________________
૪/૨/૩૪૯
અપરિજ્ઞાતસંજ્ઞ, અભાવિતાસ્ય પ્રવજિત કે શ્રાવક તે એક ભંગ. પરિજ્ઞાતસંજ્ઞ - સદ્ભાવનાથી ભાવિત હોવાથી પરિજ્ઞાતકમ નહીં - કૃષ્ણાદિથી અનિવૃત શ્રાવક, તે બીજો ભંગ. ત્રીજા ભંગમાં સાધુ અને ચોથા ભંગમાં અસંયત છે.
[૧૧] પરિજ્ઞાત કમ - સાવધનું કરણ - કરાવણ - અનુમોદનથી નિવૃત અથવા કૃષિ આદિથી નિવૃત્ત પણ ગૃહવાસને છોડેલ નથી તે અપવ્રજિત આ એક ભંગ, બીજ ભંગમાં ગૃહવાસને છોડેલ પણ આરંભને ન છોડેલ દુષ્ટ સાધુ, ત્રીજા ભંગમાં સુસાધુ અને ચોથા ભંગમાં અસંયત.
[૧૨] વિશિષ્ટ ગુણનું સ્થાનક હોવાથી સંજ્ઞાને છોડનાર, પણ ગૃહસ્થ હોવાથી ગ્રહવાસને છોડેલ નથી તે એક ભંગ, બીજો પતિ હોવાથી ગૃહવાસને છોડેલ છે પણ અભાવિત હોવાથી સંજ્ઞાને છોડેલ નથી તે બીજો ભંગ, ત્રીજો ભંગ - તે બંનેને છોડેલ છે, ચોથો - તે બંનેને છોડેલ નથી.
[૧૩] આ જન્મમાં જ ભોગ સુખાદિ પ્રયોજન અથવા “આ જ સારું છે” એવી આસ્થા, બુદ્ધિ જેની છે તે ઈહાર્થ કે ઈહાસ્ય ભોગપુરષ અથવા લોકમાં પ્રતિબંધ પામેલ, પ~-જન્માંતરને વિશે જ પ્રયોજત કે આસ્થા જેને છે તે પરાર્થ અથવા પરા તે સાધુ કે બાલતપસ્વી, ઉભયલોકને વિશે પ્રયોજન કે આસ્થા જેને છે તે સુશ્રાવક, ઉભય પ્રતિબદ્ધ કે ઉભય પ્રયોજન હિત તે કાલશૌકરિકાદિ મૂઢ - અથવા - કોઈ વિવક્ષિત ગ્રામ આદિમાં જ રહે તે રૂચ્છિ, તેમાં બંધાયેલ ન હોવાથી પરW. તે એક ભંગ. બીજો પગ-પ્રતિબંધથી રથ. ત્રીજો- ઉભયસ્થ અને ચોથો તો સર્વત્ર પતિબદ્ધ હોવાથી અનુભયસ્થ-સાધુ.
[૧૪] કોઈ એક વડે - મૃત વડે વૃદ્ધિ પામે છે અને એક • સમ્યગ્દર્શનથી હીન થાય છે, કહ્યું છે . જેમ જેમ બહુશ્રુત હોય, સંમત હોય, શિષ્યગણથી સંપરિવૃત, સિદ્ધાંતમાં અવિનિશ્ચિત, તે સિદ્ધાંતનો પ્રત્યનિક છે. આ એક ભંગ. બીજો • ચોક વડે એટલે શ્રતથી વૃદ્ધિ પામે છે અને બે - સભ્ય દર્શન તથા વિનયથી હીન થાય છે. ત્રીજો બે વડે એટલે શ્રુત, અનુષ્ઠાન વડે વૃદ્ધિ પામે છે, પણ બે - સમ્યગ્દર્શન અને વિનયથી હીન થાય છે.
• અથવા • જ્ઞાનથી વૃદ્ધિ અને રાગથી હીન તે એક, જ્ઞાનથી વૃદ્ધિ અને ગદ્વેષથી હીન તે બીજો, જ્ઞાન-સંયમથી વૃદ્ધિ અને રાગથી હીન તે બીજો, જ્ઞાનસંયમથી વૃદ્ધિ અને સગદ્વેષથી હીન તે ચોવો.
અથવા - ક્રોધથી વૃદ્ધિ અને માયાથી હીન, ક્રોધથી વૃદ્ધિ અને માયા લોભથી હીન, ક્રોધ-માનથી વૃદ્ધિ અને માયાથી હીન, ક્રોધ-માનથી વધે છે અને માયાલોભથી ઘટે છે.
[૧૫] પ્રકંથક કે કંથક - અશ્વ વિશેષ. મrf - વેગ આદિ ગુણોથી પૂર્વે વ્યાપ્ત પછી પણ વ્યાપ્ત, તે પ્રથમ ભેદ. બીજો પ્રથમ અકીર્ણ પણ પછીથી ખાંકગળિઓ કે અવિનીત. બીજો પહેલા ખલુંક પણ પછીથી આકીર્ણ-ગુણવાન, ચોથો પહેલા અને પછી પણ ખાંક-ગળિઓ.
૧૦૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ [૧૬] મf - ગુણવાનું અને આકીર્ણતાથી - વિનય, વેગાદિ ગુણવાનપણે પ્રવર્તે છે કે વિચારે છે. બીજો આકીર્ણ પણ આરોહ દોષ વડે ગળિયાપણે વહે છે. ત્રીજો ખલુંક છે પણ આરોહક ગુણથી આપીગુણથી વર્તે છે.
[૧૭/૧૮] બંને સૂત્રમાં પણ દષ્ટિિિક્તકરૂપ પુરુષો જોડવા. સૂત્રમાં ક્યાંક નથી કહ્યા, કેમકે સૂત્રની ગતિ વિચિત્ર હોય છે.
[૧૯ થી ૩૮] જાતિના-૪ - કુળના-3 - બળના-૨ - રૂપ અને જયનો-૧ - એ પાંચ પદને વિશે દ્વિક સંયોગી દશ ભંગ વડે પ્રકંથકના દંષ્ટાંતરૂપ દશ ચતુર્ભગી સૂત્રો છે. તે પ્રત્યેકને અનુસરતા દષ્ટિિિન્તકરૂપ દશ પુરુષ સૂત્રો થાય છે. વિશેષ આ - જય એટલે બીજાનો પરાભવ કરવો.
[36] સિંહ૫ણે - શૌર્યપણે ગૃહવાસથી નીકળેલ અને તેમજ ઉધત વિહાર વડે વિચરે. શીયાળપણે - દીનવૃત્તિથી વિચરે છે.
પૂર્વે જાત્યાદિ ગુણથી શ્વાદિથી પુરુષોની સમાનતા કહી, હવે આપતિષ્ઠાન આદિની સમાનતાને પ્રમાણથી કહે છે
• સૂત્ર-૩૫૦,૩૫૧ -
૩િ૫o] લોકમાં ચાર સ્થાન સમાન છે, તે આ છે - આપતિષ્ઠાન નરક, જંબદ્વીપ દ્વીપ, પાલક યાન વિમાન, સર્વાર્થસિદ્ધ... લોકમાં ચાર વસ્તુ દિશા અને વિદિશાએ સમાન કહી છે • સીમંતક નક, સમયોઝ, ઉંડુ વિમાન, ઈશ્વ4 પ્રાભરા પૃથવી.
(૩૫૧] ઉtdલોકમાં ચાર જીિનો બે શરીરવાળા કહ્યા છે, તે આપૃવીકાયિક, અકાયિક, વનસ્પતિકાયાકિ, ઉદાઅસજીવો... ધોલોકે ચાર [જીનો] બે શરીરવાળા છે, એ પ્રમાણે... એ રીતે તિછોિકમાં પણ.
• વિવેચન-૩૫૦,૩૫૧ -
[૫૦] સૂગ પ્રાયઃ વ્યાખ્યાયિત છે, તો પણ કહે છે - સાતમી નરક પૃથ્વીમાં કાલ આદિ પાંચ નરકાવાસના મધ્યમાં રહેલ અપ્રતિષ્ઠાન નામક નકાવાસ છે. તે એક લાખ યોજન છે... પાલક દેવ નિર્મિત સૌધર્મેન્દ્ર સંબંધી યાન-વિમાન અથવા જવા માટેનું વિમાન, તે યાન વિમાન છે. પણ શાશ્વત નથી.. પાંચ અનુત્તર વિમાનો મધ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાન છે.
લોકને વિશે ચાર વસ્તુ સમાન છે. કેવી રીતે ? સમાન છે પાર્શદિશા જેમાં તે સપક્ષ, તથા સમાન છે વિદિશાઓ જેમાં તે સપ્રતિદિક તે જેમ હોય છે તેમ સમાન હોય છે અથવા પક્ષો વડે સખા તે સપક્ષ - X - નીચે-ઉપરના વિભાગ વડે રહેલ, વિસ્તારવાળા અને સાંકડા બે દ્રવ્યોની અથવા વિષમતામાં રહેલા તુલ્ય પ્રમાણવાળા બે દ્રવ્યોની દિશા-વિદિશા હોતી નથી માટે અત્યંત સમાનતા દેખાડવા બે વિશેષણ કહ્યા છે. પ્રથમ પૃથ્વીના પહેલા પ્રસ્તટમાં ૪૫ લાખ યોજન પ્રમાણ સીમંતક છે. સમય - કાળ ઉપલક્ષિત ક્ષેત્ર તે સમયોગ-મનુષ્યક્ષેત્ર.. સૌધર્મકથાના પ્રથમ પ્રસ્તટમાં રહેલ ઉડુ વિમાન.. રત્નપ્રભાદિ પૃથ્વીની અપેક્ષાએ જીંવત્ - અલા, TrNT • ઉંચાઈ આદિ