________________
૧//૩૨ થી
૫
૨૧૫
૨૧૬
પ્રશ્નવ્યાકરણાંગસત્ર-સટીક અનુવાદ
પ્રશાંતજીવી. વિવિકત-દોષવિકલ ભોજનાદિ વડે જીવે છે, તે વિવિક્તજીવી. દુધ-મધુઘી વર્જક, મધ-માંસ રહિત - ૪ -
સ્થાન-ઉદd, બેસવાનું, પડખું બદલવું, તે અભિગ્રહ વિશેષ વડે આપે છે. આ જ વાતને કહે છે - પ્રતિમાસ્થાયી એટલે કાયોત્સર્ગ કે માસિકી આદિ ભિક્ષુ પ્રતિમા વડે રહે છે. સ્થાનો કટક-ઉકટક આસને બેસનાર. વીરાસન-જમીન ઉપર પણ રાખી, સિંહાસને બેઠેલની જેમ બેસે તે વીરાસનિક. વૈષધિક-કુલા સમાન રાખીને બેસે. દંડાયતિક-દંડની જેમ લાંબુ સંસ્થાન જેમાં છે તે. લગંડશાયિક-દુ:સ્થિત કાઠની જેમ મસ્તક અને પગને જમીને ટેકવીને સુવે. - x - એકપાકિ -એક જ પડખે સુનાર, બીજા પડખે નહીં. આતાપન-આતાપના લેનાર. આતાપના ત્રણ ભેદે છે - ઉકાય, મધ્યમાં, જઘન્યા. સુતેલાની ઉત્કૃષ્ટા, બેઠેલાની મધ્યમાં અને ઉભેલની જઘન્યા. અપાવત-વા રહિત. અનિષ્ઠીવક-ન થુંકનાર, અકંડૂયક-ન ખંજવાળનાર, ધૂત-સંસ્કારની અપેક્ષાથી વ્યક્ત કેશ-માથાના વાળ, શ્મશ્ન-દાઢી મૂછના વાળ, રોમકાંખાદિના વાળ. તેના વડે સર્વગામ પ્રતિકર્મ રહિત. - x - -
શ્રતધ-સત્રધારક, વિદિત અર્થકાય-અર્થસશિ - x • તે વિદિતાર્થકાય, બુદ્ધિમતિ જેની તે. - X - તેમના વડે સારી રીતે અનુપાલિત. ધી-સ્થિર કે અક્ષોભિત, મતિ-અવગ્રહાદિ, બુદ્ધિ-ત્પાતિકી આદિ. આશીવિંધ-નાગ, ઉગ્રતેજસ-તીવ વિષવાળા. તકલા-તોના સમાન. શાપ વડે ઉપઘાતકારી. નિશ્ચય-વસ્તુ નિર્ણય. વ્યવસાય-પુરુષાર્થ. તેના વડે પતિ-પરિપૂર્ણ કરાયેલ. મતિ-બુદ્ધિ જેની. • x • વિનીત-પોતાનામાં પ્રાપિત, જેના વડે પર્યાપ્ત કરાયેલ મતિ જેના વડે તે.
નિત્ય-સદા, સ્વાધ્યાય-વાયનાદિ, ધ્યાન-ચિતનિરોધ રૂપ, ધ્યાન વિશેષને જણાવવા કહે છે, અનુબદ્ધ-સતત, ધર્મધ્યાન-આજ્ઞા વિચયાદિ રૂપ. - x - પાંચ મહાવતરૂપ સાત્રિથી યુક્ત. સમિતા-સમ્યક્ પ્રવૃત. સમિતિ-ઈય આદિ. શમિતપાપક્ષપિત કિબિષ. પવિધ જગત્ વત્સલ-છ જીવનિકાયને હિતકારી. • x - આ પૂર્વોકત ગુણો. આ અને બીજા અનુકૂળ લક્ષણોથી ગુણવાન વડે જે આ ભગવતી અહિંસાને પાલન કરે તે પ્રથમ સંવરદ્વાર જાણવું.
- હવે અહિંસાપાલનમાં ઉધત જે કરે તે કહે છે – હવે કહેવાનાર વિશેષણથી ઉછ-ભિક્ષાની ગવેષણા કરવી, તેમ સંબંધ જોડવો. અર્થથી કહે છે – પૃથ્વી આદિ પાંચ, બસ-સ્થાવર સર્વે જીવોના વિષયમાં જે સંયમદયા-સંયમ રૂપા ધૃણા, પણ મિથ્યાદેષ્ટિની જેમ બંઘનરૂપ નહીં. તે હેતુથી નિસ્વધ ભિક્ષાની ગવેષણા કરવી. • x • ભિક્ષાને જ વિશેષથી કહેવા જણાવે છે –
- અમૃત-સાધુને માટે દાતાઓ સંધીને તૈયાર કરેલ ન હોય. અકારિય-કરાવેલ ન હોય, આણાહૂય-ગૃહસ્થ નિમંત્રણપૂર્વક આપેલ ન હોય. અનુદ્દિઢ-ઉદ્દેશપૂર્વક તૈયાર ન કરેલ. અકીયકડ-સાધ માટે ખરીદીને બનાવેલ ન હોય. આ જ વાતનો વિસ્તાર કરે છે - નવ કોટિણી પરિશુદ્ધ. તે આ રીતે - હણે નહીં, હણાવે નહીં, હણતાંને અનુમોદે નહીં. પકાવે નહીં, પકાવડાવે નહીં, પકાવનારને અનુમોદે નહીં. ખરીદે નહીં,
ખરીદાવે નહીં, ખરીદનારને અનુમોદે નહીં. તથા દશ દોષરહિત, તે આ - શંકિત, મક્ષિત, વિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉત્મિશ્ર, અપરિણત, લિપ્ત, છર્દિત દશ એષણાદોષ.
ઉદ્ગમ-ઉત્પાદના શુદ્ધ-ઉદ્ગમરૂપ જે એષણા તે ગવેષણા, તેના વડે શુદ્ધ ઉદ્ગમ ૧૬-ભેદે-આધાકર્મ, ઔદ્દેશિક, પૂતિકર્મ, મીશ્રજાત, સ્થાપના, પ્રાભૃતિકા, પ્રાદુકરણ, જીત, પ્રામિત્ય, પરિવર્તિત, અભિહત, ઉદ્ભિજ્ઞ, માલોપd, સાજીંધ, અનિકૃષ્ટ અને અથવપૂરક. -- ઉત્પાદના દોષ પણ ૧૬-ભેદે - ધાણી, દૂતી, નિમિત્ત, આજીવ, વનીપક, ચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, પૂર્વસંસ્તવ, પશ્ચાત્ સંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણયોગ અને મૂળ કર્મ એ ઉત્પાદનનો ૧૬મો દોષ જાણવો.
વવષયયુગઈયચતદેહ - કૃમિ આદિથી દેય વસ્તુ સ્વયં પૃથક્ થયેલ હોય કે કરેલ હોય. તપૃથ્વીકાયિકાદિ સ્વયં કે બીજા દ્વારા મૃત થયા હોય. ચાંચત્યજેલ, દેનારે દેવદ્રવ્યથી પૃથક્ કરેલ. ચત - દેનારે જાતે જ દેય દ્રવ્યથી છુટું પાડીને આપેલ. દેહ-અભેદ વિવક્ષાથી દેહીને જેમાંથી કાઢી લીધેલ હોય. શું કહેવાય છે ? પ્રાશક-અચિત. વૃદ્ધ વ્યાખ્યા આ પ્રમાણે છે - વિગત : ઓઘણી ચેતના પર્યાયથી અચેતનવ પ્રાપ્ત, ચુત-જીવન આદિ ક્રિયાયી ભ્રષ્ટ, થ્યાવિત-આયુ ક્ષયથી ભંશિત. વ્યક્ત દેહ-જીવ સંસર્ગથી ઉત્પન્ન શક્તિજન્ય આહારદિ પરિણામ પ્રભવ ઉપચયનો ત્યાગ કરેલ. ઉત્પાદના દોષના વર્જનનો વિસ્તાર કરતા કહે છે -
નિપUT - ગૌચરી જાય ત્યાં આસને બેસીને ધર્મકથા કરે છે, તે આખ્યાનક પ્રતિબદ્ધ શ્રત વડે દેનાને નટની જેમ આવજીને યદુપનીત-દાયકે દાનાર્ચે તૈયાર કરેલ, ભિક્ષાની ગવેષણા ન કરે –
-- તથા - ચિકિત્સા-રોગ પ્રતિકાર, મંત્ર-દેવાધિષ્ઠિત અક્ષરાનુપૂર્વી, મૂલઔષધિનું મૂળ, ભૈષજ-દ્રવ્ય સંયોગરૂપ, હેતુ-લાભાલાભ અપેક્ષાએ કારણ. આદિ ન કરવા તથા લક્ષણ-શબ્દ પ્રમાણ સ્ત્રી-પુરુષ-વાસ્તુ આદિ લક્ષણ. ઉત્પાત-પ્રકૃતિવિકાર લોહી-વૃષ્ટિ આદિ. સ્વાન-નિદ્રાવિકાર, જ્યોતિષ-નખ, ચંદ્ર, યોગ આદિ જ્ઞાનોપાય શાસ્ત્ર, નિમિત્ત-ચૂડામણી આદિ ઉપદેશથી અતીતાદિ ભાવને કહેવા કથા-અર્થકથાદિ, કુલ્ક-બીજાને વિસ્મય પમાડવાનો પ્રયોગ. આ બધી યુક્તિ વડે દાન માટે દાતાને ભિક્ષા દેવા પ્રેસ્વો નહીં દંભ-માયા પ્રયોગ વડે પણ નહીં, દાયકના પુત્રાદિના રક્ષણ વડે પણ નહીં. શાસન-શિક્ષણ વડે પણ ભિક્ષા ગવેષણા ન કરવી.
વંદન-સ્તવના વડે પણ નહીં. જેમકે આ તમારા પ્રત્યક્ષ ગુણો દશે દિશામાં પ્રસરે છે, બીજાની વાતો સાંભળી છે, પણ તમારા પ્રત્યક્ષ દેખાય છે. એ રીતે માનના વડે - આસનાદિ આપીને કે પૂજના વડે - તીર્થ નિમલ્ચિદાન, મસ્તકે ગંધક્ષેપ, નવકાની માળા આપીને અથવા ઉક્ત ત્રણે યોગથી આહારની ગવેષણા ન કરવી.
હીલના-જાત્યાદિ પ્રગટ કરી, નિંદના-દેય અને દાયકના દોષો જણાવીને કે ગહેણા-લોક સમક્ષ દાયકાદિની નિંદા વડે ન ગવેપે. મેષણા-ન આપનાને ભય