________________
૨૩/૮
3
૨૩૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
અનનુજ્ઞાત. પપસ્વિાદ-વિકત્વન વર્જવા. બીજાના દોષ-દૂષણ કે દ્વેષ વર્જવો. • x • અદત્તનું લક્ષણ આ છે - સ્વામી, જીવ, તીર્થકર અને ગુરુ અદd તીર્થકર અને ગુરુએ પરિવાદ કે દૂષણની આજ્ઞા નથી આપી.
T૪ : આચાર્ય, ગ્લાનાદિ નિમિત્ત જે વૈયાવચ્ચાદિ માટે લે છે, તે બીજા માટે વર્જવું જોઈએ, કેમકે દાયકે તે આચાર્યાદિ માટે જ આપેલ છે. બીજાના જે સુકૃત-સચરિત કે ઉપકાર હોય, તેને ઈષ્યથી ગોપવે નહીં. • x • દાનના અંતરાય-વિષ્ણ, દાનવિપનાશ-દીધાનો અપલાપ કરે. પૈશૂન્ય-ચુગલી, મત્સરિdબીજાના ગુણોને ન સહેવા. તીર્થકરાદિએ તેની અનુજ્ઞા આપી ન હોવાથી, તેને વર્જવું. જે પીઠ, ફલક આદિ પ્રસિદ્ધ છે. અવિસંવિભાગી-આયાયદિને એષણા ગણ વિશદ્ધિથી પ્રાપ્ત થવા છતાં વિભાગ કરતા નથી, તે આ વ્રતને આરાઘતા નથી. કમર્સનાજિ - ગચ્છને ઉપકાર કરનાર-પીઠાદિના ઉપકરણ જે એષણા દોષ વિમુક્ત પ્રાપ્ત થવા છતાં માત્ર આત્મભરિત્વથી તેને સંગ્રહ રુચિ નથી, તે
અસંગ્રહ રચિ.
તપ અને વાચા, તેનો ચોર, તે તપવાયોર. જેમકે કોઈ દુર્બળ શરીરવાળા સાધુને જોઈને કોઈ બીજાને કહે - ઓ સાધુ ! શું તે માસક્ષપક તપસ્વી સાધુ આ છે ? ત્યારે તે સાઘ માસક્ષપક ન હોવા છતાં બીજો કહે કે હા, આ તે જ છે. • x x • બીજાના તપને, પોતે કરેલ તપરૂપે જણાવે છે તપસોર કહેવાય. એ રીતે બીજા સંબંધી જે વાણી, તેને પોતાની વાણીરૂપે ઓળખાવે તે વાણીયોર છે. • x - એ રીતે રૂપનો ચોર, રૂપ-ભેદે છે. શારીરિક સંદરતા અને સુવિહિત સાધુ નેપચ્ય. - x - x - તેમાં જે સુવિહિત આકારવાળો લોકોને રંજન કરવા દ્વારા આજીવિકાની કામના કરે તે અસુવિહિત, સુવિહિત આકારધારી
ભોજન, પાનના દાન અને સંગ્રહ, તે બંનેમાં કુશળ-વિધિજ્ઞ છે તે. બાલ, દુર્બલ, ગ્લાનાદિ વિષયમાં વૈયાવચ્ચ કરે છે. • x • તેમાં પ્રવૃત્તિ એટલે - તપ, સંયમ યોગમાં, જે જેમાં યોગ્ય છે, તેને તેમાં પ્રવતવિ છે અને જે અસમર્થ હોય તેને નિવૃત કરાવે છે એ ગણચિંતકની પ્રવૃત્તિ છે. શૈક્ષ-નવદીક્ષિત, સાધર્મિક-લિંગ, પ્રવચન વડે સમાનધર્મી. તપસ્વી-ઉપવાસાદિ કરનાર. કુળ-ગચ્છ સમુદાય રૂપ ચાંદ્ર આદિ, ગણ-કુળનો સમુદાય, કોટિકાદિ, સંઘ-ગણના સમુદાયરૂપ, ચૈત્ય-જિનપતિમા. આ બધાનો જે અર્થ - પ્રયોજન, નિર્જરાર્થી-કર્મક્ષયની ઈચ્છાવાળા. વૈયાવૃત્યવાવત કર્મરૂપ ઉપžભન. અનિશ્રિત-કીર્તિ આદિ થકી નિરપેક્ષ. દશવિધ-દશ પ્રકાર, • - કહ્યું છે • •
વૈયાવચ્ચ-સેવાનો ભાવ, ધર્મસાધન નિમિતે અાદિનું વિધિપૂર્વક સંપાદન. (કોનું ] આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, પ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ, સંઘ - - તે કરવું જોઈએ. કેિવી રીતે ] ઘણાં ભોજન, પાન આદિ દાનભેદે અનેક પ્રકારે. અવિવર - અપીતિકારક ઘરોમાં પ્રવેશવું નહીં, તેના પીઠ, ફલક ઈત્યાદિ સેવવા નહીં. * * * * * ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. પરથપોન - ગ્લાનાદિ નિમિતે કંઈપણ ગ્રહણ ન કરે. દાનાદિ ધર્મથી વિમુખ કોઈ જનને ન કરે. નાશયતિ - છુપાવવા દ્વારા. દત્તસુકૃત - વિતરણરૂપ બીજાના સંબંધી સુચરિત. દઈને, વૈયાવૃત્યાદિ કાર્ય કરીને પછી પશ્ચાતાપવાળો ન થાય. સંવિભાગશીલ-પ્રાપ્ત ભોજનાદિના સંવિભાગકારી, સંગ્રહ-
શિયાદિનો સંગ્રહ, ઉપગ્રહ-તેમને જ ભોજન, શ્રતાદિ દાન વડે ઉપકાર કરવામાં જે કુશલ છે તે. તેવો આ અદત્તાદાન વિરમણ વ્રત આરાધે છે. • x - પરદ્રવ્યહરણ વિરમણના પાલન માટેનો જે ભાવ. તે જ પ્રવચન-શાસન ઈત્યાદિ વક્તવ્ય, તેના પરિરક્ષણ માટેની પાંચ ભાવના
(૧) વિવિક્ત વસતિવાસ - તેમાં સભા-મહાજન સ્થાન, પપા-જલદાન સ્થાન, આવસથ-પરિવ્રાજક સ્થાન, આરામ-માધવીલતાદિ યુક્ત દંપતિરમણ આશ્રય વનવિશેષ. કંદરા-દરી, આક-લોઢા આદિની ખાણ, • x • ઉધાન-પુષ્પાદિવાળા વૃક્ષ સંકલ, ઉસવાદિમાં બહુજનભોગ્ય. યાનશાળા-સ્થાદિ ગૃહ. કુપિતશાળાતૂલી-આદિ ગૃહોપકર શાળા, મંડપ-યજ્ઞાદિ મંડ૫. લયન-પર્વતીયગૃહ. આપણદુકાન, હાટ, આ અને આવા પ્રકારના બીજા પણ ઉપાશ્રયોમાં વિચરવાનું થાય છે.
કેવા પ્રકારના ? દક-ઉદક, મૃતિકા-માટી, બીજ-શાલિ આદિ. હરિત-દુવ આદિ વનસ્પતિ, પ્રસધાણા-બેઈન્દ્રિયાદિ, તેનાથી અસંયુક્ત એવા. ચચાકૃત-ગૃહસ્થ પોતાના માટે બનાવેલ. કાસુક-પૂર્વોક્ત ગુણના યોગથી નિર્જીવ, વિવિક્ત-સ્ત્રી આદિ દોષ રહિત. તેથી જ પ્રશસ્ત ઉપાશ્રયમાં નિવાસ કરતો વિચરે-રહે. હવે કેવામાં ન રહેવું, તે જણાવે છે - આહાકમ બહુલ-સાધુને આશ્રીને. યકર્મપૃથ્વી આદિ આરંભક્રિયા. કહ્યું છે - હૃદયમાં એક કે અનેક ગ્રાહકને ધારીને જે દાતા કાયોનો વધ કરે, તે આધાકર્મ. તેના વડે પ્રચુર છે. આવો ઉપાશ્રય
“રૂપયોર” છે.
આચાર-સાધુ સામાચારી વિષયમાં જે ચોર. શેષ પૂર્વવતુ. ભાવોનશ્રુતજ્ઞાનાદિ વિશેષનો ચોર. જેમકે કોઈ કૃતવિશેષના વ્યાખ્યાન વિશેષને બીજા કોઈ બહુશ્રુતથી સાંભળીને કહે કે મેં જ આ પૂર્વે પ્રતિપાદિત કરેલ છે. તથા શદકર-રાત્રિમાં મોટા શબ્દોથી બોલતો સ્વાધ્યાયાદિ કરનાર અથવા ગૃહસ્થ ભાષા બોલનાર, ઝંઝાકર-જેના જેનાથી ગણનો ભેદ થાય, તે-તે કરનાર અને જેનાથી ગણને મનોદુ:ખ ઉત્પન્ન થાય તેવું બોલનાર. કલહકરકલહના હેતુભૂત કતલ કરનાર. વિકથાકારી-સ્ત્રી આદિ કથા કરનાર, અસમાધિકારક-પોતાના અને બીજાના ચિતને અસ્વાથ્યકર્તા. પ્રમાણમોજી-અધિકાહાર ભોકતી.
અનુબદ્ધવૈર-જેના વડે વૈરિ કર્મ સતત આરંભેલ છે તે. નિત્યરોષી - સદા કોપયુક્ત. ૪ તાળ • પૂવોંકત રૂપ, આરાધતો નથી અર્થાત્ નિરતિચાર કરતો નથી. શું ? - આ અદત્તાદાન વિરતિરૂપ વ્રત-મહાવત. કેમકે સ્વામી આદિ વડે અનુજ્ઞા અપાયેલ નથી.
અથ વેરિસ - આ વ્રતની આરાધના કોણ કરે છે ? જે આ ઉપધિ,