________________
૯/-/33/૪૬૬,૪૬૭
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
છા ૩HOાવમા - છઠા હોવા છતાં અપકમણ-ગુકૂળથી નિર્ગમન, તે છાપક્રમણ. માર કનડુ - કંઈક આવરે છે, નિવારકનડું - નિરંતર આવરે છે, હણાય છે.
ન થાફ ના ઈત્યાદિ, તેમાં અનાદિવના કારણે “ક્યારેય ન હતું એમ નહીં” તેનો સદા સદભાવ હોય છે, તેથી તે “ક્યારેય નથી” એમ પણ નહીં, વળી તે અનંત છે, માટે ક્યારેય નહીં હોય, તેમ પણ નથી. તો શું છે? આ પ્રકાળ ભાવિત્વથી ચલવને લીધે મેરુની માફક ધૃવત્વ હોવાથી ધુવ છે. નિયત - નિયતાકાર, નિયતત્વથી શાશ્વત, પ્રતિક્ષણ પણ અસત્વનો અભાવ છે, શાશ્વતપણું હોવાથી જ અાવ - વિનાશ ન પામનાર છે. અક્ષયત્વને લીધે જ પ્રદેશ અપેક્ષાએ અવ્યય છે. દ્રવ્ય અપેક્ષાએ અવસ્થિત છે. તે બંનેની અપેક્ષાએ નિત્ય છે. અથવા આ શબ્દો એકાઈક છે.
• સૂત્ર-૪૬૮ થી ૪૦ -
૪િ૬૮] ત્યારે તે ગૌતમસ્વામીએ જમાલ અણગારને કાલગત જાણીને જ્યાં શ્રમણ ભગવત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા કરીને આ પ્રમાણે કહ્યું - એ પ્રમાણે આપ દેવાનપિયનો અંતેવાસી જાતી નામક અણગાર નિચે કુશિષ્ય હતો. હે ભગવન ! તે જમાલી અગર કાળમાસે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ?
ગૌતમ દિને આમંત્રીને શ્રમણ ભગવત મહાવીરે ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું – મારો અંતેવાસી જમાલી નામે નિશે કુશિષ્ય હતો. તે સમયે મારા દ્વારા કહેવાયા યાવત પરૂપાયા છતાં તેણે એ કથનની શ્રદ્ધા આદિ ન કચાં, આ કથનને શ્રદ્ધાદિ ન કરતા, બીજી વખત પણ મારી પાસેથી, પોતાની મેળે ચાલ્યો ગયો. જઈને ઘણાં સહુ ભાવોને પ્રગટ કરતો યાવત તે કિબિષિક દેવપણે ઉત્પન્ન થયો.
૪૬] ભગવન દેવ કિબિષિક કેટલા ભેદે કહw છે ? ગૌતમ કિલ્બિષિક દેવો ત્રણ ભેદે કહ્યા છે. તે આ રીતે - ત્રણ પલ્યોપમસ્થિતિક, ત્રણ સાગરોપમ સ્થિતિક, તેર સાગરોપમસ્થિતિક.
ભગવન્! ત્રિપલ્યોપમ સ્થિતિક કિબિષિક દેવ ક્યાં વસે છે ? ગૌતમ! જ્યોતિષની ઉપર અને સૌધર્મ-ઈન કલાની નીચે, રિપલ્યોપમ સ્થિતિક કિબિષિક દેવ વસે છે.
ભગવન! મસાગરોપમ સ્થિતિક ડિબિષિક દેવ ક્યાં વસે છે ? ગૌતમાં સૌધર્મ-ઈશાન કલાની ઉપર અને સનતકુમાર મહેન્દ્ર કલ્યની નીચે મિસાગરોપમ સ્થિતિક કિબ્રિાષિક દેવ વસે છે.
ભગવન ! કયા કમોંના ગ્રહણથી કિલ્બિષિક દેવ, કિબિષિક દેવપણામાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! જે આ જીવો આચાર્ય, ઉપાધ્યાય, કુલ, ગણ કે
સંઘના પ્રત્યેનીકો હોય છે. આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનારા, અવિવાદ કરનારા, અકીર્તિ કરનારા, ઘણાં અસત્ ભાવોનું ઉદ્ભાવ ન કરનારા, મિથ્યાત્વના અભિનિવેશ વડે પોતાને-પાને-ઉભયને યુદ્ગ્રાહિત કરનારા, દુબોધ કરનારા, ઘણાં વર્ષો શામય પયરય પાળીને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને કોઈ એક કિલ્બિષિક દેવમાં કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થાય છે. તે આ - પ્રિ પલ્યોપમ સ્થિતિકોમાં પ્રિ સાગરોપમ સ્થિતિકોમાં અને તેર સાગરોપમ સ્થિતિકોમાં.
ભગવન ! કિલ્બિષિક દેવો, તે દેવલોકથી આયુનો ક્ષય થતાં, ભવનો ક્ષય થતાં, સ્થિતિનો ક્ષય થતાં અવીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ / યાવન (કેટલાંક દેવો) ચાર, પાંચ ભવ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવના ગ્રહણ કરીને એટલો સંસર ભટકીને ત્યારપછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે યાવત્ અંત કરે છે. કેટલાંક કિલ્બિષિક અનાદિ-અનંત, દીર્ધ માવિાળા ચાતુરંત સંસારમાં ભટકે છે.
ભગવન જમાવી અણગાર અરસ-વિરસતનutત)-, તુચ્છ આહારી અને એસજીવી-વિસ્મજીવી યાવત તુચ્છ જીતી, ઉપશાંતજીવી, પ્રસાંતજીવી, વિવિકત અવી હતો ? હા, ગૌતમ જમાવી અણગાર અરસાહારી, વિસાહારી યાવતું વિવિક્તજીવી હતો.
ભગવત્ ! એ જમાવી અણગાર અરસાહારી યાવ4 વિવિફdજવી હતો, તો ભગવન ! તે કાળમાણે કાળ કરીને લાંતક કતામાં તેર સાગરોપમ સ્થિતિક ફિબિષિક દેવમાં કિબિષિકપણે કેમ ઉો ?
ગૌતમ! જમાલી અણગર આચાર્યનો પ્રત્યેનીક, ઉપાધ્યાયનો પ્રત્યેનીક, આચાર્ય-ઉપાધ્યાયનો આઘાતનાકારી યાવતુ આવવાદ કરનારો ચાવતુ ઘણાં વષો ગ્રામ પયરિ પાળીને અમિાકિ સંલેખના કરીને, ઝીશ ભકતને અનાશન વડે છેદીને, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ ન કરીને કાળમાણે કાળ કરીને લાંતકકલ્પ યાવત ઉપજ્યો.
[seo] ભગવાન ! જમાલી દેવ તે દેવલોકથી આયુના ક્ષયથી યાવતું ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ચા-પાંચ ભવ તિચયોનિક, મનુષ્ય અને દેવના ગ્રહણ કરી, એટલો સંસાર ભમીને, ત્યારપછી સિદ્ધ થશે યાવતુ દુઃખનો અંત કરશે. - - ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૬૮ થી ૪૦ :
બTV - આત્મા વડે, પોતે. અભાવ એટલે વિતથ અર્થોના ઉભાવનપ્રગટ કરીને, મિથ્યાત્વથી - મિથ્યાદર્શનના ઉદયથી જે અભિનિવેશ-આગ્રહથી. વ્યગ્રાહય - વિરુદ્ધ ગ્રહણવાળો કરતો. યુપ્પાઈમાને - વ્યુત્પાદન કરતો, દુર્વિદગ્ધ કરતો. કર્માદાન એટલે કર્મહતુ.