________________
૧/૪/૧૯
૧૧
૧૨
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
પંડરીક-કમળ, જેવા લોચનવાળા. કોકાસિય-વિકસિત પ્રાયઃ, ઘવલ-શેત, પગલપાંખોવાળા. - ૪ -
આનામિત-કંઈક નમેલ, ચાપ-ધનુષ, તેની જેમ ચિર-શોભન, કૃણાભરાજિ સંસ્થિત-કાળી મેઘ રેખા સંસ્થાનમાં સંગત-ઉચિત, આયાત-દીધ, ભ્રમર જેની છે. પ્રમાણયક્ત-ઉપપન્ન પ્રમાણ, શ્રવણ-કાન, જેના છે છે. તેથી જ સશ્રવણ-શબ્દનો ઉપલંભ જેનો છે તે. પીન-માંસલ, કપોલ-ચહેરાનો અવયવ. - x • બાલચંદ્ર-અભિનવ શશી. આ પ્રમાણે મહદ્રવિતી, નિડાલ-લલાટ, ઉડુપતિ-ચંદ્રની જેમ પ્રતિપૂર્ણ અને સૌમ્ય વદન જેનું છે તે. • x - ધન-લોઢાના મુગરની જેમ વિચિત, નિબિડ. અતિશય નિશ્ચિત તે ધન નિચિત સુબદ્ધ સ્નાયુ.
મહાલક્ષણ શીખર સહિત ભવનતુલ્ય, પિડિક માફક વર્તુળત્વથી પિડિકરૂપ મસ્તકનો અગ્ર ભાગ. * તપનીય-રક્તવર્ણ. કેસંત-મધ્યકેશ, કેશભૂમિ-મસ્તકની વચા. શાભલી-વૃક્ષ વિશેષ તેના જે ફળ, અત્યર્થ નિબિડ અને ઘટિત, તેની જેમ સુકુમાર, વિસ્પષ્ટ, માંગલ્ય, શ્લષ્ણ, લક્ષણવંત, સળંધી, શોભન, રક્તવિશેષની જેમ ભમવત્ નીલ. તે જ કાજળ જેવો પ્રહષ્ટ ભ્રમણ-પ્રમુદિત મધુકરનો સમૂહ, સ્નિગ્ધ-કાળી કાંતિ, નિકુટુંબ-સમૂહરૂપ. નિયિત-અવકીર્ણ, કુચિત-વક, •x - મૂર્ધનું મસ્તક, શિરસિજા-વાળ. * * * * *
- હંસની જેવો સ્વર-શબ્દ અથવા પ૬ આદિ. આ રીતે બીજા પણ જાણવા. તેમાં પ - અવિચ્છેદ કે અગુટિત. સુસ્વર-સુષુ સ્વર. -x • વાંચનાંતરમાં સિંહઘોષાદિ વિશેષણો જોવા મળે છે. તેમાં ઘંટા શબ્દના અનુપવૃત રણકાર જેવો શબ્દ તે ઘોષ. સંહનન-અસ્થિ સંચય. તેમાં ઋષભ તે પટ્ટો, વજ તે કીલિકા, બંને તરફ મર્કટ બંધ, તે નારાય. એવું સંઘયણ તે વજઋષભનારાય. સમચતુરસ-ઉદર્વકાય અને અધોકાય બંને સ્વ-સ્વલક્ષણતાથી તુલ્ય છે.
પત્નચ્છવિ-પ્રશdવચા, નિરાલંક-નીરોગી, કંક-પક્ષી વિશેષ, ગ્રહણી-ગુદાય. કપોત-પક્ષી વિશેષ. પરિણામ-આહાર પરિણતિ. કપોતને પત્થર પણ પચી જાય છે એવી કૃતિ છે. શકુનિ-પક્ષી. પોસ-અપાન ભાગ. અર્થાત્ મળત્યાગ સ્થાન નિર્લેપ હોવું. પૃષ્ઠ અંતરાણિ-
પાભાગ અને ઉર, પરિણત-સુજાત. પા-કમલ, ઉત્પલ-નીલોત્પલ તેના જેવી ગંધ જેની છે તે. - x અનુલોમ-અનુકૂળ, મનોજ્ઞ. * * * * * વિદાતગર, સ્નિગ્ધ. કાલ-શ્યામ. વૈગ્રહિક-શરીર અનુરૂપ ઉન્નત પીન કુક્ષી-ઉદરદેશવાળા. અમૃતની જેવો રસ જેના છે તેવા ફળ ખાય છે. - x -
અમદા-સ્ત્રી, તેઓ પણ મિથુન કરનાર હોય છે. સૌમ્ય-ચાદ્ર. -*- અતિકાંતઅતિ કમનીય, વિસપ્રમાણ-વિશિષ્ટ પ્રમાણ અથવા વિસત્તિાવંતિ-સંચરતા પણ મૃદ મધ્યે સકમાલ. કુર્મસંસ્થિત-ઉન્નતપણાથી કાચબા આકારે રહેલ. ગ્લિટ-મનોજ્ઞ, ચલન-પગવાળી. કાજુ-સરળ, મૃદ-કોમળ, પીવપુષ્ટ, સુસંહત-અવિરલ, ગુલીપગની આંગળી. અમ્યુન્નત-ઉન્નત. રતિદા-સુખદાયી. તલિન-પાતળી, તામલાલ, શુચિપવિત્ર, નિધ-કાંત નખોવાળી તથા રોમરહિત વર્તુલ સંસ્થાન, પ્રચુર માંગવ્ય ચિલવાળા,
અદ્વૈષ્ય, રમ્ય જંઘાયુગલવાળી –
- સુનિર્મિત-સુસ્ત, સુનિગૂઢ-ન દેખાતા, જાનુ-ચાહીવત, માંસલ-માંસોપયિત, પ્રશસ્ત-માંગચ, સુબદ્ધ સ્નાયુ વડે સંધીવાળી. - x • અતિશયથી સંસ્થિત. નિર્વણવ્રણરહિત. મૃદુકોમળ-અતિ કોમળ. અવિરલ-પરસ્પર નીકટ, સમ-પ્રમાણતુલ્ય, સહિતયુક્ત અથવા સહિક-ક્ષમ, સુજાત-સુનિપજ્ઞ, વૃત-વર્તુળ, પીવપુષ્ટ, નિરંતર-પરસ્પર, નિર્વિશેષ ઉર-સાળવાળી. અષ્ટાપદ-ધુત વિશેષ. વીચ-તરંગાકાર રેખા, તેનાથી પ્રધાન, પૃષ્ઠ-લક, અષ્ટાપદવીચિ પૃષ્ઠની જેમ સંસ્થિત-પ્રશસ્ત-વિસ્તીર્ણ, પૃથલ
તિવિસ્તીર્ણ, શોણિ-કટિ. વદનાયામ-મુખના દીર્ધત્વનું જે પ્રમાણ, તેનાથી બમણું અર્થાત્ ૨૪-જાંગુલ. વિશાળ-વિસ્તીર્ણ. માંસલસુબદ્ધ-પુષ્ટપ્લથ જઘનવ-પ્રધાન કટીનો પૂર્વભાગ ધારણ કરે છે. વજની જેમ શોભતા તે વજવિરાજિત. નિરુદશ-તુચ્છ ઉદસ્વીળી. ત્રણ વલિ વડે વલિત, તનુ-કૃશ, નમિત-નમેલ, મધ્ય-મધ્યભાગ જેનો છે તેવી. ઋજુઅવક, સમાન-તુચ, જાત્ય-સ્વાભાવિક, તનૂ-સૂક્ષ્મ, કૃષ્ણ-કાળા, સ્નિગ્ધ-કાંત, આદેય
મ્ય, લડહ-લલિત અતિમૃદુ અવિભક્ત રોમરાજીવાળી. ગંગાવની જેમ પ્રદક્ષિણાવર્ત તણ જેવા ભંગવાળી અને સૂર્યકિરણથી બોધિત અને વિકસીત થયેલ જે પા તેના જેવી ગંભીર અને વિકટ નાભિ જેણીની છે તેવી –
- અનુભટ, પ્રશસ્ત, પુષ્ટ કુક્ષીવાળી, કરંડુકન દેખાતા પીઠના હાડકાવાળા, સુવર્ણરચિવ નિર્મળ સુજાત નિપહત ગાત્રયષ્ટિ જેની છે તેવી, સોનાના કળશ જેવા તુલ્ય સંહત શોભન સ્તનના મુખની ડીંટડી, સમશ્રેણીમાં રહેલ બંને યુગલરૂપ, વૃd સ્તનોવાળી. નાગની જેમ ક્રમચી અને ગોપુચ્છવત્ ગ્લણ તથા તુલ્ય, મધ્યકાય અપેક્ષાએ વિરલ, નમેલ, સુભગ, લલિત બંને હાથવાળી, માંસલ હથેળી, કોમળ પુષ્ટ આંગળી, નિશ્વ આદિ હસ્તરેખાથી યુક્ત, પીન અને ઉન્નત કાંખ તથા ગુહ્ય દેશવાળી ઈત્યાદિ સૂત્રાર્થમાં કહેલ વિશેષણયુક્ત હતી. • X - X - X • તેમાં વિશેષ શબ્દના અર્થ આ રીતે :- દાડિમપુuપ્રકાશ-લાલ, વાસંતિકા-વનસ્પતિ વિશેષ, દશનદાંત, અંકુટિલ-અવક, ઋજુ-સરલ, તુંગ-ઉચ્ચ.
- શરદ ઋતુમાં થાય તે શારદ અને નવકમલ-સૂર્યપ્રકાશી, કુમુદચંદ્રપ્રકાશી, કુવલય-નીલોત્પલ, કમળના પગ સમૂહવત્ પ્રશસ્ત લક્ષણવાળા અમંદ, કાંત નયન. •X - X • પીન-પુષ્ટ, પૃષ્ટ-શુદ્ધ, ગંડરેખા-કપોલ૫ાલીવાળી. ચતુરંગુલચાર આંગળ પ્રમાણ, વિશાલ-વિસ્તીર્ણ, સમ લલાટવાળી. કૌમુદી-કાર્તિકી, તેનો જે રજનીકર-ચંદ્ર, તેના જેવા વિમલ પરિપૂર્ણ સૌમ્ય વદનવાળી. છત્ર જેવા ઉન્નત મસ્તકવાળી ઈત્યાદિ.
બત્રીસ લક્ષણોમાં વિશેષ લક્ષણોના અર્થ આ છે. દામણિ-રૂઢિથી જાણવું, કૂર્મકાચબો, મકરધ્વજ-કામદેવ, અંક-રૂઢિથી જાણવું, અષ્ટાપદ-ધુત પટ્ટ, સુપતિષ્ઠા
સ્થાપનક, અમર-મયૂર કે દેવ, શ્રિયાભિષેક-લક્ષ્મી અભિષેક, ભવન-ગૃહ, આદર્શદર્પણ, સલલિત-લીલા કરતો નથી.
કાંતા-કમનીયા, બધાં લોકોને અનુમત-સ્વીકાર્ય, કડચલી-પળીયાદિ રહિત, દુવર્ણ-વ્યાધિ-દૌભાંગ્ય-શોકથી મુક્ત, કંઈક ન્યૂન ત્રણ ગાઉની ઉંચાઈવાળી, શૃંગાર