________________
૨/૪/૩૯ થી ૪૩
૨૩૯ (૧૪) સુપર્ણકુમામાં વેણુદેવ, (૧૫) નાગકુમારોમાં ધરણેન્દ્ર, (૧૬) કલ્પોમાં બહાલોક, (૧૭) સભામાં સુધમસભા, (૧૮) સ્થિતિમાં લવસપ્તમ, (૧૯) શ્રેષ્ઠ દાનોમાં અભયદાન, (૨૦) કંબલોમાં કૃમિરાગ કંબલ, (૨૧) સંઘયણોમાં વજઋષભ, (૨૨) સંસ્થાનોમાં સમચતુરય, (૨૩) ધ્યાનોમાં પરમ શલાન, (૨૪) જ્ઞાનોમાં પરમ કેવળજ્ઞાન, (૫) લેયામાં રમશુકલ લેરા, (૨૬) મુનિઓમાં તીર્થકર, (૭) વર્ષમાં મહાવિદેહ, (૧૮) ગિરિરાજમાં મેરુ પર્વત, (૨૯) વનોમાં નંદનવન, (30) પ્રવર વૃક્ષોમાં જંબુ અને સુદર્શન, (૩૧) તુરગપતિ-ગજપતિથપતિ-નરપતિ સમાન વિખ્યાત યશવાળા જીત નામે અને દીપ સમાન અને (3) રથિક રાજાની જેમ મહારથી સમાન [આ બ્રહ્મચર્યવ્રત જાણવું
આ પ્રમાણે [બહાચર્ય આરાધનાથી અનેક ગુણો આધીન થાય છે. એક જ બ્રહ્મચર્યન આરાધિત કરતા બધાં વ્રતો આરાધિત થાય છે. જેમ શીલ, તપ, વિનય, સંયમ, ક્ષાંતિ, ગુપ્તિ, મુક્તિ બહાચર્ય વડે ઈહલૌકિક અને પારલૌકિક યશ અને કિર્તા પ્રાપ્ત થાય છે. વિશ્વાસનું કારણ છે. તેથી સ્થિર શિd, સર્વથા વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાવજીવ યાવતુ મૃત્યુના આગમન સુધી હલન કરવું જોઈએ. એ પ્રમાણે ભગવત કહેલ છે. તે આ પ્રમાણેTr [ro] પાંચ મહાવતોરૂપ શોભનuતનું મૂળ, શુદ્ધાચારી મુનિ દ્વારા સમ્યફ સેવિત વૈરનો વિરામ અને અંત કરનાર સર્વે સમુદ્રોમાં મહોદધિમાં [તરવાના ઉપાયથી તીર્થ સ્વરૂપ છે.
[૪૧] તીકરો વડે સારી રીતે કહેલ માગરૂપ, નરક અને તિર્યંચગતિને રોકનાર મરૂપ, સર્વે પવિત્ર અનુષ્ઠાનોને સારયુક્ત બનાવનાર સિદ્ધિ અને વૈમાનિક ગતિના દ્વાર ખોલનાર છે.
[] દેવેન્દ્ર, નરેન્દ્ર દ્વારા નમસ્કૃત, પૂજિત, સર્વ જગમાં ઉત્તમ અને મંગલ માર્ગ દુર્ણ ગુણોમાં અદ્વિતિય નાયક, મોક્ષ પથના અવતંસક રૂપ છે.
[3] બ્રહ્મચર્ય વ્રતના શુદ્ધ આચરણથી સુબ્રાહ્મણ, સુબ્રમણ, સુસાધુ થાય છે. જે શુદ્ધ બ્રહમચર્ય પાળે છે, તે જ ઋષિ છે, તે જ મુનિ છે, તે જ સંયત છે, તે જ ભિક્ષુ છે. ઉaહ્મચર્યનું અનુપાલન કરનારાએ સર્વ કાળને માટે અહીં કહેવાનારી બાબતોનો ત્યાગ કરવો જોઈએ. - - રતિ-રાગ-દ્વેષ-મોહની વૃદ્ધિ કરનારા નિસ્સાર પ્રમાદ દોષ, પાર્થિ જેવું આચરણ, અત્યંગન, તેલ વડે સ્નાન, વારંવાર બગલ-મસ્તક-હાથ-પગવદનને ધોવા, સંભાધન, ગભ કર્મ, પરિમર્દન, અનુલેખન, ચૂર્ણ, વાસ, ધૂપન, શરીર પરિમંડન, બાકુશિક કર્મ, સંવારણ, ભણિત, નૃત્ય-ગીત-વાnિનટ-નાટક-જલ્લ મલ્લ પ્રેક્ષણ વેલંબક, આ અને આવા બીજા પણ જે શૃંગારના સ્થાનો છે, જેનાથી તપ-સંયમ-બ્રહ્મચર્યના ઘાતોપઘાત થાય, તે બધાંને બહાચારી તજે
૨૪૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ આ તપ-નિયમ-શીલ-mોગથી નિત્યકાળ અંતરાત્મા ભાવિત થાય છે. તે કયા છે? નાન ન કરે, દંતધાવન ન કરે, સ્વેદ-મલ-જલ ધારણ કરે મૌનવ્રત અને કેશલોચ કરે ક્ષમા-દમન અચેલકત્ત, સુધા-પિપાસા સહેલી, લાઘાવતા, શીતોષ્ણ પરીષહ સહેવા, કાષ્ઠાપ્યા, ભૂમિ નિષધા, પગૃહ પ્રવેણામાં પ્રાપ્ત-અપાત, માન-અપમાન, નિંઘ, દંશ-મશક સ્પર્શ, નિયમ-તપ-ગુણ-વિનય આદિ. જેનાથી વાયર્ય વ્રત અતિ સ્થિર થાય છે.
આ અaહ્મચર્ય વિરમણના પરિરક્ષણાર્થે ભગવંતે આ પ્રવચન સારી રીતે કહેલ છે. તે પરલોકમાં ફળદાયી, ભાવિમાં કલ્યાણકર, શુદ્ધ, નૈયાયિક, અકુટિલ, અનુત્તર, સર્વ દુઃખ અને પાપનું ઉપશામક છે. ચોથા અબ્રહાચર્ય વિરમણના રક્ષણા આ પાંચ ભાવનાઓ છે –
પહેલી ભાવના - શય્યા, આસન, ગૃહદ્વાર, આંગણ, આકાશ, ગવાહ', શાલ, અભિલોચન, પાછળનું ઘર, પસાધક, સ્નાન અને શૃંગાર સ્થાન ઈત્યાદિ બધાં સ્થાનો, તે સિવાય વૈયાના સ્થાનો, જ્યાં સ્ત્રીઓ બેસfી હોય તેવા સ્થાન, વારંવાર મોહ-દ્વેષરતિ-રાગ વાદ્ધક એવી ઘણી કથાઓ કહેવાતી હોય, તે બધાંનું બહાચારીએ વર્જન કરવું જોઈએ. સંસકત સંક્ષિપ્ટ એવા બીજા પણ જે સ્થાન હોય તેને પણ વર્જવા જોઈએ. જેમકે - જ્યાં મનોવિભ્રમ, (બ્રહાચર્ય ભંગ કે ખંડિત થાય, આનં-રીંદ્ર ધ્યાન થાય, તે-તે અનાયતન સ્થાનોનો પાપભીરુઓ ત્યાગ કરે. સાધુ સંતપ્રાંતવાસી રહે. આ પ્રમાણે અસંસક્ત વાસ વસતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્માવાળો બહાચર્ય-મર્યાદામાં મનવાળો અને ઈન્દ્રિયધર્મથી વિરત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્ય ગુપ્ત થાય છે..
() બીજી ભાવના-નારીજનો મધ્યે વિવિધ પ્રકારની કથા ન કહેવી જોઈએ. જે બિબોક-વિલાસયુક્ત, હાસ્ય-શૃંગાર-લોલિત કથા જેવી હોય, મોહજનની હોય. એ રીતે આવાહ-વિવાહ સંબંધી કથા, રીના સૌભાગ્યદુભગિની કથા, મહિલાના ૬૪-ગુણો, સ્ત્રીઓના વર્ણ-દેશ-જાતિ-કુળ-રૂનામ-નેપથ્ય તથા પરિજન સંબંધી કથા તથા આવા જ પ્રકારની અન્ય કથાઓ શૃંગા કે કરણ હોય, તપ-સંયમ-બ્રહ્મચર્યનો ઘાત-ઉપઘાત કરનારી હોય એવી કથાઓ બ્રહ્મચર્યના પાલન કરનાર સાધુ લોકોએ ન કહેવી જોઈએ. ન સાંભળવી જોઈએ, ન ચિંતવવી જોઈએ. આ પ્રમાણે કથા વિરતિ યોગથી ભાવિત અંતરાત્મા બ્રહ્મચર્યમાં કd ચિત્તવાળો, ઈન્દ્રિય ધર્મથી વિરત, જિતેન્દ્રિય, બ્રહ્મચર્યગુપ્ત થાય છે.
(૩) ત્રીજી ભાવના - મીના હાસ્ય, ભાષણ, ચેષ્ટિત, વિપેક્ષિત, ગતિ, વિલાસ, કીડિત તથા બિબ્બોકિત, નૃત્ય, ગીત, વાદિત, શરીર, સંસ્થાન, વર્ણ, હાથ, પગ, નયન, લાવણ્ય, રૂપ, યૌવન, પયોધર, હોઠ, વસ્ત્ર, અલંકાર, ભુષણ તથા તેના ગોપનીય આંગો, તેમજ બીજી પણ આવા