________________
૯/-/33/૪૬૬,૪૬૭
૮૮
ઉત્પન્ન થયા.
વિવેચન-૪૬૬,૪૬૭ :
ની માદારુ - તે અર્થ માટે આદરવાળા ન થયા, ન રિલાઈફુ - સ્વીકાર ન કર્યો. કેમકે ભાવિ દોષની અપેક્ષાએ આમ કર્યું.
- હિંગ આદિથી સંસ્કાર્યા વિના, સરહિત. વિરમ - જૂના હોવાથી રસ ચાલ્યો જાય. સંત - અસતાથી, સર્વધાચ તુચ્છ વાલ, ચણા આદિ. પ્રત - ખાતા વધેલ કે ઠંડો-વાસી અથવા ઉત્કૃષ્ટથી તુચ્છ હોવાથી પ્રાંત. નૂ - રૂક્ષ, તુચ્છ - અ૫, તાdaiત - ભુખ, તરસ વીત્યા પછી પ્રાપ્ત. પ્રભાતિitત - ભુખ, તરસની માત્રાથી અનચિત. જેTયંક્ર - રોગ એટલે વ્યાધિ, આતંક એટલે પીડાકારી.
ધન - ઉકટ, દાહકારી. તકન - મન વગેરેના અને તોલે છે - જીતે છે. ક્યાંક વિપુલ શબ્દ છે. એટલે સર્વ કાયમાં વ્યાપક. Aસ - કઠોર કે અનિષ્ટકારી,
પુત્ર - કટક, અનિષ્ટ જ. ચંદ્ર - રૌદ્ર, રુવ - દુઃખહેત, સુતા - કષ્ટ સાધ્ય, તિવ્ય • તીવ કે તિકત-લીંમડા આદિવç. આ બધાથી શું થયું? દુધિયા, દાહ ઉત્પન્ન થયો.
શય્યાસંસ્કારક - શયનને માટે સંતાક, બલિયતર એટલે ગાઢતર, છે વનg . આના વડે અતીતકાળના નિર્દેશથી વર્તમાનકાળના નિર્દેશ વડે કૃત અને ક્રિયમાણનો ભેદ કહ્યો. • x • તેથી સંતાક કd સાધુ વડે પણ કરતાને કરાયો તેમ કહેવાયું.
તેથી આ સ્વકીય વયન સંતાક કઠું અને સાધુ વયનના વિમર્શ વડે પરૂપાયેલ છે. ‘ક્રિયમાણ કૃત' જે સ્વીકારેલ છે, તે સંગત થતું નથી. કેમકે જેના વડે ‘ક્રિયમાણ કૃત' સ્વીકારેલ છે, તેના વડે વિધમાન કરણકિયા સ્વીકારેલ છે. તેમાં ઘણાં દોષ છે - તે કહે છે - જે કરાયું તે કરાતું થતું નથી. વિધમાન એવા ચિરંતન ઘડાની જેમ, હવે કરેલ પણ કરાય છે, તો કરાતાના નિત્ય કૃતવથી પ્રથમ સમયની જેમ થશે, કિયાની સમાપ્તિ નહીં થાય, સર્વદા ક્રિયમાણવથી આદિ સમયવતું.
તથા જો ‘ક્રિયમાણ કૃત' થાય, તો ક્રિયાનું વૈફલ્ય થાય, કેમકે અમૃતવિષય જ તેનું સફલત્વ છે. તથા પૂર્વનું અસત્ જ દેખાય છે, તેથી અધ્યક્ષનો વિરોધ થાય. તથા ઘટાદિ કાર્ય નિષ્પતિમાં દીર્ધ ક્રિયાકાળ દેખાય છે. કેમકે આરંભકાળે ઘટાદિ કાર્ય દેખાતું નથી, સ્થાસક આદિ કાળે પણ નથી. તો પછી તો ક્રિયાના અવસાનમાં કઈ રીતે થાય ? જેથી આ પ્રમાણે છે, તેથી ક્રિયાકાળમાં યુક્ત કાર્ય નથી, પરંતુ ક્રિયાના અવસાનમાં જ છે. ભાણકારશ્રી કહે છે –
જેનો આ “ક્રિયમાણ કૃત' એ મત છે, તેણે આ વિધમાનની કરણ ક્રિયા સ્વીકારી છે, તેથી ઘણાં દોષની આપત્તિ છે. અહીં કૃત ક્રિયમાણ ચિરંતર ઘટની જેમ તેના ભાવથી નથી. અથવા “કૃત’ને જ જો ‘ક્રિયતે' કરો તો નિત્ય સમાપ્તિ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ન થાય. કિયા વૈફલ્ય પણ પૂર્વે થયું અને હજી દેખાય છે. તેથી ઘટાડીનો ક્રિયાકાળ લાંબો દેખાય છે, જે આરંભ કાળે દેખાતું નથી, સ્થાસક આદિ કાળમાં પણ દેખાતું નથી, તેને તે પછીના ક્રિયાકાળે કાર્ય યુક્ત નથી. તેના અંતે જ યુક્ત છે.
મધેજા કેટલાંક શ્રમણો આ કથનની શ્રદ્ધા કરતા નથી, શ્રદ્ધા ન કરનારનો આ મત છે - ન - ‘અકૃત' એટલે અભૂત કે અવિધમાન કરાતાનો અભાવ આકાશપુષ્પવત્ છે. વળી જો અકૃત એ અસતુ પણ છે એવો અર્થ કરાય તો ‘ખરવિષાણ' પણ અસવ વિશેષથી કરાય. વળી જે કૃતકરણ પક્ષે નિત્ય ક્રિયાદિ દોષો કહ્યા, તે અસકરણ પક્ષે પણ તુલ્ય વર્તે છે. તેથી કહે છે – ‘ખરવિષાણ' માફક અસદ્ ભાવથી અત્યંત અસત્ કરાતું નથી. હવે જો અત્યંત અસતુ હોવા છતાં કરાય, તો નિત્ય તેના કરણનો પ્રસંગ આવે અને અત્યંત અસત કરણમાં ક્રિયા સમાપ્તિ થતી નથી. ‘ખરવિષાણ'ની માફક અસત્વથી જ અત્યંત અસત કરણમાં ક્રિયા વૈફલ્ય થાય. વળી અવિધમાનના કરણના સ્વીકારમાં નિત્ય ક્રિયાદિ કષ્ટતર દોષ થાય. કેમકે તે ખરવિષાણની જેમ અત્યંત પ્રભાવ પવયી છે.
વિધમાન પક્ષે પર્યાય વિશેષથી પર્યયણણી થાય, પણ કિસાવ્યપદેશ જેમ “આકાશ કરો", તથા નિત્યક્રિયાદિ દોષ થતાં નથી, વળી આ ન્યાય અત્યંત અસત નથી. કહ્યું છે કે – પૂર્વે અસત્ જ ઉત્પધમાન દેખાય છે, તે પ્રત્યક્ષ વિરોધ છે તેમાં કહે છે - જો તમે પૂર્વે ૩જપૂત છે તેમ કહ્યું, ત્યારે તે તમારા વડે કેમ ‘ખરવિષાણ' ન બતાવ્યું ? તમે જે દીર્ધ ક્રિયાકાળ દેખાય છે, તેમ કહ્યું, તેમાં કહે છે - પ્રતિ સમયે ઉત્પ પરસ્પર કંઈક વિલક્ષણ ઘણાં સ્થાસક આદિના આરંભ સમયમાં જ નિષ્ઠાનુયાયી કાર્યકોટીમાં દીર્ધ ક્રિયાકાળ જો દેખાય તો અહીં ઘટની આયાત કઈ રીતે? કે જેથી કહો છો કે ઘટયદિનો ક્રિયાકાળ દીર્ધ દેખાય છે..
- તમે જે કહો છો- આરંભ કાળ દેખાતો નથી, ઈત્યાદિ તેમાં કહે છે – બીજા કાર્યના આરંભમાં બીજું કાર્ય - પટના આરંભમાં ઘટવતુ કેમ દેખાડો છો ? શિવક અને સ્થાસક આદિ કાર્ય વિશેષ ઘટ સ્વરૂપ ન થાય, તો પછી શિવકાદિ કાલે કેમ ઘટ દશવિો છો ? શું અંત્ય સમયે જ ઘટનો આરંભ કર્યો ? તેમાં જ જો આ દેખાડ્યું
ત્યારે શો દોષ છે ? એ રીતે ‘ક્રિયમાણ જ કૃત” થાય છે. ક્રિયમાણ સમયના નિરંશવથી (એમ કહ્યું). જો વર્તમાન સમયમાં ક્રિયા કાળમાં પણ વસ્તુ કરી, તો અતીત કે ભાવિકાળમાં કઈ રીતે થાય ? બંને ક્રિયાના વિનટવથી અનુત્પtત્વથી અસંબંધમાનવથી અસત્વ છે તેથી ક્રિયાકાળ જ ‘ક્રિયમાણ કૃત’ છે.
[Grl ને જ પ્રગટ કરી પાંચ ભાષ્યગાથાઓ છે અહીં તેનો અનુવાદ કરેd ofથી, કેમકે ઉજd સમ સમ મધ્ય અનુવાદથી સમજવી મુશ્કેલ છે, તે નિષ્ણાત ડાઈની પાસે જ સમજવી પડે તેમ છે. અમે પણ માત્ર અક્ષરશ: અનુવાદ જ રજુ કર્યો છે, જે સમજવા માટે અપૂરતો છે.]