્રધાન દયાનરૂપ દ્વાર, જેના રક્ષણાર્થે સુવિરચિત છે. અધ્યાત્મ-સભાવનારૂઢ યિત, ધ્યાન દ્વારને દૃઢ કરવા પરિઘ-અર્ગલા છે. સદ્ધ-બદ્ધ, આચ્છાદિત-નિરુદ્ધ છે. જેના વડે દુર્ગતિનો માર્ગ. તથા સુગતિપથનું દર્શક છે. આ વ્રત દુકર હોવાથી લોકમાં ઉત્તમ છે. કહ્યું છે કે - દુકકારી બ્રહ્મચારીને દેવ-દાનવ-ગંધર્વવ્યારાક્ષસ-કિનારો પણ નમસ્કાર કરે છે. સર-સ્વતઃ થયેલ જળાશય વિશેષ, તડાગ-પુરુષાર્થથી કરાયેલ, તળાવ. કમળ પ્રધાન સરતળાવ, મનોહ૫ણાથી ઉપાદેય છે - ધર્મની પાળીરૂપરક્ષકત્વથી પાળી સમાન. મહાશકટ આરા - ક્ષાંત્યાદિ ગુણ. તેના તુંબરૂપ-આધાર સામર્થ્યથી નાભિ સમાન. મહાવિટપવૃક્ષ-અતિ વિસ્તાર જમીનમાંથી ઉગેલ વૃક્ષ સમાન-આશ્રિતોને પરમ ઉપકારવ સાધમ્મચી ધર્મના અંધભૂત, બધા ધર્મશાખાના ઉપપધમાનત્વથી નાલ સમાન જે છે તે. મહાનગર-વિવિધ સુખહેતુત્વના સાધચ્ચેથી ધર્મના પ્રકાર સમાન દ્વાર - અર્ગલા સમાન, રપિનદ્ધ - દોરડા વડે નિયંત્રિત ઈન્દ્ર યષ્ટિ, નિર્મળ બહુગુણથી પરિવૃત્ત જેમાં બ્રહ્મચર્ય ભગ્ન વિરાધિત થાય છે - સહસા-અકસ્માત, સર્વ-સર્વથા ભાંગેલ ઘડાની જેમ, મથિત-દહીં જેમ વલોવેલ, ચૂર્ણિત-ચણાની જેમ પીસેલ, કુશરિયત-શરીરમાં પ્રવેશેલ તોમરાદિ શરાની જેમ, પલ્લટ્ટ-પર્વતના શિખરી ગંડૌલની જેમ સ્વ આશ્રયથી ચલિત. પતિત-પ્રાસાદના શિખરાદિથી કળશની જેમ નીચે પડેલ. ખંડિત-દંડની જેમ વિભાગ વડે છિન્ન, પરિશટિત-કુષ્ઠ આદિથી સળેલ અંગની જેમ વિદuસ્ત, વિનાશિત-પવનથી કુંકાયેલ દાવની જેમ ભસ્મીભૂત. - X - X * આવા પ્રકારનું બ્રહ્મચર્ય ભગવંત-ભટ્ટાક છે. ઉપમાઓ - - - ગ્રહગણ નક્ષત્ર તાકોમાં ઉડુપતિ - ચંદ્ર, ‘પ્રવર' એ સંબંધ છે, ‘વા', શબ્દ પૂર્વ વિશેષણ અપેક્ષાથી સમુચ્ચય છે. તથા મણિ-ચંદ્રકાંત આદિ, મુકતામાલ, શિલા પ્રવાલ-વિમ, તરત્ન-પદારાગાદિ, તેની ખાણ-ઉત્પત્તિ ભૂમિ. જેમ સમુદ્ર પ્રવર છે, તેમ આ વ્રત પણ પ્રવર છે. વૈડૂર્ય-રનવિશેષ. * x - ૌમયુગલ કપાસના વરાની જેમ પ્રધાન. - x - અરવિંદ-પા, જેમ પુપયેઠની જેમ આ વ્રત છે. ગોસીસ-ગોશી" નામક ચંદન, તે ચંદન જેવું. * x * હિમવાનુપર્વત વિશેષ, ઔષધિ-અદ્ભુત કાર્યકારી વનસ્પતિ વિશેષના ઉત્પત્તિ સ્થાન જેવું. બ્રહ્મચર્ય રૂપ ઔષધિ-આમોંષધિ આદિ આગમ પ્રસિદ્ધ ઋદ્ધિનું ઉત્પત્તિ સ્થાન. .. સીતોદા-જેમ નદીમાં શીતોદા શ્રેષ્ઠ છે, તેમ વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત શ્રેષ્ઠ છે. સમુદ્રોમાં જેમ અંતિમ એવો સ્વયંભૂરમણ સમુદ્ર મોટો હોવાથી શ્રેષ્ઠ છે, તેમ આ વ્રતોમાં શ્રેષ્ઠ છે. માંડલિક પર્વત-માનુષોત્તર, કુંડલવર, રુચકવર મળે તેમાં દ્વીપમાં રહેલ સુચકવર શ્રેષ્ઠ છે, તેમ આ વ્રત શ્રેષ્ઠ છે. ઐરાવણ-શકનો હાથી જેમ હાથીમાં શ્રેષ્ઠ છે તેમ આ વ્રતોમાં શ્રેષ્ઠ છે. મૃગો-જંગલી પશુમાં જેમ સિંહ શ્રેષ્ઠ છે, તેમ આ વ્રતોમાં શ્રેષ્ઠ છે. સુપર્ણકુમારોમાં વેણુદેવની જેમ બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. આ પ્રમાણે પગેન્દ્ર-નાગકુમાર સજામાં ધરણ, કલા-દેવલોકોમાં જેમ બ્રાહ્મલોક-પાંચમો દેવલોક, તેના ક્ષેત્રના મહતુપણાથી અને તેના ઈન્દ્રના અતિ શુભ પરિણામવથી શ્રેષ્ઠ છે. સભા-પ્રત્યેક ભવન-વિમાનમાં રહેલ સુધમ-ઉત્પાદઅભિષેક-અલંકાર-વ્યવસાય સભાઓ મધ્ય સુધમસભા શ્રેષ્ઠ હોય છે. સ્થિતિઆયુષ્ય, તેની મધ્યે લવસપ્તમ-અનુત્તરદેવોની ભવસ્થિતિ. 'વા' શબ્દ 'યથા" શબ્દના અર્થમાં છે, પ્રવર-પ્રધાન. 49 ઉચ્છવાસનો લવ થાય છે. કાલ પણ લવ છે. સાત લવથી-સપ્ત પ્રમાણથી, સાત સંખ્યા વડે વિવક્ષિત અધ્યવસાય વિશેપના મુક્તિ સંપાદક અપૂર્ણ રહેવાથી જે સ્થિતિ બંધાય છે લવસપ્તમ સ્થિતિ કહેવાય છે, દાન ત્રણ ભેદે છે - જ્ઞાન, ધોંપગ્રહ અને અભયદાન, તેમાં અભયદાન શ્રેષ્ઠ છે. [આ બધી ઉપમાઓની જેમ વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે.] કંબલ-વર વિશેષ, તેમાં કૃમિરાગની જેમ કૃમિરાણ કત કંબલવતું શ્રેષ્ઠ, છ સંઘયણોમાં વજઋષભનારાય સંઘયણ શ્રેષ્ઠ છે, બાકીના સંસ્થાનો મધ્ય ચતુસ્ત્ર સંસ્થાન શ્રેષ્ઠ છે, ધ્યાનોમાં પરમ શુકલધ્યાન - શુક્લધ્યાનના ચોથા ભેદ રૂ૫, તે શ્રેષ્ઠ છે. આભિનિબોધિકાદિ જ્ઞાનોમાં પરમ એવું તે કેવળપરિપૂર્ણ કે વિશુદ્ધ-મતિ, શ્રુત, અવધિ, મન:પયચિ અપેક્ષાએ પરમડેવલ-ક્ષાયિક જ્ઞાન શ્રેષ્ઠ હોવાથી પ્રસિદ્ધ છે. કૃષ્ણાદિ લેગ્યામાં પરમ શુકલ લેશ્યા - શુક્લધ્યાનના ત્રીજા ભેદવર્તી, ધ્યાન શ્રેષ્ઠ છે. મુનિઓમાં તીર્થકર શ્રેષ્ઠ છે, ક્ષેત્રોમાં મહાવિદેહ, પર્વતોમાં મેરુ - જંબૂદ્વીપવર્તી મેરુ ગિરિરાજ, ભદ્રાશાલાદિ મેરુ. સંબંધી ચારે વનોમાં નંદનવન, વૃક્ષોમાં જંબૂ અને સુદર્શન વિખ્યાત છે - 4 - x - ઈત્યાદિ - X - X * માફક વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. હવે તેનો નિકઈ કહે છે. આ પ્રમાણે ઉકત ક્રમથી અનેક ગણું પ્રવરત્વ, વિશ્રુતત્વ આદિ અનેક નિદર્શન રૂપ, મન - પ્રકૃષ્ટ કે અધીન થાય છે. ક્યાં ? એક બ્રહ્મચર્ય-ચતુર્થવ્રતમાં. જેમાં બ્રહ્મચર્ય આરાધિત-પાલિત કરતા આ નિ[mudયા રૂપ વ્રત પાળતા, સર્વ-અખંડ, શીલ-સમાધાન, તપ-વિનય-ક્ષાંતિગુપ્તિ-મુકિત અર્થાત્ નિર્લોભતા કે સિદ્ધિ આરાધિત થાય છે. આલોક અને પરલોકના યશ અને કીર્તિ આરાધિત થાય છે. યશ-પરાક્રમ કૃત, કીર્તિ-દાન પુન્યફળ રૂપ અથવા સર્વ દિગામી પ્રસિદ્ધિ તે યશ અને એકદિગામી તે