________________ 1/-/6/547,548 ર0 ર૦ર ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ આવા પ્રકારના કામભોગને અનુભવો વિચરે છે. ભગવાન ! તે ઓમ જ છે, તેમ જ છે રાવત ગૌતમ વિચરે છે. * વિવેચન-૫૪૯ : પ્રથમ ચૌવનના ઉદ્ગમમાં, જેનું બળ-પ્રાણ, તેમાં જે રહે છે તે તથા નવા જ વિવાહકાર્યને કરેલા મહાબલના ઉદ્દેશામાં વાસગૃહનું જેમ વર્ણન દેખાય છે તે. મજુર રા - અનુરાગવાળી, વરત્ત - વિપ્રિય કરવા છતાં પણ અવિરતા. માનુન - પતિના મનને અનુકલવૃત્તિ કરનારી. વિસંમUાનિસમણિ - પુષવેદના વિકારનો ઉપશમ, તેનો કાળ-સમય - X - X - ઉક્ત સ્વરૂપ કરતાં વ્યંતર દેવો અનંતગુણ વિશિષ્ટતાથી કામભોગને ભોગવે છે. યુક્તપણાથી લોકોને વલ્લભ. fપવયંસUT - પ્રેમકારીદર્શન, આ પ્રમાણે કેમ છે ? સુરપ છે. તે કારણથી કહે છે “સી” શ્રી સહિત વર્તે છે માટે સશ્રી, આ દેવાદિની પોતાની કાંત્યાદિ યુક્તતાથી છે આ રીતે ‘સસી’ સિદ્ધ થાય છે - હવે આદિત્ય શબ્દનો અન્વર્થ કહે છે - પૂર-મઃ - પ્રથમ જેમાં છે તે સૂરાદિ, કોની ? તે કહે છે - સમય - અહોરમાદિ કાળ વિભાગનો નિર્વિભાગ અંશ. તેથી કહે છે - સૂર્યોદયની મર્યાદિા વડે કરીને અહોરમનો આરંભક સમય ગણાય છે, આવલિકા અને મુહૂd[દિ ગણાય છે. તેથી અર્થ વડે સૂર - આદિત્ય કહેવાય છે. આદિમાં અહોરાત્ર સમયાદિનું થવું તે આદિત્ય એમ વ્યુત્પત્તિ થાય છે. હવે ચંદ્ર-સૂર્યની અગ્રમહિષી આદિ દેખાડવા કહે છે - * સૂમ-પ૪૯ : ભગવાન ! જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રની કેટલી અગ્રમહિણીઓ છે ? જેમ દશમાં શતક યાવત મૈથુનનિમિત્ત ભોગ ન ભોગવે. સૂર્યનું પણ તેમજ જણવું. * * જ્યોતિન્દ્રો જ્યોતિષ રાજાઓ ચંદ્ર અને સૂર્ય કેવા પ્રકારના કામભોગો અનુભવતા વિયરે છે ? ગૌતમાં જેમ કોઈ પણ પ્રથમ યૌવનમાં ઉથાન બલસ્થ, પ્રથમ યૌવન ઉત્થાન બલસ્થા ભાર્યા સાથે નવો જ વિવાહ કરીને, અર્થોપાર્જન કરવાને 16 વર્ષ સુધી વિદેશમાં વસે, તે ત્યારપછી ધન પ્રાપ્ત કરી, કાર્ય સંપન્ન કરી, નિર્વિધનારૂપે, ફરી પોતાના ઘેર પાછો આવે, લિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકાર વિભૂષિત થઈને, મનોજ્ઞ, સ્થાલિપાક શુદ્ધ 18 વ્યંજનયુકત ભોજન કર્યા પછી તે, તેવા પ્રકારના વાસગૃહમાં - મહાબલકુમારની વાસગૃહનું વન જાણવું યાવ4 શયનોપચાર યુકત થઈ, તેવી તેવા પ્રકારની શૃંગારના ગૃહ જેવી, સુંદર વેશવાળી વાવ4 લલિતકલાયુકત, અનુકત, અવિરકત, મનોનુકુલ પની સાથે ઈષ્ટ શબદ, સ્પર્શ યાવત પંચવિધ માનુષી કામભોગને અનુભવતો વિચરે. તેમ છે ગૌતમ ! તે પુરુષ વેદ ઉપશમનના સમયે કેવા પ્રકારના સાતા સૌvખ્ય અનુભવે? હે આયુષ્યમાન શ્રમણ ! તે ઉદર સુખને અનુભવે છે. હે ગૌતમ તે પણ આ કામભોગોથી બંતર દેવોના કામ ભોગો અનંતગુણ વિશિષ્ઠતર કામભૌગણી છે, વાણમંતર દેવોના કામભોગોથી અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોના કામભોગો આનાથી વિશિષ્ઠતર છે. અસુરકુમાર દેવોના કામભોગો આનાથી વિશિષ્ઠતર અનંતગુણથી છે, તેનાથી ગ્રહ-ગણ-નtiતારારૂપ જ્યોતિ»વોન વાનાણkk અનંણુ વિશિષ્ઠર-ફામભોગ છે તેના કામભોગોથી જ્યોતિકના જ્યોતિષ રાજ ચંદ્ર-સૂર્યના કામભોગ આનાથી અનંતગુણ વિશિષ્ટતર છે. હે ગૌતમ ! જ્યોતિષેન્દ્ર, જ્યોતિષ રાજ ચંદ્ર-સૂર્ય છે શતક-૧૨, ઉદ્દેશો-“લોક” છે. - X - X - X - X - X - X - o ઉદ્દેશા-૬-માં ચંદ્રાદિના અતિશય સૌખ્યને કહ્યું, તે લોકાંશમાં થાય છે, લોકાંશમાં જીવની જન્મ-મરણ વક્તવ્યતા બતાવે છે - * સૂત્ર-પપ૦ : તે કાળે, તે સમયે યાવન આમ કહ્યું - ભગવાન ! લોક કેટલો મોટો છે ? ગૌતમ ! અતિ મહાન છે. પૂર્વમાં અસંખ્યાત કોડાકોડી યોજન, દક્ષિણમાં અસંખ્યાત, એ પ્રમાણે પશ્ચિમમાં અને ઉત્તરમાં પણ છે, એ પ્રમાણે ઉપર અને નીચે પણ અસંખ્યાત કોડાકોડી યોજન લંબાઈ અને પહોળાઈથી છે. ભગવાન ! આટલા મોટા લોકમાં શું કોઈ પરમાણુ યુગલ જેટલો પણ આકાશ પ્રદેશ છે, જ્યાં આ જીવે જન્મ-મરણ કરેલ ન હોય ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ભગવન! એમ કેમ કહો છો કે આટલા મોટા લોકમાં કોઈ પરમાણુ પુગલ મધ્ય પ્રદેશ નથી, જ્યાં આ જીવે જન્મ કે મરણ કરેલ ન હોય ? ગૌતમ ! જેમ કોઈ પરપ, બકરીઓ માટે એક મોટો અdજ બનાવે. તે ત્યાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી એક હજાર બકરીઓને સખે, ત્યાં તેમને માટે પ્રસુર ગોચર અને પ્રચુર પાણી હોય. જે તે બકરીઓ ત્યાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે તો ગૌતમ ! તે અજાdજનો કોઈ પણ પમાણ-૫ગલ મધ્ય પ્રદેશ એવો રહે કે જ્યાં તે બકરીઓના મળ-મૂત્ર, પ્લેખ, નાકનો મેલ, વમન, પિત્ત, શુક, લોહી, ચર્મ, રોમ, શૃંગ, બુર અને નખોથી અસ્કૃષ્ટ ન રહ્યો હોય ? ભગવન્! તે અર્થ સમર્થ નથી. હે ગૌતમ! કદાચ તે વાડામાં કોઈ એક પરમાણુ યુગલ માત્ર પ્રદેશ, એવો રહી પણ શકે છે, જે તે બકરીના મલ-મૂત્ર યાવતું નખોથી પૃષ્ટ થયો ન હોય, પણ આટલા મોટા લોકમાં, લોકના શાશ્વતભાવની દૃષ્ટિથી, સંસારના