________________ 35/1/1/1044 209 o આ રાશિ “કૃતયુગ્મ કૃતયુગ્મ” એમ કહેવાય છે. કેમકે અપહૂિયમાણ દ્રવ્ય અપેક્ષાથી અને તેના સમયની અપેક્ષાથી બે વખત કૃતયુગ્મપણાથી તેમ છે. આ પ્રમાણે અન્યત્ર પણ શબ્દાર્થ યોજવો. તે જઘન્યથી ૧૬-રૂપે હોય છે. આ જ ચતુક અપહાર અને ચાર શેષ વડે, ચાર સમયથી થાય. વૃત્તિકારી આ રીતે મોજ, દ્વાપરયુગ્મ, કલ્યોની વ્યાખ્યા પણ આપે જ છે. પરંતુ સૂનામાં તે સ્પષ્ટ જ છે, તેથી વૃત્તિના અનુવાદથી પુનરુક્તિ કરી નથી. મes સંખ્યા વિશેષ onોધી છે - જેમકે કૃતયુગ્મ ગોજ-જઘન્યથી-૧૯, કૃત યુગ્મદ્વાપરયુગ્મ-જઘન્યથી૧૮, કૃતયુગ્મ કલ્યોજ-૧૭ ઈત્યાદિ જાણવું. - x - * સૂત્ર-૧૦૪પ : ભગવન્! કૃતમ કૃતગુમ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? - ઉપલોક માફક ઉપધાત કહેવો. -- ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે છે ? ગૌતમ! 16, સંપ્રખ્યાતા, અસંખ્યાતા કે અનંતા. ભગવતુ ! તે જીવો સમયે સમયે પ્રશ્ન ? ગૌતમ! અનંતા સમયે સમયે પહાર કરાતા અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણીથી અપહાર કરાતા પણ તેનો આuહાર થતો નથી. - - તેનું ઉચ્ચત્વ ઉત્પલોદ્દેશ મુજબ છે. ભગવન ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે બંધક ? ગૌતમ ! બંધક છે, આબંધક નથી, આયુને છોડીને બધાં કમોંમાં કહેવું. આયુકમના બંક કે અબંધક હોય. - - - ભગવન! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ? ગૌતમ વેદક છે, આવેદક નથી, એ પ્રમાણે બધાં કમમાં જાણવું. ભગવદ્ ! તે જીવો શું સાતા વેદક છે કે અસાતા વેદક ગૌતમ સાતવેદક છે, અસતાવેદક પણ છે, એ પ્રમાણે ઉપલોદ્દેશક પરિપાટી જાણવી. બધાં કર્મોના ઉદયવાળા છે, અનુદયી નથી. છ કમોંના ઉદીરક છે, અનુદીરક નથી. વેદનીય-આયુના ઉદીરક કે અનુદીક છે. - ભગવાન ! તે જીવો શું કૃષણલેચી છે ? ગૌતમ ! કૃણ-નીલ-કાપોત કે તેજોવેચી છે. માત્ર મિથ્યાદેષ્ટિ છે, અજ્ઞાની છે - નિયમા બે અજ્ઞાન છે . મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, માત્ર કાયયોગી છે, સાકાર-અનાકર ઉપયુક્ત છે. ભગવાન ! તે જીવોના શરીરો કેટલા વર્ષના છે ? ઉત્પલોદ્દેશક મુજબ સમગ્ર પ્રશનો કરવા ગૌતમ ઉત્પલોદ્દેશક માફક ઉચ્છવાસક કે નિઃશાસક છે, કે ઉચ્છવાસનિઃશાસક છે. આહારક કે અનાહાક છે, અવિરત છે, ક્રિયા સહિત છે, સાત કે આઠ કર્મના બંધક છે, આહાર યાવત પરિગ્રહ સંજ્ઞા ઉપયુક્ત છે, ક્રોધ યથાવત લોભકષાયી છે. માત્ર નપુંસક વેદનાળા છે. સ્ત્રી-પુરુષ કે નપુંસક વેદના બંધક છે. અસંજ્ઞી છે, ઈન્દ્રિય સહિત છે. ભાવના તે કૃતસુખ તયમ્મ એકેન્દ્રિયો કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ જન્યથી એક સમય, ઉકૃષ્ટથી અનંતકાળ * અવંતી ઉત્સર્પિણી - અવસર્પિણી રૂપ વનસ્પતિકાળ. સંવેધ ન કહેતો. આહાર, ઉત્પલોદ્દેશક મુજબ, વિશેષ એ કે નિવ્યઘિાતમાં છ દિશાથી અને વ્યાઘાત આણીને કદાચ ત્રણ-કદાચ [13/14] ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ચાર-કદાચ પાંચ દિશામાંથી. બાકી પૂર્વવત સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી રર,ooo વર્ષ. સમુઘાત પહેલા ચાર. મારણાંતિક સમુહ્યોતથી સમHહતું કે અસમવહત થઈને મરે છે. ઉના ઉપલોદ્દેશક અનુસાર ગણવી. ભગવન સર્વે પ્રાણો ચાવત સર્વે સત્વો કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમાં અનેકવાર કે અનંતવાર. * - * ભગવન! કૃતયુમ યોજ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત પૂવવ4. * - ભગવન્! તે જીવો એક સમયમાં પ્રવન? ગૌતમાં 19 સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે? બાકી બધું કૃતયુમ કૃતયુગ્મ સમાન ચાવતું અનંતવાર ઉત્પન્ન થયેલ છે. ભગવન ! કૃતયુમ દ્વાપરયુગ્મ એકેન્દ્રિય કયાંથી આવીને ઉપજે છે ? ઉપયત પૂર્વવતું. * * ભગવત્ ! તે જીવો એક સમયમાં પન ? ગૌતમ / 18, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા ઉપજે. બાકી પૂર્વવતું. - ભગવન! કૃતયુમ ઝોજ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપરાંત પૂર્વવતુ. પરિમાણ 17, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. બાકી બધું પૂર્વવત્ યાવતું અનંતવાર ઉપજેલ છે. ભગવાન ! યોજ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? ઉuપાત પૂર્વવતું. પરિમાણ-૧ર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. બાકી પૂર્વવતું. ભગવન ઝોજ ોજ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે 7 ઉપપાત પૂર્વવત પરિમાણ-૧૫, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. * * * એ પ્રમાણે આ સોળ મહાયુગ્મોમાં એક પ્રકારનું કથન છે વિશેષ એ કે - પરિમાણમાં ભેદ છે. સ્ત્રોજ દ્વારયુગ્મમાં 14, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે. સોજ કલ્યોમાં 15, સંધ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે. દ્વાપસુમ કૃતયુગ્મમાં આઠ, દ્વાપરયુગ્મ ગ્રોજમાં અગીયાર, દ્વાપરયુમ દ્વાપરયુગ્મમાં દશ, દ્વાપરયુગ્મ કલ્યોજમાં નવ તથા આરેમાં “સંખ્યાત, અસંખ્યાત કે અનતા આવીને ઉપજે છે તેટલું જોડવું. કલ્યોજ કૃતયુમમાં ચાર, કલ્યોજ યોજમાં સાંત, કલ્યોજ દ્વાપરયુગ્મમાં છ, કલ્યોજ કલ્યોજમાં પાંચ તથા “સંખ્યાત, અસંખ્યાત કે અનંતા આવીને ઉપજે છે” તેટલું આ ચારેમાં જોડવું. બાકી પૂર્વવતુ યાવતુ અનંતવર - ભાવના તેમજ છે. * વિવેચન-૧૦૪૫ - એકેન્દ્રિયમાં ચારના અપહાર કરતાં ચાર શેષ વધે, અપહાર સમય પણ ચાર શેષ હોય તે કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય, એમ બધે. ‘ઉત્પલોદ્દેશક' તે શતક-૧૧, ઉદ્દેશો-૧ છે. અહીં સંવેધ ન સંભવે તેમ કહ્યું કે - કૃતયુગ્મકૃતયુગ્મ વિશેષણથી ઉત્પાદ અધિકૃત તેઓ વસ્તુતઃ અનંતા જ ઉત્પન્ન થાય, તેથી સંવેધનો સંભવ નથી જે સોળ વગેરે સંખ્યાથી એકેન્દ્રિયોમાં ઉત્પાદ કહ્યો, તે ત્રસકાયિકમાંથી ઉત્પન્ન થનારની અપેક્ષા છે, પણ પારમાર્થિક અનંતોનો પ્રતિસમયે તેમાં ઉત્પાદ નથી.