________________
૧/૪/૧૯
૧૯૩
રસ વિશેષના ગૃહ જેવી, ચારવેપ-સુનેપચ્યવાળી, - x • લાવણ્ય-સ્પૃહણીય, રૂપઆકાર વિશેષ, નવયૌવન વડે ગુણયુક્ત તથા નંદનવનમાં વિચરતી દેવી જેવી, આ નંદનવન તે મેરનું બીજું વન, ઉત્તસ્કરમાં મનુષ્ય સ્ત્રીરૂપ અપ્સરા જેવી. કહ્યું છે કે - જેમ યોગી યોગને છોડતો નથી તેમ કેટલાંક તિર્યચ, માનવ, દેવો મરવા છતાં સ્ત્રીનું ચિંતન છોડતા નથી. • - આ રીતે બ્રહ્મ આચરનારા દશવ્યિા. હવે તેઓ જે કરે છે તે અને તેનું ફળ કહે છે –
સુગ- ૨ -
જે મૈથુનસંજ્ઞામાં અતિ આસકત અને મોહથી ભરેલા છે, તે એકબીજાને શા વડે હણે છે, વિષયવિશ્વને ઉદીરનારી સ્ત્રીમાં પ્રવૃત્ત થઈ બીજા વડે હણાય છે. પી લંપટતા પ્રગટ થતાં ધન નાશ અને સ્વજન વિનાશને પામે છે. પરથી અવિરત અને મૈથન સંજ્ઞામાં અભ્યાસક્ત મોહથી ભરેલા એવા ઘોડા, હાથી, બળદ, પાડા, મૃગ એકબીજાને મારે છે. મનુષ્યગણ, વાનર, પક્ષીઓ પણ વિરોધી બને છે. મિત્ર શત્રુ બને છે.
પરીગામી, સિદ્ધાંત-ધર્મ-ગણનો ભેદ કરે છે અને ધર્મગુણરત બહાચારી પણ ક્ષણભરમાં ચાસ્ટિાથી ભ્રષ્ટ થઈ જાય છે યશરવી અને સુવતી પણ અપકીર્તિ પામે છે. રોગ અને વ્યાધિની પણ વૃદ્ધિ પમાડે છે. પછીથી અવિરત આલોક અને પરલોક બંનેમાં દુરારાધક થાય છે, તે પ્રમાણે જ કેટલાંક પરીની શોધતા, તેમાં જ આસકત, વિપુલ મોહાભિભૂત સંજ્ઞાવાળા હતા અને બદ્ધરદ્ધતા પામી એ પ્રમાણે ચાવતુ અધોગતિમાં જાય છે.
સીતા, દ્રૌપદી, રુકિમણી, તારા, કાંચના, રક્તસુભદ્રા, અહલ્યા, સ્વગુટિકા, કિન્નરી, સુરૂપ વિધુમ્મતી અને રોહિણીને માટે પૂર્વકાળમાં મનુષ્યનો સંહાર કરનારા જે સંગામો થયા તેનું કારણ મૈથુન જ હતું. આ સિવાય પણ સ્ત્રીઓ નિમિતે અન્ય સંગ્રામો થયા છે જે ઈન્દ્રિયધર્મ મૂલક હતા. બહાસેની આ શેકમાં તો નાશ પામ્યા જ છે, અને પરલોકમાં પણ નાશ પામે છે..
મહા મોહરૂપ તમિત્ર અંધકારમાં ઘોર મોહ વશીભૂત પાણી બસ-સ્થાવર, સુખ-ભાદર, પતિ-અપયત, સાધારણ-પ્રત્યેક શરીરી જીવોમાં અંડજ, પોતજ, જરાયુજ રસજ, સંવેદિમ, સંમૂર્ણિમ, ઉમિજ, પપાતિક જીવોમાં, નરકતિર્યંચ-દેવ-મનુષ્યમાં, જરા-મરણ-રોગ-શોકની બહુલતાવાળા, અનાદિ-અનંત, પલ્યોપમ-સાગરોપમાદિ દીર્ધકાળવા ચાતુરંત સંસારરૂપ અટવીમાં આ જીવો પરિભ્રમણ કરે છે.
આવો તે બહાનો આલોક-પરલોક સંબંધી ફળવિપાક છે. તે અસુખ અને બહુ દુઃખદાયી છે. મહાભયકારી, બહુ પાપરજથી યુકત, દારુણ, કર્કશ, અસાતામય, હજારો વર્ષે છુટાય તેવા, જેને વેધા વિના મોક્ષ થતો નથી, એવા છે. એમ જ્ઞાતકુનંદન, મહાત્મા, જિન વીરવર નામધેયે આવો જહાનો ફળવિપાક કહેલ છે. આ અબ્રહ્મ ચોથું અધર્મ દ્વાર, દેવ-મનુષ્ય-અસુર લોકને [15/13
૧૯૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પ્રાર્થનીય છે. તે ચિર પરિચિત, અનુગત, દુરંત છે. તેમ કહું છું.
• વિવેચન-૨૦ :
Pro આદિ. આ વિભાણ સ્વયં જાણવો. તેમાં મૈથુન સંજ્ઞામાં આસક્ત, મોહ-અજ્ઞાન કે કામથી ભરેલ તે મોહમૃત શબથી હણાય છે. એક્કમેક્ક-પરસ્પર. વિષયવિષના પ્રવર્તક, અપરે-કેટલાંક પરસ્ત્રી પ્રવૃત. હમ્મત-હણાય છે. વિમુણિયવિશેષથી સાંભળેલ - જાણેલ. તે રાજા પાસે ધન નાશ, સ્વજન વિનાશને પામે છે.
પરદારાથી જે અવિરત, મૈથુનસંડાસક્ત, મોહમૃત ઘોડા, હાથી, બળદ, પાડા એકબીજાને મારે છે ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું. કહ્યું છે – પ્રેમાળ મનુષ્યો સ્ત્રીને કારણે સંતાપ ફળવાળા, કર્મના બંધને બદ્ધ થઈ મહા વૈરવાળા થાય છે. સમયસિદ્ધાંત અર્થો, ધર્મ-સમાચરણ, ગણ-એક સમાચારીવાળો જનસમૂહને ભેદે છે. પરદારીપરસ્ત્રીમાં આસક્ત. કહ્યું છે કે- ધર્મ, શીલ, કુલાચાર, શૌર્ય, સ્નેહ અને માનવતા ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી સ્ત્રીવશ ન થાય.
ધર્મગુણરત અને બ્રહ્મચારી મુહર્તમાનમાં સંયમથી ભટ થાય છે, જો તે મૈથુનમાં આસક્ત થાય. - x-x - જસમંત-ચશસ્વી અને સુવતી પણ અકીર્તિને પામે છે. કહ્યું છે - Dી જ અકીર્તિનું, વૈરનું અને સંસારનું કારણ છે, તેથી સ્ત્રીને વર્જવી જોઈએ. યશ-સર્વદિફગામી, કીર્તિ-એક દિફગામી વિશેષ. યશ સહિત કીર્તિ, તેનો નિષેધ તે અયશકીર્તિ..
રોગાd-જવર આદિ પીડિત, વ્યાધિ-કુષ્ઠાદિ અભિભૂત, પ્રવર્ધયંતિ-૫રદારાથી અવિરત રોગવ્યાધિને વધારે છે. કહ્યું છે - મૈથુનને - x • x • વર્જવું જોઈએ. • x - જાણવાથી દિવાસ્વપ્નોનો અને મૃત્યુથી મૈથુનનો ભંગ થાય છે. બંને જન્મો દુરારાધ્ય થાય છે. કોના ? જે પરદારાથી અવિરત-અનિવૃત્ત છે. કહ્યું છે - પરસ્ત્રીથી અનિવૃતોને આલોકમાં અકીર્તિ અને વિડંબના મળે છે. પરલોકમાં દુર્ગતિની પ્રાપ્તિ અને દૌભગ્ય તથા નપુંસકતા મળે છે. • x • નાવ સર્જીત અહીં ચાવત્ શબ્દથી બીજા અધ્યયનમાં કહેલ “ગ્રચિત-હત-બદ્ધરુદ્ધ” આદિ પાઠ કહેવો. તેઓ નિરભિરામ નરકમાં જાય છે. તે જ વ્યાખ્યા અહીં કહેવી.
તે કેવા છે ? જે નરકમાં જાય છે? વિપુલ મોહ-અજ્ઞાન કે કામથી પરાભવ પામેલા, તેની સંજ્ઞાવાળા, જેના મૂલમાં મૈથુન છે, • x - તે તે શાઓમાં પૂર્વકાળે થયેલા સંગ્રામો, બફ્લોકોનો ક્ષય કત થયા. જેમકે રામ-રાવણાદિની કામ લાલસાથી. કોના માટે ? સીતા અને દ્રૌપદી નિમિત્તે. તેમાં સીતા, મિથિલાના રાજા જનકની પુત્રી અને વૈદેહી નામની તેની પત્નીની આત્મજા હતી. ભામંડલની બહેન હતી. વિધાધરે લાવેલ, દેવતાધિષ્ઠિત ધનુષ્યને સ્વયંવર મંડપમાં, અયોધ્યા નગરીના સા દશરથના પુત્ર રામ જેનું બીજું નામ પડા હતું તે બલદેવે અને લક્ષ્મણ નામક વાસુદેવના મોટા ભાઈવા તે રામે પોતાના પ્રભાવથી ઉપશાંત અધિષ્ઠાતા દેવ વડે આરોપિત ગણથી (તોડ્ય), ધન્યવાદ પ્રાપ્ત કરીને મહાબળ વડે સીતાને પરણ્યા.
પછી પ્રવજ્યાની ઈચ્છાવાળા દશરથ રાજા રામદેવને રાજ્ય દેવાને માટે ઉધત