________________
૪/૨/૩૪૯
€9 [૧૫] ચાર કંથક [ઘોડા] કહ્યા - કીર્ણ અને કીર્ણ, કીર્ણ અને ખલુંક, ખલુંક ને કીર્ણ, ખલુંક અને ખલુંક.. એ રીતે [૧૬] ચાર ભેદે પુરુષો કહ્યા - આકીર્ણ અને આકર્ષ આદિ ચાર ભેદ.
[૧] ચાર કંથગ [ઘોડો કહ્યા - કીર્ણ અને કીર્ણતાથી વિચરનાર, કીર્ણ અને બલ્કતાથી વિચરનાર આદિ-૪-.. [૧૮] એ રીતે પુરો ચાર ભેદ કહ્યા - આકીર્ણ અને આકીર્ણતાથી વિચરનર આદિ ચાર ભંગ.
[૧૯] ચાર પ્રકંથક [ઘોડા કહ્યા - જાતિ સંપન્ન પણ કુળસંપન્ન નહીં, આદિ ચાર ભંગ.. [૨] એ રીતે પુરુષોના પણ ચાર ભેદ જાણવા.
રિસ] ચાર કંથક કહ્યા - જાતિસંપન્ન પણ બળસંપન્ન નહીં આદિ ચાર ભંગ. [૨] એ રીતે ચાર ભેદે પરણોની ચૌભંગી જાણવી.
૩િ] ચાર ભેદે કંથક કહા - જાતિસંપન્ન પણ રૂ૫સંપન્ન નહીં આદિ ચૌભંગી.. [૪] એ રીતે ચાર ભેદે પુરુષોની ચૌભંગી જાણવી.
[૫] ચાર ભેદે કંથક કહા - જાતિસંપન્ન પણ જયસંપન્ન નહીં, આદિ ચૌભંગી.. (ર૬) એ રીતે ચાર ભેદે પુરુષોની ચૌભંગી જાણવી.
]િ એ રીતે કુલસંપન્ન અને બલસંપEIની ચૌભંગી.. [૨૮] કુલ સંપન્ન અને રૂપ સંપની ચૌભંગી.. [૨૯] કુલ સંપન્ન અને જય સંvyની ચૌભંગી.. [30] બલ સંપન્ન અને રૂપ સંપની ચૌભંગી.. [૩૧] બલ સંપન્ન અને જય સંપની ચૌભંગી.. [૩૨ થી ૩૬) એ રીતે પ્રતિપક્ષરૂપ પુરુષમાં પણ કુલ-ભલ, કુલ-રૂપ, બલ-રૂષ આદિ ચૌભંગીઓ કહેવી..
[3] ચાર કંથકો કહા - રૂપ સંપન્ન પણ જય સંપન્ન નહીં આદિ ચાર એ પ્રમાણે [૩૮] ચાર ભેદે પણ કહ્યા - રૂપ સંપન્ન પણ જય સંપન્ન નહીં.
[36] ચાર ભેદે પુરુષ કહ્યા - સિંહની જેમ નીકળી સિંહની જેમ વિચરે, સિંહની જેમ નીકળી શિયાળની જેમ વિચરે, શિયાળની જેમ નીકળી સિંહની જેમ વિચરે, શિયાળની જેમ નીકળી શિયાળની જેમ વિસરે.
• વિવેચન-3૪૯ -
[૧] આત્માને ભરે છે - પોષણ કરે છે તે આત્મભરી, બીજાને પોષે છે તે પરંભરી, તેમાં પ્રથમ ભંગમાં સ્વ કાર્યને જ કરનાર તે જિનકભી, બીજો ભંગ પરના કાર્યને જ કરનાર તે ભગવંત અરિહંત, કેમકે તેનું પોતાનું સર્વ કાર્ય સમાપ્ત થયું હોવાથી બીજાને પ્રયોજન પ્રાતિ દક્ષતાપૂર્વક કહેનાર છે, બીજો ભંગ સ્વ-પર કાર્ય કારી છે, તે વિકલ્પી, કેમકે શાસ્ત્રોક્ત અનુષ્ઠાનથી પોતાનું કાર્ય કરનાર અને વિધિવત્ સિદ્ધાંત દેશનાથી બીજાના કાર્ય સંપાદક પણ હોય છે. ચોથા ભંગમાં ઉભય અનુપકારી છે, તે મૂઢમતિ અથવા યથાવૃંદ છે. આ રીતે લૌકિક પુરુષને યોજવો.
| [૨] ઉભય અનુપકારી દુર્ગત-દરિદ્ર જ હોય માટે દુર્ગત સૂત્ર કહે છે-દુર્ગતપૂર્વે ધનરહિત, પછી જ્ઞાનાદિરનવિહીન હોવાથી દરિદ્ર છે. અથવા દ્રવ્યથી દરિદ્ર અને ભાવથી પણ દદ્ધિ તે પ્રથમ ભંગ. એ રીતે બીજા ત્રણ પણ જાણવા. વિશેષ આ • [6/7]
૯૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સુરત - ધનિક. દ્રવ્યથી ધની, ભાવથી જ્ઞાનાદિવાન.
[3] કોઈ દુર્ગત વ્રતવાળો થાય માટે દુર્તત સૂત્ર કહે છે. દુર્વત એટલે અયથાર્થ વ્રતવાળો અથવા દુર્ભય - આયને વિચાર્યા વિના વ્યય કરનાર. અથવા કુસ્થાનને વિશે વ્યય કરનાર તે એક, બીજો દરિદ્ર છતાં સુવત-નિતિયાર નિયમવાળો કે ઉચિત પ્રવૃત્તિથી સુવ્યય કરનાર, શેષ સ્પષ્ટ.
[૪] દુર્ગત પૂર્વવત, દુuત્યાનંદ - ઉપકારીએ કરેલ ઉપકાને ન માનનાર, જે માને છે તે સુપ્રત્યાનંદ.
[૫] [ગત - દરિદ્ર થઈને જે દુર્ગતિમાં જશે તે દ્ગતિગામી. એમ બીજા ત્રણ ભાંગા જાણવા. વિશેષ આ - સુગતિમાં જશે તે સુગતિગામી, સુગત એટલે ઈશ્વર [શ્વર્યવાનું.
[૬] દુર્ગત - પૂર્વવત્, દુર્ગતિમાં જનાર તે યાત્રિક ઉપર કોપ થવાથી તેને મારવા તત્પર થયેલ દ્રમક જેવો. એમ બીજા ત્રણ ભાંગા જાણવા.
| [] તમન્ - અંધકાર, પૂર્વે અજ્ઞાન કે અંધકારરૂપ, પછી પણ અંધકારરૂપ, એ એક ભંગ બીજો ભંગ - પહેલા તમરૂપ, પછી જ્યોતિરૂપ કેમકે જ્ઞાન મેળવવાથી કે પ્રસિદ્ધિ પામવાથી. શેષ બે ભંગ સુગમ છે.
[૮] તન્ - કુકર્મ કરવાથી મલિન સ્વભાવવાળો, * અજ્ઞાત છે સામર્થ્ય જેનું તે તમઃબલ અથવા તમન્ - અંધકારમાં જેનું બલ છે તે, તમ:વત - અસત્ આચારવાનું અજ્ઞાની અથવા સકિચર - ચોર આદિ તે એક ભંગ. બીજો સમન્ - પૂર્વવતુ, જ્યોતિબલ - જેનું જ્ઞાનબલ છે તે અથવા સૂર્યાદિનો પ્રકાશ, તે જ છે બલ અથવા તેમાં - પ્રકાશમાં બલ જેવું છે કે જ્યોતિબલ. આ અસદાચારી જ્ઞાનવાનું કે દિનચારી તે બીજો ભંગ. ત્રીજો-જ્યોતિ-સત્કર્મને કરનાર હોવાથી ઉજ્જવલ સ્વભાવવાળા અને તમોગલ પર્વવતુ, આ સદાયાસ્વાળો અજ્ઞાની કે કારણવશાત્ સમિમાં ગમન કરનાર એ ત્રીજો ભંગ. ચતુર્થભંગ સુગમ છે - સદાચારીજ્ઞાની, દિનચર.
[૯] તથા તમ - તH: મિથ્યાજ્ઞાન કે અંધકાર, તે જ કે તેમાં બલ છે અર્થાત્ તમોબલમાં અથવા ઉત્તરૂપ તમમાં અને સામર્થ્યમાં રતિ કરે છે તે તમોબતપરંજન તે એક ભંગ. એ રીતે જ્યોતિબલપરંજન પણ જાણવા. વિશેષ આ - જ્યોતિ - સમ્યગુજ્ઞાન કે સૂર્યાદિ પ્રકાશ. એમ જ બીજા બે ભંગ જાણવા. અહીં પણ તે જ પૂર્વોક્ત પુરષ-વિશેષ પ્રરંજન વિશેષિત સમજવા અથવા તમ પૂર્વવતુ કે પ્રસિદ્ધ તમોબલ - અંધકારના બલ વડે ચાલતો જે લજાય તે તમોબલ પ્રલંજન-પ્રકાશયારી તે એક ભંગ, એમ બીજા પણ જાણવા. વિશેષ એ કે - બીજો પુરપ અંધકારમાં ચાલનાર, બીજો પ્રકાશચારી, ચોયે કારણે અંધકાચારી છે, પffન1 પાઠ છે - ત્યાં તમ: અજ્ઞાન કે અંધકારના બલ વડે અને જાતિ - જ્ઞાન કે પ્રકાશના બલ વડે, પ્રજ્વનિત • મદવાળો થાય છે તે.
[૧૦] જ્ઞપરિજ્ઞાથી સ્વરૂપથકી જાણેલા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે છોડેલા છે કૃષિ આદિ કર્મ જેણે તે પરિજ્ઞાતકમાં, આહાર સંજ્ઞાદિ નથી જાણેલ જેણે તે