________________
૨૧૮
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
૨/૧/૩૨ થી ૩૫
૨૧૩ પમાડીને, તર્જના-આંગળી વડે ચીંધીને કે “હે દુષ્ટ !” આદિ, તાડના-થપ્પડ આદિ મારીને ગવેષણા ન કરે.
ગૌરવ-ગર્વથી, હું રાજ વડે પૂજિત છું આદિ, કુધનતા-દરિદ્રતા ભાવથી કે ક્રોધ ભાવથી, વનીપકતા-ગરીબડો થઈને ન માંગે. મિત્રતા-મિત્રભાવથી, પ્રાર્થનાચાયના, સાધુરૂપ સંદર્શન વડે, સેવના-નોકર સ્વામીને સેવે, તે રીતે કે આ ત્રણે રીતે ભિક્ષા ગવેષણા ન કરે.
જો ઉક્ત રીતે ભિક્ષા ગવેષણા કરે તો - તે કેવો થાય ? અજ્ઞાત-રવય સ્વજનાદિ સંબંધ કથનથી સ્વજનાદિ ભાવયુક્ત તથા અગ્રથિત-જાણવા છતાં તે સંબંધી વડે આસક્ત અથવા આહારગૃદ્ધ. આહાર કે દાયકમાં અદ્વિષ્ટ કે દુષ્ટ, અદીણ-અભિત, અવિમના-અસામાદિ દોષથી શુન્ય ચિત, કિરણ-દયાહીન, અવિષાદી - દીન. અપરિતાંત-અઢાંત, યોગ-મન વગેરે સદ્ અનુષ્ઠાનમાં તે અપરિતાં યોગી. તેથી જ વતન-પ્રાપ્ત સંયમયોગમાં ઉધમ, ઘટન-અપાત સંયમ યોગમાં પ્રાપ્તિ માટે યન, કરવો તે યતનઘટનકરણ. ચરિત-સેવિત, ગુણ-ક્ષમા આદિ, યોગ-સંબંધથી યુક્ત. ભિક્ષ-
ભિષણામાં રત બને. પૂર્વોક્ત ગુણભિક્ષાદિ પ્રતિપાદનપર પ્રવચન, સર્વ જગતના જીવના રક્ષણરૂપ જે દયા, તેને માટે પાવચન-પ્રવચન, શાસન ભગવંત મહાવીરે ન્યાય અબાધિતપણાથી સારી રીતે કહેલ છે, જીવોને હિતકર છે. પ્રત્ય-જન્માંતરમાં શુભ ફળપણે થાય છે. આગમી કાળે પણ ભદ્ર-કલ્યાણકારી થાય. શુદ્ધ-નિર્દોષ, નેઆઉય-નૈયાયિક, અકુટિલમોક્ષ પ્રતિ ઋજુ, સર્વે દુ:ખ અને પાપના કારણોનું ઉપશામક. * *
હવે ભાવનાઓ કઈ ? તે કહે છે - - x • ભાવના પાંચ છે. ભાવિત-વાસિત થાય વ્રત વડે આત્મા જેનાથી તે ભાવના-ઈય સમિતિ આદિ. - X - તે પ્રાણાતિપાત વિરમણ રૂ૫ પહેલા વ્રતના રક્ષણને માટે થાય છે. પહેલી ભાવના-સ્થાન અને ગમનમાં ગુણયોગ-સ્વપર પ્રવચન ઉપઘાત લક્ષણ ગુણસંબંધ કરે છે તે. યુગાંતર-યુગ પ્રમાણ ભૂમિભાગમાં પડતી દૃષ્ટિથી જવું જોઈએ. કીડા આદિ ત્રસ અને સ્થાવર પ્રત્યે દયા વડે, પુષ્પષ્ફળ-છાલ આદિને વર્જીને ચાલવું. તેમાં પ્રવાલ-પાલવ અંકુર, દક-પાણી, ઈસમિતિ પ્રવૃતને શું ફળ ?
ઈયસિમિતિ પ્રવૃત્ત સર્વે પ્રાણો અને જીવોની અવજ્ઞા કરતો નથી, તેમના સંરક્ષણના પ્રયત્ન વડે અવજ્ઞાવિષયી ન કરે. તેની નિંદા, ગહ ન કરે. કેમકે સર્વથા પીડા વર્જન માટે ઉઘત રહે છે. * * * * * પગના આઘાતથી મારવા વડે હિંસા ના કરે. બે ભાગ કરી છેદે નહીં, સ્ફોટન વડે ભેદે નહીં, પરિતાપનથી વ્યથા ન પમાડે. ભય, દુ:ખ ન પમાડે. • x • એ રીતે આ ન્યાયથી ઈયસિમિતિ વ્યાપાર વડે જીવ વાસિત થાય છે. કેવો થાય ? સંવત - માલિન્યમાહિત, મવિનg - વિશુદ્ધયમાન પરિણામવાળો, નિર્વાણ-અક્ષત, અખંડ ચાસ્ત્રિ-સામાયિકાદિ વડે વાસના-ભાવનાયુક્ત અથવા અશબલ-અસંક્ષિપ્ત-નિવણ ચામ્રિ ભાવનાના હેતુરૂપ અહિંસક-અવધક, સંયત-મૃષાવાદાદિથી વિરમેલ સુસાધુ-મોક્ષસાધક થાય છે.
બીજી ભાવના-મનઃસમિતિ. તેમાં મન વડે પાપને ચિંતવે નહીં. આ જ કહે છે. પાપ • દુષ્ટ થયેલા મન વડે જે પાપ-અશુભ છે. કદી મન વડે પાપી પાપને કંઈ પણ ન ચિંતવે. વળી કેવું પાપ-તે કહે છે –
અઘાર્મિકોમાં અધાર્મિક અને દારુણ, નૃશંસ-નિર્દયતાપૂર્ણ વધ-હણવું, બંધસંયમન, પરિફ્લેશ-પરિતાપના, પ્રચુર હિંસા વડે જે, જરા-મરણ-પરિફ્લેશ ફળરૂપ વાયનાંતરથી ભય-મરણ-પરિફ્લેશથી અશુભ. કદી કોઈ કાળે પાપક વડે આ મનથી પણ પ્રાણાતિપાતાદિ પાપ અલા પણ અને એકાગ્રતાથી ન ચિંતવે. આ રીતે મન:સમિત યોગથી-યિતના સત્ પ્રવૃત્તિ લક્ષણ વ્યાપારથી જીવ વાસિત થાય છે. કઈ રીતે ? તે કહે છે - અશબલ-અસંક્ષિપ્ત-નિર્વણ ચાઅિભાવના વડે અહિંસક સાધુ થાય.
- ત્રીજી ભાવના-વચન સમિતિ. જેમાં પાપ વચનથી પણ ન કહે. તે જ કહે છે. વધુ પાવયા - આનું વ્યાખ્યાન પૂર્વવત્ છે.
ચોથી ભાવના-આહાર સમિતિ. તે કહે છે – આહાર આપણા વડે શુદ્ધ ભિક્ષાની ગવેષણા કરવી. આને જ ચિંતવતા કહે છે. અજ્ઞાત-શ્રીમતુ પ્રવજિતાદિવથી દાયકજન વડે ન જાણેલ. ન કહેલ. -x- અશિષ્ટ-અપ્રતિપાદિત. ‘અજ્ઞાત-અાગ્રચિતઅદુષ્ટ’ એમ વાચનાંતમાં દેખાય છે. તે પૂર્વવતું. ભિક્ષ-ભિષણા વડે યુક્ત. સમુદાણેઊણ-ભ્રમણ કરતાં ભિક્ષાચ-ગૌચરી ઉંછ-થોડું-થોડું લેતા ભીક્ષા ગ્રહણ કરીને ગુરુજન પાસે આવી ઈયપથિક દંડક વડે ગમનાગમન અતિચારને પ્રતિકમે. યથાગૃહીત ભોજન-પાનના નિવેદનથી આલોચના કરે. તેને દેખાડે. ગુરુ કે વડીલે કહ્યા મુજબ • ઉપદેશને ઉલ્લંધ્યા વિના દોષવજીને, અપમત ભાવે ફરી અપરિજ્ઞાત અનાલોચિત દોષરૂપને પ્રત્યનપૂર્વક કાયોત્સર્ગ કરીને પ્રતિક્રમે –
પછી ઉત્સુકતા રહિત, શાંત થઈને બેસે. અનાબાધવૃત્તિથી સુખે બેસે છે. મુહૂર્ત માત્ર કાળ ધર્માદિ સંયમ વ્યાપાર વડે, ગુરુના વિનયકરણ આદિ વડે. ગ્રંથાનુપ્રેક્ષણ રૂપ સ્વાધ્યાય વડે ભણેલ, ગોપિત-વિષયાંતરગમનમાં જેનું મન વિરુદ્ધ છે તે. તેથી જ શ્રુત-વ્યાત્રિરૂપ ધર્મમાં જેનું મન છે તે, તેથી શૂન્યચિત્તરહિત, અસંક્ષિપ્ત ચિતવાળા, અલહ ચિતવાળા, અસત્ અભિનિવેશ અવિધમાન છે તેવો, સમાધિત મનવાલા - રાગદ્વેષરહિત ઉપનીત આત્મામાં મનવાળો. સમ-અધિક ઉપશમ વડે યુક્ત મન તે સમાધિક મન, સ્વસ્થ મનવાળા, તવશ્રદ્ધા કે સંયમ યોગ વિષયમાં અભિલાષવાળા. સંવેગ-મોક્ષમાર્ગ અભિલાષ કે સંસારનો ભય. નિર્જરા-કર્મના ટ્રાય કરવાના મનવાળો. પ્રવચન વાત્સલ્ય ભાવિત મનવાળો -
• અતિશય પ્રમુદિત થઈ, વડીલોના ક્રમ મુજબ નિમંત્રીને સાધર્મિક સાધુને ભકિતથી “તમે આ અશનાદિ વાપરો” એવી અનુજ્ઞા આપે - x • ઉચિત આસને મુખત્રિકા, જોહરણ વડે સમસ્ત શરીરને પ્રમાર્જે, હથેળી પ્રમાર્શે. આહાર વિષયમાં મૂછ રાખ્યા વિના, અપ્રાપ્ત સોની આકાંક્ષા ન રાખીને, સાનુરાગમાં ગૃદ્ધ ન થઈ, આહારવિષયમાં ગહન કરતા, રસોમાં એકાગ્ર મન થયા વિના. અકલુષ, લોભરહિત, આત્માર્થ નહીં પણ પરમાર્યકારી થઈ, સુ-સુર કે ચબ-જબ શબ્દ કર્યા વિના,