________________
રેo
૯)-/૧/૪૩૯ શીતોદા પ્રત્યેક ૫,૩૨,૦૦૦થી યુક્ત સમુદ્રને મળે છે.
વાયનાંતરમાં આ પ્રમાણે દેખાય છે. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ મુજબ જાણવું, તેમાં જ્યોતિક ન કહેવા યાવત્ વર્ષધર પર્વત, કૂટો, તીર્થ, શ્રેણી, વિજય, દ્રહ, નદીના સમૂહથી સંગ્રહણી છે. તેમાં “જ્યોતિષ સિવાય” એટલે જંબૂદ્વીપ પ્રાપ્તિમાંની
જ્યોતિક વકતવ્યતા છોડીને સમસ્ત જંબૂઢીપપ્રાપ્તિ સૂત્ર એ આ ઉદ્દેશાનું સૂત્ર જાણવું. અંતે શું ? નાવ છેતેમાં ખંડ એટલે જંબૂદ્વીપનું ભરતો કેટલાં ખંડપ્રમાણ છે ? કહે છે - ૧૯૦ ખંડ. જંબૂદ્વીપ કેટલા યોજન ખંડ પ્રમાણ છે ? કહે છે - છ૯૦,૫૬,૯૪,૧૫૦ (યોજન) ૧ ગાઉ, ૧૫૧૫ ધનુષ, ૬૦ અંગુલ ગણિત છે.
ભરત, હૈમવતાદિ સાત વર્ષ ક્ષેત્રો છે. જંબૂદ્વીપમાં પર્વતો કેટલા છે? છ વર્ષધર પર્વતો હિમવત્ આદિ, એક મેટુ, એક ચિત્રકૂટ, એક વિચિત્રકૂટ, આ દેવકરમાં બે ચમકપર્વત, ૨૦૦ કાંચન પર્વત. શીતા-શીતોદા નદીના પડખે ૨૦ વક્ષસ્કાર પર્વતો, ૩૪-દીર્ધ વૈતાઢ્ય પર્વતો, ચાર વૃત્ત વૈતાઢ્યો. એમ ૨૬૯ પર્વતો છે. પર્વત કૂટો કેટલા છે? ૫૬ વર્ષધર કૂટો, ૯૬ વક્ષસ્કાર કૂટો, ૩૦૬ વૈતાદ્ય કૂટો, નવ મેરુકૂટ, એ રીતે ૪૬૭ કૂટો છે. જંબૂદ્વીપમાં કેટલા તીયોં છે? ભરતાદિ ૩૪ ખંડોમાં માગધ, વરદામ, પ્રભાસ નામે ત્રણ-ત્રણ તીર્થો છે. એ રીતે ૧૦૨ તીર્થો છે. વિધાધર અને આભિયોગિક શ્રેણિઓ કેટલી છે? ૬૮, વૈતાદ્ય પર્વતોમાં પ્રત્યેકમાં પ્રત્યેકમાં બબ્બે શ્રેણિ છે. એ રીતે ૧૩૬ શ્રેણિઓ થાય. કેટલાં ચક્રવર્તીએ જીતવાના ભૂખંડો છે? ૩૪. આટલી રાજધાની આદિ પદાથોં છે. કેટલા મહાદ્રહો છે? પદ્મ આદિ-૧૬. નદીનું પ્રમાણ દશર્વિલ છે.
ઉદ્દેશકના અર્થના વિષયભૂત આ સંગ્રહણી ગાયા છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 એક ચંદ્રનો પરિવાર કોડાકોડી તારાગણ સહિત હોય છે. • ત્યાં સુધી જાણવું. ભગવાન ! યુકરાઈ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા છે ? એ પ્રમાણે સર્વે દ્વીપ સમુદ્રોમાં જ્યોતિનું જે વર્ણન છે, તે પ્રમાણે જ સ્વયંભૂરમણસમુદ્રમાં યાવત્ શોલ્યા, શોભે છે અને શોભશે. - - ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૪૦ થી ૪૪૩ :
જીવાભિગમ મુજબ. ત્યાં આ સૂત્ર છે - કેટલાં ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે? કેટલાં સૂર્યો તયા, તપે છે, તપશે? કેટલાં નબોએ યોગ કર્યા, કરે છે, કરશે ? કેટલા મહાગ્રહો ચાર ચર્ચા, ચરે છે, ચરશે ? કેટલા કોડાકોડી તારાગણા શોલ્યા, શોભે છે, શોભશે ? ગૌતમ ! જંબૂદ્વીપમાં બે ચંદ્રો પ્રકાશ્યા છે, બે સૂર્યો તયા છે, ૫૬ નક્ષત્રોએ યોગ કર્યો છે ૧૩૬ મહાગ્રહો ચાર ચય છે, ૧,33,ooo આદિ તારાગણ પુસ્તકમાં લખેલ છે.
લવણસમુદ્રમાં સૂત્રમાં જીવાભિગમમાં આ સૂત્ર છે - કેટલા ચંદ્રો પ્રકાશ્યા છે, પ્રકાશે છે, પ્રકાશશે ઈત્યાદિ પ્રગ્નસૂત્ર પૂર્વવત્ - ઉત્તર - ગૌતમ ! લવણસમુદ્રમાં ચાર ચંદ્રો પ્રકાશ્યા ચાર સૂર્યો તયા ૧૧૨ નક્ષત્રોએ યોગ કર્યો૩૫૨ મહાગ્રહોએ ચાર ચય ૨,૬૭,૯૦૦ તારાગણ કોડાકોડી શોભ્યા છે, શોભે છે, શોભશે. સુધી કહેવું.
ધાતકીખંડ માટે જીવાભિગમોક્ત સૂત્ર-ભગવદ્ ! ધાતકી ખંડમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ઈત્યાદિ સૂત્ર. ગૌતમ ! ૧૨ ચંદ્રો, ૧૨ સૂર્યો, ૩૩૬ નમો, ૧૦૫૬ મહાગ્રહો, ૮,૦૩,૭૦૦ તારાગણ કોડાકોડી છે. કાલોદસમુદ્રમાં ગૌતમ ! ૪૨ ચંદ્રો, ૪ર-સૂર્યો, ૧૧૩૬ નક્ષત્રો, ૩૬૯૬ મહાગ્રહો, ૨૮,૧૨,૫૦ કોડાકોડી તારાગણ શોભે છે - x -
ભગવદ્ !કરવરદ્વીપમાં કેટલા ચંદ્રો ઈત્યાદિ પ્રશ્ન. ૧૪૪ ચંદ્ર, ૧૪૪ સૂર્યો પુકરવરદ્વીપમાં પ્રકાશે છે. અહીં ભ્રમણ પણ કહ્યું છે, પરંતુ તે સર્વે ચંદ્ર, સૂર્યની અપેક્ષાએ નથી. તો શું છે ? કિરદ્વીપ અત્યંતર અર્ધવર્તી બોંતેર ચંદ્ર, બોંતેર સૂર્ય જ લેવા. ૪૦૩૨ નક્ષત્રો હોય છે. ૧૨,૬૩૨ મહાગ્રહો છે. ૯૬,૪૪,૪oo કોડાકોડી તારાગણ છે.
ભગવન્! અત્યંતર પુકરાર્ધમાં કેટલા ચંદ્રો આદિ પ્રશ્ન - ઉર ચંદ્રો, ૭૨ સૂર્યો દીપે છે. પુકવર દ્વીપાર્ધમાં આ ચરે છે અને પ્રકાશે છે. ૬૩૩૬ મહાગ્રહો, નક્ષત્રો ૨૦૧૬ અને ૪૮,૨૨,૨૦૦ પુકરાર્ધમાં આટલા કોડાકોડી તારાગણ છે તથા મનુષ્ય ક્ષેત્રમાં કેટલા ચંદ્રો છે ? ઈત્યાદિ પ્રશ્ન. ૧૩૨ ચંદ્રો, ૧૩૨ સૂર્યો સકલ મનુષ્ય લોકને પ્રકાશિત કરતા ચરે છે. ૧૧,૬૧૬ મહાગ્રહો, ૩૬૯૬ નાગો, ૮૮,૪૦, goo કોડાકોડી તારાગણ છે. ઈત્યાદિ. આ સત્ર ક્યાં સુધી કહેવું?
નાવ ઈત્યાદિ. આ સૂત્રાશનો આ પૂર્વ અંશ-૮૮ ગ્રહો, ૨૮ નો એક ચંદ્રનો પરીવાર છે, તારાગણ ૬૬,૯૭પ છે. પુષ્કરોદસમુદ્દે કેટલા ચંદ્રો, ઈત્યાદિ પ્રથનમાં આ ઉત્તર છે • સંખ્યાત ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ઈત્યાદિ. આ
$ શતક-૬, ઉદ્દેશો-૨ “જ્યોતિક” છે
- X - X - X - X - X - X - ઉદ્દેશા-1-માં જંબૂદ્વીપ વક્તવ્યતા કહી. બીજામાં જંબૂદ્વીપ આદિમાં જ્યોતિષ વક્તવ્યતા કહે છે. તેનું આદિ સૂત્ર આ છે –
• સૂત્ર-૪૪૦ થી ૪૪૩ :
[૪ro] રાજગૃહમાં ચાવતું આ પ્રમાણે કહે છે - ભગવાન ! જંબૂદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રકાર છે, પ્રકાશે છે, પ્રકાશશે ? એ પ્રમાણે જીવાભિગમ મુજબ પણ યાવ4 - - - [૪૧] - - - ૧,૩૪,૫૦ કોડકોડી તારાગણ • • • [૪] - - - શોભ્યો, શોભે છે, શોભશે.
[૪૪] ભગવન લવણસમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ? જીવાભિગમ મુજબ તારા પર્યક્ત કહેવું. ધાતકીખંડે, કાલોદસમુદ્ર, પુખરવરદ્વીપમાં અભ્યતર પુકરવરાર્થે, મનુષ્યએ આ બધામાં જીવાભિગમ અનુસાર ચાવત