________________ 12-I9/550 203 અનાદિ હોવાના કારણે, જીવના નિત્યભાવ, કર્મ બહુત, જન્મ-મરણ ભહુલ્યને આક્ષીને કોઈ પરમાણુ યુગલ માત્ર પણ પ્રદેશ નથી જ્યાં આ જીવના જન્મ કે મરણ ન થયા હોય, તેથી એમ કહ્યું. * વિવેચન-૫૫o : * x* x * મનાન - બકરીનો વાડો. વાસણ - જો કે સો બકરી પ્રાયોગ્ય વાડામાં ઉત્કૃષ્ટથી હજાર બકરીનું પ્રક્ષેપણ કહ્યું, તે તેમના અતિ સંકીર્ણતામાં અવસ્થાના જણાવવાને માટે છે. પ૩ર જોવા મળે છે પ્રચુર ચારાની ભૂમિ અને પ્રચુર પાણી, આના દ્વારા તેમના પ્રચુર મૂત્ર-મળ સંભવ કહ્યો. ભુખ-તરસના વિરહ હિત સારી રીતે રહેવાનું જણાવ્યું. નg - ખુરનો અગ્રભાગ, - X - X - X * કઈ રીતે આ બને ? તે કહે છે. લોકનો ક્ષય સંભવતો નથી, તેથી કહ્યું છે કે- લોકના શાશ્વત ભાવ આશ્રીને આ યોગ છે. શાશ્વતપણું છતાં લોકનું - સંસારનું સાદિવ ન થાય, તેથી તેનું અનાદિવ કહ્યું. વિવિધ જીવની અપેક્ષાથી સંસારનું અનાદિવ હોવા છતાં વિવક્ષિત જીવના અનિત્યત્વથી ઉકત અર્થ ન થાય, તેથી જીવનું નિયત્વ કહ્યું, જીવના નિત્યવ છતાં કર્મોનું અથવા તથાવિધ સંસરણ અભાવથી ઉક્ત વસ્તુ ન થાય, તેથી કર્મનું બાહુલ્ય કહ્યું. કર્મના બાહુલ્ય છતાં પણ જન્માદિથી અાવ ન કહેવાય, તેથી જન્માદિ બાહુલ્ય કહ્યું. - આ જ વસ્તુને બતાવે છે - * સુત્ર-પ૫૧ - ભગવાન ! પૃdી કેટલી છે ? ગૌતમ! સાત જેમ પહેલા શતકમાં પાંચમાં ઉદ્દેશકમાં કહ્યું, તેમજ નરકાદિના આવાસો કહેવા. ચાવતુ અનુત્તર વિમાન ચાવતુ અપરાજિત, સર્વાર્થસિદ્ધમાં કહેવું. ભગવાન ! શું આ જીવ, આ રનપભા પૃષીમાં લાખ નકાવાસોમાં પ્રત્યેક નરકવાસમાં પૃથવીકાયિકપણે ચાવ4 વનસ્પતિકાવિકપણે, નરકપણે, નૈરયિકપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે. હા, ગૌતમાં અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયેલ છે. ભગવદ્ ! આ જીવ શર્કસપભા પૃથ્વીના પચ્ચીસ લાખ નકાવાસોમાં એ પ્રમાણે જેમ રખપભામાં કહ્યું તેમ આલા કહેવા. એ પ્રમાણે ભૂમાપભામાં સુધી કહેવું. ** ભગવન ! આ જીવ, તમા પૃdીના પાંચ જૂન એક લાખ નરકાવાસોમાં પ્રત્યેકમાં-પૂર્વવત છે. ભગવાન ! આ જીવમાં અધ:સપ્તમી પૃedીમાં પાંચ અનુત્તરમાં મોટા મહાન મહાનકોમાં પ્રત્યેક નરકાવાસમાં બાકીનું રતનપભા મુજબ છે. ભગવન્! આ જીવ અસુરકુમારના 64 લાખ આવાસમાં પ્રત્યેક અસુરકુમારાવાસમાં પૃવીકાયિકપણે રાવત વનસ્પતિકાયિકપણે, દેવપણે, દેવીપણે, આસન-શયન-ભાંડ-માન-ઉપકરણરૂપે પહેલાં ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! ચાવતું અનંતવાર થયો છે. આ પ્રમાણે બધાં જીવોના વિષયમાં કહેવું ચાવ4 204 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ નિકુમારોમાં. આવાસોમાં વૈવિધ્ય છે. આવાસો પૂર્વે કહેલા છે. ભગવાન ! આ જીવ અસંખ્યાત લાખ પૃથ્વીકાયિક આવાસોમાં પ્રત્યેક પ્રતીકાયિક આવાસોમાં પૃeતીકાયિક યાવત વનસ્પતિકાચિકમાં પૂર્વ ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! યાવતુ અનંતવારા, એ પ્રમાણે સર્વ જીવો પણ જાણવા. એ પ્રમાણે વનસ્પતિકાયપર્યન્ત કહેવું. ભગવાન ! આ જીવ અસંખ્યાત લેઈન્દ્રિય આવાસોમાં શું પ્રત્યેક બેઈન્દ્રિય આવાસમાં પૃdીકાયિક ચાવ4 વનસ્પતિકાયિકપણે, બેઈન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છેહા, ગૌતમ ! ચાવતું અનંતવાર થયેલ છે, એ પ્રમાણે બધાં જીવો પણ જાણવા. એ પ્રમાણે મનુષ્યમાં સુધી કહેતું. વિશેષ આ કે - તેઈન્દ્રિયમાં યાવતું. વનસ્પતિકાવિકપણે, તેઈન્દ્રિયપણે, ચઉરિન્દ્રિયમાં ચઉરિન્દ્રિયપણે, પંચેન્દ્રિય તિચિ યોનિકોમાં પંચેન્દ્રિય તિચિ યોનિકપણે, મનુષ્યોમાં મનુષ્યપણાએ, બાકી જેમ બેઈન્દ્રિયમાં કહ્યું તેમ જાણવું. સંતર, જ્યોતિક, સૌધર્મ, filનમાં અસુરકુમારમાં કહ્યું મુજબ જાણવું. ભગવન ! આ જીવ સનકુમાર કાના બાર લાખ વિમાન આવાસમાં પ્રત્યેક વૈમાનિક આવાસમાં પૃથ્વીકાવિકપણે, ઈત્યાદિ બધું સુકુમાર મુજબ કહેવું ચાવતુ અનંતવાર, પણ દેવીપણે નહીં એ પ્રમાણે સર્વે જીવોમાં જાણવું. એ પ્રમાણે યાવતુ આનત-પાણત અને ચારણ-ટ્યુતમાં પણ કહેવું. ભગવાન ! આ જીવ શું 318 શૈવેયક વિમાનાવાસોમાં, ઈત્યાદિ પૂર્વવતુ. * * ભગવદ્ ! આ જીવ પાંચ અનુર વિમાનોમાં પ્રત્યેક અનુત્તર વિમાનાવામાં પૃવીકાલિકપણે ઈત્યાદિ પૂર્વવત કહેતું ચાવતું ત્યાં અનંતવાર દેવ કે દેવીરૂપે ઉત્પન્ન થયેલ નથી. ઓમ સર્વે જીવો પણ છે. - - ભગવન્! આ જીવ, શું બધાં જીવોના માતા, પિતા, ભાઈ, બહેન, પની, પુત્ર, પુરી, પુત્રવધૂપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ અનેકવાર અથવા અનંતવાર ઉતપન્ન થયેલ છે. ભગવાન ! સર્વે જીવો, આ જીવના માતારૂપે યાવત પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ! ચાવતુ અનંતવર, ભગવન! જીવ, સર્વે જીવોના શત્ર, વૈરી, ઘાતકdઈ, વધકતઈ, પ્રત્યેનીક, પ્રત્યામિગરૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! ચાવતુ અનંતવાર, સર્વ જીવોને પણ આ પ્રમાણે જાણતું. ભગવાન ! આ જીવ શું સર્વ જીવોના રાજ, યુવરાજ ચાવતું સાવિાહપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! અનેકવાર ચાવ4 અનંતવાર. સર્વ જીવોમાં પણ એમ જ ભણવું. * * ભગવન ! આ જીવે સર્વે જીવોના દાસ, પેણ, મૃતક, ભાગીદાર, ભોગપૂરણ, શિષ્ય, હેલીરૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમાં યાવતું અનંતવાર, એ પ્રમાણે સર્વે જીવો પણ અનંતવાર જાણવા. ભગવત્ ! તે એમ જ છે - 4 -