________________ 35/1/2/1046 કે શતક-૩૫, શતકશતક-૧, ઉદ્દેશો-૨ છે - X - X - X - X - X -- * સૂત્ર-૧૦૪૬ - ભગવનું પ્રથમ સમય કૃતયુગ્મકૃતયુમ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ! પૂર્વવતું. એ રીતે ઉદ્દેશ-૧-મુજબ ઉતપાદપરિમાણ સોળ વખત બીજ ઉદેશામાં પણ કહેવા. બધું પૂર્વવત વિશેષમાં - આ દશમાં ભિન્નતા છે - (1) અવગાહના જન્મથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉcકૃષ્ટથી પણ તેમજ (2,3) આણુ કર્મના બંધક નથી, અબંધક છે. (4,5) આયુના ઉદીરક નથી, અનુદીરક છે. (6 થી 8) ઉચ્છવાસક નથી, નિઃશાસક નથી, ઉચ્છવાસકનિઃશાસક નથી. (9,10) સાત પ્રકારે કર્મોના બંધક છે, આઠ ભેદે કર્મબંધક નથી. ભગવન! તે પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુમ એકેન્દ્રિય કાળથી કેટલો કાળ હોય? ગૌતમ ! એક સમય. એટલી જ સ્થિતિ છે. સમઘાત પહેલા બે, સમવત અને ઉદ્વર્તના ન પૂછવા, બાકી બધું સંપૂર્ણ પૂર્વવતુ. સોળે ગમોમાં કહેવી યાવતુ અનંતવાર. છે શતક-૩૫, શતકશતક-૧, ઉદ્દેશા-૩ થી 11 છે. - X - X - X - X - X - X - * સૂત્ર-૧૦૪૭ થી 1056 :- ઉદ્દેશક કમ સાથે આપેલ છે. [104-3] ભગવત્ ! અપ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉદ્દેશ-ન-મુજબ સોળે સુઓમાં તેમજ ાણવું. ચાવત કલ્યોજ કલ્યોજપણે ચાવતુ અનંતવાર. [૧૦૪૮-ઉo 4) ભગવન ચરમ સમય કૃતયુમ કૃતકુમ એકેન્દ્રિય કયાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમય ઉદ્દેશક મુજબ કહેવું. માત્ર દેવો ન ઉપજે તોલે ન પૂછતી. બાકી પૂર્વવતુ. (૧૦૪૯-ઉo 9] ભગવન્! અયમ સમય કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? પથમ સમય ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. : - ભગવન! તે એમ જ છે, એમ જ છે. [૧૦૫o-ઉ૬] ભગવન! પ્રથમ સમય કૃતયુગ્મ કૂતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમય ઉદ્દેશ મુજબ બધું જ સંપૂર્ણ કહેવું. ભગવન્! તેમજ છે, ચાવત વિચરે છે. [1051-] પ્રથમ-અપથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમય ઉદ્દેશા-મુજબ. [૧૦૫ર-ઉ« 8] પ્રથમ-ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કયાંથી ઉપજે છે ? ચરમ ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. - x - [1053-] પ્રથમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કક્યાંથી ઉપજે છે ? બીજા ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. - 4 - [1054- 1] ચમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કક્યાંથી આવીને ઉપજે છે ? ચોથા ઉદ્દેશા મુજબ કહેવું. * x - [૧૦૫૫-ઉ• 11] ચમ અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કક્યાંથી 212 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ આવીને ઉપજે છે? પ્રથમ ઉદ્દેશા મુજબ બધું જ કહેવું. [1056] - આ પ્રમાણે આ 11 ઉદ્દેશ છે, તેમાં પહેલો, ત્રીજ, પાંચમો સદેશ ગમો છે, બાકીના આઠ સદેશ ગમો છે. વિશેષ એ - ચોથો, છો, આઠમો, દશમો - એ ચારમાં દેવો ન ઉપજે. તેજલેયા નથી. * વિવેચન-૧૦૪૬ થી 1056 : એકેન્દ્રિયવથી ઉત્પત્તિમાં પહેલો સમય તે કૃતયુગ્મ કૃતયુગ્મ પ્રથમ સમય. - x - સૌનHUો - પુર્વોક્ત ૧૬-શશિભેદો નાગર વિલક્ષણવ - જે પૂર્વોક્ત ભાવો, તે કેટલાંક પ્રથમ સમયોત્પમાં ન સંભવે. તેમાં અવગાહના ઉદ્દેશકમાં બાદર વનસ્પતિ અપેક્ષાએ મોર્ય છે, અહીં પ્રથમ સમયોત્પન્નવથી તે 5 છે. એમ બીજામાં પણ. ત્રીજા ઉદ્દેશામાં - એકેન્દ્રિયવથી ઉત્પન્ન થયાને બે આદિ સમય થયા હોય તે અપયમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય. - x - ચોથા ઉદ્દેશામાં - ચરમ સમય શબ્દ વડે એકેન્દ્રિયોનું મરણ સમય વિવક્ષિત છે. તે પર ભવાયુના પ્રથમ સમયે જ તેમાં વર્તમાન ચરમ સમય, સંખ્યા વડે મૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિય. આ ઉદ્દેશો પ્રથમ સમય એકેન્દ્રિયોદ્દેશક સમાન કહેવો. તેમાં ૌધિક ઉદ્દેશક અપેક્ષાએ દશ નાનાવ કહેલ છે, તેમ અહીં પણ જાણવું. પ્રથમ અને ચરમ સમયગાળાની વિશેષતા કહે છે - દેવોત્પાદ નથી, દેવોત્પાદથી જ તેજોલેયા હોય, તેથી તેજોલેશ્યા વિશે પણ ન પૂછવું. પાંચમાં ઉદ્દેશામાં - જેમાં ઉક્ત લક્ષણ ચમ સમય નથી, તે અચરમ સમય. તેવા કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય. - છઠ્ઠા ઉદ્દેશામાં - એકેન્દ્રિય ઉત્પાદના પ્રથમ સમય યોગથી જે પ્રથમ અને પ્રયમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મત અનુભૂતિ જેમાં છે તે. સાતમા ઉદ્દેશામાં - પ્રથમ તથા જે અપયમ સમય કૃતયુગ્મ કૃતયુગ્ગd અનુભૂતિ જે એકેન્દ્રિયોમાં છે તે પ્રથમાપથમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયો. ઈત્યાદિ - X - X - આઠમા ઉદ્દેશામાં-પ્રથમ ચરમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય-પ્રથમ સમય વર્તી વિવક્ષિત સંખ્યાનુભૂતિ, મરણ સમયવર્તી તે પ્રથમ-ચરમ સમયા. * * * * * નવમા ઉદ્દેશામાં - પ્રથમ અને તે રીતે જ ચરમ સમયા એકેન્દ્રિય ઉત્પાદ અપેક્ષાએ પ્રથમ સમયવર્તી, અહીં વિવક્ષિત ચરમપણાના નિષેધથી તેમાં વિધમાનવથી પ્રથમ અચમ સમય દશમા ઉદ્દેશામાં - ચરમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય-ચરમો, તે વિવક્ષિત સંખ્યાનુભૂતિથી ચરમ સમયવર્તી. અગીયારમા ઉદ્દેશામાં - ગરમાગરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયચરમો તેમ જ અચરમ સમયવાળા ઈત્યાદિ - 4 - ઉદ્દેશકોના સ્વરૂપ નિર્ધારણાર્થે કહે છે - પહેલો, બીજો. પાંચમો સદેશગમ છે કેમકે પહેલાની અપેક્ષાએ બીજમાં જે ભિન્નતા છે તે ત્રીજ, પાંચમામાં નથી. બાકીના આઠ સદેશ છે.