________________
૧/૫/૨૨
૨૦૧
ન ગોપવવી. આયાસ-ખેદ, તેનો હેતુ હોવાથી પરિગ્રહ પણ આયાસ છે કહ્યું છે - વધ, બંધન, મારણ, શિક્ષા પરિગ્રહમાં શું નથી ? - x • અવિયોગ-ધનાદિને ના તજવુંમતિ-સલોભતા. તૃષ્ણા-ધનાદિની આકાંક્ષા. અનર્થક-પરમાર્થ વૃત્તિથી નિરર્થક. આસક્તિ-ધનાદિની મૂછાદિ. આ પરિગ્રહના નામો છે.
હવે જે પરિગ્રહ કરે છે, તેને કહે છે – • સૂત્ર-૨૩,૨૪ :
]િ વળી તે પરિગ્રહ, લોભગ્રસ્ત ઉત્તમ ભવન અને વિમાન નિવાસી મમત્વપૂવક ગ્રહણ કરે છે. પરિગ્રહરુચિ, વિવિધ પરિંગ્રહ કરવાની બુદ્ધિવાળા દેવનિકાય જેમકે અસુર, નાગ, સુવર્ણ, વિધુત, અગ્નિ, હીપ, ઉદધિ, દિશિ, વાયુ, સ્વનિત-કુમારો... આણપ%િ, પણપ%િ, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કુહંડ, પતંગ દેવો... પિશાચય, ભૂત, ચક્ષ, રાક્ષસ, કિંનર, કિંધુરુષ, મહોરણ, ગંધર્વ દેવો... તિછલિોકવાસી પંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો - બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક, શનૈશાર, રાહુ, ધૂમકેતુ, બુધ, મંગળ-તત તપનીય કનકવણઈ. જે પણ ગ્રહો જ્યોતિ ચક્રમાં સંચાર કરે છે. કેતુ, ગતિરતિક ૨૮-પ્રકારના નક્ષત્ર દેવગણ, વિવિધ સંસ્થાન સંસ્થિત તારાગણ, સ્થિતલેયી, ચાર ચરનારા, અવિશ્રામ મંડળ ગતિ [મનાય છે.] ઉરિચ-ઉદdલોક-વાસી વૈમાનિક દેવો બે પ્રકારે છે : [કલ્પોપva] સૌધર્મ, ઈશાન, સનતકુમાર, માહેન્દ્ર, બહાલોક, લાંતક, મહાશુક, સહસાર, આtત, iણત, આરણ, અયુત માં ઉત્તમ કલા-વિમાનવાસી દેવો છે. ઝવેયક અને અનુત્તરા એ બે ભેદે કપાતીત વિમાનવાસી દેવો છે, તેઓ મહદિક, ઉત્તમ સુરવરો છે.
આ ચારે પ્રકારના દેવો, પર્વદા સહિત પરિગ્રહને ગ્રહણ કરે છે. તેઓ ભવન, વાહન, માન, વિમાન, શયન, આસન, વિવિધ વા-આભુષણ, પ્રવર આયુધ, વિવિધ મણી, પંચવણ દિવ્ય ભાજનવિધિ, વિવિધ કામરૂપ, વૈક્રિય અસરામણનો સમુહને દ્વીપસમુદ્ર, દિશા-વિદિશા, ચા, વનખંડ, પર્વત, ગ્રામ, નગર, આરામ, ઉધાન, કાનન તથા કૂવા, સરોવર, તળાવ, વાપી, દીર્ધકા, દેવકુલ, સભા, પ્રપા, વસ્તી દિને અને ઘણાં કીતનીય સ્થાનોનો મમત્વ-પૂર્વક
સ્વીકાર કરે છે. આ રીતે વિપુલ દ્રવ્યવાળા પરિગ્રહને ગ્રહણ કરીને ઈન્દ્રો સહિત દેવગણ પણ વૃદ્ધિ કે સંતુષ્ટી અનુભવતા નથી.
આ દેવો અતિ તીવલોભથી અભિભૂત સંજ્ઞાવાળા છે, તેથી વધિર પર્વતો, પુકાર, વૃત્ત, કુંડલ, ચકવર, માનુષોત્તર-પર્વતો, કાલોદધિ, લવણ-સમુદ્ર, નદીયો, કહપતિ, રતિકર, દધિમુખ, રાવપાત, ઉuત, કંચન, uિs, વિચિત્ર, યમકવર, શિખરી-પર્વતો અને કૂટવાસી, વક્ષસ્કાર પર્વત, અકર્મભૂમિમાં અને સુવિભકત દેશમાં રહેનારા - -
: - કર્મભૂમિમાં જે કોઈ મનુષ્ય, ચાતુરંત ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, માંડલીક, ઈશ્વર, તલવર, સેનાપતિ, ઈભ્ય, શ્રેષ્ઠી, રષ્ટ્રિક, પુરોહિત, કુમારો,
૨૦૨
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ દંડનાયક, માડંબિક, સાવિાહ, કૌટુંબિક, અમાત્ય, આ બધા અને તે સિવાયના મનુષ્યો પરિગ્રહ સંચય કરે છે. આ પરિગ્રહ અનંત, આશરણ, સુરત, ઘુવ,
અનિત્ય, અશાશ્વત, પાપકર્મનું મૂળ છે, જ્ઞાનીજન માટે ન્યાય, વિનાશનું મૂળ, ઘણાં વધ-બંધ-કલેશનું કારણ, અનંત સંકલેશનું કારણ છે. આ રીતે તે દેવો ધન-5નકર આદિનો સંચય કરતા, લોભગ્રસ્ત થઈ, સમસ્ત પ્રકારના દુઃખોના સ્થાન એવા આ સંસારમાં પરિભ્રમણ રે છે.
પરિગ્રહને માટે ઘણાં લોકો સેંકડો શિલ્પો, શિક્ષા, નિપુણતા ઉત્પન્ન કરનારી લેખ આદિ શકનિરત પર્યન્તની, ગણિતપધાન બોંતેર કળાઓ તથા રતિ ઉત્પાદક ૬૪ મહિલપુણોને શીખે છે. અસિ-મસિ-કૃષિ-વાણિજ્ય-વ્યવહારની શિક્ષા લે છે. અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, વિવિધ વશીકરણાદિ યોગની શિક્ષા લે છે.
આ રીતે પરિગ્રહના સેંકડો ઉપાયોમાં પ્રવૃત્તિ કરતા મનુષ્ય જીવનપત્તિ નાચતા રહે છે. તે મંદબુદ્ધિ પરિગ્રહનો સંચય કરે છે. તેઓ પરિગ્રહને માટે પણ વધા કરવા પ્રવૃત્ત રહે છે. જૂઠ-નિકૃતિજ્ઞાતિ સંપ્રયોગ, પરદ્રવ્યમાં લાલચુ, સ્વ-પર આના ગમન અને આસેવનમાં શરીરમ્પનો ખેદ પામે છે - કલહ, લંડન, વૈર કરે છે. અપમાન-ાતના સહન કરે છે. ઈચ્છા, મહેચ્છારૂપી તૃષાથી નિરંતર તરસ્યા રહે છે. વણા-વૃદ્ધિ-લોભમાં પ્રસ્ત, અarણ-નિગ્રહ થઈ ક્રોધ-માનમાયા-લોભને સેવે છે. આ અકિતનીય પરિગ્રહમાં જ નિયમથી શલ્ય, દંડ, ગારવ, કષાય અને સંજ્ઞા હોય છે. કામગુણ, આad, ઈન્દ્રિય, લેયા, સ્વજનસંપયોગ થાય છે. અનંત સચિતઅચિત-મિગ્ર દ્રવ્યોના ગ્રહણની ઈચ્છા રે છે.
દેવ-મનુષ્ય-અસુર સહિત આ લોકમાં જિનવરોએ લોભ-પરિગ્રહ કહે છે. સવલોકમાં સજીવોને પરિગ્રહ સમાન અન્ય કોઈ પાશ-કુંદો કે બંધન નથી.
[૨૪] પરિગ્રહાસકત-પરલોકમાં નાશ પામે છે, અજ્ઞાન અંધકારમાં પ્રવેશે છે. મહામોહ મોહિતમતિ, તમિત્ર અંધકાર, લોભમાં વશ થઈને બસ-સ્થાવર, સૂમ-ભાદર, પતિ-પતિમાં યાવત [ચતુર્ગતિક સંસારમાં ભ્રમણ કરે છે.
આ તે પરિગ્રહનો ઇહલૌકિક-પરલૌકિક ફળવિપાક છે, અસુખ, ઘણું દુ:ખ, મહાભય, અતિ પ્રગાઢ કર્મરજદારુણ, કર્કશ, આશાતાથી હજારો વર્ષે પણ મુકત થતા નથી. તેને ભોગવ્યા વિના મોક્ષ ન થાય. આ પ્રમાણે જ્ઞાતકુળ નંદન, મહાત્મા, જિન, વીરવર નામધેયે પરિગ્રહનો ફળવિપાક કહ્યો છે. વિવિધ પ્રકારના ચંદ્રકાંતાદિ મણી, સુવર્ણ, ર્કીતનાદિ ચાવતું આ મોક્ષરૂપ મુકિતમાર્ગની અગલારૂપ, આ પરિગ્રહ એ પાંચમું ધર્મદ્વાર છે.
• વિવેચન-૨૩,૨૪ -
વળી તે પરિગ્રહ મમાયંતિ-“મારું એમ મૂછવિશ થઈને કરે છે, મમાયંતેસ્વીકારે છે ભવનવાસી આદિ સ્પષ્ટ છે. જેને પરિગ્રહ કર્યો છે તે પરિગ્રહરઈ. પરિગ્રહ ન હોય તો વિવિધ પ્રવૃત્તિ કરે છે. અસુર-અસુકુમાર, ભુજગ-નાગકુમાર ઈત્યાદિ પૂર્વવતું. તેમાં અસુરકુમારથી સ્વનિતકુમાર સુધી ભવનપતિના ભેદ છે. અણપતિથી