________________
૧૯૬
રહo.
૧/૫/૧
છે આશ્રવ-અધ્યયન-પ-“પરિગ્રહ' છે.
x x X — X - X – • હવે પાંચમાં અધ્યયનની વ્યાખ્યા કરે છે. પૂર્વની સાથે આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં અબ્રહ્મ સ્વરૂપ કહ્યું, તે પરિગ્રહ હોવાથી થાય છે. તેથી હવે પરિગ્રતું સ્વરૂપ કહે છે, પરિગ્રહ સ્વરૂપ –
• સૂત્ર-૨૧ -
હે જંબૂ! આ પરિગ્રહ પાંચમું (આસવ દ્વાર છે] વિવિધ મણિ, કનક, રતન, મહાર્ણ પરિમલ, પુત્ર-પની સહ પરિવાર, દાસી, દાસ, મૃતક, પેણ, ઘોડા, હાથી, ગાય, ભેંસ, ઉંટ, ગધેડા, બકરા, ગવેલક, શિબિકા, શકટ, ૭, યાન, સુચ, અંદન શયન, આસન, વાહન, કુય, ધન, ધાન્ય, પાન, ભોજન, આચ્છાદન, ગંધ, માત્ર, ભાજન, ભવનવિધિ આદિ અનેક વિધાનો • • તથા * * હાથે પર્વત, નગર, નિગમ, જનપદ, મહાનગર, હોમુખ, ખેટ, કટિ, મડંભ, અંબાહ, પતનથી સુશોભિત ભરતણોમ • • જ્યાંના નિવાસી નિર્ભય નિવાસ કરે છે, એવી સાગર પર્યન્ત પૃથ્વીને એકછત્ર (રાજ્ય કરી ભોગવવા છતાં તૃિપ્તિ થતી નથી).
અપરિમિત અનંત ધૃણા અનુગત મહેચ્છા [ વૃક્ષનું સાર-નિરજ મૂલ છે. લોભ, કવિ, કષાય (આ વૃક્ષના મહાઅંધ છે. શત ચિંતા નિશ્ચિત. વિપુલ [આ વૃrk/] શાખાઓ છે, ગૌવ જ તેના વિશાળ શાખાય છે. નિકૃતિરૂપ વચા-x-પલ્લવને ધારણ કરે છે. કામભોગ જ વૃક્ષનાં પુષ્પ અને ફળ છે. શ્રમ, ખેદ, કલહ તેના કંપાયમાન અગ્ર શિખરો છે. [આ પરિગ્રહ] રાજ દ્વારા સંપૂજિત, બહુજનના હદય વલ્લભ છે. મોના ઉત્તમ મુક્તિ માર્ગની આગલા સમાન છે. આ છેલ્ડ અધર્મદ્વાર છે.
વિવેચન-૨૧ -
જંબુ, એ શિષ્ય આમંત્રણ છે. ચોથા આશ્રયદ્વાર પછી પરિગ્રહણ અથવા પરિગ્રહિત કરાય તે પરિગ્રહ. અહીં પરિગ્રહને વૃક્ષરૂપે દેખાડેલ છે. પરિગ્રહ કેવો છે ? વિવિધ મણી આદિ, ભારત, પૃથ્વીને ભોગવવા છતાં જે અપરિમિત, અનંત તૃષ્ણાગત મહેચ્છા, તે જ પરિગ્રહવૃક્ષનું મૂળ છે. તેમાં મણી-ચંદ્રકાંતાદિ, કનક-સુવર્ણ, રણકäતનાદિ, પરિમલ-સુગંધ, સબદારા-નયુકત પત્ની. પરિજન-પરિવાર, મૃતક-કર્મકર, પ્રેમ-કાર્ય હોય તો મોકલવા યોગ્ય. હાથી, ઘોડા, બળદ આદિ પ્રસિદ્ધ છે.
શિબિકા-શિખર આચ્છાદિત પાનવિશેષ, શકટ-ગાડા, યાત-ગાડી વિશેષ, ચુખ્ય-વાહન, ચંદન-વિશેષ, વાતવ્યાનપાત્ર, કુણ-ગૃહોપકરણ, ખટ્વા-ખાટલી, ઘન-ગણિમાદિ, ઘાગાદિ પ્રસિદ્ધ છે, વિધિ-કાર્યસાધ્ય. તેથી જે તે બહવિધિક-અનેક પ્રકારે છે.
ભરત-શ્નો વિશેષ, નગ-પર્વત, નગરસ્વર્જિત, નિગમ-વણિક સ્થાનો, જનપદદેશ, પુસ્વર-નગરના એક ભાગરૂપ, દ્રોણમુખ-જળ, સ્થળ માર્ગસહિત, ખેટ-ધૂળીયા
પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પ્રાકામ્યુક્ત, કર્બટ-કુનગર, મર્ડબ-વસ્તિના માર્ગમાં દૂર રહેલ, સંવાહ-સ્થાપત્ય પત-જલ, સ્થળાવમાં કોઈ એકથી યુક્ત. •x• તિમિતભેદિનીક-નિર્ભય નિવાસીજન, એકછત્ર-એક રાજ્ય, સસાગર-સમુદ્રના અંત સુધી, ભુકવા-ભોગવીને, વસુઘા-ભત એક દેશરૂપ પૃરવી. તેને ભોગવવા છતાં. સાપરિમિત-અત્યંત, વૃષણા-પ્રાપ્ત અર્ચના સંરક્ષણરૂપ, અનુગતાસંતત, નિરંતર, ઈચ્છા-અપ્રાપ્ત અર્ચની અભિલાષા, સારૂ અક્ષય, નિસ્ય-શુભફળ ચાલ્યુ ગયેલ. મૂળવૃક્ષના મૂળીયા અથવા નકના હેતુનો વિશિષ્ટ વેગ, તે રૂપ મૂળ. * x • કલિ-સંગ્રામ, કષાય-કોધ, માન, માયા રૂપ મા સ્કંધ, અહીં કપાયના ગ્રહણ છતાં જે લોભનું ગ્રહણ કર્યું તે લોભની પ્રઘાનતા બતાવે છે. ચિંતા-ચિંતન, આયાત-મત વગેરેનો ખેદ, નિયિત-નિરંતર, વિપુલ-વિસ્તીર્ણ, શાલાશાખા છે.
ગારવ-ઋદ્ધિ આદિમાં આદર કરવો, પવિલિય-વિસ્તાર વાળા, પ્રવિટપશાખામધ્ય અગ્રભાગ કે અગ્ર વિસ્તાર • x • નિકૃતિ-અતિ ઉપચાકરણથી વંચનછેતવું અથવા માયાકર્મનું આચ્છાદન કરવું. તે રૂપ વસા, પુત્ર, પહલવ. * * * * • આયાસ-શરીરખેદ, વિસૂરણ-ચિતખેદ, કલહ-બોલીને માંડવું તે રૂપ કંપતા, શિખરણવાળા. - x • મોટાવર-ભાવમોક્ષ, મુક્તિ-નિલભતા, માર્ગ-ઉપાય, પરિઘઅર્ગલા, મોક્ષવિઘાતક છે.
ઉક્ત વિશેષણથી ચાર્દેશ દ્વાર કહ્યું, હવે યજ્ઞામદ્વાર કહે છે. • સૂત્ર-૨૨ -
પરિગ્રહના ગુણનિu go નામ આ પ્રમાણે છે - પરિગ્રહ, સંચા, ચા, ઉપચય, નિધાન, સંભાર, સંકર, આદર, પિંડ, દ્રવ્યસાર, મહેચ્છા, પ્રતિબંધ, લોભાત્મા, મહર્ધિક, ઉપકરણ, સંરક્ષણ, ભાર, સંતાપોત્પાદક, કલિકરંડ, પ્રવિસ્તર, અન, સંતવ, અગુપ્તિ, આયાસ, અવિયોગ, તૃષ્ણા, અનર્થક, આસકિત, અસંતોષ. આ અને આવા પ્રકારના ગીશ નામ પરિગ્રહના છે.
• વિવેચન-૨૨ -
પરિગ્રહના ૩૦ નામો આ પ્રમાણે છે - શરીર, ઉપાધિ આદિનું પરિગ્રહણસ્વીકાર તે પરિગ્રહ, સંચય કરાય સંચય. એ રીતે ચય, ઉપાય જાણવા. નિપાનભૂમિમાં ધન રાખવું. સંભાર-ધારણ કરાય કે સારી રીતે ભરાય છે. સંકર-ભેળસેળ, સંકરણ. આદપર પદાર્થોમાં આદર બુદ્ધિ. પિંડ એકઠું કરવું. દ્રવ્યસાધનતે જ સારભૂત માનવું. મહેચ્છાઅપરિમિત ઈચ્છા. પ્રતિબંધ-આસકિ.
લોભામા-લોભ સ્વભાવ, મહદ્દી-મોટી ઈચ્છા જાવા ચાયના અથવા મતીજ્ઞાનને ઉપકાર કરનારા કારણના વિકલત્વ ચકી અપરિણામા. ઉપકરણ-ઉપધિ. સંરક્ષણઆસક્તિ વશી શરીર આદિ રક્ષણ. ભારગુરતા કરણ. સંપાતોત્પાદક-અનર્થ અને અલીકના ઉત્પાદક, કવિકરંડ-કલહનું ભાજત વિશેષ. પવિતામતધાયાદિ વિસ્તાર, અનર્ચ-અનર્ચના હેતુપણાચી.
સંસ્તવ-પરિચય, તે આસક્તિનો હેતુ હોવાથી પરિગ્રહ છે. અગુપ્તિ-ઈચ્છાને